બે પાગલ

(1.6k)
  • 122.3k
  • 85
  • 53.8k

આ વાત છે અમદાવાદની પોળમાં રહેતી આપણી કહાનીનની જાન એટલે કે જીજ્ઞા અને રુહાન અને તેમના જીવનમાં આવનારી અધતન મુશ્કેલીઓની. આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનુ છે. જીજ્ઞાએ પણ પરીક્ષા આપી હતી અને આજે એનુ પણ પરિણામ હતુ. હમણા તો પોળમાં થોડી શાંતિ હતી પરંતુ સવારના ૯:૦૦ વાગ્યા એટલે ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થયું. અને દરેક પોળમાં કે દરેક મહોલ્લામાં ભગવાને એક ફુલનગધાડી તો મુકી જ હોય કે જે પોતાના દિકરાનુ સારૂ પરિણામ આવે એટલે આખી પોળમાં ઢંઢેરો પીટે. આ પોળમાં પણ એવી જ એક ફુલન ગધાડી હતી અને એ ગધાડી એટલે પોળમાં રહેનાર સમતાબેન પોતે.

Full Novel

1

બે પાગલ

આ વાત છે અમદાવાદની પોળમાં રહેતી આપણી કહાનીનની જાન એટલે કે જીજ્ઞા અને રુહાન અને તેમના જીવનમાંઆવનારી અધતન મુશ્કેલીઓની. આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનુ છે. જીજ્ઞાએ પણ પરીક્ષા આપી હતી અને આજે એનુ પણ પરિણામ હતુ. હમણા તો પોળમાં થોડી શાંતિ હતી પરંતુ સવારના ૯:૦૦ વાગ્યા એટલે ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થયું. અને દરેક પોળમાં કે દરેક મહોલ્લામાં ભગવાને એક ફુલનગધાડી તો મુકી જ હોય કે જે પોતાના દિકરાનુ સારૂ પરિણામ આવે એટલે આખી પોળમાં ઢંઢેરો પીટે. આ પોળમાં પણ એવી જ એક ફુલન ગધાડી હતી અને એ ગધાડી એટલે પોળમાં રહેનાર સમતાબેન પોતે. ...Read More

2

બે પાગલ ભાગ ૨

જો તમે આ વાર્તા નો પ્રથમ ભાગ ન વાચ્યો હોય તો પહેલા એ ભાગ વાચવા તહે દિલથી વિનંતી . શરૂઆત ત્યાથી જ્યાથી આપણી વાર્તા અટકી હતી. જીજ્ઞા પોતાનુ જમવાનુ અધુરૂ મુકીને ટેરીસ પર જતી રહે છે. તેના મમ્મી ગીરઘનભાઈના આદેશ અને તેમીની સામે ન થવાના નિયમને કારણે જીજ્ઞાને રોકી નથી શક્તા અને પોતે પણ ભાવુક થઇ જાય છે. પરંતુ બાજુમાં બેઠેલા પોતાના દસ વર્ષીય છોકરાને આ વાતાવરણ કંઈક અજુકતુ ન લાગે એના કારણે પ્રેમીલાબેન એક પણ આશુ પોતાની આખ પર દેખાવા નથી દેતા . થોડો સમય વીતે છે. ગીરધનભાઈ રાતનુ ભોજન લઇને બહાર જતા રહે ...Read More

3

બે પાગલ ભાગ ૩

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બે દિવસ વિત્યા. જીજ્ઞા અને પુર્વીની કોલેજનો આજે પ્રથમ દિવસ હતો. કોલેજના પ્રથમ દિવસની શરૂઆત સારી થાય એટલે કોલેજના સંચાલકોએ કોલેજમા એક મોટિવેશન સ્પીચ નુ આયોજન કરેલુ. વિદ્યાર્થીઓને ખુરસી પર અલગ અલગ ચાર વિભાગમાં બેસાડવામાં આવ્યા . પહેલા વિભાગમાં દરેક વિદ્યાર્થીનીઓ અને બિજા વિભાગમાં અડધે સુધી વિદ્યાર્થીનીઓ ને બેસાડવામાં આવી અન ...Read More

4

બે પાગલ ભાગ ૪

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. દરેક કોલેજમાં એક તો એવુ ગ્રુપ હોય જ જેની દાદાગીરી આખી કોલેજમાં ચાલતી હોય. આ કોલેજમાં એ ગ્રુપ એટલે કોલેજના બીજા વર્ષેમા ભણતા અને વડોદરા શહેરનો સૌથી મોટો હપ્તા વસુલી અને ગુંડા વિજેન્દ્રસિહના દિકરા સંજય સિહનુ હતુ. સંજયસિહ જ્યારથી આ કોલેજમાં આવ્યો ત્યારથી જ થનારા કોલેજ યુથલિડરના ઈલેક્શનમાં પોતાના પિતાના નામની ધમકી દઈને અથવા તો સ્ટુડન્ટને મારી ધમકાવીને, દાદગીરી કરીને વોટ લઈને ...Read More

5

બે પાગલ - ભાગ ૫

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. આજે કોલેજના યુથલિડરના ઈલેક્શનનુ રિઝલ્ટ આવી ગયુ છે. રુહાન આજથી લઈને એક વર્ષ સુધી કોલેજનો યુથલિડર છે. રુહાન ના યુથલિડર બનવાના સમાચાર તેના મિત્રો ને તો ખબર જ હતા પરંતુ તે આ ખુશીના સમાચાર સૌથી પહેલા જીજ્ઞા સાથે શેર કરવા માંગતો હતો. રુહાન અને તેના મિત્રો કેન્ટીનમા જાય છે અને રુહાન કેન્ટીનની એક ખુરશી ઉપર ચડીને ત્યા બેઠેલા દરેક ...Read More

6

બે પાગલ - ભાગ ૬

બે પાગલ ભાગ ૬ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. રાત્રીના ૯:૦૦ વાગ્યા પછી. જીજ્ઞા અને પુર્વી રાતે હોસ્ટેલમાં બધાની સુવાની રાહ જોઈ રહ્યા હતાં. થોડો સમય વિત્યો. ૧૦:૩૦ ના ટકોરા વાગ્યા. રુહાન અને રવી બંને અલગ અલગ એક્ટિવા લઈને હોસ્ટેલ પાસે આવીને એવી જગ્યાએ ઉભા રહે છે જ્યા તેમને વોચમેન ન જોઈ શકે. રુહાન જીજ્ઞાને કોલ કરે છે. જીજ્ઞાના મોબાઈલની રીંગ વાગતા જ જીજ્ઞા કોલ અટેન્ડ કરે છે. ...Read More

7

બે પાગલ - ભાગ ૭

બે પાગલ ભાગ ૭ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. રાતની પાર્ટી બાદ આજે બીજો દિવસ છે. આજે રવીવાર છે. આજે હોસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીઓને વાલી મળવા આવી રહ્યા છે અને જીજ્ઞા અને પુર્વી પણ હોસ્ટેલના ગેટની સામે આમથી આમ ચક્કર લગાવતા લગાવતા પોતાના માતા પિતાની રાહ જોઈ રહ્યાં છે. જીજ્ઞાને તેના પપ્પાની તો નહીં પરંતુ મમ્મી અને નાના ભાઈની રાહ હતી કે ક્યારે એ લોકો આવે અને હું મળુ. તુ ચિંતા ...Read More

8

બે પાગલ - ભાગ ૮

બે પાગલ ભાગ ૮ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. સોમવારે સવારે. નાસ્તા માટેનો બ્રેક પડવાથી દરેક વિદ્યાર્થીઓ કોલેજના કેન્ટીનમા બેઠા હતાં. જીજ્ઞા અને પુર્વી પણ ત્યા એક ટેબલ પર બેઠા બેઠા સુકો નાસ્તો કરી રહ્યા હતા. રુહાન, રવી અને મહાવીર પણ કોલેજના કેન્ટીનમા પ્રવેશ થાય છે. જીજ્ઞાની લખેલી બુકો રુહાનના હાથમાં હતી. રુહાન બુકો લાવીને જીજ્ઞાને આપે છે. કામ થઈ ગયુ છે. તારી બે જે મને તે ...Read More

9

બે પાગલ - ભાગ ૧૦

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આ ભાગ આપણી કહાની માટે ખુબ જ અગત્યનો બની રહેવાનો છે. આપણી કહાની બે પાગલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વણાંક આવવાનો છે. આ વણાંક વાચજો જરૂર કેમકે આ વણાંક આપણી કહાનીને વધુ રસપ્રદ બનાવી દેશે. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. દરેક એકી નજરે એ ન્યુઝ જોઈ રહ્યા હતા જે ન્યુઝે જીજ્ઞાની દુનીયાને ફરીથી પલટી નાખી હતી. આ ન્યુઝથી જીજ્ઞાના દરેક સ્વપ્ન ફરીથી ચખનાચુર થઈ ગયા હતા. જીજ્ઞા આ ન્યુઝ જોતા ...Read More

10

બે પાગલ - ભાગ ૯

બે પાગલ ભાગ ૯ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આ ભાગ આપણી કહાની માટે ખુબ જ અગત્યનો બની રહેવાનો છે. આપણી કહાની બે પાગલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વણાંક આવવાનો છે. આ વણાંક વાચજો જરૂર કેમકે આ વણાંક આપણી કહાનીને વધુ રસપ્રદ બનાવી દેશે. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. એ રાતે રુહાન અને જીજ્ઞાનુ પ્રેમ પ્રકરણ જરૂર અટકી ગયુ હતું પરંતું હજુ પણ તેમની મિત્રતા પહેલા જેટલી ગાઢ હતી. ત્રણ દિવસ પસાર થાય છે. ...Read More

11

બે પાગલ - ભાગ ૧૧

બે પાગલ ભાગ ૧૧ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. વેકેશનના દસ દિવસ વિતે છે. અમદાવાદનો રીવર ફ્રન્ટ. શુ વાત કરૂ આ રીવર ફ્રન્ટ વિષે. અહી પ્રેમની પળોને માણતા પંખીઓ અને માણસો પણ દેખાય છે અને બીજી બાજુ બ્રેક-અપ થતા પણ જોવા મળે છે. ઈનશોર્ટ આ જગ્યા પર ઘણા પ્રેમ પ્રકરણની શરૂઆત પણ થાય છે અને ઘણા બધા પ્રેમ પ્રકરણનો અંત પણ. અહીં દોસ્તોની દોસ્તી પણ જોવા મળે છે અને કેટલાક નાના ...Read More

12

બે પાગલ - ભાગ ૧૨

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બીજો દિવસ સવારે ૧૧ વાગ્યે. રુહાન, જીજ્ઞા, મહાવીર, રવી અને પુર્વી દરેક મિત્રો અમદાવાદ ફરવાનો પ્રોગ્રામ બનાવે છે. લાલદરવાજાની સિદી સૈયદની જાળીથી ફરવાની શરૂઆત કરે છે. અમદાવાદનુ ખાવાનુ, પીવાનુ , સાયન્સ સીટી વગેરે જગ્યાએ દરેક મિત્રો ફરે છે અને પોતાની જાતને રિલેક્સ કરે છે. સિટી બસનુ ટ્રાફિક વગેરે દરેક મિત્રો ખુબ એન્જોય કરે છે. આમ આખો દિવસ અમદાવાદની દરેક જગ્યા અને ખાવા-પીવાની ચીજ વસ્તુથી લઈને ...Read More

13

બે પાગલ - ભાગ ૧૩

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. જીજ્ઞા અને પુર્વીના અચાનક ઘરે જવાની જાણ નહોતો રુહાનને હતી કે નહોતો તેના એકેય મિત્રોને હતી. વીસક દિવસ થઈ ગયા હતા. રુહાન અને તેના મિત્રો સતત તેમનો કોન્ટેક્ટ કરવાની થતી કોશિષ કરી રહ્યા હતા. ફોન-કોલ, હોસ્ટેલની સામે બેસવુ, હોસ્ટેલની છોકરીઓ પાસેથી તપાસ વગેરે પ્યાસ કરતા રુહાન અને તેના મિત્રોને એટલી જાણકારી મળી કે જીજ્ઞા અને પુર્વીને પુર્વીના પપ્પા ઘરે લઈ ગયા છે. રુહાન જીજ્ઞાને ફોન ...Read More

14

બે પાગલ - ભાગ ૧૪

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. જીજ્ઞાના વર્તનથી નારાજ રુહાન અને તેના મિત્રો ગીતા મંદિર બસસ્ટેન્ડ પહોચે છે. જેવા જ એ લોકો બરોડાની બસમાં ચડવા જાય છે ત્યા પાછળથી બધાને પુર્વીનો અવાજ સંભળાય છે. ઓ રુહાન, રવી પ્લીસ મારા માટે એક બસ છોડી શકશો મારે તમને લોકોને કોઈ ખાસ વાત કહેવી છે. પ્લીસ...પુર્વીએ રિક્વેસ્ટ કરતા કહ્યુ. તારે જે કંઈ પણ કહેવુ હોય તે બરોડા આવીને કહેજે હુ એક ...Read More

15

બે પાગલ - ભાગ ૧૫

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. થોડાક દિવસો વિત્યા. જીજ્ઞાના મમ્મીના ગયા એના હજુ લગભગ ૨૦ જ દિવસ થયા હતા એટલે જીજ્ઞાની સગાઈ સાવ સાદાઈથી કરવાનો નિર્ણય ગીરધનભાઈએ કર્યો હતો. ખબર નહીં કેમ ગીરધનભાઈ આમ અચાનક જ જીજ્ઞાની સગાઈ કરાવી રહ્યા હતા. આજે સગાઈનો દિવસ હતો. રૂમમાં એકલી બેઠેલી જીજ્ઞા અંદરથી સાવ ખોવાઈ ગઈ હતી. આખમા આસુ રોકાવાનુ નામ નહોતા લઈ રહ્યાં. જીજ્ઞાને અંદથી એક જ વાત ખટકી રહી હતી કે ...Read More

16

બે પાગલ - ભાગ ૧૬

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. મહાવીર રુહાન અને રવીને હોસ્પિટલથી સારવાર લીધા બાદ રવીના રૂમે લઈ આવે છે અને પિતાને ખબર ના પડે એટલે પિતાને ફોનમાં મેસેજ કરીને બહાર મિત્રો સાથે ફરવા જવાનુ બહાનુ રુહાન બતાવી દે છે અને બે દિવસ રવીના રૂમે જ રોકાય છે. બે દિવસ વિતે છે. પુર્વીના કહેવાથી જ્યા સુધી જીજ્ઞાના લગ્ન ન થાય ત્યા સુધી તેને કોલેજ આવવા દેવા ગીરધનભાઈ પરાણે રાજી થાય છે. બંને ...Read More

17

બે પાગલ - ભાગ ૧૭

બે પાગલ ભાગ ૧૭ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. રુહાનને લઈ જીજ્ઞા અને રવી રુહાનના ઘરે પહોચે છે. ઘરે પહેલેથી જ રુહાનના પિતા એટલે કે મોહમ્મદ ભાઈ હાજર હતા. વોચમેન બહારના ગેટનો દરવાજો ખોલે છે. જીજ્ઞા એક્ટિવા અંદર ઘર તરફ જવાદે છે. એક્ટિવાનો અવાજ સાંભળતા જ અંદર ઘરમાં બેઠેલા મોહમ્મદ ભાઈ બહાર આવે છે. મોહમ્મદ ભાઈ અત્યારે ડ્યુટી પર આવ્યા હોવાના કારણે તેમણે વર્દી પહેરેલી હતી. જીજ્ઞા એક્ટિવા ઘરના દરવાજા સામે જ્યા ...Read More

18

બે પાગલ - ભાગ ૧૮

બે પાગલ ભાગ ૧૮ જો તમે આ વાર્તાની આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ઘરેથી નીકળ્યા બાદ રુહાન પોતાની કોલેજ પોતાના દોસ્તો સાથે પહોંચે છે. રુહાનની આખો સતત જીજ્ઞાને શોધવામાં વ્યસ્ત હતી. રુહાન કોલેજ અંદર જાય છે અને જતા જતા પોતાના દોસ્તોને કહે છે. બે જાડ્યા જીજ્ઞા સાથે સાથે આ સંજયસિહ દેખાય તો પણ કહેજે જુની ઉધારી બાકી છે...રુહાને કહ્યું. કોલેજની અંદર જતા જતા કોલેજની પાછળના ગાર્ડનમાં મહાવીરને જીજ્ઞા અને પુર્વી માયુસીની ...Read More

19

બે પાગલ - ભાગ ૧૯

બે પાગલ ભાગ ૧૯ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. કોલેજના થોડાક દિવસો વિતે છે. આજે જીજ્ઞા રુહાન અને એમની ટીમનુ રાજ્યલેવલની સ્પર્ધામા પ્રથમ નાટક હતુ. આ સ્પર્ધા વડોદરાના ટાઉનહોલ ખાતે રાખવામાં આવી હતી. સ્પર્ધા શરૂ થવાનો સમય થયો. નાટકોની સ્પર્ધા નિહાળવા ઓડિયન્સ હોલ પર પહોચી ચુકી હતી. એન્કર અને જજ પણ આવી ચુક્યા હતાં અને એન્કર અત્યારે જ કોઈક મહત્વની જાહેરાત કરી રહ્યા હતા. અહીં પધારેલા તમામ દર્શકમીત્રો, નાટકમાં ભાગ ...Read More

20

બે પાગલ - ભાગ ૨૦

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. એક અઠવાડિયા જેટલો સમય વિતે છે. નાટક સ્પર્ધાના સેમીફાઈનલના મુકાબલાના આગલા દિવસે. જીજ્ઞા, રુહાન અને બાકીના મીત્રો સાથે મળીને કોલેજના ગાર્ડનના એક ભાગમાં આવતીકાલ માટે નાટક તૈયાર કરી રહ્યા હતા. રુહાન નિર્દેશક કરતો હતો અને જીજ્ઞા દરેક ને તેમનો રોલ અને કહાની સમજાવતી હતી. જીજ્ઞા પોતાનુ સૌથી મનપસંદ કામ પુરા સમર્પણ સાથે કરી રહી હતી એ જોઈને રુહાન ખુબ જ ખુશ હતો અને એના મનમાં એક ...Read More

21

બે પાગલ - ભાગ ૨૧

બે પાગલ ભાગ ૨૧ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ત્રીજા નાટકની શરૂઆત થઈ ચુકી હતી. આ તરફ જેમ જેમ નાટક આગળ વધી રહ્યું હતું તેમ તેમ રુહાન અને જીજ્ઞાના મનમાં ચિંતાનો પણ વધારો થઈ રહ્યો હતો. સંજયસિહ વારંવાર રુહાન અને જીજ્ઞા સામે જોઈને વારંવાર તેની આસુરી હસી દેખાડતો અને રુહાનને ઈસારો કરીને પોતાની ઘડીયાર જોવાનુ કહેતો. યાર રુહાન કંઈ કર બાકી હવે આ વખતે હુ નથી ઈચ્છતી કે જીજ્ઞા ...Read More

22

બે પાગલ - ભાગ ૨૨

બે પાગલ ભાગ ૨૨ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ફાઈનલમાં પહોચવાની ખુશીમાં અને સંજયસિહને તેના કર્મોની સજા મળવાની ખુશીમાં મહોમ્મદભાઈએ દરેક ને રાત્રે પોતાના ઘરે જમવા માટે ઈન્વાઈટ કર્યા હતા. આ વખતે જીજ્ઞા અને પુર્વી હોસ્ટેલની દિવાલ ટપીને નહીં પરંતુ મહોમ્મદભાઈની જવાબદારીથી રજા લઈને આવ્યા હતા. બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. આજે જમવાનુ મહોમ્મદભાઈ અને રુહાને સાથે મળીને બનાવ્યુ હતુ. નક્કી આ જમવાનુ સ્વીગીમાથી ...Read More

23

બે પાગલ - ભાગ ૨૩

બે પાગલ ભાગ ૨૩ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બીજો દિવસ સવારે ૧૨ વાગ્યે. સંજયસિહ અને તેના મિત્રો જમાનત પર છુટીને બહાર આવે છે. જેલ બહાર આવતા જ રુહાન અને જીજ્ઞાને લઈને સંજયસિહ અને તેના મિત્રોમાં ચર્ચાઓ ચાલુ થઈ જાય છે. ભાઈ આ તો આપણી આબરૂની પત્તર ફાળી છે. આમને સમજાવવુ તો પડશે જ કે આ વખતે એ લોકો ખોટા લોકો સાથે ટકરાયા છે...સંજયસિહના મિત્રએ કહ્યું. જરૂર ...Read More

24

બે પાગલ - ભાગ ૨૪

બે પાગલ ભાગ ૨૪. જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બપોરનો સમય વિતે છે. પુર્વી અને રુહાન બંને સાથે જ હતા. બંનેને જીજ્ઞાની ચિંતા હતી કે જીજ્ઞા ક્યા હશે, જીજ્ઞા કોઇ અવળુ પગલુ ના ભરી લે જેવા અનેક સવાલો રુહાન અને પુર્વીના મનમાં ઉઠી રહ્યા હતા. બંને વારાફરતી જીજ્ઞાને ફોન કરવાની કોશિષ કરે છે પરંતુ બંનેમાથી એકેયનો ફોનકોલ જીજ્ઞા ઉઠાવતી નથી. રુહાન મને હવે જીજ્ઞાની ખુબ જ ચિંતા થઇ ...Read More

25

બે પાગલ - ભાગ ૨૫

બે પાગલ ભાગ ૨૫ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. બીજો દિવસ સવારે. સૌની માટે આજે સવારે સુર્ય ઉગ્યો હતો પરંતુ આજે કદાચ જીજ્ઞા અને રુહાનની જીંદગીનો સુર્ય આથમી જવાનો હોય તેવુ બંનેને લાગી રહ્યું હતું. બંનેની સવાર આજે ફિકી હતી. જીજ્ઞાનો ગઈ કાલનો નશો જરૂર ઉતરી ગયો હતો પરંતુ દુઃખ અને હ્દય પર બોજો એટલો જ હતો. ચાલ પુર્વી જાગ આજે બહુ કામ છે. ખરીદી કરવાની છે ખબર નહીં કેટ ...Read More

26

બે પાગલ - ભાગ ૨૬

બે પાગલ ભાગ ૨૬ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. નાટક સ્પર્ધાના આગલા દિવસે. એટલે કે આજે જીજ્ઞાના લગ્નનો પ્રથમ દિવસ ગણેશ સ્થાપના. એક તરફ લોકો રુહાન અને જીજ્ઞાની ટીમના પરફોર્મન્સની રાહ જોઈને બેઠા હતા અને એક તરફ રુહાન અને જીજ્ઞા ભગવાનના ચમત્કારની રાહ જોઇને બેઠા હતા. આ તરફ જીજ્ઞાના લગ્નની દરેક રસમની શરૂઆત થઈ ચૂકી હતી. જેમ કે ગણેશ સ્થાપના, હલ્દી રસમ વગેરે જે દિકરીના લગ્નમાં આવતી હોય તેવી દરેક ...Read More

27

બે પાગલ - ભાગ ૨૭

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. લગભગ ૩:૦૦ વાગ્યાનો સમય છે. ઘરમા લગ્ન નિમીત્તે થતી દરેક રસમો ખુબ જ સાદાઈથી ચાલી રહી છે. જીજ્ઞાના પિતા એટલે કે ગીરધનભાઈ પણ પોતાની દિકરી ખુશ છે કે દુઃખી એની પર્વાહ કર્યા વગર માથે શાફો બાંધીને ગુમાનથી ફરી રહ્યા છે. ગરમા આવેલા દરેક મહેમાનો આ લગ્નથી ખુશ હતા સિવાય જીજ્ઞાના મામાના પરિવાર અને ચંપાબા. ચંપાબા ભલે જીજ્ઞાને કંઈ પુછે નહીં પરંતુ તે જીજ્ઞાનો ...Read More

28

બે પાગલ - ભાગ ૨૮

બે પાગલ ભાગ ૨૮ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ચર્ચ સામે પડેલા રુહાનને પાછળથી હાફતો હાફતો આવતો રવી ઉભો કરે છે. મહાવીર પણ બંનેને શોધતો શોધતો ચર્ચ પાસે પહોચે છે. બે યાર તમે લોકો હજુ અહીં જ છો. તમે તો વડોદરા જવાના હતાને... મહાવીરના મનમા અનેકો સવાલ ઉભા થઈ રહ્યા હતા. એ બધુ અમે તને પછી કહીશુ પહેલા તુ પાણીની વ્યવસ્થા કર... રવીએ હાફતા હાફતા ...Read More

29

બે પાગલ - ભાગ ૨૯

બે પાગલ ભાગ ૨૯ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. જ્યા અટક્યુ હતુ ત્યાથી જ શરૂઆત કરીએ તો ? જીજ્ઞાના પિતા એના રડતા ભાઈને મંડપમાથી પરાણે લઈને જતા રહે છે. આ બાજુ રુહાનને પણ પુલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. આ તરફ થીયેટર રૂમમાં પણ બધા લોકોએ આખુ લાઈવ પ્રસારણ જોયા બાદ થોડિવાર રવીની વાતો સાંભળે છે. તો સર કંઈક આવા સંજોગોના કારણે જ આજે અમારી ટીમ પરફોર્મન્સ ...Read More

30

બે પાગલ - ભાગ ૩૦ સુખદ અંત

બે પાગલ ભાગ ૩૦ HAPPY ENDING. જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. આજે આપણી આ સફર એટલે કે બે પાગલ જીજ્ઞા અને રુહાનના જીવનના સંઘર્ષ , મસ્તી મજાકથી ભરેલા સફરનો આ અંતિમ પડાવ છે. આજે આ કહાનીનો એક સુખદ અને સામાન્ય અંત થવા જઈ રહ્યો છે. દુનીયાનુ સૌથી પવિત્ર બંધન પ્રેમ છે અને એ પ્રેમ જ્યારે હિંદુ મુસ્લિમમા વેચાય છે ...Read More