બ્લેકમેઈલ

(568)
  • 30k
  • 31
  • 15.2k

દોસ્તો, લાંબા બ્રેક બાદ ફરી આપની સમક્ષ લાવ્યો છું એક ક્રાઈમ-લવ સ્ટોરી. આશા છે કે ગમશે. ગમે કે ન ગમે તોપણ પ્રતિભાવ જરૂર આપજો.... 1 મારી હોટલના ગલ્લા પર હું બેઠો હતો, ને અમારી ગલીમાં જ સામે રહેતી છોકરી આવી. આમ તો તે ઘણીવાર નજરે ચડી છે, પણ આજે તેને બરાબર જોઈ. વાળ ખુલ્લા અને કેપ્રી પહેરેલી હતી. પીંડીઓ માંસલ અને વેક્સ કરેલી ચમકતી હતી. હું ફૂટ ફેટીશ છું એટલે પહેલી નજર પગ પર પડે છે, અને સ્ત્રીના પગ અને ફ્લેટ કાપેલા નખ જોતા જ હું ઉત્તેજના અનુભવું છું. આ છોકરીના પગ પણ મને સેક્સી લાગ્યા. તેણે રબરની

1

બ્લેકમેઈલ

દોસ્તો, લાંબા બ્રેક બાદ ફરી આપની સમક્ષ લાવ્યો છું એક ક્રાઈમ-લવ સ્ટોરી. આશા છે કે ગમશે. ગમે કે ન તોપણ પ્રતિભાવ જરૂર આપજો.... 1 મારી હોટલના ગલ્લા પર હું બેઠો હતો, ને અમારી ગલીમાં જ સામે રહેતી છોકરી આવી. આમ તો તે ઘણીવાર નજરે ચડી છે, પણ આજે તેને બરાબર જોઈ. વાળ ખુલ્લા અને કેપ્રી પહેરેલી હતી. પીંડીઓ માંસલ અને વેક્સ કરેલી ચમકતી હતી. હું ફૂટ ફેટીશ છું એટલે પહેલી નજર પગ પર પડે છે, અને સ્ત્રીના પગ અને ફ્લેટ કાપેલા નખ જોતા જ હું ઉત્તેજના અનુભવું છું. આ છોકરીના પગ પણ મને સેક્સી લાગ્યા. તેણે રબરની ...Read More

2

બ્લેક મેઈલ - 2

બ્લેક મેઈલ - ૨ *** હું હતો, ગૂંચવાયો હતો. સ્વાતી જુઠું બોલે છે? કેમ? તેને શું ફાયદો કે તેનો શું આશય છે? કે કપિલ જુઠું બોલે છે? મગજ કહેતું હતું કે કપિલ એટલો પૈસા પાત્ર અને પહોંચેલ હતો કે તે ધારે તેવી છોકરીનો સંગાથ મેળવી શકે. અને સ્વાતી એવી નહોતી કે કપિલ ફક્ત સેક્સ માટે તેને બ્લેક મેઈલ કરે. દિલ કહેતું હતું કે ના, સ્વાતી સાચી છે અને તે ખરેખર મુસીબતમાં છે. સ્વાતિનું શું રહસ્ય છે તે હું શોધી કાઢીશ, પણ તે પહેલા મારે મોટું કામ, દારૂવાલા મેન્સનનું પતાવવું છે. મને એટલી તો ખાતરી હતી કે જો કપિલ ...Read More

3

બ્લેક મેઈલ - ૩

બ્લેક મેઈલ - 3 *** મારા ધારવા મુજબ અને આઠ-દસ અલગ અલગ પાસે ફોન કરાવ્યા પછી બોમ્બેવાલા પારસી ભાઈનો મારા પર ફોન આવ્યો. ફરીથી મે સભ્ય ભાષામાં વાત ચાલુ કરી. તેણે કહ્યું કે, “અમારો વિચાર વેચવાનો છે, પણ ભાડુઆત કે બીજી કોઈ જવાબદારી અમે લેવા માંગતા નથી.” “બહુ સરસ સર... બીજી કોઈ ચિંતા તમે ન કરો. અમે બધું ગણતરીમાં લઈને જ તમને ઓફર આપી છે. તમારે અમને જેટલા પણ વારસદાર હોય તે દરેકની સહી લાવી આપવી પડશે, બસ. બાકીનું અમે મેનેજ કરી લઈશું. દસ્તાવેજ બનાવતી વખતે તમને બધાને એકવાર અહી આવવું પડશે.” “એ બધું તો ઠીક છે, પણ ...Read More

4

બ્લેક મેઈલ - ૪

બ્લેક મેઈલ-૪ “કપિલ જીવે છે.” સ્વાતી બોલી. “કેમ માર્યો નહિ?” “મારામાં તેને મારી નાખવાની હિંમત કે જીગર હોતું તો કેમ વચ્ચે લાવતી?” “તો આજે મને કેમ રોક્યો?” સ્વાતી કશું બોલી નહિ, ને મને ધકેલીને બરાબર સોફા પર બેઠી. મેં ખુરશી ખેંચીને તેની સામે બેઠો અને તેના બંને હાથ એક હાથમાં પકડીને બોલ્યો, “બોલે છે કે માર ખાવાની થઇ છે?” “કારણકે,... કારણકે હવે હું તમને પ્રેમ કરું છું.... “ કહીને તેણે મારી આંખોમાં જોયું. બાપ રે.... ગજબનો અનુભવ છે આ. મને શું થઇ રહ્યું હતું કે હું શું અનુભવી રહ્યો હતો તે તમને સમજાવી શકતો નથી, પણ ટૂંકમાં હું હવામાં ...Read More

5

બ્લેક મેઈલ - ૫

૫ કપિલે ફોન કરીને મને બોલાવ્યો.તેને અંદર એસ્ટીમેટ કરવા જેવો નથી. જોકે તેનામાં અને મારામાં એક તફાવત એ હતો કે તે પૈસાના જોરે બીજા પાસે કામ કરાવતો હતો, જયારે હું પોતે કામ કરું છું. ટૂંકમાં હું પોતે લડુ છું, જયારે તેને પોતાના માટે લડવા ભાડુતી માણસો રાખવા પડે, અને ભાડુતી માણસો કંઈ...... આ મારો એડવાન્ટેજ ગણી શકો. “કામ કેટલે પહોંચ્યું? તુ બહુ ઢીલો છે, બહુ પંપાળે છે, એક-બે ને ત્રણ....” તે ભાડૂત વિષે બોલી રહ્યો હતો. મારી છઠ્ઠી ઇન્દ્રિય કહી રહી હતી કે કંઇક ખોટું છે. તેને શક થયો છે, મારા પર. તે પણ મારા પર નજર રખાવડાવતો ...Read More

6

બ્લેક મેઈલ - ૬

બ્લેક મેઈલ - ૬ પેટી મળી ગઈ હતી. મોટો મામો પહોંચી ગયો હતો. કપિલને દારૂવાલા મેન્સન આપવું નહોતું. અને સ્વાતિની ઈચ્છા મુજબ ભાડૂતોને ખાલી કરાવવાના પણ નહોતા. પણ આ સ્થિતિ હવે લાંબો સમય ચાલી શકે નહિ. કપિલને મારી મંશા ખબર પડવાની જ છે, અને ત્યારે તે ચુપ નહિ રહે તે પણ એટલું જ સાચું હતું. જે થવાનું છે તે અફર છે, સવાલ ફક્ત ક્યારે? તે જ છે. હવે આ વાતનો નિવેડો લાવવો જ પડે. અને નિવેડો એટલે... મને સ્વાતિની ચિંતા હતી. તેને ચોવીસે કલાક પ્રોટેક્ટ કરી શકાય નહિ. કરી શકાય તો પણ અમે એ રીતે જીવવા માંગતા નથી ...Read More