સુપરસ્ટાર

(1.6k)
  • 83.1k
  • 110
  • 37.4k

સુપરસ્ટાર

Full Novel

1

સુપરસ્ટાર ભાગ - 1

સુપરસ્ટાર ...Read More

2

સુપરસ્ટાર ભાગ - 2

ભાગ – 2 “લાશ કો પોસ્મોટર્મ કે લિયે ભેજ દો...” એકદમ ભારી-ભરખમ અવાજ આછાં અજવાળા વચ્ચે સંભળાયો.અવાજ બીજા કોઈનો નહીં પણ હમણાં જ મુબઈમાં ટ્રાન્સફર થયેલા ઇસપેકટર શોભિત બુટવાલાનો હતો.શોભિતના મુબઇ ટ્રાન્સફર થવાથી ઘણા બધા નેતાઓ થી લઈ બુટલેગરો ...Read More

3

સુપરસ્ટાર ભાગ - 3

સુપરસ્ટાર ભાગ – 3 “નહીં સર ખાલી લાશ હી થી ઉસકે આજુ-બાજુ કોઈ ભી હથિયાર યા કુછ નહીં થા.(થોડીવાર વિચારીને) જિસને ભી ખૂન કિયા હૈ વો બડા શાતીર હૈ એકભી શુરાગ નહીં છોડા હૈ,યસ સર સીસીટીવી કી તેહકીકાત ચલ રહી હૈ જૈસે હી કુછ પતા ચલતા હૈ મે આપકો રિપોર્ટ કરતા હુ જય હિન્દ.....” શોભીતે ફોન મૂકયો અને તરત બધા સીસીટીવી કેમેરા ચેક ...Read More

4

સુપરસ્ટાર ભાગ - 4

સુપરસ્ટાર ભાગ 4 માર્ટિનાના શબને સજાવીને તેના ઘરની વચ્ચે મૂકવામાં આવ્યું હતું. તેના ફેસના કોઈ એક્સપ્રેસન દેખાતા નહોતા.હમેશા દેખાતો તેનો ખિલખિલાટ ફેસ આજે બસ ઘાના લીધે ઘવાયેલો દેખાતો હતો.કરમાઈ ગયેલા તેના ફેસ પર ગહેરી નિસ્તેજતા નજરે પડતી હતી.તેના મમ્મી-પપ્પા તેની બાજુમાં બેસીને રડી રહ્યા હતા.તેમના આંસુઓનો પાછલા દસ વર્ષનો હિસાબ હવે વહેવા લાગ્યો હતો.તેમને રડતાં બસ વર્ષો જૂની પોતાની માર્ટિના જ યાદ આવતી હતી જ્યારે તેના કોઈ સપનાઓ નહોતા,જ્યારે તેના માટે મમ્મી-પપ્પા સિવાય બીજું કોઈ વિશ્વ નહોતું.આજે જ્યારે માર્ટિના પોતાના આંખોમાં સપનાઓનો ધોધ લઈને ...Read More

6

સુપરસ્ટાર ભાગ - 6

સુપરસ્ટાર ભાગ 6 “તારી ફિલ્મ હિટ જશે પછી તો તું મને યાદ પણ નહીં કરે?” માર્ટિનાએ ખુલ્લા આકાશ સામે જોઈને અમસ્તો જ કબીરને સવાલ કરીને કહ્યું.કબીર માર્ટિનાના હવામાં ઊડતા વાળને જોઈ રહ્યો હતો.તેના બોલવા માટે ફડ-ફડ થતાં હોઠ જાણે કોઈ અલગ જ દુનિયામાં કબીરને લઈ જતા હોય એવું લાગતું પણ આજે તો એ પોતે તેની દુનિયામાં આવી હતી. અમદાવાદમાં ચાલતા કબીરના શૂટિંગમાં થોડા દિવસ માટે માર્ટિના આવી હતી.આજે માર્ટિના અને કબીર અમદાવાદની ગલીઓથી નીકળીને કબીરના ઘરે આવ્યા હતા.કબીરના ઘરમાં તેના મમ્મી-પપ્પા અને તેની નાની બહેનનો સમાવેશ થતો.તેમના સાથે માર્ટિનાએ બેસીને ડિનર કર્યું હતું અને એ વાતે કબીરે બહુ ...Read More

7

 સુપરસ્ટાર ભાગ - 7

સુપરસ્ટાર ભાગ 7 સામે લાગેલા મોટા બોર્ડમાં ફોટોગાર્ફ્સ ...Read More

8

સુપરસ્ટાર ભાગ - 8

સુપરસ્ટાર ભાગ 8 “કબીર સામે એવા કોઈ ઠોશ પુરાવા છે જ નહીં કે તેને હજુ રિમાન્ડ પર રાખી શકાય.કબીરને બેલ ...Read More

9

સુપરસ્ટાર - ભાગ 9                                                  

સુપરસ્ટાર ભાગ 9 અમદાવાદ એટલે અમદાવાદ ! ...Read More

10

સુપરસ્ટાર ભાગ - 10

સુપરસ્ટાર ભાગ 10 અચાનક થયેલા ધડાકાથી શોભિતના વિચારો વચ્ચે ખલેલ પડી હતી.અચાનક જ કબીરના ઘરમાથી આવેલા અવાજ સામે શોભીતે દોટ મૂકી હતી.શોભિતના ત્યાં પહોચતા જ તેની આંખો ખુલ્લી રહી ગઈ હતી.આશુતોષ લોહી-લુહાણ હાલતમાં નીચે પડ્યો હતો.તેના માથાના ભાગેથી સતત લોહી વહી રહયું હતું.તેના હોઠ દર્દમાં કણસી રહ્યા હતા.આજુ-બાજુ કોઈ નજરે નહોતું પડી રહ્યું.ઘવાયેલા આશુતોષના ચૂશકારા ચારે તરફ સંભળાઈ રહયા હતા અને બીજીબાજુ જડપથી આવીને ઉભેલા શોભિતના આભતળેથી જમીન ફાટી ગઈ હતી. ******** “કેવી રીતે થઈ શકે આ ?? હવે તો મારા ઘરમાં પણ મને સિક્યોરિટી નથી લાગતી.....”અચાનક જ કબીર સામે ઉભેલા હવલદાર પર ગુસ્સે થઈ રહયો હતો.આશુતોષને ...Read More

11

સુપરસ્ટાર ભાગ -11

ભાગ -11 “રિયલી......અનુજા......”કબીરના મોઢામાંથી અચાનક બૂમ નીકળી ગઈ.અનુજાના ફેસ પર ના વંચાયેલા બધા વિચારો તેના સામે આવીને ઊભા હતા.કોઈ કારણ વગર જ્યારે કોઈ વ્યકતી પર આરોપ મૂકવામાં આવે ત્યારે આ થવું સ્વાભાવિક છે.આજે જ્યારે આશુતોષ પર થયેલા હુમલાને કબીર અને શોભિત સામે નવા સવાલો ઊભા કર્યા હતા ત્યારે કબીરના ...Read More

12

સુપરસ્ટાર - 12

પોતાનો ઓર્ડર કરીને બેઠેલા શોભીતના ફોનમાં રિંગ વાગી હતી અને સામે અનુજાનો અવાજ સાંભળતા શોભિત તરત ત્યાંથી ઉભો થઈને નીકળ્યો હતો.મિતાલીની રાહ જોતા-જોતા તેને આજે વર્ષો વીત્યા હોય એવું લાગતું હતું અને અત્યારે જઃ પોતાના કેસ માટે માર્ટિના ખૂનીના નામને સાંભળવા માટે શોભિત સરેઆમ ત્યાંથી ઉભો થઈને ભાગી નીકળ્યો હતો.મિતાલીના આવતા શું થશે તેની ચિંતા તેના મનમાં હતી પણ તેના માટે કેસ પણ એટલો જ મહત્વનો હતો.પોતાની કારમાં બેસીને જતા શોભિત પાછો પોતાના અને મિતાલીના વિચારોમાં સરી પડ્યો હતો..... કોઈ વાત વગર અચાનક જ તમે કોઈના વાતોમાં પડી જાવ,કોઈ અણધાર્યા સપનાઓને બાથ ભરીને અચાનક જ તમે જવાન ...Read More

13

સુપરસ્ટાર - 13

Part 13 આશુતોષ !!! આ નામ સાંભળીને થોડીવાર માટે અચકાઈ ગયેલા શોભિત અને કબીર કાંઈપણ બોલવા સમર્થ ના નામથી જ તેમના રુંવાટા ઉભા થઇ ગયા હતા.કોઈ માણસ જેના પર આપણને ખુદ ના કરતા પણ વધારે ભરોસો હોય એનું જ નામ આપણા બેલ્કલિસ્ટમાં આવી જાય એટલે આઘાત લાગે.આશુતોષ કરતા પણ વધારે જયારે તમને તેના વ્યક્તિવ પર શંકા જાય ત્યારે વધારે આઘાત લાગે.આશુતોષને પોતાના ભાઈ કરતા પણ વધારે સાચવનાર કબીર આજે આશુતોષનું નામ સાંભળીને એક જગ્યાએ બસ ફસડાઇને બેસી ગયો હતો.શોભિતને પણ આ કેસમાં આશુતોષ જ સૌથી વધારે નાદાન અને ઈમાનદાર લાગતો હતો પણ આજે તેનું નામ સાંભળીને તેના પણ ...Read More

14

સુપરસ્ટાર - 14

સુપરસ્ટાર 14 કબીર અને શોભિત બંને જણા કોઈ અંદર ઉછળતા દરિયાના મોજાંની જેમ ઉછળી રહ્યા હતા.આજે જયારે ખુનીનો પર્દાફાશ થઇ રહ્યો હતો ત્યારે તેમના માટે આ પળ,આ દુનિયા,આ ધરતી આ આકાશ બધું નિસ્તેજ હતું.અનુજાના કાબિલ દિમાગ અને તેના અસરકારક કેસ સ્ટડીના લીધે જ આજે આ કેસ સમેટાઈ રહ્યો હતો.અનુજાએ આપેલા એક પર એક પુરાવા આશુતોષને જેલના સળીયાની પાછળ ધકેલી રહ્યા હતા.શોભીતના મનમાં પણ સવાલો ઘેરાઈ રહ્યા હતા કે જો આશુતોષ જ ખૂની હોય તો તેના પર હુમલો કોણે કર્યો અને તેનો જવાબ તે છેલ્લે માગશે તેની એને ખાતરી હતી. "કબીર તારા માટે આ વાત હવે સાંભળવી મુશ્કેલ ...Read More

15

સુપરસ્ટાર - 15

સુપરસ્ટાર 15 આંખો સામે રહેલા માણસો જયારે તમારો વિશ્વાસ તોડતા હોય ત્યારે તમારી પાસે કહેવા માટે અને કરવા કઈ જ બચતું નથી.તમારા બંને હાથ-પગ બેબસ બનીને બસ બેભાન અવસ્થામાં પડ્યા રહે છે.આંખો સામે આવેલા અંધારાથી અચાનક જ હેબતાઈ જવાય ...Read More

16

સુપરસ્ટાર - 16

Super-Star 16 "તુમ ગુજરાતી લોગ તુમ્હારી મીઠાઈઓ કી તરહ મીઠે હોતે હો..... "માર્ટિનાએ કબીરના હાથ પર કિસ કરતા કહ્યું.કબીર માર્ટિના કાળા ડિબાંગ આકાશની નીચે પોતાના ઘરની બાલ્કનીમાં બેઠા-બેઠા એક્બીજા સાથે ખુશનુમા પળૉ વિતાવી રહ્યા હતા.કબીરને ફિલ્મોના શૂટમાંથી અને માર્ટિનાને મોડેલીગના કામમાંથી ક્યારેક જ આવો ટાઈમ મળતો કે બંને જણા એકબીજા સાથે એકમય થઈને વાતો કરી શકતા,પોતાના જોયેલા સપનાઓની વાતો કરી શકતા,આકાશમાં રહેલ અગણિત તારાઓને ગાંડાની જેમ ગણવાનો ટ્રાય કરતા ! "તું સ્માઈલ કરે ત્યારે બહુ જ સુંદર લાગે છે ! ...Read More

17

સુપરસ્ટાર - 17

સુપરસ્ટાર 17 "કેવી રીતે ભાગી શકે તમને બધાને અહીં શું એકબીજાના ચહેરા જોવા રાખ્યા હતા ??"શોભીતે તેના બધા માણસોને બહાર જ ખંખેરી નાખ્યા.આશુતોષ કેવી રીતે ભાગી ગયો એની કોઈને ખબર નહોતી.અનુજા અને કબીર પણ આ બધું જોઈને નિસ્તેજ થઇ ગયા હતા. "સર....વો અંદર હી થા.હમારી નજર હંમેશા ઉસ પર હી ...Read More

18

સુપરસ્ટાર - 18

Superstar part 18"કહાં પે ?" શોભિત પોતાના ફોનનો નેટવર્ક વારંવાર જતું હોવાથી ફોન ઉપર નીચે કરીને નેટવર્ક મેળવવાનો પ્રયત્ન રહ્યો હતો.મુંબઈ અને પુણે નજીક આવેલા લીલાછમ જંગલો વચ્ચે એકદમ શાંતિ છવાઈ હતી.શોભિત અને બીજા લોકોના પગ ઘસડવાના પણ એકદમ કલિયર અવાજ આવી રહ્યા હતા."આ માણસ આટલે સુધી આવી હાલતમાં કઈ રીતે આવ્યો ???"શોભિત પાછળ ફરીને અત્યાર સુધી કાપેલા રસ્તા સામે જોઈને કહ્યું.પોતાની ગાડી મૂકીને અહી ચાલતા આવવું શોભિત માટે વધારે કઠિન હતું.શોભિત હવે આ કેસ અંત સુધી આવતા થોડોગણો શાંત થયો હતો.તેના માટે હવે આ કેસ આશુતોષ એટલે કે પર્ણવના પર્દાફાશ પછી વધારે સરળ થઈ ગયો હતો."મને લાગે છે ...Read More