નિ:સ્વાર્થ પ્રેમ

(187)
  • 33.9k
  • 18
  • 11.3k

પ્રેમ..?પ્રેમ એટલે શું ? તમને ખબર જ હશે મિત્રો પણ મારો પ્રેમ કંઈક અલગ જ છે.."નિસ્વાર્થ પ્રેમ"....ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો અને તે બીજાને પ્રેમ કરતું હોય એનો અર્થ એ નહીં કે આપણે તેને પ્રેમ કરવાનું છોડી દઈએ..પ્રેમ હંમેશાં એક જ વાર થાય છે મારી જોડે પણ કશું આવું થયું છે.મારી સ્ટોરી પણ થોડી આ રીતની છે હું જેને પ્રેમ કરું છું તેને મેં આજ સુધી કહી નહીં શક્યો ઘણા બધા પ્રયત્નો કર્યા પણ જ્યારે પણ તેની તેને સામે જોયું ત્યારે બસ તેને જોતો જ રહું તેવું મન થાય છે જ્યારે પણ તેની

1

નિ:સ્વાર્થ પ્રેમ

પ્રેમ..?પ્રેમ એટલે શું ? તમને ખબર જ હશે મિત્રો પણ મારો પ્રેમ કંઈક અલગ જ છે.."નિસ્વાર્થ પ્રેમ"....ઘણી વખત એવું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો અને તે બીજાને પ્રેમ કરતું હોય એનો અર્થ એ નહીં કે આપણે તેને પ્રેમ કરવાનું છોડી દઈએ..પ્રેમ હંમેશાં એક જ વાર થાય છે મારી જોડે પણ કશું આવું થયું છે.મારી સ્ટોરી પણ થોડી આ રીતની છે હું જેને પ્રેમ કરું છું તેને મેં આજ સુધી કહી નહીં શક્યો ઘણા બધા પ્રયત્નો કર્યા પણ જ્યારે પણ તેની તેને સામે જોયું ત્યારે બસ તેને જોતો જ રહું તેવું મન થાય છે જ્યારે પણ તેની ...Read More

2

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-૨)

ત્યારબાદ તે ઈન્ટરવ્યૂ પતાવીને બહાર આવી વેઇટિંગ રૂમમાં બેઠી હતી..ત્યાર બાદ લંચ બ્રેક પડ્યો અને હું કેન્ટીંગ તરફ જતો મારા સામે જોઈને એક બે વાર બોલાવવાની ટ્રાય કરી પણ આપણે પણ અંદર ને અંદર નક્કી કરી નાખ્યું હતું જ્યાં સુધી પહેલાં તે ના બોલાવે ત્યાં સુધી આપણે નહીં બોલાવી..ત્યારબાદ હું કેન્ટિનમાં એકલો બેઠો હતો ત્યાં તે મારા ટેબલ પાસે આવીને મને hii કીધું..મેં તેની સામે જોઈને hii કીધું...(થોડી વાર તો કન્ટ્રોલ ના થયો)..ત્યારબાદ તેણે પૂછ્યું ઓળખાણ પડી.?મેં થોડી વાર વિચાર્યું ત્યાં તે બોલી કે સવારે ...Read More

3

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-3)

Next sunday હતો એટલે મોડા સુધી સૂવાનો પ્લાન હોય full આરામ..સાંજે છ વાગ્યે ઊઠીને નહાઈ ધોઈને તૈયાર થઈ ગયો...અને એટલે એક વાર આપણી ફેવરિટ જગ્યાએ તો જવાનું જ અને ત્યાં જઇ ચા પીવાની...રિવરફ્રન્ટ..એટલે રિવરફ્રન્ટ પર જઈ ત્યાં બેઠો હતો પાડીએ અને ચાની ચુસ્કી મારતો હતો..અને મનમાં ને મનમાં વિચાર કરતો હતો કે ઘણી વખત એટલું બેસવામાં પણ મજા છે..મૌન સાથે વાત કરવામાં પણ આનંદ છે...ત્યાં થોડી વાર થઈ ત્યાં મિસ અજનબી ને હું દૂરથી દેખાઇ ગયો એટલે તે મારી પાસે આવીને કહે છે વિચાર્યું ન હતું કે આપણે આટલા જલ્દી મળીશું...મેં કીધું hii.. તેણે પણ મને hii કીધું..ત્યારબાદ અમે ...Read More

4

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-4)

ત્યારબાદ મેં ઘણી બધી વાર મેં તેને મળવાની કોશિશ કરી,ઘણી બધી જગ્યાએ રખડ્યો પણ કંઈ ભેગું ન થયું..ના નામ હતી ના ઠેકાણું, 1મહિનો થવા આવ્યો હતો,એક બાજુથી દિમાગે હાર માની લીધી હતી અને દિલ કહેતું હતું કે મળશે..તેને એક વાર જ જોઈ હતી ના તેનો ફોટો હતો કે ના કોન્ટેક્ટ નંબર પણ દિલમાં એવી છપાઈ ગઈ હતી કે તેને યાદ કરુ ત્યાં ડાયરેકટ તેનો ફોટો સામે આવી જતો...ત્યારબાદ એક દિવસ હું ઓફિસથી ઘરે જતો હતો ઓટોમાં તો અચાનક મારી નજર તેના પર પડી તે અને તેની ફ્રેન્ડ મોલમાંથી બહાર નીકળતા હતા..એટલે મેં ઓટો સાઈડમાં ઉભુ રાખવાનું કહ્યું..તે લોકો રોડની ...Read More

5

નિ:સ્વાર્થ પ્રેમ - ભાગ - 5

ત્યારબાદ થોડી વાર થઈ એટલે મારી હાલત તે જોઈ ન શકી..એટલે તે ચાલુ વરસાદે છત્રી લઈને નીચે આવી મને પાસે આવીને ઊભી રહી તેની આંખમાં આંસુ હતાં અને હું તેની સામે જોતો હતો..હું પણ કશું ન બોલી શક્યો તે પણ કશું ન બોલી..પણ અંદરને અંદર બન્ને એકબીજાને સમજવાની કોશિશ કરતા હતા કંઈ પણ બોલ્યા વગર..ત્યારબાદ મેં હિંમત કરીને hii..jayu..તેણે પણ કીધું hii.. khushi...ત્યાર બાદ તેણે મને ડાયરેક લી કહ્યું મારી સગાઈ નક્કી થઈ ગઈ છે plz મને ફોલો કરવાનું બંધ કર.. જતો રહે અહીંયાથી...મને મનમાં થયું કા પ્રેશરમાં બોલે છે ...Read More

6

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ - 6)

ત્યારબાદ ડોક્ટરે અમને ફાઈલ જોઈને બધું સમજાવ્યું..ત્યારબાદ અમે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યા..મારે શું કરવું તે ખબર નહોતી પડતી,બાર બેન્ચ બેઠો માથે હાથ મૂકીને..તેની ફ્રેન્ડ મને દિલાસો આપતી હતી..ત્યારે મેં તેને કીધું એક પ્રોમિસ કર..તેણે કીધું હા બોલને આજે જે પણ વાત થય છે ડોક્ટર જોડે તે વાત તુ ખુશીને નહીં કહે..તેણે કીધું oky...ત્યારબાદ તે ખુશી પાસે ગઈ એટલે ખુશીએ પૂછ્યું..jayu ક્યાં છે..? ડોક્ટરે શું કીધું ?? તેની ફ્રેન્ડ ડોક્ટરે કશુ નહીં કીધું અને jayu હમણાં આવે છે..તું આરામ કર..ત્યાર બાદ થોડ ...Read More

7

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ 7)

ત્યારબાદ સવારમાં તેની ફ્રેન્ડનો કોલ આવ્યા ઘણાં પણ મારો મોબાઇલ silent હતો એટલે ખબર ના પડી સવારે ઉઠ્યો તો ઉપર તેની ફ્રેન્ડના કોલ આવ્યા રાતે પણ એટલા ફોન આવ્યા હતા..ત્યારબાદ મેં તેને કોલ કર્યો પણ તેણે ઉપાડ્યો નહીં એટલે મને ચિંતા થવા લાગી કે શું થયું હશે..મનમાં ને મનમાં કંઈક ખુશી ને તો નહીં થયું હોયને..ત્યાર બાદ બાઇક ની ચાવી ગોતીને હું નીચે ગયો બાઈક સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં મારો ફ્રેન્ડ મને મળ્યો અને મને કીધું આટલી ઉતાવળમાં તું ક્યાં જાય છે મે કીધું તુ પાછળ બેસ બધું રસ્તામાં કહું..ત્યાર બાદ અ ...Read More

8

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ ૮)

ત્યારબાદ મિસ અજનબી ને તેના ઘરેથી કોલ આવ્યો..અમે બન્ને વાતમાં એટલા મશગૂલ થઈ ગયા હતા અમને સમયનું ભાન જ રહ્યો..તેને કોલ આવ્યો એટલે હું ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો..ત્યારબાદ તે વાત પૂરી કરીને મારી પાસે આવી...ત્યારબાદ તેણે મારી સામે જોયું અને મિસ અજનબી ને આંખમાં આંસુ હતા એટલે મેં કહ્યું મેં કીધું હતું ને કે હું હસીને કહીશ તો પણ તમારી આંખમાં આસું આવી જશે..તેણે મને કીધું તું બહુ ખુશનસીબ છો..એટલે મે તેની સામે જોઈને કીધું hmmm...ત્યારબાદ તેણે મને કીધું યાર સખત ભૂખ લાગી છે ચાલને કાક નાસ્તો કરીએ..મેં કીધું નાસ્તો અને અત્યારે ટાઇમ જોયો છે..જેને કીધું હા આઠને ...Read More