સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ જ કાલ્પનિક છે.. મોટા ભાગના લોકોની મિત્રતા facebookથી whatsapp સુધી પહોંચતી હોય છે. પણ અમારા કેસમાં ઊંધુ હતુ..વાત જાણે એમ છે કે અમારી મિત્રતાની શરૂઆત whatsappથી થઇ હતી..અને પછી અમારી મિત્રતા whatsappથી facebook સુધી પહોચી હતી...પણ આ whatsappથી facebook સુધી પહોંચવાની અમારી સફર રસપ્રદ હતી..તો ચાલો જોઈએ એ સફર... ........... ઢળતી સાંજ.. અને આખરે એ સમય આવી જ ગયો જયારે હુ અને એ મળવાના હતા... હું ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી.. પણ તે દિવસે મારો ઉત્સાહ કંઈક અનેરો જ હતો,
Full Novel
Whatsapp થી facebook સુધીની સફર - 1
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ કાલ્પનિક છે.. મોટા ભાગના લોકોની મિત્રતા facebookથી whatsapp સુધી પહોંચતી હોય છે. પણ અમારા કેસમાં ઊંધુ હતુ..વાત જાણે એમ છે કે અમારી મિત્રતાની શરૂઆત whatsappથી થઇ હતી..અને પછી અમારી મિત્રતા whatsappથી facebook સુધી પહોચી હતી...પણ આ whatsappથી facebook સુધી પહોંચવાની અમારી સફર રસપ્રદ હતી..તો ચાલો જોઈએ એ સફર... ........... ઢળતી સાંજ.. અને આખરે એ સમય આવી જ ગયો જયારેહુ અને એમળવાના હતા... હું ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી.. પણ તે દિવસે મારો ઉત્સાહ કંઈક અનેરો જ હતો, ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 2
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના તે દિવસે Whatsappમાં એની સાથે વાત થયા એના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ.... .......... બીજા દિવસે સવારે મે એને ગુડમોર્નિંગનો મેસેજ કર્યો..થોડીવારમાં એ મેસેજ પર બ્લ્યુ ટિક થઇ ગયુ..પણ સામેથી એનો કાંઈ રિપ્લાય ના આવ્યો..મે થોડી રાહ જોઈ પણ એનો રિપ્લાય ના આવ્યો..તેથી ઈન્ટરનેટ બંધ કરી હુ મારા રોજિંદા કામમાં વળગી ગઈ...બપોરે લંચ ટાઇમમાં ફરી ચેક કર્યું..no reply..ફરી રાત્રે ચેક કર્યુ..but No reply.. બીજા દિવસે સવારે ફરી મેં ગુડ મોર્નિંગનો મેસેજ લખી મોકલ્યો..બ્લ્યુ ટિક થયુ..પણ as it is no reply..થોડીવાર બાદ ફરી મે એને મેસેજ કર્યો ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 3
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: હુ એની સાથે ચેટિંગ કરવાના નતનવા બહાનાઓ હતી..પણ અનેક પ્રયાસો કરવા છતાં પણ અમારી chat આગળ નહોતી વધતી...પણ એક દિવસ મને એક એવો મસ્ત idea આવ્યો કે જેથી અમારી chat લાંબી ચાલી શકે એમ હતી.. અને એ આઈડિયા હતો એને એકાઉન્ટને લગતી queries પૂછવાનો...મૂળ તો અમે બન્ને એક જ ફિલ્ડના..તેથી મને એક સરસ મજાનો મોકો મળી ગયો એની સાથે લાંબી chat ચાલુ રાખવાનો...રવિવારે સવારે મેં એને એકાઉન્ટને લગતી queries લખી મેસેજ મોકલ્યો... જોકે મને એકાઉન્ટને લગતી બહુ query હતી નહી..પણ મેં નવી નવી queriesને મારા ચેટિંગમાં જન્મ ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 4
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એની સાથે ચેટિંગમાં ને ચેટિંગમાં બે મહિના વીતી ગયા મને ખબર જ ના રહી ...હવે અમે એકબીજા વિશે થોડુ ઘણુ જાણતા હતા.. પણ આ બે મહિના વીત્યા બાદ અચાનક મને વિચાર આવ્યો કે અમે એકબીજાના ફેસબુક એકાઉન્ટમાં તો add જ નથી... એટલે મે મારૂ ફેસબુક એકાઉન્ટ ખોલી એમા એનુ નામ સર્ચ કર્યુ..પણ પ્રિયેશ દવે નામનુ તો લાબું લિસ્ટ હતુ..તેથી મે પ્રિયેશ દવે અહેમદાબાદ લખી સર્ચ કર્યુ. અને એ લિસ્ટમાં એની પ્રોફાઈલ છેક છેલ્લા નંબરે હતી...પણ મારૂ ધ્યાન તો પહેલા જ એની પ્રોફાઈલ પર પડી ગયુ. કારણકે whatsappમાં ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 5
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એને કોલ કરવાનુ હું વિચારતી જ હતી સામેથી એનો કોલ આવ્યો..જાણે મારા મનની વાત એના સુધી પહોંચી ગઈ..!! ધ્રુજતા હાથે મે એનો ફોન ઉપાડ્યો..સામેથી એનો અવાજ આવ્યો હેલ્લો.. મી: અ.. હેલ્લો પ્રિયેશ: શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ? (વાહ શું મીઠો મધુરોઅવાજ!!!મારા કાનને સ્પર્શીને સીધો મારા હૃદયને સ્પર્શી ગયો..એના અવાજમાં મીઠાશ હતી..ને મીઠાશની સાથે સાથે નમ્રતા પણ હતી..એ મને પૂછી રહ્યો હતો કે શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ?પણ હું તો એના અવાજમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મારૂ ધ્યાન જ ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 6
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: 6:30 એ એનો ફોન આવ્યો કે હું પહોંચી ગયો છુ ક્યાં આવુ? મેં એને ગેટ નંબર 4 આગળ આવવા કહ્યુ..અને ok કહી એ ગેટ નંબર 4 આગળ આવવા માટે રવાના થઇ ગયો.. .......... આખરે મારી આતુરતાનો અંત થોડી જ મિનિટોમાં આવવાનો હતો... જેમ જેમ મળવાની પળ નજીક આવતી જતી હતી તેમ તેમ મારા દિલની ધડકન વધતી જતી હતી..વારંવાર હું મારા વાળ અને કપડા સરખા કરી રહી હતી.. પળ પળ પળ ના નીકળે આ પળ... જોઈ રહી છુ તારી રાહ પળ પળ.. ખીલતા ફૂલોની સુવાસ ક્યારે લાવશે મળવાની ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 7
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એ દિવસે રાત્રે મને એના વિચારોમાં ને નીંદર જ ના આવી..પહેલા તો હું sure નહોતી કે આ પ્રેમ છે કે ફક્ત આકર્ષણ..! પણ હવે તો અમારા ચેટિંગને એક વર્ષ વીતી ગયુ હતુ.. અને આ એક વર્ષમાં મને જેવું પ્રિયેશ પ્રત્યે ફીલ થયુ હતુ એવુ કદાચ કોઈ પ્રત્યે અત્યાર સુધીમાં મને ફીલ નહોતુ થયુ.. મને આદત પડી ગઈ હતી એની સાથે ચેટિંગની..અને હા એની પણ! મને એનો સાથ ગમતો હતો,એની સાથે મજા આવતી હતી..એક ખાસ જગ્યા બનાવી લીધી હતી એણે મારા દિલમાં..ને એટલે જ હવે તો મારા દિલમાંથી ...Read More
Whatsapp થી facebook સુધીની સફર - 8 - છેલ્લો ભાગ
પ્રસ્તાવના: એ દિવસે મારૂ દિલ તૂટી ગયુ..બહુ રડી હું..અંદરથી ભાંગી ગઈ.. whatsapp ખોલું તો પ્રિયેશ યાદ આવી જતો એટલે મારૂ whats app account delete કરી નાખ્યુ,પણ એની સાથે વિતાવેલી યાદગાર પળોના ફોલ્ડરને હું delete ના કરી શકી......... હવે હું દરરોજ સાંજે 6 વાગ્યે તળાવની પાળે જાવ છુ..અને એની સાથે વિતાવેલી યાદગાર પળોનું ફોલ્ડર ખોલી થોડી ક્ષણો માટે એ પળોમાં લટાર મારતી આવુ છુ..એની સાથે વિતાવેલી એક એક પળ મારી નજર સમક્ષ તરવર્યા કરે છે..પણ જયારે એ પળોને હું પકડવા જાવ છું.ત્યારે એ પળો મારી આંખમાંથી આંસુરૂપે સરી જાય છે..પણ હું એને રોકી નથી શકતી.!! આમને આમ એની યાદોના સથવારે ...Read More