અંજામ

(10k)
  • 340.3k
  • 421
  • 182.9k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો.... એ ભુલનો અંજામ બહુ ખોફનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.

Full Novel

1

Anjaam Part - 1

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક કરી ન હોત તો.... એ ભુલનો અંજામ બહુ ખોફનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

2

અંજામ - પ્રકરણ-૨

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક કરી ન હોત તો... ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

3

અંજામ પ્રકરણ - ૩

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ ભુલ કરી ન હોત તો . ...Read More

4

અંજામ ભાગ-૪

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની...કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી હોત તો......એ ભુલનો અંજામ બહુ ભયાનક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

5

અંજામ (પ્રકરણ - ૫)

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ ભુલ કરી ન હોત તો.....એ ભુલનો અંજામ બહુ ખોફનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

6

અંજામ (પ્રકરણ - 6)

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ ભુલ કરી ન હોત તો....એ ભુલનો અંજામ બહુ ખોફનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.... ( તમે wtsapp no 9099278278 પર પ્રતિભાવ આપી શકો છો.) ...Read More

7

Anjam Part - 7

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની તરફેણમાં હોત જો તેઓએ એક ભુલ ન કરી તો.....ભય ના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી નાખશે.( તમે 9099278278 wtsaap પર પ્રતિભાવ આપી શકો છો ) ...Read More

8

Anjam Part - 8

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની....કુદરત પણ તેઓની સાથે હોત જો એક ભુલ કરી ન હોત ભુલનુ પરીણામ બહુ ભયાનક આવ્યું હતું. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ( તમે wtsaap no 9099278278 પર તમારા પ્રતિભાવ લેખકને આપી શકો છો.) ...Read More

9

અંજામ (ભાગ - 9)

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની.....તેમના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન હોત તો.... ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ દાસ્તાન જે તમારા હૃદયની ધડકનો વધારી મુકશે. ( તમે તમારા મંતવ્યો wtsaap no 9099278278 પર લેખક ને જણાવી શકો છો.) ...Read More

10

Anjaam Chapter-10

સુંદરવન હવેલીમાં મચેલી કત્લેઆમમાં ઇન્સ્પેકટર ગેહલોતને મહત્વની લીડ મળી હતી....અને તે એકશનમા આવ્યો હતો....એવું તો શું જાણવા મળ્યું ગેહલોતને... એ જાણવા અંજામ ભાગ 10 વાંચવો રહ્યો. આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેમના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો....એ ભુલનુ પરીણામ બહુ ભયાનક આવ્યું હતું. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

11

Anjaam Chapter-11

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની.... તેમના સ્વપ્નો અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો એક ભુલ તેમણે કરી હોત તો.... એ ભુલ નો અંજામ બહુ ખતરનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક ભયાનક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

12

Anjam Chapter 12

કોન્સ્ટેબલ ભવાની પુરોહિતે ભારે જહેમતથી માધોસીહને ગીરફતાર કર્યો. સુંદરવન હવેલીમાં મચેલી કત્લેઆમ સબબની એ પહેલી ધરપકડ હતી....શું તેનાથી ઇન્સ્પેકટર આ કેસનુ રહસ્ય ઉકેલી શકશે... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો......એ ભુલ નુ પરીણામ બહુ ભયાનક આવ્યું હતું. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

13

Anjam Chapter 13

ગેહલોતે રઘુ અને માધોને ગીરફતાર કરી લોકઅપમાં પુર્યા....પરંતુ તેઓએ કબુલાત કરી નહી ખૂન તેમણે કર્યા છે. બીજી તરફ રીતુ અને મોન્ટી કેદ માંથી છુટવા હવાતિયાં મારી રહ્યા છે. આ કહાની છે છ કોલેજીયન મિત્રો ની....તેમના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો . એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

14

Anjam Chapter 14

અંજામ ભાગ 14. ઇન્સ્પેક્ટર વિક્રમ ગેહલોત ખરેખર આ કેસમાં ગોથા ખાઇ રહ્યો હતો. કઇ દિશામાં તપાસ આગળ વધારવી એ એક બની રહી હતી. રઘુ સહેજ પણ ઢીલો પડયો નહોતો. સુંદરવન હવેલીમાં ઘટેલી ઘટનામાં તપાસ નો છેડો ડેડએન્ડ પર આવીને અટકી ગયો હતો....હવે શું એ વિકટ સમસ્યા બની રહી હતી. આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓનાં સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે. (વાંચીને રીવ્યુ જરૂર આપજો.) ...Read More

15

Anjam Chapter 15

વીજય હોસ્પિટલમાંથી ભાગવાનો પ્લાન બનાવી રહ્યો હતો જેમાં તેના પીતા ચીત્તરંજન ભાઇ મદદ કરવા તૈયાર થાય છે. ....બીજી તરફ અને મોન્ટી જ્યાં કેદ છે ત્યાં અચાનક કોઈ આવી ચડે છે. ........બરાબર એ જ સમયે માધોસીહ ઇન્સ. ગેહલોત ને તે કેવીરીતે આમાં શામેલ થયો એ બયાન આપે છે........ આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. .....એ ભુલનુ પરીણામ બહુ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે. ...Read More

16

Anjam Chapter 16

ચીત્તરંજન ભાઇ વીજય ને હોસ્પિટલમાંથી બહાર કાઢવા તૈયાર તો થયા હતા છતાં ભારે દુવિધા અનુભવી રહ્યા હતા.......મોન્ટી અને રીતુ જગ્યાએ બંધ હતા ત્યાં અચાનક કોઈ આવી ચડે છે.......અને માધોસીહે ઇન્સ. ગેહલોત સમક્ષ તેના ગુનાની કબુલાત કરવી શરૂ કરી હતી.......હવે આગળ વાંચો......... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ......ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે... ...Read More

17

અંજામ- Chapter 17

માધોસીહ ગેહલોત સમક્ષ પોતાના ગુનાઓ ની કબુલાત કરી લે છે પરંતુ તે ખૂનના ગુનાથી સાફ ના-મુકર જાય છે......બીજી તરફ ચોકી માં ગેહલોત ઉપર હોસ્પિટલમાંથી ફોન આવે છે કે વીજય ત્યાં થી ભાગી છુટયો છે......હવે આગળ વાંચો..... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની, તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે...... ...Read More

18

Anjam Chapter 18

આગળ આપણે વાંચ્યું.....વીજય હોસ્પિટલમાંથી ભાગીને આબુ ઉપર જ આવેલી એક જૈન ધર્મશાળા તરફ જાય છે. તેના પપ્પાએ ત્યાં રહેવાની વ્યવસ્થા કરી રાખી હોય છે......મોન્ટી અને રીતુને જે કમરામાં બંધ રખાયાં હોય છે ત્યાં અચાનક વીરજી અને વીરા નામના બે શખ્સો આવી ચડે છે. તેમની વચ્ચે થતી વાતચીતમાં વારે - વારે કોઇ બાપુ નું નામ આવે છે....... હવે આગળ વાંચો..... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે..... ...Read More

19

અંજામ-૧૯

આગળ આપણે વાંચ્યું :- વીરજી અને વીરા પંચાલ હાઉસ માં પ્રવેશે છે અને બાપુ ને મોન્ટી અને રીતુના જીવીત હોવાનાં સમાચાર આપે છે એટલે બાપુ તે બન્નેને પંચાલ હાઉસમાં લઇ આવવાનું કહે છે........બીજી તરફ વીજયના ભાગી જવાથી ગેહલોત ગુસ્સે ભરાય છે. તે કોઈ એકશન લે એ પહેલાં જ ડી.આઇ.જી. પંડ્યા તેની પાસેથી કેસ પાછો ખેંચી લેવાની વાત કરે છે.........અને રીતુ તેના ભુતકાળની યાદોમાં સરી પડે છે.......હવે આગળ વાંચો....... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.... ...Read More

20

અંજામ—૨૦

આગળ આપણે વાંચ્યું :- ગુસ્સે થયેલા ગેહલોતે કંઈક પ્લાન ગોઠવ્યો હોય છે જેનો અમલ તે આજ રાત્રેથી જ કરવા હોય છે. પોલીસની વર્દી ઉતારી તે પોતાના દમ ઉપર કેસ સોલ્વ કરવા નીકળી પડે છે......બીજી તરફ જૈન ધર્મશાળામાં છુપાયેલો વીજય સાંજે જમવા દેલવાડાના જૈન મંદિર નજીક આવેલી એક હોટેલમાં જાય છે ત્યારે એક સફેદ કપડાંવાળો વ્યક્તિ તેનાં પર નજર રાખી રહ્યો છે એવી તેને શંકા ઉદભવે છે........હવે આગળ વાંચો:--- આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ...ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ કહાની તમને સ્તબ્ધ કરી દેશે..... ...Read More

21

અંજામ-૨૧

આગળ આપણે વાંચ્યું :- રીતુ તેના ભુતકાળની યાદોમાં સરી પડે છે. તેનાં માનસપટલ ઉપર તે કેવી આ સાઝીશમાં શામેલ થઇ એ દ્રશ્યો ઉભરાય છે. પોતાના નાના ભાઇ રાજુને બચાવવા તે અને તેની મમ્મી ગીતા બહેન પેલા બુકાનીધારી શખ્સો જે કહે એ કરવા તૈયાર થાય છે.....બીજી તરફ વીજય જે ધર્મશાળામાં રોકાયો હોય છે ત્યાં રાતના અઢી વાગ્યે અચાનક વિક્રમ ગેહલોત આવી ચડે છે......હવે આગળ.... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ....ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે. ...Read More

22

અંજામ-- 22

( આગળના અંકમાં આપણે વાંચ્યુઃ- ઇન્સ. ગેહલોત અચાનક વીજયને ખોળી કાઢે છે અને રાતના અઢી વાગ્યે તેનો દરવાજો ખખડાવે વીજય ગેહલોતને આવેલો જોઇને ઠરી જાય છે અને ત્યાંથી ભાગવાની કોશીશ કરે છે પરંતુ ગેહલોતના હાથમાં ગન રમતી જોઇને તે શરણાંગતી સ્વીકારી લે છે...ગેહલોતનાં પુંછવાથી વીજય તેની સાથે સુંદરવન હવેલીમાં એ રાત્રે શું બન્યુ હતુ એ જણાવે છે......હવે આગળ...) ગેહલોતે વીજયનાં ખભે હાથ મુકયો. વીજયનાં શરીરમાં આવેગના લીધે થતી કંપારી તેણે મહેસુસ કરી. તેને ખરેખર આ જુવાનીયા પ્રત્યે હમદર્દી થઇ આવી..... ...Read More

23

અંજામ-૨૩

( આગળના અંકમા આપણે વાંચ્યુઃ- વીજય અને ગેહલોત બંને ભેગા મળીને કહાનીને તેના અંજામ તરફ લઇ જવાનું નક્કી કરે જ્યારે બીજી તરફ ડી.આઇ.જી.પંડયા ગેહલોતના રાજીનામાંથી બેચેન થઇ તેને ફોન કરી બેસે છે....એ જ સમયે રીતુ અને મોન્ટીને અવાવરુ ભંડાકીયામાંથી બહાર કાઢી બાપુના ફાર્મહાઉસની ઓરડીમાં પુરવામાં આવ્યા છે. હવે આગળ....) “ મોન્ટી.... તું શું વીચારે છે....?” “ અહીથી બહાર નીકળવાનો રસ્તો વીચારુ છું....” જડબા સખ્ત કરતા મોન્ટી બોલ્યો. તેની આંખોમાં એક અનેરી ચમક ઉપસી આવી હતી. તે મરણીયો બન્યો હતો. ગોદામ જેવા બંધ સ્ટોરરૂમમાં તેણે નજર ઘુમાવી.... રૂમ ઘણો મોટો હતો. ...Read More

24

અંજામ-૨૪

( આગળ વાંચ્યુઃ- મોન્ટી અને રીતુ બાપુના ફાર્મહાઉસ માંથી ભાગી નીકળવામાં સફળ થાય છે પરંતુ હજુ તેઓ થોડા દુર ગયા હોય છે કે અચાનક વીરજી અને વીરા ત્યાં આવી ચડે છે.... બીજી બાજુ વીજય અને ગેહલોતના હાથમાં શૈતાનસીંગ ઝલાઇ જાય છે.... હવે આગળ વાંચો....) વાતાવરણ અચાનક ધગધગી ઉઠયું....ચાની લારીએ બેઠેલા લોકોમાં આ માઝરો જોઇને ભય ફેલાઇ ગયો હતો. ખુદ શૈતાનસીંગની સમજ બહારની પરિસ્થિતિ સર્જાઇ હતી કે અચાનક આ માણસો કયાંકથી પ્રગટ થયા...? ગેહલોતના હાથમાં જર્મન બનાવટની સીલ્વર કલરની ગન ચળકી રહી હતી જે તેણે શૈતાનસીંગના કપાળે ઠેરવી રાખી હતી.... ...Read More

25

અંજામ-૨૫

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની.....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી તો. એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે. અંજામ રહસ્યકથાનો આ 25 મો ભાગ છે. આગળ વહી ગયેલા 24 ભાગો તમે more from author પર ક્લિક કરી મેળવી શકશો. તમારા સુજાવ-સુચનો 9099278278 પર વોટ્સએપ કરશો. ધન્યવાદ. ...Read More

26

અંજામ-૨૬

રીતુ બાપુના ફાર્મ હાઉસ માંથી ભાગીને વગડામાં ગાયો ચરાવતા ગોવાળો પાસે પહોંચી જાય છે અને ત્યાં તે બેહોશ થઇ છે....અજાણી યુવતીને આ રીતે બેહોશ થતા જોઇ ગોવાળો અસમંજસમાં મુકાઇ જાય છે અને તેને બળદગાડામાં નાંખીને ગામ ભણી પ્રયાણ કરે છે......બરાબર એજ સમયે વીજય ત્યાં આવી પહોંચે છે. હવે આગળ વાંચો..... અંજામ ના આગળના 25 પ્રકરણો વાંચવા more from author ઓપ્શન ઉપર ક્લિક કરો. ...Read More

27

અંજામ- 27

અંજામ- એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 27 મો ભાગ છે. આગળના 26 ભાગ વાંચવા માટે more from author ઊપર ક્લિક કરો. તમારા અભિપ્રાય તમે 9099278278 વોટ્સએપ નં. પર આપી શકો છો. આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો . એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે. ...Read More

28

અંજામ- 28

અંજામ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 28 મો ભાગ છે. આગળના 27 ભાગો વાંચવા નીચે આપેલું More author પર ક્લિક કરો. તમારા અભિપ્રાય 9099278278 પર વોટ્સએપ કરી શકો છો. અંજામ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ કહાની તમને સ્તબ્ધ કરી મુકશે.... ...Read More

29

અંજામ—૨૯

અંજામ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 29મો પાર્ટ છે. આગળના 28 ભાગો વાંચવા નીચે આપેલુ More author નું બટન ક્લિક કરો.... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે. ...Read More

30

અંજામ-૩૦

અંજામ - એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. તેનો આ 30 મો ભાગ છે. આગળના 29 ભાગ વાંચવા નીચે આપેલી more from author ઉપર ક્લિક કરો... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.... એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા હદયના ધબકારા વધારી મુકશે અને અંત સુધી કહાની એક બેઠકે વાંચવા તમે મજબુર થશો. ...Read More

31

અંજામ—૩૧

અંજામ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 31 મોં ભાગ છે. આગળના 30 ભાગો નીચેની લીંક more from author ઉપર ક્લિક કરો. અંજામ એ છ કોલેજીયન મિત્રોની કહાની છે. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની કહાની છે. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો....એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે અને તમે આગળ વાંચવા મજબુર થઇ જશો.. મિત્રો....વાંચીને રીવ્યુ જરૂર આપજો.. ...Read More

32

અંજામ- 32

અંજામ રહસ્યકથાનો આ 32 મો ભાગ છે. આગળના 31 ભાગ વાંચવા નીચેની લીંક more from author ઉપર કરો.... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક જીવ સટોસટીની લોહીયાળ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે . ...Read More

33

અજાંમ-૩૩

અંજામ રહસ્યકથાનો આ છેલ્લો ભાગ છે. આપણી સહીયારી સફર અહીં પૂર્ણ થશે. જો હજું તમારે અંજામ વાંચવાની બાકી તો નીચે આપેલી લીંક More from author ઉપર ક્લિક કરવાથી આગળ વહી ગયેલા તમામ પાર્ટ વાંચી શકશો. અંજામ ના તમામ વાચકમિત્રો નો હું હ્રદય પૂર્વક આભાર માનું છું કે તેમણે છેલ્લે સુધી મારો નિભાવ્યો.. થેંક્યુ દોસ્તો. પ્લીઝ સ્ટે ટ્યૂનેડ વીથ મી. પ્રવિણ પીઠડીયા. ...Read More