પ્રેમકુંજ

(2.5k)
  • 140.9k
  • 106
  • 81.7k

પ્રેમકુંજ (ભાગ-૧)હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર પાસે ચાલ્યાં ગયાં.મારા માતા -પિતાએ પ્રેમ લગ્ન કરીયા હતા.એક બીજાને તે ખૂબ પ્રેમ કરતા હતા.પણ અમારા ઘરમાં એક બે રાક્ષસ હતા જેમણે મારા માતા-પિતાને ઘરની બહાર ફેંકી દીધા,અને અમે મુંબઈ આવી ગયા.હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા મને છોડીને ચાલી ગયા...હું મારા પપ્પાને કેહતી પપ્પા મારે એન્જિનિયર બનવું છે.મારા પપ્પા કહેતા હા,બેટા તને એન્જિનિયર બનાવીશ.મારુ એક સપનું હતું કે હું એન્જિનિયર બનું પણ આ ધરતીના માણસે મને વેશ્યા બનાવી દીધી.છોકરીનું જીવન જ એવું છે કે અડધા સપના તો દિલમાં જ

Full Novel

1

પ્રેમકુંજ - (ભાગ-૧)

પ્રેમકુંજ (ભાગ-૧)હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર ચાલ્યાં ગયાં.મારા માતા -પિતાએ પ્રેમ લગ્ન કરીયા હતા.એક બીજાને તે ખૂબ પ્રેમ કરતા હતા.પણ અમારા ઘરમાં એક બે રાક્ષસ હતા જેમણે મારા માતા-પિતાને ઘરની બહાર ફેંકી દીધા,અને અમે મુંબઈ આવી ગયા.હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા મને છોડીને ચાલી ગયા...હું મારા પપ્પાને કેહતી પપ્પા મારે એન્જિનિયર બનવું છે.મારા પપ્પા કહેતા હા,બેટા તને એન્જિનિયર બનાવીશ.મારુ એક સપનું હતું કે હું એન્જિનિયર બનું પણ આ ધરતીના માણસે મને વેશ્યા બનાવી દીધી.છોકરીનું જીવન જ એવું છે કે અડધા સપના તો દિલમાં જ ...Read More

2

પ્રેમકુંજ - (ભાગ-૨)

પ્રેમકુંજ (ભાગ-૨)આ વાત છે જાન્યુઆરી મહિનાની બીજી તારીખની રસોડામાં હું કામ કરી રહી હતી.લાલજી મારી પાસે આવ્યો મને કહ્યું સામે ટેબલ પર બેઠેલ વ્યક્તિને તું જાણે છે.નહીં કેમ...!!!!તું બહાર આવ તારી તે રાહ જોઈ રહીયો છે.એ તને જોવા માંગે છે.જ્યાં સુધી તને જોશે નહીં ત્યાં સુધી એ અહીં થી નહીં જાય.પણ,હું તેને જાણતી પણ નથી સાહેબ.પણ,એક વાર બહાર આવામાં રિયા તને શું પ્રોબ્લમ છે.આ દુકાનમાં કસ્ટમર ઉભા ઉભા ખાઈ છે.અને તે ભાઈ સાહેબ મોટામાં મોટું ટેબલ લઈને રાજાની જેમ બેઠો છે.રિયા મને ખબર છે,તે તારી સામે જોવે ત્યારે તું શરમાઈ છે,મેં તને જોઇ છે.સારું હું આવું છું,રિયા હાથ પાણીથી ...Read More

3

પ્રેમકુંજ - (ભાગ-3)

પ્રેમકુંજ (ભાગ-૩)કુંજ..... કુંજ......કુંજ .....!!!!!તે વ્યક્તિ એ રિયા સામે જોયું પણ એ કુંજ ન હતો.રિયાને થયું મારે જો મળવું જ તો હું વહેલા વહી ગઈ હોત તો.પણ,જે થયું એ સારા માટે થયું હશે.હું દુકાનમાં અંદર ગઈ બીજા માળ પર જઈને ફરી એક વાર બારીની બહાર જોયું કુંજ છે,તો નહીં ને પણ ત્યાં કોઈ ન હતું. મેં મારા શરીર પરના કપડાં બદલી રસોડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીયું.કોઈને તમારે પહેલી વાર મળવાનું હોઈ અને તે તમને નો મળે તો કેવો અફસોસ થાઈ એવો જ અનુભવ મને આજ થયો હતો.મને ખબર નહીં પણ તેને પ્રયતે મને આજ લાગણીનો અનુભવ થઈ રહીયો હતો.હું શા ...Read More

4

પ્રેમકુંજ - (ભાગ-૪)

પ્રેમકુંજ (ભાગ-૪)આજ હું કુંજને મળવા માંગતી હતી.હું કાલે મળવાનો ગઈ તેની કુંજ પાસે માફી માંગવા માંગતી હતી.વ્યક્તિને સમયની કિંમત જ સમજાય છે,કે તેસમય નીકળી જાય અને તેનું કામ રહી જાય.રિયા આજ એક એક મિનિટે બારીની બહાર જોઈ રહી હતી.કયારે કુંજ આવશે...!!!આજ નહીં આવેનહીં આજ તે આવશે જ રિયાનું મગજ એક ભમરડાંની જેમ ફરી રહ્યું હતું.ત્યાં જ દુકાનની સામે યેલો ટીશર્ટમાં કુંજ બારી પરથીરિયાને દેખાયો.રિયા એ જલ્દી જલ્દી કબાટ માંથીજીન્સ અને ટિશર્ટ પહેરી થોડી ગુલાબી લિપસ્ટિક કરી કાનમાં નાની બુટી પહેરી બારીની બહાર જોયું તો હજુ કુંજ ત્યાં જ હતો.રિયા ખુશ થઈ.જલ્દી જલ્દી દાદર ઉતરી નીચે ગઈ.....ત્યાં જ સામે લાલજી ...Read More

5

પ્રેમકુંજ - (ભાગ-૫)

પ્રેમકુંજ (ભાગ-૬)રિયા ઉપર ગઈ તેની રૂમમાં ફરી એકવાર તેણે બારીની બહાર જોયું હજી પણ કુંજ ત્યાં જ ઉભો હતો બારીની સામે જોઇ રહીયો હતો...રિયા એ બારી પરથી તેની પ્રોમિસ યાદ અપાવી.થોડીવાર રહી ફરી બારી બહાર જોયું પણ કુંજ ત્યાં ન હતો.પણ રિયા તે જગ્યાને બારી પરથી નિહાળતી રહી.રિયા થોડી વાર રહી ભાનમાં આવી...વરસાદ ધીમે ધીમે હવે બંધ થઈ ગયો હતો.રિયાને થયું હમણાં જ લાલજી આવશે તે જલ્દી જલ્દી સમોસા બનાવા લાગી. પણ યાદ તો રિયાને કુંજની જ આવતી હતી.આજ તે કુંજને મળીને ખુશ હતી.શાયદ કુંજ પણ ખુશ જ હશે.પ્રેમ ક્યાં કયારે કઈ જગ્યા પર થઈ જાય તે કોઈને ખબર ...Read More

6

પ્રેમકુંજ - (ભાગ-૬)

પ્રેમકુંજ (ભાગ-૬)રિયા ઉપર ગઈ તેની રૂમમાં ફરી એકવાર તેણે બારીની બહાર જોયું હજી પણ કુંજ ત્યાં જ ઉભો હતો બારીની સામે જોઇ રહીયો હતો...રિયા એ બારી પરથી તેની પ્રોમિસ યાદ અપાવી.થોડીવાર રહી ફરી બારી બહાર જોયું પણ કુંજ ત્યાં ન હતો.પણ રિયા તે જગ્યાને બારી પરથી નિહાળતી રહી.રિયા થોડી વાર રહી ભાનમાં આવી...વરસાદ ધીમે ધીમે હવે બંધ થઈ ગયો હતો.રિયાને થયું હમણાં જ લાલજી આવશે તે જલ્દી જલ્દી સમોસા બનાવા લાગી. પણ યાદ તો રિયાને કુંજની જ આવતી હતી.આજ તે કુંજને મળીને ખુશ હતી.શાયદ કુંજ પણ ખુશ જ હશે.પ્રેમ ક્યાં કયારે કઈ જગ્યા પર થઈ જાય તે કોઈને ખબર ...Read More

7

પ્રેમકુંજ - (ભાગ-૭)

પ્રેમકુંજ (ભાગ-૭)લોકો કહે છે કે પ્રેમ આંધળો છે.કોઈ કહે છે પ્રેમ ગાંડો હોઈ છે.આજ હું કુંજના પ્રેમમાં આંધળી અને બની ગઈ હતી.થોડી જ વારમાં લાલજી એ શટર ખોલીયું.સમોસા ત્યાર જ હતા.સમોસા સામે જોઇને લાલજી એ મારી સામે જોયું.આજ મને જોઈને લાલજીને પણ થયું હશે કે આજ રિયા આટલી ખુશ કેમ છે.મળીએ ત્યારેઆંખમાં હરખ, અનેઅલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ..આજ કુંજને મળીને હરખ અને ઝાકળનો મારે અનુભવ કરવો હતો.પ્રેમ અને વિરહની ઝાકળનોઅનુભવ અલગ અલગ હોઈ છે પણ રિયાને તો પ્રેમનીઝાકળ હતી.એક બીજાને બંને પ્રેમ કરવા લાગ્યા હતા.પણ એકબીજાને જાણવું મુશ્કેલ હતું ...Read More

8

પ્રેમકુંજ - (ભાગ-8)

પ્રેમકુંજ (ભાગ-૮)આ મારા હાથના સમોસા અને જલ્દી પાછળના બારણેથી કુંજ તું નીકળી જા મને ડર લાગે છે.હવે થોડી જ લાલજી દરવાજો ખટખટાવશે કેમકે બહાર સમોસા ખાલી થઈ ગયા હશે....હા,બસ હું જાવ જ છું...બાય... બાય...રિયા...!!બાય કુંજ....!!થોડી જ વારમાં લાલજી એ દરવાજો ખટખટાવ્યોહા,બસ લાવી સોમાસા.દોડીને જલ્દી રિયા એ સમોસા આપીયા.થોડી વાર પછી તેને હાશકારો થયો.તે જલ્દી જલ્દી ઉપરની રૂમમાં ગઇ.મનમાં જ હસી રહી હતી.કુંજના સ્પર્શનો આનંદ હજુ પણ રિયા લઇ રહી હતી.ખરેખર તો પ્રેમ શું છે તે માણસને ખબર જ નથી હોતી.બસ આપણે માની લઈએ છીએ કે આ પ્રેમ છે.લાગણીઓને કઈ રીતે દર્શાવવી તે આપણું પોતાનું પ્રોજેક્શન અને વ્યક્તિગત અનુભવ પર ...Read More

9

પ્રેમકુંજ - (ભાગ-૯)

પ્રેમકુંજ (ભાગ-૯)હું તેની મદદ કરવા માંગતો હતો.મારી કોઈ અંગત મિત્ર નોહતી પણ કેમ જાણે મને તેના પ્રયતે આજ ભાવ રહીયો હતો.હું તેને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માંગતો હતો.તેના ચહેરા પર હંમેશા માટે મુસ્કાન રહે તેવી મારી ઈચ્છા હતી.મને લાગી રહયું હતું કે તે મારી રાહ જોઈ રહી છે...આજ ફરીવાર હું લાલજીની દુકાન પર સોમસાની ડીશ ખાવા ગયો.ફરી મને તેણે એ જ કહ્યું કે એક ડિશ કે બે...?પણ આજ તે મને ત્રાસી નજરે જોઈ રહી હતી.તે મને કંઈક કેહવા માંગતી હતી પણ તે કહી નોહતી શક્તિ એવું મને લાગી રહીયું હતું.શાયદ હું પણ તેની સાથે વાત કરવામાં ડર અનુભવતો હતો.આજ ...Read More

10

પ્રેમકુંજ - (ભાગ-૧૦)

પ્રેમકુંજ (ભાગ-૧૦)હા,એ પછી મારી અને રિયાની મૈત્રીની શરૂવાત થઈ.હું તેને જાણવા માંગતો હતો.હું તેનો ચહેરો ખુશ જોવા માંગતો હતો.આજ રિયાને મળીહું ખુશ હતો કેમકે રિયા એ હસતા હસતા મને કહ્યું કે કુંજ હું તારી મિત્ર બનવા તૈયાર છું.આજ મંગળવાર હતો અને આજ લાલજી બહાર ગામ ગયો હતો કોઈ કામ માટે જયારે લાલજી બહાર ગામ જતો ત્યારે તેની દુકાન બંધ રાખતો.આજ રિયા અને કુંજે કોઈ બહાર જગ્યા પર ફરવા જવાનું નક્કી કરીયું.રિયા આજ પહેલી વાર કોઈ સાથે બહાર ફરવા જઈ રહી હતી.આજ તે ખુશ હતી....રિયા થોડી વાર ગુલાબી ટિશર્ટ સામે જોઈ રહી હતી તો થોડીવાર લાલ ટીશર્ટ સામે તો થોડી ...Read More

11

પ્રેમકુંજ - (ભાગ-૧૧)

પ્રેમકુંજ (ભાગ-૧૧)એ શક્ય નથી કુંજ...!!!!શક્ય છે રિયા,જીવવા માટે પૈસા કિંમતી નથી આજ તને હું એનો પણ અનુભવ કરાવીશ.અને આ સાથેની પળને તું હમેશા યાદ રાખીશ..રિયા અને કુંજે મોલમાં પ્રવેશ કરીયો...તું અહીં ઉભી રહે હું આવું છું.થોડી જ વારમાં કુંજટ્રોલી લઈને આવીયો.ચાલ રિયા આ ટ્રોલીમા બેસી જા.કેમ..?મેં તને કહ્યું હતું ને કે હું તને સવારી કરાવીશ.રિયા કુંજ સામે જોઈ હસતી હસતી ટ્રોલીમાં બેસી ગઈ.રિયાને કુંજે ટ્રોલીમાં એટલી ફેરવી કે રિયા હસી હસીને પેટ પકડી રહી હતી..બસ..બસ..બસ... કુંજ તું ટ્રોલીને હવે બોવ ઝડપીનો ભગાવ નહીં તો મને પેટમાં દુખશે.કુંજે ટ્રોલીને થોડી ધીમે પાડી...રિયા ટ્રોલી માંથી નીચે ઉતરી...કુંજ એક વાત કવ,મારી જિંદગીમાં ...Read More

12

પ્રેમકુંજ - (ભાગ-૧૨)

પ્રેમકુંજ-(ભાગ-૧૨)મને વિશ્વાસ નથી આવતો..!!!કુંજજો તને મારા પર વિશ્વાસ ન હોય તો તું મારા પર વિશ્વાસ કરતા શીખી જા આજ કુંજ હું આંખ બંધ કરું છું.જેવી રિયા એ આંખ બંધ કરી કુંજ ઉભો થયો રિયાનીપાછળ જય રિયાને એક મસ્ત ડાયમન્ડનો હાર પહેરાવિયો.કુંજ કુંજ હું આંખો ખોલું...!!!હા, રિયા..!!!રિયા તેના ગળામાં ડાયમન્ડનો હાર જોઈને ધર ધર આંસુ એ રોવા લાગી.કેમ રિયા તું રડે છે,નહીં કુંજ આ ખુશીના આંસુ છે.આજ સુધી મારા ડોકમાં મેં કહી નથી પહેર્યું આજ તે મને હાર પહેરાવ્યો એના આસું છે કુંજ.થેનક્સ કુંજ..!!!સર આપનો ઓર્ડર ભેળ અને વેનીલા આઈસ્ક્રીમ.ઓકે થેનક્સ અહીં ટેબલ પર મૂકી દો..આભાર..!!!તે દિવસ હું અને કુંજ ...Read More

13

પ્રેમકુંજ - (ભાગ-૧૩)

પ્રેમકુંજ-(ભાગ-૧૩)પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે.જયા સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે.પણ જયા વિશ્વાસ જ નથી હોતો.ત્‍યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્‍ય હોય છે.બે વ્‍યકિતના સત્‍ય જયારે એક થાય છે ત્‍યારે જ સાત્‍વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત. સંબંધમાં સત્‍ય કેવુ છે.એના પરથી જ પ્રેમની આવરદા નકકી ...Read More

14

પ્રેમકુંજ - (ભાગ-૧૪)

પ્રેમકુંજ-(ભાગ-૧૪)જા જલ્દી સમોસા બનાવ હું દુકાન સાફ કરું છું ત્યાં સુધીમાંનો બનીયા તો આ તેલમાં તને બોળી દશ.તને મેં કામ પર રાખી છે.ઉપર રૂમમાં જયને આરામ કરવા નહિ...સાહેબ ભૂલ થઈ ગઈ...!!!બસ થોડી જ વારમાં સમોસા બનાવું છું.જા જલ્દી અંદર અને સમોસા બનાવ..!રિયા રડતી રડતી અંદર ગઈ.બીજું તો શું કરી શકે તે કોને કેહેવા જાય.રિયા એ જલ્દી જલ્દી સમોસા બનાવાનું શરૂ કરું.થોડીવારમાં જ પાછળનો દરવાજો કોઈ ખટખટાવ્યોરિયા એ જોઈયુ તો કુંજ હતો.રિયા એ જલ્દી તેના ચહેરા પરના ભાવ બદલી નાખીયા.કુંજ તું અત્યારમાં દુકાન પર તારે કોલેજ નથી જવાનું.નહીં આજે ગુલી આજે મારે તારી પાસે જ રહેવું છે.મને કંઈ જવાનું મન ...Read More

15

પ્રેમકુંજ - (ભાગ-૧૫)

પ્રેમકુંજ-(ભાગ-૧૫)કહેવાય ને કુંજ કે હું મારી ગિર્લફ્રેંડને મળવા જાવ છું..બંને હસી પડીયા.ચાલ ઉપર અહીં મારી રૂમ નથી ઉપર છે...હા,મને છે પહેલી બારી વાળીને...!!!હા, મને યાદ છે રિયા આપડી પહેલી મૂલાકાતમને એમ કે તું ભૂલી ગયો હશ.ના એ કેવી રીતે ભૂલુ તે મને કેટલા દિવસ સામેના બાકડા પર બેસારો.ત્રણ દિવસે તો તું મને મળવા આવી.જોવું તો પડે ને તારામાં કેટલી સહનશક્તિ છે.હા,તો તે જોઈ લીધી ને...!!!હા,એટલે જ તો હું તને મળવા આવી નહીં તો તારીસામું પણ જોવેત નહીં.ઓહ રિયા જી...!!!હા,તો તું ઘરે કોઈને કહીને આવીયો હશને કે હું મારી ગર્લફ્રેંડને મળવા જાવ છું.નહીં ઘરે કોઈને કહીને આવીયો નથી.રિયા મારા મોમ ...Read More

16

પ્રેમકુંજ - (ભાગ-૧૬)

પ્રેમકુંજ-(ભાગ-૧૬)ઓકે રિયા હું જાવ છું.પણ મને તું પ્રોમિસ આપ કે ફરી ક્યારેક આ જગ્યા પર આપડે બંને મળીશું.હા,કુંજ ફરી શું કામ દરરોજ મળી શું પણ સમય પર કુંજ અને તું વહેલા આવજે આજની જેમ નહીં.બંને એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.હા,રિયા.....બાયરિયા કુંજને પ્રેમ કરવા લાગી હતી એકતરફી પ્રેમ કંઈક અલગ જ પ્રકારનો હોઈ છે.શું કુંજ મને યાદ કરતો હશે ?શું કુંજ મારી સાથે લગ્ન કરશે? સવાલ પર સવાલ થાય છે.એક તરફી પ્રેમ જ સાચો પ્રેમ કહેવાય.જો એ જ પ્રેમ બંને તરફ થઈ જાય ત્યારે એ સંબંધ બની જાય છે! જો તમે પણ કોઈને એક તરફી પ્રેમ કરતાં હોય તો નિરાશ ...Read More

17

પ્રેમકુંજ - (ભાગ-૧૭)

પ્રેમકુંજ-(ભાગ-૧૭)પ્રેમમાં જીતવું જરૂરી નથી હોતું,જીવવું જરૂરી હોય છે. અને એટલે જ એક તરફી પ્રેમ કરનારા દિલ ખોલીને પ્રેમ કરી છે,દિલ ખોલીને જીવી પણ શકે છે,બસ પોતાના પ્રિયજન સામે જતાવી નથી શકતાં.એક તરફી પ્રેમને સાચો પ્રેમ એટલા માટે કહું છું કે એ પ્રેમમાં પવિત્રતા છે. નિઃસ્વાર્થ ભાવના રહેલી છે. કોઈ પણ જાતની આશા કે ઈચ્છા વગર બસ સામેના વ્યક્તિને ચાહતાં જ રહેવાનું મન થાય છે. ખબર નથી હોતી પરિણામ શું આવશે આ એક તરફી પ્રેમનું છતાં એજ વ્યક્તિને ગળાડૂબ પ્રેમ કરવો ગમે છે.કુંજ મને મળશે?કુંજ મને છોડી તો નહીં દે ને?કુંજ મને પ્રેમ કરશે?કુંજ મને ના તો નહીં પાડે ને?આ ...Read More

18

પ્રેમકુંજ - (ભાગ-૧૮)

પ્રેમકુંજ-(ભાગ-૧૮)કુંજ મારી નજીક આવીયો.રિયા હું તને એક વાત કહેવા માંગુ છું...?હા,બોલને કુંજ મેં ક્યાં મારા કાન પર હાથ રાખ્યા સાંભળું જ છું.તારે જે કેહવું હોઈ તે કે પણ પ્લીઝ કુંજ આજ મારી પાસે નાસ્તો જરા પણ નથી.તુ નાસ્તાની મારી પાસે માંગ નહીં કરતો.નહિ રિયા તું આવી પરિસ્થિતિમાં રહે એ મને જરા પણ ગમતું નથી.ઉપર જો તો ખરી હમણાં જ ઉપરથી કાંકરી આવશે એવું મને લાગે છે.અને વરસાદમાં પણ અહીં પાણી પડતું જ હશે.અને રાત દિવસ સમોસા બનાવીને તારા હાથ તો જો કેવા થઈ ગયા છે.મને તારી પર દયા આવે છે રિયા.ઓહ સાહેબ જી ને મારી ચિંતા થાય છે.હું કુંજની ...Read More

19

પ્રેમકુંજ - (ભાગ-૧૯)

પ્રેમકુંજ-(ભાગ-૧૯)કુંજ અને રિયા શરીરસુખનો આનંદ લઇ બેડ પર નગ્ન અવસ્થામાં પડીયા હતા.રિયાનું ધ્યાન ઘડિયાળ પર ગયું.રાત્રીના ત્રણ વાગી ગયા કપડાં પહેરી જલદી ઉભી થઇ.રિયા મારે હવે ઘરે જાવું જોઈયે.નહીં કુંજ રાત્રીના ત્રણ વાગે તારા ઘરે કેમ જશ?તું સવારે વહેલા અહીંથી નીકળી જજે.ઓકે રિયા..!!આમ પણ હું ઘરે કહીને જ આવિયો છું કે હું મારી પ્રેમિકાને મળવા જાવ છું.તો સવારે આવીશ.કુંજ તું ખોટું ન બોલ તે એમ કહ્યું હશે કે હું મારા મિત્રને મળવા જાવ છું.પ્રેમિકાને નહીં.હા,રિયા તું તો જાણકાર નીકળી...!!!બનવું પડે કુંજ.કુંજ રાત્રીના ચાર વાગી ગયા,હવે તારે નિંદર કરવી જોઈએ.નહીં રિયા આજ મને નિંદર નથી આવી રહી બસ તારી પાસે ...Read More

20

પ્રેમકુંજ - (ભાગ-૨૦)

પ્રેમકુંજ-(ભાગ-૨૦)લાલજી તેની ખુરશી પરથી ઉભો થઇ ગયો.તે પહેલા અહીં દુકાન પર આવી જગ્યા રોકી બેસી જતો એ જ નાલાયક રિયાની ખેર નથી.અત્યારે જ તેને મારી આ દુકાનમાંથી બહાર નીકાળું છું.નહીં નહીં લાલજી શેઠ ધીરજના ફળ હમેશાં મીઠા હોઈ છે.થોડી ધીરજ તો રાખો.આ દુકાનના કેટલા રૂપિયા બાકી છે લાલજી શેઠ?હજુ તો ૧૫લાખ બાકી છે મગના.જો હું તને સમજાવુંએ રીતે સાહેબ તમે સમજી જાવ તો તમારી દુકાન ઘરની પણ થઈ જાય અને મારે જે વ્યાજ છે તે પણ ભરાય જાય.એવો તો તારા મનમાં શું આઇડીયા છે.તું મને જલ્દી કે.આમ પણ હું હવે આ દુકાનનું વ્યાજ ભરી ભરીનેથાકી ગયો છું.જો આમાંથી છુંટકારો ...Read More

21

પ્રેમકુંજ - (ભાગ-૨૧)

આજ રિયા ખુશ હતી.આજ મને કુંજ લેવા માટે આવશે.હું આવી પરિસ્થિતિમાંથી બહાર આવિશ.તે ઓરડાને આજ છેલ્લી વાર નીરખી નીરખીને રહી હતી.તે લાલજીનો આભાર માની રહી હતી કે તેમણે વિકટ પરિસ્થિતિમાં મને રહેવા માટે જગ્યા આપી.એક બાજુ લાલજી અને મગનો રિયાની જાણ બહાર ખેલ ખેલી રહિયા હતા.રિયાને મોસીન પાસે મોકલી તેને એક વેશ્યા બનાવવા માંગતા હતા.બપોરના બે વાગી ગયા હતા,અચાનક લાલજી આજ પહેલી વાર રિયાની રૂમ પર આવીયો.તે કયારેય રિયાની રૂમ પર આવતો નહિ.રિયા પણ ડરી ગઈ એવું તો શું મારાથી ભૂલ થઇ હશે કે લાલજી ઉપર આવીયો.કાલની વાતની તેને ખબર નહીં પડી ગઈ હોઈ ને.રિયા સ્ટોરરૂમમાં શાકભાજી નથી.આજ એક ...Read More

22

પ્રેમકુંજ - (ભાગ-૨૨)

રિયા ....રિયા...રિયા....તું ક્યાં છે?તારે મને આ રીતે મેકીને જાવું તું,તો તે શા માટે મને પ્રેમ કર્યો.રિયા તું મને અનહદ કરતી હતી.હું જાણું છું.પણ તારે આ રીતે જવાનું કંઈક કારણ હશે તો જ તું જા નહીં તો તું મને આ રીતે મુકીને કેવી રીતે જઈ શકે...!!!રિયા એ આંખ ખોલી સવાર પડી ગઈ હતી.તે આજુ બાજુ જોઈને બોલી લાલજી એ કહ્યું હતું કે મોસીનના ઘરે સમોસા બનાવા શાકભાજી લેવા જવાનું છે.અને તમે મને આ જગ્યા પર શા માટે લાવીયા છો.બંને એક સાથે હસી પડીયા.લાલજી એ તને શાકભાજી લેવા નથી મોકલી.લાલજી એ રૂપિયા લઈને તને વેશ્યા બનાવી દીધી છે.હવે આ જ તારું ...Read More

23

પ્રેમકુંજ - (ભાગ-૨૩)

હું આવું જ છું.લાલજી શેઠ ધીમેથી કામ લેજો,કેમકે તે રિયાનો પ્રેમી છે.કોઈના પ્રેમમાં પાગલ માણસ ગમે તે કરી શકે બાજુમાં મેં બધી જગ્યા પર તપાસ કરી પણ કોઈ જગ્યાએ રિયા દેખાતી નથી શેઠ આપણે પોલીસની પાસે જવું જોઈએ.તેમની પાસે જઈને રિયાની વાત કરવી જોઈએ.ત્યાં જ મગનાએ લાલજીની દુકાનમાં પગ મેકયો.નહીં નહિ પોલીસ પાસે શું કામ જાવું રિયાને હું શોધી લાવીશ.તમે કોણ?હું લાલજી શેઠનો મિત્ર મગન..!!!અહીં સામે જ હું લાલપુરી બઝારમાં રવ છું.છેલ્લા પચીસ વર્ષથી કોણ ક્યાં કઈ જગ્યા પર છે.કોણ ક્યાં ગયું તે બધી જ માહિતી આ મગના પાસે હોઈ.મને પાંચ દિવસ સાહેબઆપો હું રિયાને અહીં હાજર કરીશ.થેન્ક્સ સાહેબ ...Read More

24

પ્રેમકુંજ - (ભાગ-૨૪)

કુંજ હું સદાય તને પ્રેમ કરતી રશ.તારો સ્પર્શ તારી યાદ હું કાયરેય નહીં ભૂલી શકું.મને ખબર નથી કુંજ આપણે હવે મળશું કે નહીં પણ તને હમેશા માટે પ્રેમ કરતી રશ.મારામાં જીવ છે ત્યાં સુધી.***********રૂમનંબર ૧૨૩********ધીમે ધીમે રિયાને અહીં એક વર્ષ થઈ ગયું.પણ રિયાને અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો ન હતો.કે કોઈ જોડે વાત કરવા પણ મળતી ન હતી.રિયાની થોડાદિવસમાં જ ત્યાં એક બહેનપણી થઈ ગઈ હતી.તે પણ રિયા જેમ જ ત્યાં આવી હતી.તેના પણ માં-બાપ ન હતા.તે અહીંથી બહાર નીકળી ખૂલી જગ્યા પર કોઈ નાનકડું કામ કરી રાહતનો શ્વાસ લેવા માંગતી હતી.પણ અહીંથી નીકળવું શક્ય ન હતું.રિયા અને ...Read More

25

પ્રેમકુંજ - (ભાગ-૨૫)

રીપોટર બીજાની તો મને ખબર નથી પણ હું એક વેશ્યા માંથી કોઈની પત્ની બનવા તૈયાર છુ.સારુ હું જાવ છું દિવસ પછી એક છોકરાને હું મોકલીશ.તું તેની સાથે વાત કરી લેજે..હા, રીપોટર...!!!!*******મુંબઈની નગરીમાં આજ સનાટો હતો.રાજેશ રેડલાઈટ એરીયામા પગ મુકયો થોડો ખચકાતો હતો કેમકે તે પહેલી વાર અહીંથી પસાર થઈ રહ્યો હતો.પણ તેને યાદ હતું રીપોટરે કહ્યું તેમ રુમ નંબર ૧૨૩માં તારે જવાનું છે.નીચે પૈસાની કચકચ કર્યા વગર સ્નેહા નામની છોકરીને મળવાનું છે.રાજેશે રિપોટરે કહ્યું તેમ જ કર્યું .તે ૧૨૩ નંબરના દરવાજા પાસે ગયો.થોડીવાર ઊભો રહી દરવાજો ખટખટાવ્યો.કોણ છે અલા રાત્રે ત્રણ વાગે તો શાંતિથી સુવા દે આંખો દિવસ તો ...Read More

26

પ્રેમકુંજ - (ભાગ-૨૬)

હું આમતો ઘણા સમયથી આ કામ કરૂં છું.હું આજથી દસ દિવસ પહેલા અહીં આવીયો હતો.હું તારા રૂમ પાસેથી પસાર તારી આંખમાં આસું જોઈયા.મને ખબર નથી તું શા માટે રડતી હતી.તું કોને સંભારી રડતી હતી.પણ મને તને જોઈને તારા પ્રયતે દયા આવી.હું તને અહીંથી બહાર નીકળવાની પુરે પુરી કોશિશ કરીશ.ઓકે રિપોટર...!!કાલે સવારે ત્રણ વાગે..!*******લે દલિયા એ તેરે કમિશન કે પૈસે અબ ટોક ટોક મત કરના.તારી સામે જો પહેલો પોલીસે વાળો આવે છે.એ મારો પહેલો પ્રેમ છે.એ તારી સાથે લૂખાગરી કરે અને તું એને પ્રેમ કે છો.આજ સુધી તેણે તને એક રૂપિયો પણ આપીયો છે.આવીને કામ પતાવી ચાલીયો જાય.અને તું એને ...Read More

27

પ્રેમકુંજ - (ભાગ-૨૭)

રિયાને થયું જે થવું હોઈ તે થાય ઈશ્વરની જે પણ ઈચ્છા હશે તે થશે પણ હું એક નરક જેવી માંથી તો અત્યારે બહાર નીકળી.મને ખબર નથી મારી જિંદગીમાં શું થઈ રહીયું છે,પણ હું જિંદગી સાથે હાર માનવા તૈયાર નથી.રીયાએ ગાડીમાંથી પગ નીચે મુકીયો અને ખત્રીના બંગલામાં પ્રવેશ કર્યો.**********આ બાજુ કુંજ પણ હાર માનતો ન હતો.પ્રેમને પામવા તે ગમે તે કરી છૂટવા હવે તૈયાર થયો હતો.લાલજી અને મગનો પણ હવે તેનાથી ડરવા લાગીયા હતા.કુંજ આખો દિવસ લાલજીની દુકાન પર રિયાની રાહ જોઈ રહીયો હતો.આજ આવશે કાલ આવશે પણ રિયા દેખાતી ન હતી.પેહલા પ્રેમની કંઈક મજા જ અલગ હોઈ છે.પણ જો ...Read More

28

પ્રેમકુંજ - (ભાગ-૨૮)

કુંજને મગનાની વાતમાં કઈ સમજણનો પડી એને તો ફક્ત રિયા જ જોતી હતી.ગમે તે પરિસ્થિતિ આવે કુંજ રિયાને મેળવવા હતો.પહેલા પ્રેમને કોઈ વ્યક્તિ કેવી રીતે ભૂલી શકે.કુંજને તો એ પણ ખબર નોહતી રિયા અહીંથી ગઈ પછી સુખી છે કે દુઃખી.બસ એકવાર રિયાને તે જોવા માંગતો હતો.***********રિયા પણ કુંજની યાદને ભૂલી ન હતી કોઈ સ્ત્રી કોઈ પુરુષના પહેલા સ્પર્શને કેવી રીતે ભુલી શકે.પણ રિયા ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી.કેમકે કુંજની જિંદગી- માં આવી તેને કુંજની જિંદગી બરબાદ કરવી ન હતી.હું બહાર નીકળીને ફરી કુંજને યાદ કરી રહી હતી!! કેમ મને કુંજની યાદ ભૂલાતી નથી.હજુ પણ મને કુંજ પ્રત્યે એટલો જ ...Read More

29

પ્રેમકુંજ - (ભાગ-૨૯)

રિયા ધીમે રહી પાછળ ફરી તેની સામે જોતો જ રિયાની આંખો પોહળી થઈ ગઈ.નહીં આ બની જ ન શકે.આ નથી..!!!!************કેમ રાજેશ ખત્રીને જોઈને તને થોડો આંચકો લાગીયો ને.લાગે જ ને કેમ નહીં..!!!તું જયારે મને મળવા આવીયો ત્યારે તો તે કઈ જણાવ્યું નોહતું કે તારી પાસે આટલી મિલકત છે.તારી રેહવાની રીત જુદી છે.નહીં હું તારી સાથે લગ્ન એ રીતે નહિ કરું તું મને અહીં ખોટી રીતે લાવીયો છે.અને આ તારી ડર લાગે તેવી હવેલી મને જરા પણ પસંદ નથી.મને આકાશ તરફ ઉડવાનું પસંદ છે.હા, હું તને ના નથી કહી રહી પણ તું મને થોડો સમય આપ તને જાણવાનો કેમકે હું ...Read More

30

પ્રેમકુંજ - (ભાગ-૩૦)

મગના તું એક કામ કરને હું તારાને મારા બધા જ રૂપિયા આપી દવ પણ તું રિયાને અહીં લઈ આવ તો આ કુંજ જીવવા નહિ દે.મોસીન નહિ માને હું તેને જાણું છું શેઠ.....!!!*********આજ રવિવારની રાત્રી હતી.હું અને ખત્રી આજ આખો દિવસ એક સાથે જ હતા.હું ખત્રીને ઓળખવા માંગતી હતી.તે શું કરે છે?તેનો બિઝનેસ શું છે.પણ તે શક્ય ન હતું.હું તે વાત કરતી તો ખત્રી મને બીજો જ સવાલ કરતો.કોણ જાણે શું હશે પણ રાજેશ ખત્રી મારાથી કંઈક સુપાવતો હતો.રવિવારની રાત્રે હું મારા બેડ પર સૂતી હતી.અચાનક ધીમેથી દરવાજો ખૂલીયો.મેં નજર કરી દરવાજા પર તો મારી સામે રાજેશ ખત્રી ઉભો હતો.હું તરત ...Read More

31

પ્રેમકુંજ - (ભાગ-૩૧)

બેટા મુંબઈ તો અહીંથી ઘણું દૂર થાય.અહીંથી જતા ઘણા દિવસ લાગી જાય.જો કોઈ ગામમાંથી જતું હોઈ તો તેમની સાથે તારી જેસલમેર જવાની વ્યવસ્થા કંઈક કરું છું.ત્યાંથી મુંબઈ જવા માટે કંઈક મળી જશે.તમે અત્યારે અહીં મારા ઘરે આરામ કરો.હું હમણાં જ ગામમાં જઈ તપાસ કરી આવું છું.************સાહેબ અહીં આ દુકાન પર રિયા રહેતી હતી.અને છેલ્લા એક વર્ષથી તે દેખાય નથી રહી.મેં તેને શોધવાની ઘણી કોશિશ કરી પણ તે મળી નથી રહી.સાહેબ મને લાગે છે,કે લાલજી શેઠ અને આ મગનજાણે છે,કે રિયા ક્યાં છે.એ મને ઘણા સમયથી પોલીસ ફરિયાદ કરવાની પણના પાડી રહ્યા હતા.ઇન્સ્પેક્ટર સાહેબ અમને કઈ ખબર નથી રિયા ક્યાં ...Read More

32

પ્રેમકુંજ - (ભાગ-૩૨)

આજ કુંજને અંદરથી પીડા થતી હતી અને બહારથી ખુશી કેમકે એકબાજુ રિયા મળવાની તેને ખુશી હતી.અને એકબાજુ તેને એક બનાવી દીધી એનું દુઃખ પણ હતું.********રિયા મને દૂરથી જોશે તો તે દોડતી દોડતી મારી પાસે આવશે.મને કહેશે મને ખબર હતી.કુંજ તું એક દિવસ તો મારી પાસે મને શોધતો શોધતો તું આવીશ જ.હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી.દિવસ રાત તને યાદ કરી રહી હતી.તારા વિના હું રહી શક્તિ ન હતી.તું આવ કે,ના આવ,હું તારી રાહ જોઈશ,ખળ ખળ વહેતા ઝરણાની સાક્ષીએ દૂનિયાને ભૂલીને,મારા અસ્તિત્વ ને તારા વગરના ઘનઘોર એકાંત વચ્ચે સ્થગિત કરી નાખ્યું છે.ચાર દિવાલો અંદર ઉઠતા ચિત્કારો,આર્તનાદો,ને વિશ્વાસ છે.તું ...Read More

33

પ્રેમકુંજ - (ભાગ-૩૩)

સાહેબ રાજસ્થાનમાં જેસલમેરમાં ખત્રી સાહેબની હવેલી છે.તે અહીં ઘણીવાર છોકરી પસંદ કરી અહીંથી લઈ જાય છે.અને તેની હવેલીમાં જ છે.રિયા તેની હવેલીમાં જ હશે.તે ખત્રીની હવેલીને જોઈ છે?નહીં સાહેબ મેં નથી જોઈ.*********કુંજ આપણે રાજસ્થાન જવું પડશે ત્યાં જઈને રાજેશ ખત્રીની હવેલીની તપાસ કરવી પડશે.ઇન્સપેક્ટર સાહેબ હું અત્યારે જ તમારી સાથે આવા ત્યાર છું.હું ગમે તેમ કરીને રિયા પાસે જવા માંગુ છું.હા,કુંજ રિયા અહીંથી ગઇ એને અઠવાડિયુ જ થયું છે.ત્યાં આપડે જલ્દી પોહસી જવું જોઈએ નહીં તો રાજેશ ખત્રી રિયાનું શું કરે તે નક્કી નહિ..!!!હા,ઇન્સ્પેક્ટર સાહેબ હું પણ એ જ અનુમાન કરી રહયો હતો.મગનાને અને લાલજીને જેલમાં નાંખી કુંજ અને ...Read More

34

પ્રેમકુંજ - (ભાગ-૩૪)

નહીં બેટા અહીં કોઈ છોકરી રાત્રીના સમયે એકલા જતી નથી.કોઈને કોઈ તેને પકડી લે છે.અને તેને લઈ જાય છે.અને પણ રાત્રે આ ગામમાંથી કોઈ વાહન જતું નથી.માટે એક દિવસ તો અહીં રોકવું જ પડશે.આ તારું જ ગામ અને તારું જ ઘર છે,એમ સમજીને તું અહીં રોકાય જા.***********આજ રિયાને નિંદર નોહતી આવી રહી અહીંથી ગમે તમે કરીને જલ્દી નીકળવું હતું.તે જલ્દી કુંજને મળવા માંગતી હતી.કુંજને મન ભરીને પ્રેમ કરવા માંગતી હતી.પણ રિયાને ડર હતો કે શું આવી જગ્યાપરથી હું આવી છું,તો શું મને કુંજ અપનાવશે?શું કુંજ મને ફરી પ્રેમ કરશે?શું કુંજ મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે.કુંજને આજ ઘણા સવાલ થઇ ...Read More

35

પ્રેમકુંજ - (ભાગ-૩૫)

રિયાને વિચાર આવી રહ્યો હતો,કે મુંબઈ જઈ મારે લાલજીની દુકાન પર નથી જાવું પણ પહેલા મારે કુંજને મળવું છે.હું ગમે તેમ કરીને મુંબઈમાં શોધીશ.અને તેને બધી જ વાત કરીશ.કે લાલજીને કારણે મારે આ બધું સહન કરવું પડ્યું.હું વેશ્યા બનવા નોહતી માંગતી તો પણ મારે એક વેશ્યા બનવું પડ્યું.********કુંજ અને ઇન્સપેક્ટર સાહેબ રાજેશ ખત્રીની હવેલીશોધી રહ્યા હતા.સામે મળતા લોકોને પૂછી રહ્યા હતા કે તમે કોઈ રાજેશ ખત્રી સાહેબની હવેલી જોઈ છે.પણ કોઈ જવાબ આપી રહ્યું ન હતું.કોઈને ખબર ન હતી કે રાજેશ ખત્રીની હવેલી ક્યાં છે.અચાનક કુંજે એક છોકરીને પ્રશ્ન કર્યો તમે રાજેશ ખત્રીની હવેલી જોઈ છે.તે છોકરી થોડીવાર મારી ...Read More

36

પ્રેમકુંજ - (ભાગ-૩૬)

ધીમે ધીમે કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે ખત્રીની હવેલીમાં પ્રવેશ કર્યો.બધે જ નજર ફેરવી ઇન્સ્પેક્ટર સાહેબે તપાસ કરી પણ કોઈ બાજુમાં દેખાય રહ્યું નહતું.કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે હવેલીના દરવાજા તરફ ગયા.***************ધીમે રહી ઇન્સપેક્ટર સાહેબે દરવાજો ખોલ્યો.અંદર તપાસ કરી તો કોઈ હતું નહીં.ત્યાં જ હવેલીની ઉપર થી કોઈ આવ્યુ.હાથમાં બીસ્ટોલ શરીર પર લાલ રંગનો શૂટ.તે કોઈ બીજું નહીં પણ રાજેશ ખત્રી જ હતો.સ્વાગત છે,ઇન્સ્પેક્ટર સાહેબ તમારું ખત્રી સાહેબની હવેલીમાં.મને હતું જ કે તમે મારી હવેલી ગમે તેમ કરીને શોધી લેશો.કોઈ તો તમને એવું મળી જ જાશે કેમારી હવેલીનું સરનામું તમને આપી દેશે.કેમકે "શહેરમાં ઇજ્જતથી વધારે કોઈનું નામ બદનામીથી વધુ ઓળખાય છે" ...Read More

37

પ્રેમકુંજ - (ભાગ-૩૭)

એક સવાલ કરું કુંજ તને?હા,કેમ નહીં સર..!!રિયા રેડલાઈટ એરિયામાંથી પાછી આવીને તને મળી પણ જાય ખરી,પણ એ પછી તું સાથે લગ્ન કરીશ કે કેમ?સર કેમ નહીં?હું રિયાને આજ પણ એટલો જ પ્રેમ કરું છું..!!સેક્સને પ્રેમ સાથે કઈ લેવા દેવા નથી ઇન્સ્પેક્ટર સાહેબ.સેક્સ એ થોડિક ક્ષણ માટેનો આનંદ છે.પણ પ્રેમ નિરંતર છે.*************જો રિયા મને ફરી મળશે તો હું તેને ખુશી ખુશીથી પ્રેમ કરીશ.અને સાહેબ એકવાત બીજી પણ કે રિયા તેની ઈચ્છાથી એ જગ્યા પર ગઇ ન હતી.તેને ત્યાં ધકેલી દેવામાં આવી હતી.એ જવા પણ નોહતી માંગતી પણઆ લોકો એ તેને જાણ બહાર મેકલી દીધી.એ વાત હું જાણું છું ચતા હું ...Read More

38

પ્રેમકુંજ - (ભાગ-૩૮)

રિયા રૂમમાં ઉભી થઇ અને ચારે બાજુના દિવાલ પરના કુંજના લખેલા એક એક શબ્દ વાંચીને રડી રહી હતી.તે કુંજના કુંજ સાથેની પળોને યાદ કરી રહી હતી.*************કુંજ વરસાદ ખૂબ પડી રહ્યો છે,અહીંથી તારા ઘરેઅત્યારે જવું મુશ્કેલ છે.બધી જ જગ્યા પર પાણી છે.તું આજની રાત્રી મારા ઘરે જ અહીં રહી જા.કાલે તું તારા ઘરે સવારે જતો રહેજે.સારું ઇન્સપેક્ટર સાહેબ...!!પણ કુંજને રિયાની જ ચિંતા હતી તે જલ્દી મુંબઈમાં રિયાને શોધવા માંગતો હતો.તે કોઈને કોઈ જગ્યા પર તો હશે જ.ઇન્સપેક્ટર સાહેબને ને તો હા,પાડી પણ કુંજ મુશળધાર વરસાદ માં થોડીવારમાં ઇન્સપેક્ટર સાહેબના ઘરની બહાર નીકળી ગયો.અને મુંબઈ શહેરમાં રિયાને શોધવા લાગીયો.મુશળધાર વરસાદ પડી ...Read More

39

પ્રેમકુંજ - (ભાગ-૩૯)

કુંજને ક્યાં ખબર છે,કે હું અત્યારે લાલજીની દુકાન પર છું,કુંજ આજ સુધી ત્યાં બેસીને મારી વાટ પણ ન જોઈ ફરી નીચે તે જ જગ્યા પર બેસી ગઈ.************કુંજ હું આજ પણ તને એટલો જ પ્રેમ કરું છું,કુંજ તું મારી સાથે આવું વર્તન ન કર.મારી ભૂલ ન હતી.મને ત્યાં ધકેલવામાં આવી હતી.તું સમજવાની મને કોશિશ તો કર.નહિ રિયા કોઈ રેડ લાઈટ એરિયામાં ગયેલી સ્ત્રીને હું કેમ મારી પત્ની બનાવું.તું પાગલ છે.તું રસ્તે જતી હશે અને લોકો તને જોઈને શું બોલશે તને ખબર છે?હા,કુંજ મને ખબર છે,હું તે સહન કરી શકીશ.મારામાં હજુ પણ એ સહન કરવાની શક્તિ છે,મને તે લોકોથી કોઈ પ્રોબ્લમ ...Read More