મળેલો પ્રેમ

(458)
  • 46.2k
  • 55
  • 22.9k

કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો દ્વારા નિર્માણ પામેલ છે. આ વાત માં કેટલી હકીકત રહેલી છે , એ વિશે કોઈ પણ જાણતું નથી.          ભુવડ ગામ જોઈએ તો આમ ગામમાં વૃક્ષો ની સંખ્યા વધારે રહેલી છે, વળી ગામ વધારે પૂરતો વાળીયાળ છે. આસપાસ સુંદર પહાડો, નદીઓ,ઝરણાં ઓ ગામ ની શોભા વધારે છે. ગામ માં આવેલા મંદિરો ગામમાં ભક્તિભાવ  અને એકતા જાળવી રાખે છે. આ તો થઈ ગામ ની સુંદરતા ની વાત પરંતુ ત્યાં ના લોકો

Full Novel

1

મળેલો પ્રેમ - 1

કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો દ્વારા નિર્માણ પામેલ છે. આ વાત માં કેટલી હકીકત રહેલી છે , એ વિશે કોઈ પણ જાણતું નથી. ભુવડ ગામ જોઈએ તો આમ ગામમાં વૃક્ષો ની સંખ્યા વધારે રહેલી છે, વળી ગામ વધારે પૂરતો વાળીયાળ છે. આસપાસ સુંદર પહાડો, નદીઓ,ઝરણાં ઓ ગામ ની શોભા વધારે છે. ગામ માં આવેલા મંદિરો ગામમાં ભક્તિભાવ અને એકતા જાળવી રાખે છે. આ તો થઈ ગામ ની સુંદરતા ની વાત પરંતુ ત્યાં ના લોકો ...Read More

2

મળેલો પ્રેમ - 2

રાહુલ કાનજી ની સાથે કાનજી ના ઘેર પહોરચે છે. કાનજી ના પિતા ત્યાં બહાર તેમના આંગળા માં જ લીમડા ખાટલો નાખી સુતા હતા. રાહુલ ત્યાં જઈ અને તેમને પગે લાગે છે. "કેમ સો લખું કાકા? તબિયત પાણી કેવા શે?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "આ જો,પડ્યા સીએ ઐયા આરામ જ શે આપડે હવે". લખું કાકા એ જવાબ આપતા કહ્યું. "તો ભલે!તમે રાઝી તો અમે પણ રાઝી". "હવે બાપા મુકો આ વાતો ને, રાહુલ એક વરહ (વર્ષ) વાહે(પછી) આવ્યો હે અને રાત ના વિયારાનો (રાતના ભોજન નો) ટેમ હે હાલો એણે વિયારો કરવા દયો અને તમેય હાલો". કાનજી એ વાત ...Read More

3

મળેલો પ્રેમ - ભાગ - 3

સાંસ્કૃતિક કાર્યક્રમ નો દિવસ આવી ગયો હતો. રાહુલ રાત્રી ના સમય માટે ઉત્સાહિત હતો. નવા કપડાં , બુટ ,ઘડિયાળ ને રાહુલ આકર્ષક લાગી રહ્યો હતો. રાહુલ સાંજે તેના મિત્ર કાનજી ના ઘેર પહોંરચે છે. કાનજી પણ તૈયાર હતો. બંને થોડા વહેલા પહોરચી ગયા હતા. કારીગરો સાઉન્ડ ગોઠવી રહ્યા હતા. કામ સમાપ્ત થતા ની સાથે જ ગામ માં રહેતા લોકો અહીં કાર્યક્રમ ની મજા માણવા આવી પહોંરયા હતા. કાનજી અને રાહુલ બંને સ્ટેજ પાસે ઉભા હતા. રાહુલ ના પિતા પહોરચી આવ્યા હતા. રાહુલ સ્ટેજ પર જવા માટે આગળ વધ્યો અને પાછળ વળી ને જોતા કાનજી ત્યાં જ ઉભો ...Read More

4

મળેલો પ્રેમ - ભાગ 4

લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન ને માત્ર પાંચ દિવસ નો સમય હતો. રાહુલ વહેલી સવારે કાનજી સાથે જવાનો હતો , માટે કાનજી રાહુલ ના ઘેર આવ્યો હતો. રાહુલ તૈયાર થઈ અને મંદિરે જવા માટે નીકળ્યો. ત્યારે જ વાલજી એ પાછળ થી તેની ઉડાડતા કહ્યું. " એય! આ શું જોઈ રહ્યા શીએ અમે? આ ભાઈ પેલી વાર મંદિરે જઈ રયા સે. કંઈ ગોઠવી નથી રાખ્યું ને લ્યા?" વાલજી એ ફિલ્મી ઢબે કહ્યું. "ના! પહેલે તમારું પતી જવા દયો પછી અમારોય વારો આવશે ". રાહુલ એ કહ્યું. આમ, બંને ભાઈઓ ની નાનકડી મસ્તી બાદ રાહુલ અને કાનજી બાઈક ...Read More

5

મળેલો પ્રેમ - 5

લગ્ન નો દિવસ આવી ગયો હતો. રાહુલ અને કાનજી તૈયારીઓ માં લાગેલા હતા. મંડપ બંધાઈ ગયો હતો. લાઈટો લાગી હતી. તેની સાથે મહેમાનો પણ આવી ગયા હતા. જમણવાર ની તૈયારીઓ ચાલી રહી હતી. ગામ ની પબ્લિકમાં શ્રુતિ તેની બહેનપણીઓ સાથે આવી ગઈ હતી. આમ, લગ્ન નો માહોલ તેના શિખર પર હતો. ઢોલ અને નગાળા ની રમઝટ હતી. અને અહીં રાહુલ તૈયારીઓ માં લાગ્યો હતો. કાનજી પણ તેની સાથે જ હતો. એમા અચાનક રાહુલ ના પિતા આવી ગયા અને રાહુલ અને કાનજી ને તૈયાર થઈ જવા નું કહ્યું. આમ, બંને તૈયાર થવા માટે જતા હતા. ત્યારે જ રાહુલ ના પિતા ...Read More

6

મળેલો પ્રેમ - 6

લગ્ન માં થાકી ગયેલો રાહુલ તેના રૂમમાં ઊંડી ઊંઘ લઈ રહ્યો હતો. કાનજી રોજબરોજના જેમ જ, તેની દાબેલી ની લઈ ગામમાં નીકળી પડ્યો હતો.શ્રુતિ દરરોજ ની જેમ જ મંદિરે જવા નીકળી હતી. પરંતુ , રોજ હસ્તી અને ખુશ રહેતી શ્રુતિ આજે થોડી દુઃખી લાગી રહી હતી. કાના એ શ્રુતિ ને આ હાલત મા જોઈ ને તેને પ્રશ્ન કર્યો " અરે , શ્રુતિ આ શું થયું છે તને? આ નિશાન શેના છે?" "કાના ભાઈ આ વાત તમે , રાહુલ ને ના કહેતા.તમને મારી કસમ છે. કાલ રાત્રે મારા પપ્પા રાહુલ મને જ્યારે ઘેર ડ્રોપ કરવા આવ્યો ત્યારે જોઈ ગયેલા. તેમને ...Read More

7

મળેલો પ્રેમ - 7

"કાના! શ્રુતિ પાછી આવી કે નહીં? તું કહેતો હતો કે, અઠવાડિયામાં જ પરત ફરશે. પરંતુ, આજે બીજો અઠવાડિયો થયો. વાત શું છે કાના?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "અરે, એવું કંઈ નથી જેવું તું વિચારે છે. આવવાની જ છે હમણાં. મેં તેની બહેનપણી સાથે વાત કરી. તે કહેતી હતી કે, તેના મામા એ જ રોકી રાખી છે." કાનજી એ ઉત્તર આપતા કહ્યું. "બાકી શું ચાલે? હમણાં કેમ ઘેર તરફ આવ્યો જ નથી તું? તારા ઘેર ગયો ત્યારે તારા બાપા પણ કહેતા હતા કે, હમણાં થોડો ચિંતામાં જ રહે છે. શું વાત શું છે? કંઈ પૈસા ની પ્રોબ્લેમ હોય તો કે, ...Read More

8

મળેલો પ્રેમ - 8

" આ બધું હુસે? રાહુલ!" આણદા ભાઈ( રાહુલ ના પિતા એ પ્રશ્ન કર્યો) "હું(શું) અધા?" રાહુલ એ કહ્યું. " સાયબ ઘેર આવેલા. તેની છોરી ભેગો તારો કીક(કંઈક) હુતો એવો ભણતાંતા(કહેતા). આ બધું કહારુ(શા માટે) કરતો શો? ગામમાં જીવા લાયક રેવા દેવા શે કે ની? તારો ભાઈ તા પેણું ગો. તું આવા ધંધા કરશ તો કોઈ દેશેય ની. છેલ્લી વાર ભણતો આ તુહે! એ છોરી નો નામ પણ તારી જીભ પર અયો ને તો ટાટિયા ભાંગુ રાખશ તારા. હમજ્યો? હવે સરપંચ સાયબ ની ફરિયાદ ના આવી ખપે." "પણ અધા.." રાહુલ વાક્ય પૂરું કરે તે પહેલા જ તેના પિતા એ તેને ...Read More

9

મળેલો પ્રેમ - 9

રાહુલ અને કાનજી બંને કાનજી ના ઘેર છત પર બેઠા હતા. "કાના! યાર! પણ મને બીક એ વાત ની કે, મારા અધા ને કહીશ શું? મતલબ એમ કે, હું ઘેર થી બહાર શા માટે જઈ રહ્યો છું? આટલા દિવસ ક્યાં જઈશ? આ બધા સવાલ ના જવાબ શું આપવા?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "રાહુલિયા! વાતતા તારી હાચી શે. પણ, મારા ભેગો મારા કાકા ના ઘેર હાલશ એવું કહી દેજે. કઈ દેજે બે ત્રણ દી રોકાશું! આગળ શું કરવું? શું ન કરવું? એય વિચારવું પડશે ને? અને શ્રુતિ શું કેશે? એય ચિંતા." "શ્રુતિ તો જે કહેવાની હશે એ કહેશે. પણ આ ...Read More

10

મળેલો પ્રેમ - 10

રાત્રી નો સમય હતો. બસ વડોદરા તરફ આગળ વધી રહી હતી. કાનજી ઊંઘી ગયો હતો. રાહુલ ને શ્રુતિ ની ઊંઘ નહોતી આવી રહી. રાહુલ વિચારી રહ્યો હતો કે, શું શ્રુતિ ના પિતા માની જશે? શ્રુતિ મારી સાથે આવશે? શ્રુતિ ને કઈ રીતે ત્યાં થી લઈ આવીશ? હોસ્ટેલ વાળા પકડી નહીં લેને? શું શ્રુતિ ને કોલેજમાં થી જ સાથે લઈ લઉં? આવા કેટલાય વિચારો કર્યા બાદ , અંતે રાહુલ ઊંઘી ગયો. વડોદરા બસ સ્ટેશન પર બસ ઉભી રહી. રાહુલ અને કાનજી બંને ઉતર્યા. "એય , કાના! હોસ્ટેલ નું નામ યાદ છે ને?" "હોસ્ટેલનું તો નહીં! પરંતુ, કોલેજ નું નામ યાદ ...Read More

11

મળેલો પ્રેમ - 11

" હવે, આ કાલુ કાકા નું હું કરહુ? આહે ભગાણું તા નઈ હકીએ ને? કીક વિચાર રાહુલ!" કાનજી એ " એક કામ કરીએ. શ્રુતિ તારી પાસે શોલ જેવું કંઈ છે?" રાહુલ એ કહ્યું. "હા! મારી પાસે પાંચ- છ શોલ છે. પરંતુ, શોલ નું કરવું શું છે?" શ્રુતિ એ પ્રશ્ન કર્યો. "આ શોલ ને આપણા મો પર બાંધી નાખીએ. આમ, કાલુ કાકા આપણ ને નહીં ઓળખી શકે." આમ, તેમણે તેમના મો પર શોલ બાંધી મૂકી. આમ, તેમનો સફર આગળ વધવા લાગ્યો. બસ સ્ટેશન થી શહેર ની તરફ વધતા બસ ઉભી રહી. બસમાં રાહુલ ના કાકા ચઢ્યા. રાહુલ અને શ્રુતિ બંને ...Read More

12

મળેલો પ્રેમ - 12

રાહુલ ના કાકા એ રાહુલ તરફ જોયું. રાહુલ તેના કાકા તરફ જોઈ રહ્યો હતો.રાહુલ તેના કાકા તરફ આગળ વધ્યો. બધું શું છે રાહુલ?" રાહુલ ના કાકા એ પ્રશ્ન કર્યો. "અંકલ! એમા એવું છે કે, હું એમ કહેતો હતો કે, એમાં એમ-" રાહુલ ના કાકા એ રાહુલ ને વરચે ટોકતાં કહયું કે, " આ શ્રુતિ ને તું ક્યાં ભગાડી જવાનો છે? આ સંસ્કાર આપેલા તને? અરે, એના બાપા ને કંઈ ખબર નથી. અને જાન ના પહેચાન! કોઈ ની પણ છોકરી ને આમ, ભગાડી જવાય? મને તો મારી પર શર્મ આવે છે." " ના અંકલ! હું શ્રુતિ ને ભગાડી ને નથી ...Read More

13

મળેલો પ્રેમ -13

"એય, ક્યાં પહોંચ્યો?" આણદા ભાઈ એ પ્રશ્ન કર્યો. "હા, મોટાભઈ! રસ્તામાં જ શું. અડધે પોચી ગયો શું. તમેં પહોંચ્યા?" "હુંય, રસ્તમાં શું. બાકી રાહુલ ને જાલું રાખે. ક્યાંય જવા ના દેતો. એને તા હું જ હમજાવશ. ભલે, અમે પહોંચતા શીએ." આમ, તેઓ રાહુલ ના કાકા તરફ વધી રહ્યા હતા. પરંતુ, રાહુલ ના કાકા ખેલ કરી રહ્યા છે. એ વિશે તેઓ જાણતા નહોતા. આમ, આ વાત નો લાભ લઈ આ ત્રણેય આગળ વધી રહ્યા હતા. બસ બસ સ્ટેશન પર ઉભી રહી. રાહુલ નીચે પાણી ની બોટલ લેવા ગયો. અને તેજ સમયે કાલુ કાકા તેને જોઈ ગયા. "હાલો! હું કાલુ બોલતો ...Read More

14

મળેલો પ્રેમ - અંત

મેંન હાઈવે પર રાહુલ તેની બાઈક, એક સો વિસ કિમિ ની ઝડપે ચલાવી રહ્યો હતો. પાછળ સફેદ રંગ ની સ્વિફ્ટ તેમનો પીછો કરી રહી હતી. રાહુલ ઓવરટેક પર ઓવેરટેક કરી રહ્યો હતો. કાર ની ઝડપ પણ વધી રહી હતી. રાહુલ એ ફરી લીવર ઘુમાવ્યો. એક સો ને ચાળીશ ની ઝડપે બાઈક જઈ રહી હતી. આંખો માંથી પણી વહી રહ્યા હતા. પાછળ આવી રહેલી કાર પણ, તેના જોરમાં હતી. આ ચેસ એક ગામમાં જઈ પહોંચી. રાહુલ બાઈક ને છેક, પહાડો સુંધી લઈ ગયો. રાહુલ ની સ્પીડ ધીમી થવાનું નામ નહોતી લઈ રહી. અંતે એક ખાઈ આવતા ની સાથે જ, મહામહેનતે ...Read More