કોમળ છે પણ શક્તિ છે..નિર્મળ છે અને રમણીય છે ..નારી જ જગત નો આધાર છે..
New Episodes : : Every Wednesday
નારીનું હૃદય - ૧
કોમળ છે પણ શક્તિ છે..નિર્મળ છે અને રમણીય છે ..નારી જ જગત નો આધાર છે.. ...Read More
નારી નું હૃદય - ભાગ - 2
ખુબ જ સુંદર કાવ્ય સંભળાવી વાતાવરણ ને પણ ડોલતું રમતું કરી દીધું,,,અને કેહવા લાગયાં કે, આમ તો મારૂ બાળપાન જ વધારે વીત્યું છે,,પણ ઘરવખરી નો સામાન લેવા મારી માં સાથે રોજ ગામ માં જતી,, અને ત્યાં ગામ મા મારી ઉંમર ની મારી બહેનપણીઓ હતી તેની સાથે થોડી મોજ મસ્તી કરી આવતી,,સાચું કહું તો હું જેની સાથે મોજ મસ્તી કરતી એ ફક્ત મારી જ બહેનપણી ઓ હતી,, હું એ લોકો ની બહેનપાણી નોતી,,!! કેમ કે અમે ખૂબ નબળી પરિસ્થિતી વાળા હતાં એટલે અમને કોઈ બોલાવે નહીં,,,અને એ બધાં રમતાં હોય એ હું નિહાળતી,,,બસ એ જ મારી મોજ મસ્તી હતી...અને એ ...Read More
નારી નું હૃદય - ૩
અગ્નિદાહ આપ્યો.. ને રાત્રે પાછાં ખેતરે આવ્યાં,,,...ત્યાં થી આગળ,,,,...નાં માં ને કાંઈ ભાન હતું નાં મારું રડવાંનું બંદ થયું પણ નાના ભાઈ ને તો કાંઈ ખબર નોહતી પડતી એટલે એ"માં ભુખ લાગી છે,, ખાવાનું આપને માં ભુખ લાગી છે"એમ રડતાં રડતાં કેહતો હતો...એટલે હું જરા મક્કમ બની અને માં નું મોઢું હાથમાં લઈ કહેવા લાગી,," માં એ માં,, સાંભળ માં,,""""મહારાણી અયોધ્યા ની,,એક વન વગડામાં રેતી તી,,દુઃખ તો સૌ એ વેઠ્યા છે,,"માં" તું જ એક વાર કેતી તી,,કુંખ બાંધી કાંખમાં એ,, કુવે પાણી સિંચતી તી,,રક્ષા કરતી સ્વાભિમાન ની,,જાતે ધાન પીંસતી તી,,નામ એનું સીતા છે, પણ તું જગદંબા કેતી તી,,દુઃખ તો ...Read More