❤️ Dear પ્રેમ,❤️      થોડો સમય, હજારો અધૂરા વચનો, લખો પાગલ જેવા સપના અને એક સાચો પ્રેમ, હા આ તારો પ્રેમ જ તો છે જેણે મને દરેક પરિસ્થિતિમાં મને કોઈ નવી ઉમ્મીદ આપી છે, દરેક સમયે મને એક નવી ઉમ્મીદ આપી છે કે હું ગમે તે કરી શકું તેમ છું, અને જો તો આજે તુજ નથી, એક વચન હતું કે હમેશાં સાથ આપવા માટે નું હું આજે પણ કાયમ છું તે વચન પર, ફરક ખાલી એટલૉજ છે તે દોર નથી રહીયો,   મારી જિંદગીના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહીયો છું, ખૂબ ઉઝરડા પડ્યા છે... ઘણું શીખીયો છું જિંદગી પાસે થી...વિશ્વાસ

Full Novel

1

ભોપી - dear પ્રેમ

❤️ Dear પ્રેમ,❤️ થોડો સમય, હજારો અધૂરા વચનો, લખો પાગલ જેવા સપના અને એક સાચો પ્રેમ, હા આ પ્રેમ જ તો છે જેણે મને દરેક પરિસ્થિતિમાં મને કોઈ નવી ઉમ્મીદ આપી છે, દરેક સમયે મને એક નવી ઉમ્મીદ આપી છે કે હું ગમે તે કરી શકું તેમ છું, અને જો તો આજે તુજ નથી, એક વચન હતું કે હમેશાં સાથ આપવા માટે નું હું આજે પણ કાયમ છું તે વચન પર, ફરક ખાલી એટલૉજ છે તે દોર નથી રહીયો, મારી જિંદગીના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહીયો છું, ખૂબ ઉઝરડા પડ્યા છે... ઘણું શીખીયો છું જિંદગી પાસે થી...વિશ્વાસ ...Read More

2

ભોપી - ઓય ક્રશ

Oyy ક્રશ હા ખબર છે મને તું ઘણો બધો નોટિસ કરે છે, પણ મારી નજર પહેલા જ દિવસ થી તારા પર ચોંટી ગઈ હતી, તે લાલ સાડી પહેરી હતી ગોલ્ડમન બ્લાઉઝ ખુલ્લા વાળ રાખી મારી સામે ઊભી હતી ત્યારથી, ત્યારે જ મન થયું હતું તારી સાથે વાત કરવાનું, પણ તારી સાદગી જોઈ મારા હદય ના શબ્દો મુખ સુધી આવી જ ના શકીયા, હું તો મંત્ર મુગ્ધ બની ગયો હતો, તને મળવા માટે હમેશાં મારું દિલ કરતું હોય છે, પણ શું કરું દિલ્લી ખૂબ દુર છે, ઘણી વાર મારી આંખો એ ઈજહાર કર્યો છે અને ના તે ઈન્કાર, ...Read More

3

ભોપી - હું છું મારી શોધ મા

હું એટલે સાત રંગમાં ફેલાયેલો એક સ્ત્રીનું આકાશ...!!! એક સ્ત્રી માટે હું શું હોય શકું ? પતિ-પ્રેમી-પિતા કે દોસ્ત? સંતાનનો પિતા? એનાં નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? એક દોસ્ત-જે પ્રેમી બન્યો અને પછી પતિ? હાથમાં દર મહિને આપી દેતો ઘર-ખર્ચની રકમ? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, ઘર-ઓફિસની લોનનાં હપ્તા વચ્ચે ખર્ચાઇ જતો, મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં તેના નામે રોકાણ કરતો અને તેને સલામતી આપી શકું એટલે કમાયેલું ઘર-ઓફિસ તેના નામ પર કરી દેતો એક મર્દ? હું એક મેઘધનુષ હતો . મારી પાસે સાત રંગ છે અને આ સાત રંગ દ્વારા મે તેના ...Read More

4

ભોપી - જીવી રહીયો છું

જીવી રહીયો છું હા હવે જિંદગી જીવવાનું શીખી લીધું છે મેં.. એટલું બધું અઘરું પણ નોહતું, તું નથી હવે પણ સાલું હવે ફરક પણ ક્યાં પડે છે? હવે ક્યાં સમય છે કે તપતો સુરજ હોય કે અમાવાસ ની રાત ના અંધારા મા તારી ઓફીસ ની સામે ઊભા રહી ને તારી રાહ જોવી, હવે તો દરેક કામ મારા દિમાગ થી વિચારી ને થાય છે. પહેલા ની માફક દિલ નું નથી સાંભળતો. ગાડી પણ આરામ થી ચલાવું છું, કારણ કે હવે કોઈ મારી રાહ નથી જોતું હોતું, રસ્તા માં મારી નજર સુંદર ચહેરા માં તને નથી શોધ્યા કરતી! મિત્રો ...Read More

5

ભોપી - જાનમ સમાજા કરો

❤️જાનમ સમજીયા કરો ❤️ જાણે છો? તું બોવજ સુંદર છો, પણ તને કરવાનું કારણ તારી સુંદરતા ક્યારેય નથી રહી, એતો તારી સ્ટાઈલ, હા હા તેજ કે ગમે તેટલો રિસાઈ ને બેઠો હોવ, તો એવી માસુમીયત થી મને મનાવી લેતી, સાલું કાળજા મા ગદગદીયા થવા લાગતા, એક્દમ પ્રેમ ના ગલગલિયા જેવું, તું કેમ બધાં થી અલગ છો, સાલું બધી છોકરીયો ને લાગે છે કે તે બધા થી અલગ છે પણ તું તો સાવ સીધીસાદી જ રહે છો તારા થોબાડા પર મેકઅપ ના પોપડા ક્યારેય હોતાં નથી, બધા જેવી થઈ ને પણ એક્દમ અલગ તરી આવે છે, કેવી ...Read More

6

ભોપી - જાદુગર છો તું

તું ચાહતી હતી નેહું તને સાવ ભૂલી જાવકોશિસ રોજ કરું છુંઘણું ખરું તો ભૂલવા પણ લાગ્યો છુંઅને હા હવે નવી આદતેઘર કરી ગઈ છે, હવે હું બધું યાદનથી કરતો, બસ તેને જ યાદકરું છું, અને તેજ રીતે તું મને કંઠસ્થત થઈ જતી છો❤️જાદુગર છો તું ❤️ એક હોય છે જાદુગર અને બીજું હોય છે જાદુ, હા તું જાદૂ છે કોઇ જાદૂ, કાંઇ પણ એટલું ખાસ નોંહતું તને માળીયા પહેલા, તારી સાથે વાત કરતા એવું લાગતું હતું કે હું જેમ કે મને જ મારી વાતો સમજાવી રહીયો હોય, ખબર છે તું તે જાદૂ છો જે દુનિયા ના ...Read More

7

ભોપી - પ્રેમ નો વહેમ

આજ કાલ ઘણી ખરી છોકરીયો ફ્રેંડશિપ કરતી હોય છે, પછી તે ફ્રેંડશિપ પ્રેમ માં પરિણમે છે અને એવું માનવા છે કે તેની સાથે સંબંધ રાખનાર છોકરો તેને ક્યારેય પણ શેતરસે નહીં, તેના ફોટો કોઈને પણ શેર કરસે નહીં, તેમના સંબંધ ની વાત પણ કોઈ ને કહેસે નહીં, મારા માટે જીવ આપી દેસે વગેરે વગેરે, હકીકત મા તે તેની ભ્રમણા હોય છે, રિયલ માં મોટા ભાગના છોકરા આવા સંબંધો ની વાતો પોતાના મિત્રવર્ગ મા વટ મારવા કરે કરે ને કરેજ છે, એટલું જ નહીં ફોટો પણ બતાવે પ્રેમ પત્રો હોય તે પણ વન્ચાવે ચેટ પણ વન્ચાવે, હા વળી પાછા છોકરા ...Read More

8

ભોપી - કદાચ

❤️આ કદાચ ❤️ આમ તો બોવજ બધા કદાચ છે આપડી વચ્ચે પરંતુ કદાચ સવથી મોટું છે કે તું અત્યારે મારી પાસે હોત અને મારી અંખો માં જોઈ શકતી કે કેટલી હદે તું મારા મન મા વસેલી છો, પણ આ કદાચ ને તો ક્યારેક છોડી મૂકીએ છે. એક કદાચ તે પણ છે જેવી રીતે તું તારી કોઈ પણ વાત વગર વિચારીએ કહી દેતી છો મને, સાલું જીવડો વિચારતો રહે છે કે આખી જિંદગી તને આમજ સંભળિયા કરું, મને સાલો સાલી બકૂડો સોના જાનુ દીકો બનાવી ને જે પજવે છોને સાલું બધું ટેન્શન તેમાં ડૂબી ને મરી જાય છે. મારા ...Read More

9

ભોપી - જાગતી અંખો ના સપના

જ્યારે પ્રેમ એક તરફી હોય છે ને મિત્રો ત્યારે જાગતી અંખો થી જ સપના જોવાય છે એવીજ કાંઈક વાત કરી છે ❤️જાગતી અંખો ના સપના❤️ તે મોં પર દુપટ્ટો નોહતી બાંધતી, કયારેય પણ નહીં. હું જ્યારે પણ પુછતો તો કહેતી, કાળી પણ થઈ જાવ તો શું ફરક પડવાનો, તું તો મળી ગયો જ છો! ગોગલ્સ હંમેશા મેચીંગ ના જ પહેરતી હતી! ગોગલ્સ ની પાછળ અણિયાળી માંઝરી આંખો જેની ચારો બાજુ કાજલ કાયમ લાગેલી હોય છે અને ખાસ ડાબી આંખ ની નીચે લાઇનર પર આંગળી નું નાનું અમસ્તું ટપકુ કાજલ નુ તેની સુંદરતા ને વધુ મોહક બનાવતું. ખુબ ...Read More

10

ભોપી - પ્રેમ નો પટારો

નોટંકી નો તો મોટો પાટારો હતી, એટલે મારું કહેવાનો અર્થ એ કે જ્યારે જોવો ત્યારે જોગ માયા બની ને રહેતી હતી, અરેંજ મેરેજ થયા હતા એમ તો અમારા પણ, કાંડ તો લવ લફડા વાળા લૌંઠા થી કાંઈ ઓછા ન્હોતા કરિયા, પ્રેમ શું કહેવાય તે તો તેની નાદાની ઓ એ શિખવાડીયું મને, પાગલ હતી એક્દમ પાગલ મરોલી મા મૂકવા જેવી ચાલુ ગાડી પર સેલ્ફઈ લેવી સ્કુટી ચલાવતા ચલાવતાં ભાડ કરી બ્રેક મારી પૂછતી મજા આવી? અરે શાક ભાજી વાળા તો જાણે પાછલા ભવ ના વેરી ના હોય તેન લડતી અને લીમડો ધાણા તો મફત લીધા વગર તો ઘરે આવેજ નહીં, ...Read More

11

ભોપી

કોઈ ને ગુમાવી નાખવાની પરીક્ષા શું કહેવાય? તું હજી પણ મને ખૂબ યાદ આવે છે, ક્યારેક ક્યારેક મન થઈ છે, તારો નમબર ડાયલ કરું તારો અને સીધે સીધું કહી દવ તારું જતું રહેવું તે મારી જીવન નું સવથી મોટામાં મોટું નુકશાન હતું, જીંદગી મા દરેકે શીખર, બધી ઊંચાઈ મેલવીયા પછી પણ જ્યારે એક વાર પોતાના માટે વિચારું છું તો પોતાના પર દયા આવી જાય છે, મન થાય કે બોલી દવ તને ગળે વળગાડવાંથી જ મારી બધી તક્તીફો, બધા ટેન્સન ગાયબ થઈ જતાં હતાં, જેવું કે બાળપણ મા પડી જવા પર માં કહેતી હતી કે જો કીડી મરી ગઈ કહી ...Read More