પ્રાચીન આત્મા

(1.2k)
  • 49.7k
  • 110
  • 29k

રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ  જ જોવા મળે નહિ, ભુજથી  દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું.  સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ

Full Novel

1

પ્રાચીન આત્મા - ૧

રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ જ જોવા મળે નહિ, ભુજથી દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું. સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ ...Read More

2

પ્રાચીન આત્મા - ૨

પૃથ્વી પર સુઉંથી મોટો અને ભયાનક યુદ્ધ એટલે મહાભારનો યુદ્ધ જેનો અમય અલગ અલગ વિદ્વાન દ્વારા અલગ અલગ અનુમાન આવ્યો છે. ભારતીય અને કેટલાક વિદેશી વિદ્વાન તેનો અલગ અલગ તિથિઓ અને નક્ષત્રોના આધારે રજૂ કર્યા છે. એક અનુમાન પ્રમાણ મહાભારતનું યુદ્ધ એ આજથી ઈશ. પૂર્વ 3200 વર્ષે પેહલા થયો હતો. જે કુરુક્ષેત્રમાં થયું હતું. જે હાલે હરિયાણામાં છે. કહેવાય છે, ભારતના મોટા ભાગના ક્ષત્રિય યોધ્ધાઓએ આ યુદ્ધમાં ભાગ લીધું હતું. તે સમયે બ્રહ્માસત્રનો ઉપયોગ થયો હતો. તેજ પ્રાચીન પરમાણું હોઈ શકે છે.તેવું અનુમાન છે. **** "મેં આઈ કમ ઇન સર" કહેતા જ જીવા અને અક્ષત બને પ્રોફેસર વિક્ટરની ...Read More

3

પ્રાચીન આત્મા - ૩

ભારતીય રેલ્વે, શરૂઆત 16 એપ્રિલ,1853માં મુંબઈ થી થાણે વચ્ચે થઈ હતી. લગભગ એ જ સમયે રેલ્વે પટરીઓમાં ખોદકામ દરમિયાન સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા. અંગ્રેજો જાણતા હતા, ભારત જેટલા વિશાળ દેશ પર રાજ કરવા માટે રેલ્વેનું હોવું જરૂરી છે. જેથી મુંબઈ પછી, દેશભરમાં આવી રેલ્વે સુવિધાઓની શરૂઆત કરવામાં આવી રહી હતી. પ્રો. મનરો, તે સમયે રેલ્વે ઓફિસર હતા‌ અને સુપરવિઝન માટે અવાર-નવાર અલગ-અલગ સ્થળો પર જતાં હતાં. તે દિવસ મને આજે પણ યાદ છે. રેલવેના પટરીઓના ખોદકામ દરમિયાન અમને પ્રાચીન અવશેષો મળ્યા હતા. અમે લગભગ પચાસ એક જણાની ટિમ હતી. તેમાં ચાલીસ એક ભારતીય મજદૂર અને દશ એક જેટલા ...Read More

4

પ્રાચીન આત્મા - ૪

સમય, આજથી દશ- પંદર વર્ષ, આજથી પચાસ વર્ષ પેહલા વિચારીએ તો ? આજથી થોડા વર્ષો પહેલા, સડકો પર ટ્રાફિક હતું, કેમ કે કાર અમુક જ અમિર માણસો પાસે હતી, જ્યારે અત્યારે સામન્ય માણસ પણ કાર લઈ શકે છે. તેના થી આગળ જઈએ તો, પેહલા ટેલિફોન હતા. આજે ખિસ્સામાં સ્માર્ટફોન છે. દુનિયા નાની બની ગઈ છે. વાત આઝાદી સમયની કરીએ તો, પત્ર વેહવાર ચાલતા, તે પેહલા અગેજો, મુઘલ, મોર્ય, અને ઘણા બધા લોકોએ ભારતમાં અને વિશ્વમાં રાજ કર્યું, ખરું ને? જે વસ્તુ આજે કરવી અઘરી છે. જે આજથી અમુક હજાર વર્ષો કેવી રીતે સંભવ બની હશે? હું અહી વાત કરું ...Read More

5

પ્રાચીન આત્મા - ૫

પ્રોફેસર મનરોએ કઈ જગ્યાનું વર્ણન કર્યું હતું. ક્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ ખાસ ચોક્કસ ઉલ્લેખ કર્યો ન પણ અમે, જ્યાં ખોદકામ કર્યું હતું. તે જગ્યાએથી પૌરાણિક અવશેષો, મમીઓ, આભૂષણો, મળ્યા હતા. સુઊથી વિચિત્ર વાત એ હતી. તે ચિત્ર લિપિ, જે ક્યાંક ને ક્યાંક ઇજિપ્તના પીરામડી અને ત્યાં મળી આવતી લિપીઓ જેવી જ હતી. તો યુનાની સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળી રહી હતી. શું આ તમામ સંસ્કૃતિઓનું મિશ્રણ હતું? કહેવાય છે. ઇજિપ્તની સાથે સાથે ભારતમાં પણ પિરામિડ મળી આવ્યા હતા. શુ રહસ્ય હતું. ચિત્ર લિપિનું, ચિત્ર લિપિમાં દર્શાવમાં આવેલ, ચિટ માનવ(કીડી જેવા દેખાતા) કોણ હતું, તે જેનું ...Read More

6

પ્રાચીન આત્મા - ૬

ઇતિહાસ એટલે ઘટનાઓ પર ચડી જતી રજ, આજથી હજારો વર્ષ પહેલાં પૃથ્વી કોઈ સરહદોમાં નોહતી વહેચાઈ ત્યારની વાત છે. રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા કોઈ વિઝા કે કર નો વિચાર કોઈના મગજમાં હજુ સુધી આવ્યો નોહતો! સરહદો કે સામ્રાજ્ય માટે હજુ યુદ્ધ ખેલાયા નોહતા, માનવ ઇતિહાસનો સુઊથી સુવર્ણ કાર હતો. પૃથ્વી પર નો સુઉથી આધુનિક કાળ હતો. રાજ- રાજકુમાર પરંપરાગત રીતે જ રાજકાજ સંભાળતા હતા. છતાં તમામ પ્રકારની આઝાદી માણસ જાત ને મળી રહેતી હતી. વિમાન તો સામન્ય હતું. અંતરિક્ષમાં પણ માણસ આવન જાવન કરી શકતો હતો. બીજી આકાશગંગામાં પણ પરગ્રહીઓથી સારા સબંધ હતા. અમરત્વ અને મૃત્યુ પછી જીવન વિજ્ઞાન ...Read More

7

પ્રાચીન આત્મા - ૭

કાળી અંધારી રાત પછી, તાજગી ભરેલી સોનેરી સવાર કોને ન ગમેં! સોનેરી સવાર કેમ કહેવાતી હશે, શુ સવારનું મૂલ્ય જેટલુ કે તેથી પણ કિંમતી હોય છે. રણની અંધારી કાજળ કારી રાત પછી, સવાર સોનેરી જ લાગે ને? બે એક મજુરો દેખતા ન હતા. પણ વાતને એટલી ગંભીરતા થી કોઈએ લીધી નહીં! ગઈ કાલે રાતથી પુરોહિતનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. તે બધાને કઈ રહ્યો હતો. ત્યાં કોઈ હતું. પણ, અક્ષતે કહ્યું, કે તું નિંદરમાં ચાલતો હતો. "શુભ પ્રભાત..." પ્રો. વિક્ટર વહેલી સવારની તાજી હવામાં ખુલ્લામાં ચા પી રહેલી મંડળીને સંબોધિત કરતા કહ્યું. સામેથી પણ એક જ શૂરમાં જવાબ આવ્યો ...Read More

8

પ્રાચીન આત્મા - ૮

માયા સભ્યતા! ઇજિપ્તની મિસ્ત્ર સભ્યતા કહેવાય છે. તે ઈશ્વરની સુઊથી નિકટ હતા. હજારો વર્ષ પૃથ્વી પર તેને રાજ કર્યું! માયા સભ્યતા, તે સમયની શ્રેષ્ઠ સભ્યતા હતી. તેના નિર્માણ બુદ્ધિ કૌશલ્યના કારણે તેઓએ ટૂંક સમયમાં જ ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હતું. માયા સભ્યતા ના લોકો કાળી(મેલી) વિધિયા જાણતા હતા. તે સિવાય મિસ્ત્ર સંસ્કૃતિમાં પણ બે ભાગ હતા. એક દેવીય તાકત પૂજનાર અને બીજા શૈતાની તાકતને પૂજનાર પોષનાર! ઇજિપ્તમાં મમીઓ ને દેવીય શક્તિની મદદથી પુનઃ જીવિત અને શક્તિશાળી બનાવમાં માં મદદ કરતા હતા. હજારો વર્ષો સુધી આ પરંપરા સ્થાપતિ રહી! અમરત્વ અને પુનઃજીવન, નવજીવન ફક્તને ફક્ત રાજકીય પરિવારને જ લાભ ...Read More

9

પ્રાચીન આત્મા - ૯

આત્માઓ ત્યાં સુધી કોઈને નુકશાન નથી પોહચાળતી જ્યાં સુધી તેને છંછેડવામાં ન આવે! કેટલાય કિસ્સાઓમાં આપણે આ જોયું છે. છે. ઘણા ભૂતિયા ઘર,બગલાંઓ કોઈ કોઈ વ્યક્તિ વર્ષોથી રહેતો હોય,તો પણ નુકસાન પોહચાડતા નથી! જ્યારે ઘણી શૈતાની આત્માઓ તો કોઈ મનુષ્યના પડછાયો જોઈને જ ભૂરાંટી થાય છે. પ્રાચીન આત્માઓ પર મનુષ્યનો હદથી વધુ ડખલ અંદાજો થઈ રહ્યો હતો. ઘણી વખત અલગ અલગ ઇશારાઓ દ્વારા ચેતવણીઓ આપવાની કોશિશ થઈ ચૂકી હતી. હવે કોશિશનો સમય પૂરો થયો, શો ટાઈમ શુરું! **** પુરોહિતની આંખોનો કલર ઘાટો લાલ હતો. તેની અંદર રહેલ આત્માએ તેનો અંગ મરોડયો! તેના હાડકાઓ નો વિચિત્ર અવાજ પણ ખૂબ ...Read More

10

પ્રાચીન આત્મા - 10 (અંતિમ પ્રકરણ)

પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન વસ્તુઓ, અને પ્રાચીન માનવના ડી.એન.એ મમી માંથી મેળવ્યા હતા. ઉપર શુ થયું! તેનાંથી નીચેની ટીમ અજાણ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં હવે વધ્યા ઘટ્યા કર્મચારીઓ હતા. એક એક કરીને બધા મૃત્યુ પામ્યા હતા. તો કોઈ જીવ બચાવી હમેશા હંમેશામાટે અહીંથી દુર જતા રહ્યા હતા. પ્રાચીન ગુફામાં કલાકે-કલાકે મોટા ઘડાકાઓ થઈ રહ્યા હતા. ઉપર રહસ્યમયી ધડાકા સાથે જ, ઉપરથી પાવડર જેટલા જીણા કણ ચારે તરફ ફેલાઈ જતા હતા. પ્રો મનરો લખે છે. એકવીસ દિવસના સમય પછી! તમામ પ્રાચીન ગુફાઓ કઈ રહસ્યમયી ઘટનાઓ ઘટે છે. એને ફરીથી તે એક ઈતિહાસ બની જાય છે. હું કેમ બચ્યો? કેવી રીતે બચ્યો? હું કઈ ...Read More