પ્રેમની વસંત બારેમાસ

(45)
  • 10.9k
  • 0
  • 4.9k

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમનીહું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠોકોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247ઉનાળાની ઋતુમાં તાપમાનમાં વધારો થવાને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘરમાં કે ઓફિસમાં રહીને પોતાનું કામ કરી રહ્યા છે. અનિવાર્ય કામ હોય તેવા કેટલાક લોકો બપોરના સમયે રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ ઉનાળાની બપોરમાં મોટા ભાગમાં જાહેર માર્ગો સૂમસામ લાગી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં વિરેન નામનો યુવક ઘરની બહાર નીકળવાની બદલે સોશિયલ મીડિયામાં સક્રિય રહી સમય પસાર કરી રહ્યો છે અને અચાનક જ ચાર વર્ષ પછી તેને એક મહિલાનો મેસેજ આવે છે.

New Episodes : : Every Monday

1

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 1

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમનીહું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠોકોલમ- પ્રેમની વસંત બારેમાસ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247ઉનાળાની ઋતુમાં તાપમાનમાં વધારો થવાને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘરમાં કે ઓફિસમાં રહીને પોતાનું કામ કરી રહ્યા છે. અનિવાર્ય કામ હોય તેવા કેટલાક લોકો બપોરના સમયે રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ ઉનાળાની બપોરમાં મોટા ભાગમાં જાહેર માર્ગો સૂમસામ લાગી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં વિરેન નામનો યુવક ઘરની બહાર નીકળવાની બદલે સોશિયલ મીડિયામાં સક્રિય રહી સમય પસાર કરી રહ્યો છે અને અચાનક જ ચાર વર્ષ પછી તેને એક મહિલાનો મેસેજ આવે છે. ...Read More

2

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 2

મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયોકોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247 સવારનો સમય છે અને સૂર્યોદય થવાની તૈયારી છે. પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો છે. જાહેર માર્ગો પર વાહનોની ખૂબ જ ઓછી માત્રામાં અવરજવર જોવા મળી રહી છે અને સવારમાં શહેરીજનો કદમ થી કદમ મિલાવીને ચાલી રહ્યા છે. કેટલાક હળવી કસરત કરી રહ્યા છે તો બીજી બાજુ શહેરના પોશ માનવામાં આવતા વિસ્તારોમાં હજુ પણ સન્નાટો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના લોકો આરામ ફરમાવી રહ્યા છે. પરંતુ શહેરના પોશ વિસ્તારમાં રહેતો નીરવ નામનો યુવાન વહેલી સવારમાં ઉઠી ને ...Read More

3

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 3

લાગણીના દરિયામાં એવી રીતે તો ખેંચાઇ ગયોજાણે સઘળુ ગુરૂત્વાકર્ષણ બળ તારા પ્રેમમાં હોયકોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર- સવારનો સમય છે અને લોકો પ્રાતઃવિધી પુર્ણ કરીને પોતાના કામકાજમાં વ્યસ્ત બની રહ્યા છે ત્યારે હેત નામનો યુવક બસ સ્ટેન્ડ પર ઉભો રહીને કોઇની રાહ જોઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. બસ આવે છે ત્યારે બસ સ્ટેન્ડમાં ઉભેલા બધા લોકો ઝડપથી બસમાં ચડી જાય છે પરંતુ હેત ત્યાંનો ત્યાં જ ઉભો રહે છે અને તે જેની પ્રતિક્ષા કરી રહ્યો છે તે વ્યક્તિ હજુ ન આવવાના કારણે સ્થિર ઉભો રહે છે. હેત આતુરતાથી જેની રાહ જોઇ રહ્યો છે તે વ્યક્તિ ...Read More

4

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 4

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છેબસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છેકોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”લેખકઃ નીલકંઠ (વિરમગામ)મો.નંબર- 9824856247 સવારના સમયમાં શહેરમાં ચારેબાજુ ભાગદોડ જોવા મળી રહી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિને રૂબરૂ મળવા માટે સમય નથી અને તે પોતાના માટે પરિવાર માટે પૈસા કમાવા મહેનત કરી રહ્યા છે. સમયના અભાવે પાડોશીમાં રહેતા વ્યક્તિ સાથે પણ રૂબરૂ મુલાકાતના સંજોગો ભાગ્યે જ બને છે. આવા શહેરી વાતાવરણની અંદર શહેરના પોશ વિસ્તારમાં આવેલ શાળામાં શ્રીમંત પરિવારમાંથી આવતા નીરવ અને સામાન્ય પરિવારમાંથી આવતી જાગૃતિ વચ્ચે મિત્રતા થાય છે. શાળાના અભ્યાસ દરમ્યાન નિરવ અને જાગૃતિ એક ઉત્તમ મિત્ર તરીકે જોવા મળી ...Read More

5

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 5

રાહ વીજળીના કડાકાઓ સાથે ધડબડાટ મેહુલિયાની જોવાતી ને કોપાયમાન પ્રિયતમા વરસી પડીકોલમ- પ્રેમની વસંત બારેમાસલેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247 થવાની તૈયારી છે અને ગામડામાં લોકો વહેલા ઉઠી ગયા છે. ગ્રામીણ જીવન શૈલીથી જીવન જીવતા એક પરિવારનુ ગામના છેવાડે એટલેકે ખેતરમાં ઘર આવેલું છે. ઘરના આંગણામાં ગાય ભેંસ સહિતના પશુઓની જોવા મળી રહ્યા છે. પરિવારની મહિલાઓ વહેલી સવારથી ગૌ સેવામાં લાગી ગયા છે અને પુરુષો ખેતીના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. ઘરના વડીલ દાદીમાં સવારના સમયે બાલ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે અને દાદીમા પ્રભાતિયા ગાઇ રહ્યા છે. ઘરનું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે આવો જ ...Read More

6

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 5

આતુરતાનો અંત આવ્યો થોડો નજીક આવીનેઅનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીનેકોલમ- પ્રેમની વસંત બારેમાસલેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર-9824856247 ગ્રામીણ વાતાવરણમાં મોટો થયેલ નયન અભ્યાસ અર્થે શહેરમાં આવીને વસવાટ કરે છે અને સાથે નોકરી પણ શરૂ કરે છે. અભ્યાસ અને નોકરીમાંથી સમય કાઢીને નયન વહેલી સવારે ચાલવા નીકળી પડે છે. નયન બગીચામાં જઈને યોગ અને હળવી કસરતો કરે છે. એક દિવસ નયન પોતાના નિત્યક્રમ મુજબ બગીચામાં યોગ કરવા માટે જઈ રહ્યો છે ત્યારે અચાનક જ તેની નજર બગીચાની બહાર પાર્કિંગમાં આવીને ઊભી રહેલી એક ગાડી પર સ્થિર થઈ જાય છે. ગાડીમાં એકલી જ આવેલી યુવતી તરફ નયન એક નજરે ...Read More