કિડનેપ

(101)
  • 7.7k
  • 9
  • 3.7k

                            એક સુમસામ બ્રિજ પાસે એક ડાર્ક ગ્રે રંગની ઇકોસ્પોર્ટ્સ ગાડી આવી ઉભી રહી. થોડીવારમાં એક અજાણી છોકરી ત્યાંથી નીકળી ને એ ગાડીમાંથી મોં પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો બહાર આવ્યા  એકે છરી બતાવી એ છોકરીના હાથ પકડ્યા ને બીજાએ એના મોં પર સ્પ્રે છંટયો ને એ છોકરી બેભાન થઈ અને ગણતરીની સેકેન્ડમાં જ એને ઉઠાવી ગાડીમાં નાખી એ લોકોએ ગાડી આગળ મારી મૂકી.           રાહુલ, વિષ્ણુ અને મુન્નો ત્રણેય પાકા ભાઈબંધ આમ તો એ લોકો અનાથ હતા હા અહીંના એક સ્લમએરિયામાં મુન્નાની એક

Full Novel

1

કિડનેપ

એક સુમસામ બ્રિજ પાસે એક ડાર્ક ગ્રે રંગની ઇકોસ્પોર્ટ્સ ગાડી આવી ઉભી રહી. થોડીવારમાં એક અજાણી છોકરી ત્યાંથી નીકળી એ ગાડીમાંથી મોં પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો બહાર આવ્યા એકે છરી બતાવી એ છોકરીના હાથ પકડ્યા ને બીજાએ એના મોં પર સ્પ્રે છંટયો ને એ છોકરી બેભાન થઈ અને ગણતરીની સેકેન્ડમાં જ એને ઉઠાવી ગાડીમાં નાખી એ લોકોએ ગાડી આગળ મારી મૂકી. રાહુલ, વિષ્ણુ અને મુન્નો ત્રણેય પાકા ભાઈબંધ આમ તો એ લોકો અનાથ હતા હા અહીંના એક સ્લમએરિયામાં મુન્નાની એક ...Read More

2

કિડનેપ - 2

લેખક- પરેશ મકવાણા રાતના સાડા દશની આસપાસ એક અજાણી છોકરી બહાર નીકળી અને આગળ જવા લાગી. સોસાયટીનો ગેઇટ ઓળંગી એણે પોતાની મંજિલ તરફ કદમો વધાર્યા.. ત્યાં જ એક ઓટોરિક્ષા આવી એની પાસે સહેજ ધીમી પડી. એમાંથી મોં પર રૂમાલ બાંધતો દ્રઈવર બાહર આવ્યો. બેક સીટ પરથી એક અજાણી યુવતી પણ ઉતરી એણે પણ એક કાળા કપડાથી એક હાથે પોતાનું મોં છુપાવી રાખ્યું. અને બીજા હાથમાં રહેલ છરીની ધારદાર અણી બહાર કાઢી એ આગળ જતી યુવતીની પાછળ ધીરે ધીરે ચોરપગલે ચાલવા લાગી. પેલો રિક્ષાચાલક ...Read More