પ્રેમ કહાની

(291)
  • 47.9k
  • 21
  • 19.2k

સોનલ જલ્દી ત્યાર થઈ જા છોકરા વાળા આવતા હસે. મમ્મી હું તયાર નહીં થાવ તમને ખબર છે ને હું સંજુ ને પ્રેમ કરું છું. તમે સા માટે મારી બીજે લગ્ન કરવાની તયારી કરો છો. હું તો સંજુ સાથે જ લગ્ન કરીશ.મહેમાન ને સોનલ પસંદ આવી. સાથે વિમલ ને પણ સોનલ પસંદ આવી. બંને પરિવાર સગાઈ ની તારીખ લીધી. સગાઈ પણ કરી નાખી પણ સોનલ ને આ સગાઈ મજૂર ન હતી.. સોનલ તો બસ સંજુ ના સપના માં ખોવાયેલી.બેટા સોનલ હવે તારી સગાઈ થઈ ગઈ છે તારે સમાજવુ જોઈએ. તું આ તારી રમત બંધ કર. થોડા દિવસ પછી વિમલ સાથે લગ્ન

Full Novel

1

પ્રેમ કહાની - ૧

સોનલ જલ્દી ત્યાર થઈ જા છોકરા વાળા આવતા હસે. મમ્મી હું તયાર નહીં થાવ તમને ખબર છે ને હું ને પ્રેમ કરું છું. તમે સા માટે મારી બીજે લગ્ન કરવાની તયારી કરો છો. હું તો સંજુ સાથે જ લગ્ન કરીશ.મહેમાન ને સોનલ પસંદ આવી. સાથે વિમલ ને પણ સોનલ પસંદ આવી. બંને પરિવાર સગાઈ ની તારીખ લીધી. સગાઈ પણ કરી નાખી પણ સોનલ ને આ સગાઈ મજૂર ન હતી.. સોનલ તો બસ સંજુ ના સપના માં ખોવાયેલી.બેટા સોનલ હવે તારી સગાઈ થઈ ગઈ છે તારે સમાજવુ જોઈએ. તું આ તારી રમત બંધ કર. થોડા દિવસ પછી વિમલ સાથે લગ્ન ...Read More

2

પ્રેમ કહાની - ૨

વિક્કી બાબા ગુડ મોર્નીંગ..ગુડ મોર્નિંગ આન્ટી..વિક્કી બાબા ચાય.જયા (નોકરાણી) અત્યાર બપોર થયા અને તું વિક્કી ને ગુડ મોર્નીંગ કહે મેમ...જયા હવે તારા લાડ પ્યાર થી બહુ બગડયો છે. અમારા થી સીધો નહીં થાય તું પણ.....મેમ મારા ગામડે કોટુબીક મરણ થયું છે. મારે એક મહીના માટે જવું પડશે.એક મહીના...હા મેમપણ અમે તો મેનેજ કરીશું પણ આ વિક્કી તારા વગર....મેમ તમે ચિંતા ના કરો મારી દીકરી વિશાખા બધું કરી નાંખ છે. મારી કરતા બેસ્ટ કૂક છે.હા સવારે વેલી મોકલ જે.મોમ મારી ચાય...તમને ખબર છે ને મારી ચાય મારા બેડ પર હોવી જોઈએ.બેટા વિશાખા એ તારી ચાય બહાર ટેબલ પર રાખી છે.કોણ ...Read More

3

પ્રેમ કહાની - ૩

રાજ, રાજન અને રાજવીર ત્રણેય મિત્રો એક સાદી એટેન્ડન્ટ કરવા જઈ રહ્યા છે. કાર માં તેવો ખૂબ મસ્તી અને ની વાતો કરતા રસ્તો કાપ્યો. રસ્તો કપાયો અને આવ્યું તે ગામ. ગામ અને ત્યાં ના માણસો તેના માટે અજાણ્યા.ગેટ પર તેને સ્વાગત કરવામાં આવ્યું. પણ લાગ્યું એવું કે લગ્ન આજે નહીં પણ બે દિવસ પછી હોય. પણ પાછું તો જવાય નહીં ને મહેમાન કહેવાય નહીં કે બે દિવસ પછી લગ્ન છે. બેઠક રૂમમાં બેસાડ્યા. ઉનાળા ના દિવસો એટલે ઠંડી સોડા મહેમાન ને આપવામા આવી. ત્રણેય ઊંચી નજર કરી જોવે તો બે ખૂબ સુંદર ગર્લ્સ હતી. જ્યાં સુધી ત્યાં થી તે ...Read More

4

પ્રેમ કહાની - ૪

વિભા મારો દીકરો મોહિત હવે અઢાર વર્ષ નોં થયો પણ હજી મને તેની ચિંતા થાય છે.હા રમા તું સાચું છે પણ હું તારી બહેન જેવી છું અને એક પાડોશી તો પછી તારી ચિંતા તે મારી ચિંતા. મોહિત મંદ બુધિ નોં છે તો પણ પારાવારીક જીવન ની સમજણ બહું છે. ભગવાન સવ સારા વાના કરશે. અને મારી દીકરી મોહિની મોહિત નું બહુ ખ્યાલ રાખે છે.મોહિત તેના મમ્મી સાથે ફૂલ ની દુકાનમાં મદદ કરે. મોહિત નું સવાર નું પહેલું કામ હોય છે મોહિની ને ગુલાબ નું આપવાનું તે ક્યારેય મિસ ન કરે.મોહિની કૉલેજ કરે એટલે તેના ફ્રેન્ડ તો ઘણા હોય. તેમનો ...Read More

5

પ્રેમ કહાની - ૫

ટ્રેન આવી શ્રેય પોતાની સીટ લઈ એક ઇન્ટરવ્યૂ માટે રાજકોટ થી દિલ્લી જવા નીકળ્યો. ટ્રેન આગળ વધી રહી હતી. નોવેવ વાંચી રહ્યો હતો. લગભગ નવ થયા ટ્રેન અમદાવાદ પહોચી.અહીં કોઈની સીટ બૂક કરેલી છે. તો હું અહીં બેસી શકું.હા હા ખાલી છે તમે બેસી શકો છો.તમે.?મારું નામ શ્રેય રાજકોટ થી. તમેહું સ્વાતિ અમદાવાદ થી.તમે જમી ને....હા મેં જમી લીધું છે. તમે જમીલો.બને સામે સામે સીટ પર સૂઈ ગયા.સવાર થયું શ્રેય જાગી મોં ધોઈ ફ્રેશ થયો અને નાસ્તો લઈ આવ્યો. ત્યાં સ્વાતિ જાગી. બને ચા નાસ્તો કર્યો. થોડો સમય વાતો કરી, શ્રેય નોવેવ વાંચવા લાગ્યો.તમે બપોર નું જમવા મા શું ...Read More

6

પ્રેમ કહાની - ૬

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ | નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥કન્યા પધરાવો સાવધાન...સજી ધજી ને માયા એક ની જેમ લગ્ન મંડપ માં પધારે છે. ઘુંઘટ ખોલી પોતાનો ભાવિ પતિ ને નિહાળી. બહુ હેન્ડસમ સુશીલ અને સંસ્કારો ભરપુર એવો નીલ હતો. પહેલાં તો એક બીજાએ અને પરિવારો પસંદગી ને અનુરૂપ આ લગ્ન થઈ રહ્યો. ખૂબ ધામ ધૂમ થી મેરેજ નું સુભ કામ પૂર્ણ થયું.સુહાગરાત ની એ રાત હતી, માયા પોતાના પતિ ની કાગ ડોળે રાહ રહી હતી. લગભગ અગિયાર ના ટકોરે નીલ કક્ષ માં પ્રવેશ્યો. હું બહુ થાકી ગયો છું કહી સૂઈ ગયો. માયા મોડી રાત સુધી જાગી ...Read More

7

પ્રેમ કહાની - ૭

હરિ કયારે આવે છે.હું તને કાફે માં રાહ જોઈ રહ્યો છું.તુ જલ્દી આવી જા. તું આવ પછી કોફી ઓર્ડર ફોન મુક બસ થોડી રાહ જો આવી ડાર્લિંગ...ચૂમ.... કરતી ગાડી પાર્ક થઈ.હાય ડાર્લિંગહાયજાનુ રોજ આ રીતે મળવું યોગ્ય નહી. આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ.કૉલેજ પુરી કરી પછી લગ્ન કરીએ.સારું હરિ. જાનુ તું તારા ભાઈ વિજય ને પૂછ. હું મારી બેન વિભા ને પૂછી લવ. પછી કાંઈક કરીએ.પ્રેમ માં પરોવાયેલા બંને યુગલ મોજ થી પ્રેમ ની પળો માણવા લાગ્યા. કૉલેજ સાથે જવું, કોફી શોપ માં જવુ, બાઇક પર જવું આ રોજ નું રૂટિન બની ગયું.એક રાતે અચાનક જાનુ આત્મહત્યા કરી ...Read More

8

પ્રેમ કહાની - ૮

મમ્મી પેલા કસ્ટમર માટે સેન્ડવીચ...હા હા બેટા હું હમણાં જ આપું છું. મારી લાડકડી ઉર્મિ તું બહું ચિંતા ન હું ઉર્મિ પાર્લર સંભાળી લઈશ તું ઘરે જા. મમ્મી મારે નહીં તારે ઘરે જવાનું છે જોતો કેટલા વાગ્યા. ચાર ઓકે બાય બેટા.સવારે કૉલેજ જવું, બપોર પછી પાર્લરમાં એટલે ઉર્મિ કામમાં વ્યસ્ત. કોઈ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નહીં. રૂટિન માં એટલી વ્યસ્ત કે પોતે વીસ પણ વટાવી ચૂકી હતી.જી કહીએ તમને શું જોઈએ છે.એક એક સેન્ડવીચ વીથ બટર.ઓકે પ્લીઝ વેઇટ.તે ઓર્ડર કરવા વાળો યંગ હતો વ્રજ. પહેલી વાર પાર્લરમાં ઉર્મિ ને જોઈ.બસ પછી શું ઉર્મિ ને જોવા રોજ પાર્લરમાં આવે સેન્ડવીચ ખાય ...Read More

9

પ્રેમ કહાની - ૯

નોકરી માટે વીર તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહ્યો. યાર અહીં નોકરી ન મળવાથી હું સાવ બેકાર ઉપર થી પાપા ના ટોણા. મારે શું કરવું ખબર નથી પડતી.તું ચિંતા ન કર, અહીં આવતો રહે બધું ઠીક થઈ જશે. યાર કરણ તારો ખૂબ ખૂબ આભાર રહેશે. એમાં આભાર શાનો તું તો મારી દોસ્ત છો. તું અહીં આવ પછી નિરાંતે વાતો કરીશું. હું કાલે નીકળુ છું કહી વીરે ફોન રાખ્યો.ટ્રેન પકડી વીર મુંબઈ જવા રવાના થયો. કરણ ની ઘરે પહોંચ્યો. ખૂબ વાતો કરી ને કરણ ઓફિસે નીકળી ગયો કહેતો ગયો તારે કઈ જરૂર હોય તો ફોન કરજે બાકી હું ...Read More

10

પ્રેમ કહાની - ૧૦

આજે એક પાડોશી સંધી બનવા જઈ રહ્યા હતા. બને ઘરમાં હર્ષ નો દિવસ હતો. લગ્ન ની શરણાઈ વાગી રહી બધાં મહેમાન કુમાર અને કુમારી ના લગ્ન ના ચાર ફેરા જોવા તલપાપડ હતા. કન્યા મંડપ માં પધારે છે. વરરાજા ની રાહ જોવાઈ રહી ત્યાં તેના બેડ પરથી વરરાજાએ લખેલી ચિઠ્ઠી મળી આવે તેમાં લખું હોય છે હું મારા પ્રેમ ખાતર ઘરે થી ભાગી જાવ છું. અસલ માં તે કોઈ બીજા સાથે પ્રેમ કરતા હતા. આ ઘટના થી લગ્ન બંધ રખાય છે ને બંને પરિવારો વચ્ચે તકરાર ઊભી થઈ જેમાં કુમારી આત્મહત્યા કરી લે છે. આ ઘટના થી બને પરિવારો આજે ...Read More

11

પ્રેમ કહાની - ૧૧

હેમંત પોતાનું રોજીંદુ કામ ટેમ્પો ચલાવવા નું. તે રોજ પોતાનો ટેમ્પો લઇ ઘરેથી નીકળી જતો એક દિવસ હેમંત પોતાનો લઇ ઘર તરફ જઈ રહ્યો. રસ્તો સુનસાન હતો અવર જવર બહું ઓછું હતી. રસ્તા પર એક યુવક બાઇક રીપેર કરી રહ્યો હતો. હેમંત તે યુવક ને જોયો તરત હેમંતે ટેમ્પો ઊભો રાખી કહ્યું.હું તમારી મદદ કરું. યુવકે જવાબ આપ્યો હા મારી બાઇક ખરાબ થઈ ગઈ છે મારે મદદ ની જરૂર છે. મારે બહુ મોડું થઈ ગયું છે મારે વહેલું પહોંચવાનું છે. મારે ઉતાવળ છે તમે થોડી મદદ કરી ને મને લઈ જાવ તો આભાર.હેમંતે કહ્યું આવ બેસી જાવ મારા ટેમ્પા ...Read More