ચિત્કાર

(57)
  • 11.4k
  • 4
  • 3.6k

પ્રખ્યાત અમેરિકી 'અંકલ ટોમ્સ ' નો આ નાનકડો સારાનુવાદ પ્રસિદ્ધ કરતા આનંદ થાય છે .  'લોભ અને કરુણા ' એ એક ગરીબ, અજ્ઞાન અને રાંકડી પ્રજાની કરુણ કથા છે. અમેરિકાના લોકોએ આર્થલોભને કારણે આફ્રિકાના હબસી લોકોને ગુલામ તરીકે વેચતા રાખીને એ બાપડા લોકો પર કાળો કેર વર્તાવ્યો હતો. તેનો હૃદયદ્રાવક ચિતાર આ કથામાં છે આ કથા વાંચતા પહેલા આ ગુલામી પ્રથાનો થોડો  ખ્યાલ હોવો જરૂરી છે .ઇંગ્લેન્ડ અને યુરોપના બીજા દેશોમાંથી ધાર્મિક અત્યાચારોથી છૂટવા અને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાલન કરવા માટે કેટલાય લોકો હિજરત કરીને અમેરીકા જેવા દૂર અજ્ઞાત જંગલ- પ્રદેમાં   રહેવા ચાલ્યા ગયા હતા.યુરોપના આ ધર્મનિષ્ઠ વસાહતીઓએ અમેરિકાની ભૂમિ

1

ચિત્કાર - ભાગ ૧

પ્રખ્યાત અમેરિકી 'અંકલ ટોમ્સ ' નો આ નાનકડો સારાનુવાદ પ્રસિદ્ધ કરતા આનંદ થાય છે . 'લોભ અને કરુણા ' એક ગરીબ, અજ્ઞાન અને રાંકડી પ્રજાની કરુણ કથા છે. અમેરિકાના લોકોએ આર્થલોભને કારણે આફ્રિકાના હબસી લોકોને ગુલામ તરીકે વેચતા રાખીને એ બાપડા લોકો પર કાળો કેર વર્તાવ્યો હતો. તેનો હૃદયદ્રાવક ચિતાર આ કથામાં છેઆ કથા વાંચતા પહેલા આ ગુલામી પ્રથાનો થોડો ખ્યાલ હોવો જરૂરી છે .ઇંગ્લેન્ડ અને યુરોપના બીજા દેશોમાંથી ધાર્મિક અત્યાચારોથી છૂટવા અને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાલન કરવા માટે કેટલાય લોકો હિજરત કરીને અમેરીકા જેવા દૂર અજ્ઞાત જંગલ- પ્રદેમાં રહેવા ચાલ્યા ગયા હતા.યુરોપના આ ધર્મનિષ્ઠ વસાહતીઓએ અમેરિકાની ભૂમિ ...Read More

2

ચિત્કાર - ૨

ચિત્કાર-૨ઈલીઝા જ્યારે જીમ ને શોધવા આવી હતી, ત્યારે તેણે પોતાના માલિક આર્થર અને મહેમાન વચ્ચે જીમ ને વેચવાની વાત હતી તે સાંભળી હતી .એટલે તેના દિલમાં ફફડાટ પેસી ગયો કે , મારા વહાલા દીકરાને શેઠ વેચી તો નહિ દેને ! એટલે તે પોતાની શેઠાણી એમિલીને પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી . એમિલી આ જોઈને નવાઈ પામી. તેણે પૂછ્યું : “બેટા , તને એકાએક આ શું થઈ ગયું ? તું કેમ રડે છે?” ઇલિઝા –“માં, બાપુ પાસે ગુલામોનો વેપારી આવ્યો છે!”એમિલી- “તું પણ ખરી છે! ગુલમોનો વેપારી આવ્યો ,તેથી શું થઈ ગયું ?તારા શેઠ ને ...Read More

3

ચિત્કાર - ૩

ચિત્કાર ભાગ -3જ્યોર્જ હેરિસ પણ એક ગુલામ હતો. તેનો પિતા અંગ્રેજ હતો અને માતા હબસી ગુલામ સ્ત્રી હતી.તેનો અંગ્રેજ મરણ પામતા તેની મિલકત ની સાથે જ્યોર્જ અને તેની માતાને તથા તેના ભાઈ-બહેનને વેચી દેવામાં આવ્યા હતા. જ્યોર્જ નો નવો માલિક ખૂબ જ નિર્દય હતો. તે એને ખૂબ જ ત્રાસ આપતો હતો. ઇલીજા પણ અંગ્રેજ પિતા અને ગુલામ માતાને પેટે જન્મી હતી.ગોરા વેપારીઓ સુંદર ગુલામડી ઓ ને થતા બાળકોને મોંઘી કિંમતે વેચી નાખતા.એના કારણે પૈસા ના લીધે તેઓ એવી સ્ત્રીઓ પર ખૂબ જ અત્યાચાર વાર્તાવતા. તેઓ તેમનો જેટલું કસ કાઢી શકાય તેટલો કાઢવા મથતા. તેથી સુંદર ગુલામડિયો ને માટે પોતાના ...Read More