વિચારો ના કિનારે !!

(25)
  • 8.5k
  • 5
  • 3.2k

                                   પ્રકરણ-૧           ધીમે ધીમે સવારનો સોનેરી સૂર્ય બપોરના તપતા સૂર્ય માં બદલાય રહ્યો હતો અને હોટેલની બારી પાસે બેસેલી નિશા પણ પાર્થ ની રાહ જોતા જોતા ગુસ્સામાં બદલાય રહી હતી કારણકે કાલે રાત્રે બનેલી ઘટના અને પાર્થ પણ સમય સર ના આવ્યો તેના ગુસ્સામાં નિશા ઉદાસ હતી. હવે નિશા ગુસ્સાને કારણે વિચારો માં ડૂબવા લાગી જાણે વિચારો ના સમુદ્રમાં સ્નાન કરતી હોઇ તેવું તેના ચહેરા પર દેખાતું હતું. એટલે જ તેને આંખો ખુલી હોવા છતાં પાર્થ ના દેખાણો પાર્થ

Full Novel

1

વિચારો ના કિનારે!!

પ્રકરણ-૧ ધીમે ધીમે સવારનો સોનેરી સૂર્ય બપોરના તપતા સૂર્ય માં બદલાય રહ્યો હતો અને બારી પાસે બેસેલી નિશા પણ પાર્થ ની રાહ જોતા જોતા ગુસ્સામાં બદલાય રહી હતી કારણકે કાલે રાત્રે બનેલી ઘટના અને પાર્થ પણ સમય સર ના આવ્યો તેના ગુસ્સામાં નિશા ઉદાસ હતી. હવે નિશા ગુસ્સાને કારણે વિચારો માં ડૂબવા લાગી જાણે વિચારો ના સમુદ્રમાં સ્નાન કરતી હોઇ તેવું તેના ચહેરા પર દેખાતું હતું. એટલે જ તેને આંખો ખુલી હોવા છતાં પાર્થ ના દેખાણો પાર્થ ...Read More

2

વિચારો ના કિનારે !! પ્રકરણ -2

“હા...હા.....હા..! પાર્થ” પાર્થ આટલું સાંભળતા તેને તેની મિત્રતાના સુંદર દિવસો ને યાદ કરવા લાગ્યો તેણે બન્ને વચ્ચેની મિત્રતા ના વર્ષ ના પાનાં મનોમન ફંફોસવા લાગ્યો પણ પાર્થ ને ભૂતકાળ ના પુસ્તક માથી કશું પણ અજુક્તું જોવા ના મળ્યું પણ હજી પાર્થ મનોમન વિચારતો હતો ચાર પતિ !! ત્યાં નિશા રડતાં અવાજે બોલી “ મને માફ કરજે આપણે બન્ને ની ૧૦ વર્ષ ની મિત્રતાનો નો પ્રથમ ભૂકંપ છે. પાર્થ તને એમ હસે કે મે તને હોટેલ ના કેફેટ એરિયા માં માત્ર ચા પીવા માટે તને ફોન ન હતો કર્યો! પરંતુ પાર્થ મારે તને મારા જીવન ની ખાસ મહત્વ પૂર્ણ ...Read More

3

વિચારો ને કિનારે પ્રકરણ - ૩

વિચારો ના કિનારે!!પ્રકરણ -3“ઓહ..!!..મારા....પાર્થ ત્યાજ ઊભો રહજે.”પાર્થ હસતાં મુખે બોલ્યો: “નિશું હજી પણ તારી આદત નથી બદલી હો!!તું મને વાત કહે કે,તે મને કેમ ઓળખ્યો કે હું તારી પાછળ ઊભો છું.?” “ નિશું તને મારા અનુભવ ની એક વાત કરું તારા વિષે. હું એકલો કે ગમે તેટલા માણસોની ભીડ માં તારી પાછળ છાનું માનો ઊભો હોવ તો પણ તું મને ઓળખી લે છો અને તારું ઉપરનું વાક્ય છેલ્લા ૧૦ વર્ષ થી સાંભળું છું ”“ઓહ..!!..મારા....પાર્થ ત્યાજ ઊભો રહજે.” આવું કેમ? નિશા પાર્થ ના મનગમતા ટામેટાના ના ભજીયા બનાવતા બનાવતા બોલી: “ પાર્થ માણસનું મન જેટલું પણ વધારે શાંત હશે એટલુ ...Read More

4

વિચારો ને કિનારે - પ્રકરણ ૪                                                   

વિચારો ને કિનારે!! પ્રકરણ - ૪ બપોરે ...Read More