તુ અને તારી યાદ

(183)
  • 13.3k
  • 73
  • 5.5k

''તુ અને તારી યાદ''     (ભાગ ૧)સાંજનો સમય હતો આજે આકાશ મા પણ સંધ્યા ખીલી હતી  .નદી મા પાણી ખખળભખળ કરતુ વહી રહયુ હતુ. એકદમ શાંત વાતાવરણ હતુ. એકદમ નિરવ કોઇનો પણ કકળાટ સંભળાય નહી એવી જગ્યાએ  આકાશ એક પથ્થર પર બેઠો હતો. આકાશ નદીના પાણીમા પથ્થર ફેકતો અને એકીટસે વહેતા પાણીને જોઇ રહ્યો હતો.આકાશ નુ મન ઊંડા વિચારો મા ખોવાયેલુ હતુ. આકાશ જયારે પણ ઉદાસ હોય પોતે એકલો છે એવુ અનુભવે એટલે આ જગ્યાએ આવીને બેસતો. અહીયા આકાશ ના મનને શાંતિ મળતી. આકાશ તન્વી ને યાદ કરી રહ્યો હતો અને એના વિચારો મા જ ઉંડો ખોવાય ગયેલો હતો. આકાશ એક

Full Novel

1

તુ અને તારી યાદ (ભાગ ૧)

''તુ અને તારી યાદ'' (ભાગ ૧)સાંજનો સમય હતો આજે આકાશ મા પણ સંધ્યા ખીલી હતી .નદી મા પાણી કરતુ વહી રહયુ હતુ. એકદમ શાંત વાતાવરણ હતુ. એકદમ નિરવ કોઇનો પણ કકળાટ સંભળાય નહી એવી જગ્યાએ આકાશ એક પથ્થર પર બેઠો હતો. આકાશ નદીના પાણીમા પથ્થર ફેકતો અને એકીટસે વહેતા પાણીને જોઇ રહ્યો હતો.આકાશ નુ મન ઊંડા વિચારો મા ખોવાયેલુ હતુ. આકાશ જયારે પણ ઉદાસ હોય પોતે એકલો છે એવુ અનુભવે એટલે આ જગ્યાએ આવીને બેસતો. અહીયા આકાશ ના મનને શાંતિ મળતી.આકાશ તન્વી ને યાદ કરી રહ્યો હતો અને એના વિચારો મા જ ઉંડો ખોવાય ગયેલો હતો. આકાશ એક ...Read More

2

તુ અને તારી યાદ (ભાગ ૨)

"તુ અને તારી યાદ" ( ભાગ ૨)("આગળ ના ભાગ મા તમે જોયુ આકાશ ને ફેસબુક મા તન્વી ની અાવે છે અને આકાશ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે આકાશ મેસેજ પણ કરે છે અને સાંજે બંને વાતો કરવાનુ નક્કી કરે છે")હવે આગળ ????આકાશ કેન્ટીનમા જમવા બેસે છે આકાશ ના ચહેરા પર ખુશી જોવા મળતી આકાશ મા એક નવો ઉત્સાહ આવી ગયો હતો. એના મનમાં તન્વી માટે ઘણા વિચારો આવવા લાગ્યા હતા.હવે તે સાંજ પડવાની રાહ જોતો કયારે સાંજ પડે અને કયારે હુ તન્વી ને મેસેજ કરુ. હવે ઘડીયાળ ના કાંટા આકાશ ને કાંટા ની જેમ ખુચતા હતા.આજ આકાશનેે એક એક ...Read More

3

તુ અને તારી યાદ - (ભાગ ૩)

'' તુ અને તારી યાદ'' (ભાગ ૩)(આગળના ભ‍ાગ મા જોયુ આકાશ અને તન્વી એકબીજા ને મળે છે અને ઘેર નીકળે છે )હવે આગળ ????આકાશ અને તન્વી કાર પાસે પહોચે છે અને બધા ઘર તરફ જવા રવાના થાય છે. આકાશ ને મનમા થોડી મુંઝવણ થતી હતી પહેલી વખત કોઇ ઓનલાઇન મિત્ર ના ઘરે જઇ રહ્યો હતો એટલે અને સહજ છે ડર લાગે.આકાશ કાર મા પાછળ ની સીટે તન્વી જોડે બેઠો હતો.એટલામા જ તન્વી બોલી આમ તો ચેટીંગમા ને કોલ મ‍ા બોવ રાડો નાખતો હોશ અત્યારે મોઢુ સિવાઈ ગયુ કે શુ ?આકાશ :- ના રે ના. એવુ કાઇ નથી હો હુ ...Read More

4

તુ અને તારી યાદ (ભાગ-૪) - Final part

' તુ અને તારી યાદ' (ભાગ ૪)(final part )બંને કાંકરિયા થી બહાર આવે છે નજીક મા આવેલી હોટેલ જમે છે અને પાછા ઘરે જવા નીકળી પડે છે આજનો દિવસ આકાશ અને તન્વી માટે ખુબ જ સારો હતો એકબીજા ને પ્રેમ નો ઇજહાર પણ કર્યો હતો.ઘરે પહોચીને તન્વી રાડો નાખીને મમ્મી પપ્પા ને બોલાવે છેપપ્પા આકાશ પણ મને લવ કરે છે તન્વીના પપ્પા :- ઓ હો તો તે તારી જીદ પુરી કરી જ લીધી એમનેહા હુ તો પહેલાથી જ એવી છુ તમને ખબર તો છે તન્વી બોલીસારુ લ્યો એનજોય તમારી લવ લાઇફ અમે તો હવે ઘરડા થઇ ગયા તન્વી ની મમ્મી ...Read More