? શ્રી ગણેશાય નમઃ ? ?સૌ પ્રથમ તો ભગવાન ના ચરણોમાં વંદન.? ? ખાસ વંદન ? ખાસ તો મારા માતા-પિતા નો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને મને સપોર્ટ કર્યો , એમને મને એ લાયક બનાવ્યો કે હુ કંઈક લખી શકુ. અને હા મારા વહાલા વાંચકમિત્રો, તમારા વગર તો હું કહી જ નથી. તમે જો મને સપોર્ટ ના કર્યો હોત અને સાથે જ મારા દ્વારા લખાયેલી કવિતાઓ , પ્રેમકથાઓ , નવલકથાઓ અને સ્ત્રીવિષય પર મેં જે કાંઈ લખ્યું છે તે આપ સૌએ વાંચ્યું ના હોત તો હું બસ એક
New Episodes : : Every Monday, Wednesday & Friday
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧
? શ્રી ગણેશાય નમઃ ? ?સૌ પ્રથમ તો ભગવાન ના ચરણોમાં વંદન.? ? ખાસ વંદન ? ખાસ તો મારા માતા-પિતા નો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને મને સપોર્ટ કર્યો , એમને મને એ લાયક બનાવ્યો કે હુ કંઈક લખી શકુ. અને હા મારા વહાલા વાંચકમિત્રો, તમારા વગર તો હું કહી જ નથી. તમે જો મને સપોર્ટ ના કર્યો હોત અને સાથે જ મારા દ્વારા લખાયેલી કવિતાઓ , પ્રેમકથાઓ , નવલકથાઓ અને સ્ત્રીવિષય પર મેં જે કાંઈ લખ્યું છે તે આપ સૌએ વાંચ્યું ના હોત તો હું બસ એક ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨
❤️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨ ❤️ ( ઘણા મને એવું પૂછે છે કે સર આ પોતાની સ્ટોરી છે ?? પણ એવું નથી . આ એક કાલ્પનિક સ્ટોરી છે જેમાં ખાલી હું પોતે એક પાત્ર બન્યો છુ. માટે થોડી ઘણી વાતો મારા પોતાના ઉપર થી લેવામાં આવેલી છે. અને ખાસ તો એ વ્યક્તિઓ જે સુરત ના છે એમને મને એવું પણ કિધેલું અને મેસેજ પણ આવેલા કે સર તમે સુરત માં આવ્યા અને અમને મળ્યા જ નહીં. કેમ કે જ્યારે મેં " નામ મેં કયા રખ્ખા હૈ -1 પબ્લિશ ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩ ? મેં એને મારા સુરત આવવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે મારે એક મહિના માટે સુરત રોકાવવાનું થશે અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મને તારા સુરત ના દર્શન કરાવવાના છે અને તારી સાથે જ રહેવાંનું છે ફ્રી ટાઈમ માં. એટલું સાંભળતા જ એ ખુશી થી જૂમવા લાગી અને એ મારા ગળે વળગી પડી..એણે મને કહ્યું કે તું એક મહિનો અહીં રોકાવવાનો છે તો એમાંથી ચાર રવિવાર મારા અને છતાં પણ જો તું ફ્રી થઇ જા તો એ ટાઈમ પણ મારો. તો ઇનશોર્ટ તારો ફ્રી ટાઈમ મને જ આપવાનો ...Read More
નામ મેં ક્યા રખ્ખા હૈ - ૪
? નામ મેં ક્યા રખ્ખા હૈ - ૪ ? મેં મારા હાથ ની આંગળી એના હોઠ પર મૂકીને શાંત રહેવા કહ્યું.. ત્યાં તો મારો હાથ લઈને ફરી પાછી બોલી. આતો સારું થયું કે તારો કોલ આવ્યો. તે હેલો કીધું પછી કઇ અવાઝ ના આવ્યો અને ફોન ચાલુ હતો.થોડી વાર મેં રાહ જોઈ પણ પછી મને તારી ચિંતા થઈ એટલે મેં તારી હોટલ માં ફોન કર્યો અને પછી મેનેજર જોડે વાત કરી અને મેં કહ્યું કે આ રૂમ માં એક વ્યક્તિ છે એની તપાસ કરો કે ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૫
 ? નામ ક્યાં રખ્ખા હૈ - ૫ ? મેં મુવી ટિકિટ બુક કરાવી અને થોડી વાર અમે અવનવી વાતો કરી. પછી મેં એને કહ્યું કે તું અહીં પાંચ મિનિટ બેસ હું હમણાં જ આવ્યો..ત્યાં જ એ ગુસ્સામાં બોલી.. drecuu હવે ક્યાં જાય છે તું મને એકલો મૂકીને ??? એક તો બહાર આપણે આવીએ એમાં પણ તું સાથે નથી રહેતો.....શુ છે આ બધુ યાર.... મેં શાંત પાડતા કહ્યું કે અરે મારી ભૂત ગુસ્સો ના કર હું બસ હમણાં આવ્યો.( મારે એને ગુસ્સો અપાવવો હતો ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૬
 નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૬ ? હોટેલ પર પહોંચતા જ મેં મારો મોબાઈલ ચેક કર્યો કે એ ભૂત પહોંચી ગઈ ઘરે એનો મેસેજ આવ્યો કે નહીં ?? પણ હજી સુધી એનો મેસેજ આવ્યો ન હતો.. મને એમ કે ઘરે પહોંચીને દર વખતની જેમ કઈક કામ માં લાગી ગઈ હશે અને મેસેજ કરવાનુ ભૂલી ગઈ હશે એમ વિચારી હું મારા પ્રોજેકટ વર્કમાં લાગી ગયો. ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગી ગયા હતા.મેં ફટાફટ મારો ફોન ચેક કર્યો પણ હજુ સુધી એ ભૂતનો મેસેજ ન હતો. હવે મારી ચિંતા વધી.. મેં ફટાફટ એને કોલ ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૭
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૭ ? હું તો.કશું પણ બોલ્યા વગર એ ભૂતના રૂમ તરફ ગયો.. બહારથી મેં દરવાજો knok કર્યો..અંદરથી આવાઝ આવ્યો કે એક મિનિટ હમણાં દરવાજો ખોલું . થોડીવારમાં જોયું તો દરવાજો ખુલ્યો.. જોયું તો મારી ભૂત મસ્ત તૈયાર થઈને મારી સામે ઉભી હતી.. હું કશું બોલું એ પહેલાં તો એ મને કહે કે " Drecu અંદર આવી જા" હું રૂમની અંદર ગયો. હજુ કઈ બોલવા જાવ એ પહેલાં જ મને એ ભૂત એ કહી આપ્યું કે....Drecu અત્યારે હું જે કઈ પણ કહું એ પહેલા સાંભળી લે જે અને પછી ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૮
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 8 ? થોડીવાર પછી અમે લોકો બહાર આવ્યા. થોડીવાર બેઠા તો ફરી ભૂત ચા અને નાસ્તો લઈને આવી રહી હતી.. મેં જોયું તો ડીશ વધારે વજનદાર લાગતી હતી. મેં દૂરથી ભૂતની બહેનને ઈશારો કર્યો કે ભૂતની હેલ્પ કર પણ એ કશું સમજી નહી તેથી મારે ના છૂટકે પણ ઉભું થવું પડ્યું. ભૂતના હાથમાંથી મેં ટ્રે લીધી અને એની મદદ કરી.ભૂત એ મારી સામુ જોયું તો એ સમજી ગઈ કે Drecuuuu ને કશું થયું છે.. અરે યાર ???? શુ .......???? ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૯
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 9 ? હું - ચાલો આંટી ભૂમિ ને મળી ને હું નીકળું બસ એટલુ કહી ને હું ભૂમિને મળવા માટે એના રૂમમાં જાવ છુ. રૂમમાં જાવ તો જોવ છુ તો ભૂમિ બારી પાસે ઉભી છે અને બહારના વાતાવરણને નિહાળતી હોય છે. એની આંખોમાં મને ઘણું બધુ દર્દ દેખાઇ રહ્યું હોય છે પણ ચહેરા પર એ સ્માઈલ કરતી જોવા મળે છે.. હું - ( એને એના વિચારો માંથી બહાર કાઢવા માટે થોડી મસ્તી કરું છુ ) વાહ વાહ આખરે મહારાણી નો સ્વયંવર ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૦
નામ મેં ક્યાં રખ્ખા હૈ - 10 ભૂમિ આ બધુ જોઈ રહી હતી કે હું અને નાનકી શુ શુ વાત કરી રહ્યા હતા.. ભૂમિ ને ખબર હતી કે હું અંદર થી કેટલો બધો તૂટી ગયો હતો..છતાં પણ એની સામે ખુશ રહેવા ના નાટક કરતો હતો. એટલી વાર માં ભૂમિ ના મમ્મી નો આવાઝ આવે છે કે નીચે આવો તો અમે બધા નીચે જઈએ છીએ અને એમના મમ્મી ને મળી ને હોટેલ પર જવા નીકળુ છુ.. રસ્તામાં બસ એક વિચાર ચાલી રહ્યા હતા કે ભૂમિ વિના મારું ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૧
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 11 ☺️ બસ આવી વાતો હું સાંભળતો હતો. થોડી વાર તો મારી આંખ ભીની થઈ. મનમાં ગુસ્સો પણ ઘણો આવ્યો કે જેની સાથે મેં એટલો લવ કર્યો એને મારા સાથે આવું શા માટે કર્યું ? શુ પ્રોબ્લેમ થયો હશે.. બસ આવો વિચાર હું કરતો જ તો ત્યાં જ ભૂમિ બોલી.. ભૂમિ - એ બિચારા ને ખોટું ના લાગે એટલે સવારે મેં મેસેજ કર્યા હતા. આમ જ બે ત્રણ દિવસ વાત કરી લઈશ..હમણાં ઘરે જઈને એને કોલ કરવો છે. અત્યારે તો એ ઓફીસમાં હશે એટલે એને ડિસ્ટર્બ નહીં કરવો.. ભૂમિની ફ્રેન્ડ ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૨
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 12 ? ભૂમિ - યાર. હું drecuu ને હજી ખૂબ જ લવ છુ. મને drecu બોવ જ ગમે છે અને એની સાથે જ રહેવું છે અને એની સાથે જ જિંદગી કાઢવી છે પણ હું શુ કરું યાર ?? મારી પાસે કોઈ ઓપ્શન નથી. ભૂમિની ફ્રેન્ડ - એટલે ?? તું કહેવા શુ માંગે છે ? ભૂમિ - અરે યાર.. મને ખબર છે કે Drecu મને કેટલો લવ કરે છે અને મારું એને કેટલું છે , એનો પ્રેમ , એની કેર , એની લાગણી આ બધુ બોવ છે મારા માટે.. ભૂમિ ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૩
☺️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૩ ☺️ ભૂમિ ફ્રેશ માટે બાથરૂમમાં જાય છે ત્યારે ચૂંટકી ભૂમિના મોબાઇલમાંથી તુલસીનો મોબાઈલ નંબર લઈ લે છે. પછી ટેરેસ ઉપર જઈને તુલસીને કોલ કરે છે.... ચૂંટકી - હેલો .... કોણ.... તુલસી...?? તુલસી - હા... તમે કોણ..... ચૂંટકી - હું ભૂમિની નાની બહેન.... તમારા સાથે થોડી વાત કરવી છે... તુલસી - હા ... બોલો ને..... ચૂંટકી - મારે બસ એ જાણવું છે કે તમે બનેં હમણાં બહાર ગયા હતા ત્યારે શું થયું હતું ??? તુલસી - અરે કહી નહીં થયું... ચૂંટકી - જો દીદી મને બધી ખબર ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૪
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૪ ? ચૂંટકી - મમ્મી કદાચ એવું પણ બની શકે કે તમને એટલે પણ કદાચ દીદીએ હા પાડી હોય... મમ્મી - એવું થોડી હોય બેટા ? જો એવું કંઈ હોય તો તારી બહેન મને તો વાત કરે જ ને.... ચૂંટકી - પણ એવું પણ બંને ને કે તમને ના કહી શકતી હોય.... મમ્મી - હા પણ હવે શું કરીશું બેટા......?? ચૂંટકી - એક વાર દીદી સાથે વાત તો કરી જુઓ ને..... મમ્મી - હા... એ પણ છે... સારું હું વાત કરી લઈશ... બસ.... ચૂંટકી - કરી લઈશ એમ નહીં...! અત્યારે જ બોલાવો ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૫
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૫ ? ચૂંટકીને લાગે છે કે ભૂમિ ખુશ રેવાનો ઢોંગ કરી રહી છે અને ખોટે ખોટા નાટકો કરી રહી છે. આખરે ચૂંટકી મને ફોન કરે છે. ચૂંટકી : હેલો Drecu. હું : હા બોલ ને ડિયર. ચૂંટકી : તમને એક વાત કહેવાની છે. હું : હા બોલ ને શુ વાત કહેવી છે. ચૂંટકી : કાલે છોકરા વાળા દીદીની સગાઈની તારીખ ફિકસ કરવા માટે આવે છે. હું : ઓહ હા તો ભલે આવે એમાં શુ ? ચૂંટકી : ભલે આવે એટલે ! તમને કઈ ફેર નથી પડતો ? હું : ના જરાય ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૬
બીજા દિવસે ભૂમિના મમ્મી અને ભૂમિ બંને સાથે બેઠા હોય છે. એટલામાં જ ભૂમિના મમ્મી બોલે છે." એ ભૂમી તારા ફ્રેન્ડને કહ્યું કે નહીં કે મારી સગાઈ છે એમ ?ભૂમિ : કોણ મમ્મી ?ભૂમિના મમ્મી : અરે એજ જે આપણી ઘરે જમવા આવ્યો હતો અને ઘણી મસ્તી કરતો હતો.ભૂમિ : ઓહ ના મમ્મી એને નથી કહ્યું હજુ.ભૂમિના મમ્મી : તું પણ શું ભૂમિ ? એમ ફ્રેન્ડ ને ભૂલી જવાય ? એક કામ કર મારી સામે ફોન કર અને એને કહે કે તારે મારી સગાઈમાં આવવાનું છે. ભૂમિ : કોણ હું ?ભૂમિના મમ્મી : હા ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૭
ભૂમિના મમ્મી : કેમ બેટા બહાર ઉભો છે ? અંદર ભૂમિ ને મળ્યો કે નહીં ? અને મને એ કે તું ક્યારે આવ્યો અહીં ? હું : અરે બસ આંટી હમણાં જ આવ્યો હજુ. હા ભૂમિ ને મળ્યો. તમે ચિંતા ન કરો આંટી. ભૂમિના મમ્મી : ( ચૂંટકીને ) દીકરા આમનું ધ્યાન રાખજે , સમય સર જમાડી લે જે અને પછી જ જવા દે જે હો. ચૂંટકી : હા મમ્મી હા. તમે ચિંતા ના કરો. ભૂમિના મમ્મી : (મને ) દીકરા જમી ને જજે હો ! હું : અરે આંટી તમે ચિંતા ન કરો. આમ કહેતા કહેતા ભૂમિના મમ્મી ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮ ભૂમિ : ( મુરતિયા ને ) ચૂંટકી ને તો તમે ઓળખો છો એટલે એના વિશે તો કહી કહેવાની તો જરૂર છે જ નહીં પણ આ છે મારો બેસ્ટ ફ્રેન્ડ. અમે ઘણા સમય થી સાથે છીએ અને એક બીજાને બધી વાતો , પ્રેબ્લેમ શેર કરીએ છીએ. આ મારો જીગરી યાર છે. મુરતિયો : ઓહ હો વાહ સરસ પણ ભૂમિ આનું નામ શું છે ? ભૂમિ : અમે લોકો આમ તો Drecu કહીએ છીએ એટલે કે Dreculla . મુરતિયો : ઓહ હો વાહ. ખૂબ સરસ. એક દમ અલગ નામ છે હો પણ સાચું ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯ હું : મારી કઈ ચિંતા ન કરતી, તું તારી રીતે આગળ ધ્યાન રાખજે,બીજી કઈ ઉપાદી ન કરતી અને હા સ્પેશિયલી તારી દીદીનું ધ્યાન રાખજે. ચૂંટકી : તું કેમ આવું કહે છે ? હું : અરે કઈ નહીં. સારું ચાલ આવજે. ધ્યાન રાખજે. બાય... ચૂંટકી : (અસમંજસમાં) હા ......... બાય......... હું ત્યાંથી નીકળીને મારા રૂમપર આવું છું. આંખમાં આંસુના ટીપા અને દિલમાં દર્દ સાથે બેઠો હોવ છુ. મગજમાં તો ઘણા બધા વિચારો આવતા હતા. આ કરી નાખું , તે કરી નાખું વગેરે. પણ મારાથી હવે થાય પણ શું !? જે થવાનું હતું ...Read More
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦
નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦ બસ એટલી જ વાત કરી અને ભૂમિનો ફિયાન્સ ત્યાંથી નીકળે છે. જતા ફરી ઓફિસનો પટ્ટાવાળો આવે છે અને કહે છે કે મને સર એમની ઓફિસમાં બોલાવે છે. હું તરત જ સરની ઓફિસમાં ગયો. સર એ મને બધી વાત કરી અને એ વાત સાંભળતા જ મારા તો હોશ ઉડી ગયા.કેમ કે ભૂમિનો ફિયાન્સના સર સાથે મારા સરની કંપની સાથે કોલબ્રેશન થયું હતું જેથી ભૂમિનો ફિયાન્સ હવે દરરોજ મારી સાથે કામ કરવાનો હતો. મને તો એમ જ લાગતું હતું કે જે વસ્તુથી હું દૂર જવા માંગુ છું એ જ વસ્તુ ફરીને મારી પાસે ...Read More