દુનિયાનો સૌથી અમીર આદમી

(112)
  • 19.5k
  • 10
  • 8.1k

પ્રસ્તાવના આ એક એવા માણસ ની કહાની છે જે પોતાના સ્વપ્નો ને સાકાર કરવા માટે જીવન ના નાના મોટા સંઘર્ષ ને પોતાની બુદ્ધિમતા થી મુકાબલો કરી અને પોતાની મન ની ચંચળતા પર કાબુ મેળવી ને દુનિયા નો સૌથી ધની માણસ બનવા ની કથા છે.આ કહાની ની શરૂઆત ઈ.સ 1999 માં થાય છે.એક નવયુવાન છોકરો પોતાના સ્વપ્ન ને સાકાર કરવા આખી દુનિયા થી લડીને પોતાના સ્વપ્ન ને વાસ્તવિકતા માં પુરા કરી બતાવે છે. અસંખ્ય દુઃખો ને તથા દુનિયા ની જિંદગી માં લોકો બીજા કહેવા થી તથા પોતાની હિંમત કરવાના કારણે કેટલાક લોકો પોતાના સ્વપ્નો ને સાકાર કરી શકત

Full Novel

1

દુનિયાનો સૌથી અમીર આદમી - 1

પ્રસ્તાવના આ એક એવા માણસ ની કહાની છે જે પોતાના સ્વપ્નો ને સાકાર કરવા માટે જીવન ના નાના મોટા ને પોતાની બુદ્ધિમતા થી મુકાબલો કરી અને પોતાની મન ની ચંચળતા પર કાબુ મેળવી ને દુનિયા નો સૌથી ધની માણસ બનવા ની કથા છે.આ કહાની ની શરૂઆત ઈ.સ 1999 માં થાય છે.એક નવયુવાન છોકરો પોતાના સ્વપ્ન ને સાકાર કરવા આખી દુનિયા થી લડીને પોતાના સ્વપ્ન ને વાસ્તવિકતા માં પુરા કરી બતાવે છે. અસંખ્ય દુઃખો ને તથા દુનિયા ની જિંદગી માં લોકો બીજા કહેવા થી તથા પોતાની હિંમત કરવાના કારણે કેટલાક લોકો પોતાના સ્વપ્નો ને સાકાર કરી શકત ...Read More

2

દુનિયા નો સૌથી અમીર આદમી - 2

વાચક મિત્ર ને વિનંતી છે કે જો તેઓ એ chapter -1 ન વાંચીયુ હોય તો તે પહેલા chapter - વાંચી લેઈ જેથી આગળ ની કથા વાંચવા માં સરળતા રહે. છોકરો પોતાના માસી ને ત્યાં અહમદાવાદ ભણવા માટે જાય છે. છોકરો ત્યાં ના શહેરી વાતાવરણ માં ભળવા ની કોશિશ કરે છે. છોકરો ભણવા માં સામાન્ય રહે છે. પરંતુ તે તેના માસી ના છોકરા કરતા થોડા વધારે ગુણ મેળવે છે. તેથી બધા ખુશ છે. પણ છોકરો પોતાનું મગજ કઈ અલગ જ દિશા માં પોરવી રહીયો હોય તેવું લાગતું. છોકરો અહમદાવાદ છ મહિના અભ્યાસ કરી ફરી પાછો ગામડે જતો રહે છે. આ ...Read More

3

દુનિયા નો સૌથી અમીર આદમી - 3

Base of true storyવાચક મિત્રો ને વિનંતી છે કે, જો તેઓ એ ભાગ 1, 2 ન વાંચીયા હોય, તો પહેલા ભાગ 1, 2 વાંચી લેઇ જેથી આગળ ની વાર્તા ને સમજવામાં સરળતા રહે. છોકરા પાસે હોસ્ટેલ માં હોશિયાર થી માંડી ને વોન્ટેડ છોકરાઓ પણ સલાહ લેવા આવતા. સ્કૂલ માં મારફાડ ફોડવા થી માંડી ને લઈને સ્પોર્ટ્સ માં ભાગ લેવા જેવી તમામ વસ્તુ માં તેનું મગજ પાછળ કામ કરતુ હતું. તે હંમેશા બધા થી અલગ જ વિચારો, તેના માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કહેતા કે જ્યાંથી આપણું બધાનું મગજ ચાલવાનું બંધ થાય છે ત્યાંથી તેનું મગજ ચાલવાનું શરૂ થ ...Read More

4

દુનિયાનો સૌથી અમીર આદમી - 4

હું હતાશ થઈ ને મારા ઘરે ગયો. હવે મારા માં પેલા જેવો પુસ્તક વાંચવા નો કીડો રહીયો નોતો. હું માં હતો ત્યારે હંમેશા મિત્રો ની સાથે સમય પસાર કરતો, પરંતુ હવે હું પહેલા કરતા એકલો રહેવા લાગ્યો. કોઈ પણ વસ્તુ માં મારુ મન લાગતું ન હતું. સ્કૂલ ખુલવાના થોડા સમય પહેલા એક સારી ખાનગી શાળા મને એડમિશન આપવા તૈયાર થઇ જાય છે. હું ઝડપથી પેલી શાળા માંથી મારું એડમિશન પાછું લઈને સારી શાળા માં ભરતી થઈ ગયો. હવે હું ખૂબ ખુશ હતો. હું તે સ્કૂલ માં બપોર ના સમયે રેગ્યુલર જવા લાગ્યો.હું તે સ્કૂલ માં ગયા પછી મારું જીવન એક ...Read More