અનોખી યાત્રા

(426)
  • 42.5k
  • 48
  • 17.5k

રેલવે સ્ટેશન ની મોટી જગ્યા... મોટી જગ્યા માં અલગ ડીપાર્ટમેન્ટ... આવતી - જતી ટ્રેન ના એનાઉન્સમેન્ટ... એ એનાઉન્સમેન્ટ વચ્ચે લોકો ની અવરજવર... રાજકોટ માં એમ તો બહું ક્રાઉડ નથી હોતો... પણ આજે કંઈક અલગ જ બધું હતું... પોતાની જીંદગી ની અલગ જ મજા લઇ રહ્યા હોય કે પછી પોતાની જીંદગી ને કોસતા લોકો એક જ જગ્યા પર... અલગ - અલગ જીંદગી પણ આજ ની સફર ની એક જ જગ્યા કહો કે એક જ મંજિલ...                                                    

New Episodes : : Every Thursday

1

અનોખી યાત્રા (ભાગ - ૧)

રેલવે સ્ટેશન ની મોટી જગ્યા... મોટી જગ્યા માં અલગ ડીપાર્ટમેન્ટ... આવતી - જતી ટ્રેન ના એનાઉન્સમેન્ટ... એ એનાઉન્સમેન્ટ વચ્ચે ની અવરજવર... રાજકોટ માં એમ તો બહું ક્રાઉડ નથી હોતો... પણ આજે કંઈક અલગ જ બધું હતું... પોતાની જીંદગી ની અલગ જ મજા લઇ રહ્યા હોય કે પછી પોતાની જીંદગી ને કોસતા લોકો એક જ જગ્યા પર... અલગ - અલગ જીંદગી પણ આજ ની સફર ની એક જ જગ્યા કહો કે એક જ મંજિલ... ...Read More

2

અનોખી યાત્રા (ભાગ - ૨)

(ગતાંક થી શરુ) "નીલ" સુરત થી રાજકોટ સ્પેશ્યિલ ભણવા માટે આવેલો... બંને એ એક જ કૉલેજ માં એક સાથે કૉલેજ સ્ટાર્ટ કરેલી... અને ખુશી અલવેય્ઝ "નીલ" ની ભણવા માં હેલ્પ કરે... બંને કલાસ માં પણ સાથે જ બેસે... પહેલા જ દિવસે બંને ...Read More

3

અનોખી યાત્રા (ભાગ - ૩)

(ગતાંક થી શરુ) "હાઇ! હું "નિશા" છું... તમે એકલા જ સુરત જાવ છો?" ...Read More

4

અનોખી યાત્રા (ભાગ -૪)

(ગતાંક થી શરુ) "જી!!! હું ખુશી... નીલ ની ક્લાસમેટ... નીલ સાથે વાત થઇ શકશે?" ...Read More

5

અનોખી યાત્રા (ભાગ - ૫)

(ગતાંક થી શરુ) "(મન માં) હું નીલ વગર નહીં રહી શકું... જે કઇ પણ હોય હું તેને મળ્યા વગર નહીં જઈ શકું... જરૂર તેની કોઈ મજબૂરી રહી હશે... બાકી એક મહિના માં લગ્ન... ના જ કરી શકે... હું જરૂર નીલ ને ...Read More

6

અનોખી યાત્રા (ભાગ - ૬)

(ગતાંક થી શરુ) "બહેન નીલ ભાઈ નું ઓપેરશન અત્યારે જ કરવું પડશે..." ...Read More

7

અનોખી યાત્રા (ભાગ - ૭)

(ગતાંક થી શરુ) "(મન માં) શું થઇ રહ્યું છે બધું? કેમ આમ કર્યું તમે નીલ? પાંચ પાંચ વર્ષ મૅરેજ ને... અને મારી સાથે ના સંબંધ ત્રણ વર્ષ... ઓછો પડી ગયો મારો પ્રેમ... મૃણાલિની તને કેટલો પ્રેમ કરે છે.... તે એની સાથે ખોટું ...Read More

8

અનોખી યાત્રા (ભાગ - ૮)

(ગતાંક થી શરુ) એ જ વિચારો માં ખુશી રાજકોટ ની ટિકિટ લઇ લે છે... અડધી કલાક ને ટ્રેન ને હજુ વાર હોય છે... પોતાના વિચારો માં ખોવાયેલી ખુશી નું ધ્યાન સામે રહેલા એક મોટી ઉંમર ના આંટી - અંકલ પર પડે છે... ...Read More

9

અનોખી યાત્રા (ભાગ - ૯)

(ગતાંક થી શરુ) "હા, આજ ના જમાના માં આવા છોકરા હોવા એક સારા કર્મ ની વાત છે... કંઈક સારા પુણ્ય કર્યા હશે કે, આપણ ને કિશન જેવો પુત્ર મળ્યો..." ...Read More

10

અનોખી યાત્રા (ભાગ - ૧૦)

(વધૂ આવતા અંકે) "(મન માં) આટલા જ લાડકોડ થી ઉછેરી છે મારી મમ્મી એ મને... કોઈ વસ્તુ ની કમી નથી રહેવા દીધી... હર એક જગ્યા એ સાથ આપ્યો છે એને મને... જે વસ્તુ ઉપર હાથ રાખું એ મારી થઇ જતી હતી... નાની હતી ...Read More

11

અનોખી યાત્રા (ભાગ - ૧૧)

(ગતાંક થી શરુ) "હું... " ...Read More

12

અનોખી યાત્રા (ભાગ - ૧૨)

ગતાંક થી શરુ...ફોન માં જુએ છે... મૃણાલિની નો ફોન હોય છે... ખુશી એનો ફોન ઉપાડતી નથી... થોડી વાર વિચારો પડી જાય છે... "(મન માં) હું હવે એ વસ્તુ ને મારી જીંદગી માં પાછી લાવવા નથી માંગતી... સોરી મૃણાલિની... હું તારો ફોન હવે નહીં ઉપાડી શકું... તારો વાંક નથી કોઈ વસ્તુ માં પણ... હવે હું તારા અને નીલ વચ્ચે આવવા નથી માંગતી... હું મારી જીંદગી ની નવી શરૂઆત કરવા માંગુ છું... હું મારાં માતાપિતા ને ખુશ કરવા માંગુ છું... હવે માત્ર હું એની ખુશી એમને જે ગમે છે એ જ કરવા માંગુ છું... હવે હું નહીં જાવ એ જૂની જીંદગી કે ...Read More

13

અનોખી યાત્રા (ભાગ - ૧૩)

ગતાંક થી શરુ... "બસ બસ કેટલા એક સાથે પ્રશ્ન પૂછીશ? તું જમી? ""ના... ""ઠીક છે... તો ચાલ પહેલા જમી ના મને પહેલા કે બધું સરખું છે ને ઘરે? ""હા, તું પહેલા ચાલ મારાં સાથે... બધું બરાબર છે... બધી વાત કરું શાંતિ થી... પહેલા જમી લે...""ના, તું પહેલા વાત કર... બધું સરખું છે ને? એ ગુસ્સે હશે ને મારાં પર? બધું બગાડી નાખ્યું ને મેં? ""તું બહુ વિચાર કરે છે... હવે શાંતિ રાખીશ? અને હવે આપણે અહીં થી જસુ? ""હા, પણ તું મને વાત કર પ્લીઝ... શું થયુ ઘરે? તે શું કહ્યું છે?""બધું કહીશ... પહેલા જમી લે ચાલ મારાં સાથે... એવું ...Read More

14

અનોખી યાત્રા (ભાગ - ૧૪)

ગતાંક થી શરુ... "ઠીક છે... (મન માં) શું હશે કામ વળી દેવ ને? એ પણ અહીં...? હશે ચાલ હું બહાર... આવશે... પણ... મમ્મી પપ્પા શું કરતા હશે? ઠીક તો હશે ને... દેવ તો કહે છે બધું ઠીક છે પણ... સાચે બધું ઠીક હશે? એ મને કંઈક તો કહેશે જ... હા વાંક છે મારો... કહે જ ને... હક છે એમનો... મારાં વાંક માટે એમણે મને કહેવું જ જોઈ એ... "આ જ વિચાર સાથે ખુશી કાર પાસે પહોંચી ને કાર માં બેસે છે... ફરી પછી ખુશી પોતાના વિચારો માં ખોવાય જાય છે... "(મન માં) મેં કેટલું ખોટું કર્યું ને દેવ સાથે... છતાં પણ દેવ ...Read More

15

અનોખી યાત્રા (ભાગ - ૧૫)

ગતાંક થી શરુ... "ખુશી હોટેલ આવી ગઈ... ચાલો..."દેવ ખુશી ને બોલાવી રહ્યો છે પરંતુ... ખુશી નું ધ્યાન પોતાના વિચારો જ છે... આજુબાજુ શું થઇ રહ્યું છે તેની જાણ ખુશી ને જરાપણ નથી... "ખુશી... ખુશી...""ઓહહ... સૉરી... ""ક્યાં ખોવાય જાય છે? શું એટલું બધું વિચારે છે... ""કઈ નહિ દેવ... એ તો એમ જ... ""બસ ખુશી... જો હવે આ રીતે વિચાર માં પડી ગઈ તો હું જતો રહીશ... હું નહિ વાત કરું તારા જોડે...""ના દેવ... એવુ નથી... સારુ ચાલ જઈએ...""પ્રોમિસ કર... હવે જૂનું બધું ભૂલી ને આગળ વધીશ...""હા, પ્રોમિસ"હોટેલ માં પ્રવેશ ની સાથે જ ખુશી... ખુશ ખુશ થઇ જાય છે... આખી ડેકોરેટ કરેલી હોટેલ... ...Read More