મર્ડર એટ રિવરફ્રન્ટ

(17.4k)
  • 284.1k
  • 906
  • 200k

મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિત એક સસ્પેન્સ,ક્રાઈમ,થ્રિલર નોવેલ લઈને હાજર છું જેનું નામ છે મર્ડર@રિવરફ્રન્ટ. અત્યાર સુધી મારી અલગ-અલગ થીમ પર આવેલી નોવેલો ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,આક્રંદ એક અભિશાપ,હવસ અને હતી એક પાગલને જે રીતે ebook એપ્લિકેશન માતૃભારતી પર જે હદ ની લોકચાહના મળી છે એ બદલ હું આપ સૌ વાંચક મિત્રો અને માતૃભારતી ની ટીમ નો અંતઃકરણથી આભારી છું. ક્યારનોય વિચારતો હતો કે એક એવી નોવેલ લખું જેમાં એક ખૂંખાર સિરિયલ કિલર હોય અને એ નોવેલની પાશ્વભૂમિકા અમદાવાદમાં આકાર લેતી હોય.સિરિયલ કિલર

Full Novel

1

મર્ડર @ રિવરફ્રન્ટ - 1

મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિત એક સસ્પેન્સ,ક્રાઈમ,થ્રિલર નોવેલ લઈને હાજર છું જેનું નામ છે મર્ડર@રિવરફ્રન્ટ. અત્યાર સુધી મારી અલગ-અલગ થીમ પર આવેલી નોવેલો ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,આક્રંદ એક અભિશાપ,હવસ અને હતી એક પાગલને જે રીતે ebook એપ્લિકેશન માતૃભારતી પર જે હદ ની લોકચાહના મળી છે એ બદલ હું આપ સૌ વાંચક મિત્રો અને માતૃભારતી ની ટીમ નો અંતઃકરણથી આભારી છું. ક્યારનોય વિચારતો હતો કે એક એવી નોવેલ લખું જેમાં એક ખૂંખાર સિરિયલ કિલર હોય અને એ નોવેલની પાશ્વભૂમિકા અમદાવાદમાં આકાર લેતી હોય.સિરિયલ કિલર ...Read More

2

મર્ડર @રિવરફ્રન્ટ - 2

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:2 લેટર વાંચ્યા બાદ રાજલ ને એ જાણવાની ઉત્સુકતા હતી કે પોતાને રાજલનો શુભચિંતક કહેતાં એ આખરે લેટરની જોડે મોકલાવેલાં ગિફ્ટ બોક્સની અંદર શું મોકલાવ્યું હતું..લેટર વાંચી લીધાં બાદ રાજલે એ લેટર ને પોતાનાં ટેબલનાં ડ્રોવરમાં મુક્યો અને પછી ગિફ્ટ બોક્સ ને ખોલવાનું શરૂ કર્યું. બોક્સ ઉપરનું ગિફ્ટ પેપર ખોલતાં અંદર એક સફેદ રંગનું બોક્સ હતું..રાજલે એ બોક્સ ટેબલ પર મુક્યું અને એને ખોલ્યું..રાજલ આ દરમિયાન વિચારી રહી હતી કે અંદર એવું તે શું હશે..?..બોક્સ ખોલતાં જ રાજલે અંદર મોજુદ જે વસ્તુઓ જોઈ એ જોઈ એનાં મોંઢેથી નીકળી ગયું. "આ બધું શું છે..?" બોક્સની અંદર એક ...Read More

3

મર્ડર @રિવરફ્રન્ટ - 3

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:3 રામપુરી દાદા નો આતંક ખતમ કર્યા બાદ રાજલને પોતાને એનો શુભચિંતક કહેતાં કોઈ વ્યક્તિનો અને વિચિત્ર વસ્તુઓ ભરેલું બોક્સ મળી આવે છે.રાજલનો પતિ એને જન્મદિવસ ની સપ્રાઈઝ ભેટ આપવાં અમદાવાદ આવી પહોંચે છે..રાજલ ને સંદીપ નામનો ઇન્સ્પેકટર જણાવે છે કે વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસનાં ઓફિસર વિનય નો કોલ આવ્યો છે જેમાં એક લાશ મળવાની અને એની જોડે રાજલ જોડે જોડાયેલી વસ્તુ મળવાની વાત એને કરી છે.રાજલ વધુ તપાસ માટે લાશ મળવાનાં સ્થાને જવાં નીકળી પડે છે. રાજલનાં મનમાં એક વિચાર સ્ફુરતાં એને ચહેરો પાછળની સીટ તરફ બેસેલાં ઇન્સપેક્ટર સંદીપ તરફ જોઈને પૂછ્યું. "આ ઇન્સ્પેક વિનય નું ...Read More

4

મર્ડર @ રિવરફ્રન્ટ - 4

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:4 એસીપી રાજલને એક રહસ્યમયી બોક્સ મળ્યાંનાં બીજાં દિવસે એક અનામી લાશ મળી આવે બનેલી યુવતીની જોડેથી એક બોક્સ મળી આવે છે જેની ઉપર રાજલનું નામ હોય છે એટલે કેસ ની તપાસ કરતો વિનય પોલીસ ટ્રેઈનિંગ દરમિયાન પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી પણ અત્યારે પોતાની સિનિયર રાજલને ઘટના સ્થળે બોલાવે છે..રાજલ વિનય જોડેથી એ બોક્સ લઈને પોલીસ સ્ટેશન આવે છે.આ બોક્સમાં પણ પ્રથમ બોક્સ જેવી જ વસ્તુઓ મળી આવે છે..એ બંને બોક્સ મોકલનારાં વ્યક્તિને આખરે સાબિત શું કરવું હતું એ વિચારતાં જ રાજલને એક વિચાર સ્ફુરે છે અને એ ગઈકાલ સાંજની CCTV ફૂટેજ જોવાં કોમ્પ્યુટર રૂમમાં પહોંચે છે. ...Read More

5

મર્ડર @ રિવરફ્રન્ટ - 5

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:5 રાજલ ને ખુશ્બુ સક્સેના ની લાશ મળ્યાંનાં આગળનાં દિવસે એક ગિફ્ટ બોક્સ મળે છે..આવું જ બોક્સ અને રાજલનાં નામનો લેટર ખુશ્બુની લાશ જોડેથી વિનય મજમુદારને મળી આવતાં એ બધું વિનય રાજલને સોંપે છે..ખુશ્બુનો હત્યારો પોતાને એને પકડવાની ચેલેન્જ કરતો હોવાનું લાગતાં રાજલ ખુશ્બુ મર્ડર કેસ પોતાને હેન્ડઓવર કરવામાં આવે એની વિનવણી DCP રાણા જોડે કરે છે.DCP રાણા વિનય ને કોલ કરી કેસ ની ફાઈલ રાજલને આપવાં જણાવે છે. કલાક આરામ કર્યાં બાદ રાજલ જ્યારે ઉભી થઈ ત્યારે ઘણી તાજગી મહેસુસ કરી રહી હતી..સામે ટેબલ પર પડેલી બે-ચાર નાની મોટી ફાઈલોમાં નજર નાંખ્યાં બાદ રાજલે એમાં સિગ્નેચર ...Read More

6

મર્ડર @ રિવરફ્રન્ટ - 6

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:6 ખુશ્બુ સક્સેના કેસની ફાઈલ હાથમાં આવતાં જ રાજલ એક્શનમાં આવી જાય છે..ખુશ્બુનાં ઘરેથી જરૂરી માહિતી રાજલ ગેલેક્સી કોલ સેન્ટરમાં પહોંચે છે જ્યાં ખુશ્બુ કામ કરતી હોવાની વાત એનાં ઘરેથી જાણવાં મળે છે..કોલ સેન્ટરનો મેનેજર પ્રુફ સાથે સાબિત કરે છે કે ખુશ્બુ નામની કોઈ યુવતી ત્યાં ક્યારેય કામ જ નહોતી કરતી..રાજલ નાં આગમન બાદ જયદીપ થોડો ચિંતિત જરૂર હોય છે. ગેલેક્સી કોલ સેન્ટરમાંથી નિરાશા હાથ લાગ્યાં બાદ રાજલ સંદીપ અને ગણપતભાઈ સાથે જીપમાં બેસી પુનઃ નવરંગપુરા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી..રાજલ નહોતી આવી ત્યાં સુધી બધો સ્ટાફ પણ પોલીસ સ્ટેશન હાજર હતો..રાજલ નો કડક સ્વભાવ એ ...Read More

7

મર્ડર @ રિવરફ્રન્ટ - 7

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:7 ખુશ્બુ સક્સેના મર્ડર કેસને પોતાનાં હાથમાં લીધાં બાદ રાજલને ખુશ્બુ વિશે જે કંઈપણ માહિતી મળે એનાં આધારે એ અમુક તપાસ કરાવે છે જેની ઉપરથી રાજલને ખબર પડે છે કે ખુશ્બુ એક કોલગર્લ હતી..જેને કોઈએ કોલ કરી બોલાવી હતી અને પછી એની હત્યા કરી હતી. રાજલ જેવી બુલેટ પરથી નીચે ઉતરી અને મોબાઈલ બહાર કાઢી જોયું તો અંદર સંદીપ નાં ત્રણ મિસકોલ પડ્યાં હતાં..એ જોઈ રાજલ ને નવાઈ લાગી કેમકે સંદીપ આટલાં વહેલાં કોલ કરે જ નહીં. "અરે યાર ફોન સાયલન્ટ હતો.." આટલું બોલતાં બોલતાં તો એ પોલીસ સ્ટેશનનાં પગથિયાં તરફ આગળ જ વધી હતી ત્યાં ...Read More

8

મર્ડર @ રિવરફ્રન્ટ - 8

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:8 ખુશ્બુ સક્સેના મર્ડર કેસને પોતાનાં હાથમાં લીધાં બાદ રાજલને ખુશ્બુ વિશે જે કંઈપણ માહિતી મળે એનાં આધારે એ અમુક તપાસ કરાવે છે જેની ઉપરથી રાજલને ખબર પડે છે કે ખુશ્બુ એક કોલગર્લ હતી.હજુ તો ખુશ્બુ મર્ડર કેસ ની તપાસ પૂર્ણ થાય એ પહેલાં જ મયુર જૈન નામનો એક વ્યક્તિ સિરિયલ કિલરનો ભોગ બને છે..એની લાશ જોડેથી પહેલાં મળેલું એવું જ ગિફ્ટ બોક્સ મળી આવે છે. મયુર જૈન ની લાશ ની આગળની તપાસની જવાબદારી અત્યાર પૂરતી ઇન્સપેક્ટર સંદીપ ને માથે નાંખીને રાજલ પોલીસ સ્ટેશન પહોંચે છે..કાતીલ હત્યા ની માહિતી પોતાને આ ગિફ્ટ બોક્સ દ્વારા આપવા માંગે ...Read More

9

મર્ડર @ રિવરફ્રન્ટ - 9

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:9 અમદાવાદ માં એક સિરિયલ કિલર આવી ચુક્યો હોય છે જેનાં અત્યાર સુધી બે લોકો શિકાર ચુક્યાં હોય છે..એસીપી રાજલ પોતાને મળતાં ગિફ્ટ બોક્સને આધારે પુરી લગનથી એ સિરિયલ કિલરને પકડવાની કોશિશ કરી રહી હોય છે..ખુશ્બુ નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એની હત્યા માટે ની વિચિત્ર તકનીક પછી હવે મયુર જૈનની હત્યા કઈ રીતે થઈ એ જાણવા રાજલ એનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈને બેઠી હોય છે. સાંજ થઈ ગઈ અને હજુ ઇન્સ્પેકટર સંદીપ મયુર જૈનની કોઈ ખબર કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને નહોતો આવ્યો એટલે રાજલને તો એક-એક સેકંડ કલાક જેવી લાગી રહી હતી..રાજલની એ સિરિયલ કિલરને જલ્દીમાં પકડવાની ...Read More

10

મર્ડર @ રિવરફ્રન્ટ - 10

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:10 અમદાવાદ શહેર અત્યારે એક ખૂંખાર સિરિયલ કિલરનાં ઓછાયા નીચે હતું..એસીપી રાજલ દેસાઈ અત્યારે પુરી લગનથી હત્યારાને પકડવાની શક્યતઃ કોશિશ કરી રહી હતી..મયુર જૈનનું જ્યાંથી કિડનેપિંગ થયું હતું એ વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી હત્યારા વિરુદ્ધ સબુત એકઠાં કરવાં નીકળી પડી હતી..આ તરફ એ સિરિયલ કિલર જોડે અત્યારે એક વિકટીમ બંધાયેલી હાલતમાં હતો જે નજીકમાં મરવાનો હતો એ નક્કી હતું.. રાજલ છ વાગ્યાં આજુબાજુ તો માધવ ગાર્ડન જોડે આવેલાં વનરાજ કોમ્પ્લેક્સ પહોંચી ચુકી હતી..પોલીસ જીપ ને જોઈ સિક્યુરિટી એ કોઈ સવાલ પૂછયાં વગર જ અંદર જવા દીધી..જીપમાંથી ઉતરી રાજલ,મનોજ અને ગણપતભાઈ હેઠે ઉતર્યા અને સિક્યુરિટીની જોડે આવ્યાં.. મનોજે ...Read More

11

મર્ડર @ રિવરફ્રન્ટ - 11

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:11 અમદાવાદ શહેરમાં એક પછી એક બે લાશો મળી આવે છે..આ કોઈ સિરિયલ કિલર દ્વારા અંજામ આવતું કામ હોવાનું એસીપી રાજલ દેસાઈ એને મળતાં ગિફ્ટ બોક્સને આધારે અનુમાન લગાવે છે.. પોતાનાં ત્રીજા શિકારને પોતાની કેદમાં તડપાવવાની મજા લેતાં સિરિયલ કિલરને એ ખબર નથી હોતી કે એની ફુંકેલી સિગાર નાં દમ પર રાજલ એની સુધી પહોંચવાની તૈયારી કરી ચુકી હોય છે.. સવારે જેવી રાજલ પોલીસ સ્ટેશન પહોંચી એ સાથે જ એને મનોજ અને સંદીપ ક્યાં છે એવાં સવાલ પોતાનાં ત્યાં હાજર સ્ટાફને કરી જોયાં..જવાબમાં એને જાણવાં મળ્યું કે સંદીપ ફોરેન્સિક ઓફિસ ગયો હતો અને મનોજ IT ઓફિસ..એ બંને ...Read More

12

મર્ડર @ રિવરફ્રન્ટ - 12

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:12 અમદાવાદમાં સિરિયલ કિલરનો આતંક ચાલુ થઈ ગયો હતો..અત્યાર સુધી બે લોકોને મોત ને ઘાટ ઉતાર્યા એ એસીપી રાજલને સીધી ચેલેન્જ કરી રહ્યો હતો પોતાને પકડવાની..રાજલ પણ પોતાની રીતે આ હત્યાઓ પાછળ વનરાજ સુથાર નામનો સંદિગ્ધ હોવાની માહિતી એકઠી કરે છે..વનરાજનો સ્કેચ પણ તૈયાર થઈ ગયો હોય છે અને હવે એનું પોલીસની નજરોથી બચવું અઘરું પડી જશે એ નક્કી હતું. રાજલ રાતે મોડે સુધી પોલીસ સ્ટેશનમાં હોવાથી રાતે લગભગ દોઢ વાગે સૂતી હતી..આજ કારણોસર એ સવારે પોતાનાં ઉઠવાનાં છ વાગ્યાનાં નિયત સમય કરતાં દોઢ કલાક પછી પણ સુતી રહી હતી..અચાનક રાજલનાં ફોનની રિંગ વાગી.રાજલે અર્ધ ખુલ્લી આંખે ...Read More

13

મર્ડર @ રિવરફ્રન્ટ - 13

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:13 (અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.) વનરાજ સુથારની લાશ જોડેથી મળી આવેલાં ગિફ્ટબોક્સમાં રહેલી વસ્તુઓ રાજલે ટેબલ પર મુકી એની ...Read More

14

મર્ડર @ રિવરફ્રન્ટ - 14

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:14 (અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રકાશિત થાય છે.) રાજલ દેસાઈ પર સિરિયલ કિલરને કોઈપણ ભોગે ...Read More

15

મર્ડર @ રિવરફ્રન્ટ - 15

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:15 (અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રકાશિત થાય છે.) અમદાવાદ માં સિરિયલ કિલરનો ખૌફ વધી ...Read More

16

મર્ડર @ રિવરફ્રન્ટ - 16

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:16 હેરી દ્વારા જે કારની વાત કરવામાં આવી હતી એ નંબરની કાર તો હિમાંશુ પટેલનાં ઘરેથી દિવસે બહાર પણ નહોતી ગઈ..સંદીપ દ્વારા જ્યારે જણાવવામાં આવે છે કે હરીશ દામાણી નામનાં એક બિઝનેસમેન નો સંપર્ક નથી થઈ શક્યો..જે સાંભળતાં જ હિમાંશુ જણાવે છે કે હરીશ દામાણી એનાં જીજાજી થાય છે. જે રીતે સિગાર પરની ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરી સિરિયલ કિલર દ્વારા સમગ્ર પોલીસને વનરાજની પાછળ દોડતી કરી મુકાઈ હતી..એજ રીતે આ વખતે પણ હરીશનાં સાળા હિમાંશુ ની કારનો નંબર પોતાની કારની નંબર પ્લેટમાં લગાવી ફરીવાર એ સિરિયલ કિલરે પોલીસને ઉંઘી દિશામાં દોડાવી હતી એ વાત રાજલને હવે સમજાઈ ...Read More

17

મર્ડર @ રિવરફ્રન્ટ - 17

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:17 પોતાનાં ચોથા શિકાર હરીશ દામાણી નામનાં બિઝનેસ મેન ને કિડનેપ કરવાનાં હેતુથી સિરિયલ કિલર હરીશ ડ્રાઈવર મોહનને બેહોશ કરી જૂઠું નાટક કરી એને એરપોર્ટથી પીકઅપ કરવાં આવી પહોંચ્યો હતો..રાજલ પણ એરપોર્ટ જવા નીકળી પડી હતી.હરીશ પોતાની પત્ની આલોચના ને જણાવે છે કે એને પીકઅપ કરવાં મોહન નહીં પણ બીજું કોઈક આવ્યું છે..એ જ સમયે એ સિરિયલ કિલર ગાડીને બ્રેક મારી ઉભી રાખે છે. "પણ મેં તો મોહનને જ મોકલ્યો હતો.."પોતાને પીકઅપ કરવાં આવનાર મોહન નથી એ વાત પોતાની પત્ની આલોચના ને જણાવતાં હરીશ બોલ્યો અને ચાલુ ફોને જ એ સિરિયલ કિલર તરફ ગુસ્સાભર્યા અવાજે બોલ્યો. "એ ...Read More

18

મર્ડર @ રિવરફ્રન્ટ - 18

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:18 સિરિયલ કિલરનો નવો શિકાર કોણ છે એ જાણી લીધાં બાદ પણ થોડાંક સમયનાં અંતરે એ કિલર દ્વારા જાણીતાં બિઝનેસમેન હરીશ દામાણી નું એટપોર્ટ પરથી જ કિડનેપિંગ કરવામાં આવે છે..રાજલ એનો પીછો કરે છે પણ એ હત્યારો પોલીસની ટીમ ને છકાવવામાં સફળ રહે છે અને હરીશ ને બેભાન કરી પોતાનાં બંગલા પર લેતો આવે છે. રાજલ જ્યારે પાછી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે રાત નાં અગિયાર વાગવા આવ્યાં હતાં..હાલ તો એ હત્યારાને કોઈપણ ભોગે હરીશ ને કંઈપણ થાય એ પહેલાં પકડવો એની ફર્સ્ટ પ્રાયોરિટી હતી..રાજલે આવતાં ની સાથે પોલીસ હેડક્વાર્ટર ફોન કરી શહેરની પોલીસ ને દરેક વાહનો ...Read More

19

મર્ડર @ રિવરફ્રન્ટ - 19

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:19 હરીશ દામાણીનું પણ સિરિયલ કિલર દ્વારા કિડનેપિંગ કરી લેવામાં આવે છે..રાજલ શોધી કાઢે છે કે હત્યારો seven deadly sins મુજબ લોકોને એમની આદતોની સજા આપતો હોય છે..રાજલ સંદીપ અને મનોજને અત્યાર સુધીનાં ત્રણેય મૃતકો અને હરીશ દામાણી વચ્ચેનું કનેક્શન શોધી લાવવાનું કામ સોંપે છે..અને રાજલનાં આદેશ મુજબ એ બંને એ ચાર વિકટીમ વચ્ચેનું કોઈ કનેક્શન શોધીને રાજલ સમક્ષ હાજર હોય છે. "મેડમ એ ચાર લોકો વચ્ચેનું કનેક્શન મળી ગયું.."સંદીપ અને મનોજ ઉત્સાહમાં બોલ્યાં. એમની વાત સાંભળી રાજલ પણ ઉત્સાહમાં આવીને એમની તરફ જોઈને બોલી. "જલ્દી બોલો..શું માહિતી લાવ્યાં છો..?" રાજલનાં સવાલનાં જવાબમાં ઇન્સ્પેકટર સંદીપે પોતાની ...Read More

20

મર્ડર @ રિવરફ્રન્ટ - 20

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:20 ખુશ્બુ સક્સેના,મયુર જૈન,વનરાજ સુથાર અને હરીશ દામાણી વચ્ચેનું કનેક્શન તપાસતાં રાજલનાં ધ્યાને હરીશનું ભાડજ વિસ્તારમાં ફાર્મહાઉસ આવે છે..રાજલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચે છે ત્યારે ફાર્મહાઉસ નાં બંગલા ને લોક જોઈ એ હિમાંશુ ને બોલાવે છે..હિમાંશુ આવે ત્યાં સુધી બંગલા ની ફરતે ચક્કર લગાવતી રાજલની નજર એક વસ્તુ પર પડે છે જે ઈશારો કરે છે અહીં કોઈ આવ્યું હતું કે આવ્યું છે..રાજલ જ્યારે બંગલા ની અંદર જાય છે ત્યાં ઉપરનાં માળેથી આવતો અવાજ સાંભળી એ તરફ પોતે આગળ વધે છે. આંગળીનાં ઈશારે રાજલ ગણતરી ચાલુ કરે છે. એક..બે..અને જેવી ત્રીજી આંગળી ઊંચી થાય છે ત્યાં સંદીપ ...Read More

21

મર્ડર @ રિવરફ્રન્ટ - 21

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:21 હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પર પહોંચેલી રાજલ ને મહેસુસ થાય છે એ ફરી વાર સિરિયલ ની ધારણા મુજબ જ વર્તી રહી હતી..ત્યાં કોઈ મળતું નથી સિવાય કે એક વોકમેન,જેમાં રહેલી ટેપ દ્વારા કાતીલ આ રૂમમાં જ પોતાનાં આગળનાં શિકાર વિશેની માહિતી પોતે છુપાવી હોવાનું કહે છે..એ સિરિયલ કિલર પાશવી રીતે હરીશ ની હત્યા કરી નાંખે છે..તો રાજલ આખરે રૂમમાં લાગેલી પેઈન્ટીંગ હતાવ્યાં બાદ વિચારે છે કે કાતીલ દ્વારા છુપાવવામાં આવેલી હિન્ટ એને શોધી કાઢી. બેડ ઉપર પેઈન્ટીંગ મુકાતાં જ રાજલ ચહેરા પર ખુશીનાં ભાવ સાથે રૂમની દીવાલો તરફ જોતાં બોલી. "આ રહી એ સિરિયલ કિલર ...Read More

22

મર્ડર @ રિવરફ્રન્ટ - 22

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:22 હત્યારા દ્વારા રાજલ માટે પોતાનાં નવાં શિકાર વિશેની હિન્ટ સ્વરૂપે બે વર્ષ પહેલાં યોજાયેલી મિસ સ્પર્ધા વખતનો શબનમ કપૂરનો ફોટો રાખ્યો હતો..હરીશ ની ઘાતકી હત્યા બાદ એની લાશ ને સગેવગે કરવાં એ હત્યારો બેધડક પોલીસ ની વચ્ચે થઈને પોતાની કાર લઈને પસાર થઈ જાય છે. સવારે રાજલ સ્લીપિંગ પીલ્સ ની અસર હેઠળ સુઈ રહી હોય છે ત્યારે એનાં ફોનની રીંગ વાગે છે..રાજલ રિંગ સાંભળી પોતાની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે પણ એનું માથું અત્યારે ભારે થઈ ગયું હતું અને આંખો પણ માંડ ખોલીને એને મોબાઈલ હાથમાં લીધો..અર્ધ ખુલ્લી આંખે રાજલે મોબાઈલની સ્ક્રીન તરફ નજર કરી..કોલ ...Read More

23

મર્ડર @ રિવરફ્રન્ટ - 23

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:23 રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડવાની કોશિશમાં લાગેલી રાજલ ને અત્યાર સુધી કોઈ રસ્તો નથી મળતો એ સુધી પહોંચવાનો.હરીશ દામાણી એ કાતીલનો ચોથો શિકાર બને છે..એની જોડેથી પણ ગિફ્ટબોક્સ મળી આવે છે જે પુરવાર કરે છે કે એનો નવો શિકાર હશે એની રાશી વૃશ્ચિક હશે.રાજલ સંદીપ જોડે આગળ શું કરવું એ વિશે ચર્ચા કરી રહી ત્યાં એની ઉપર ડીસીપી રાણા નો કોલ આવે છે. "હેલ્લો સર,જયહિંદ.."ફોન રિસીવ કરતાં જ રાજલ બોલી. "ઓફિસર,તમને સમાચાર તો મળી જ ગયાં હશે કે મારે આ રિવરફ્રન્ટ સિરિયલ કિલરને લઈને છેક મુખ્યમંત્રી સુધીનું પ્રેસર છે..એટલે જ મીડિયા અને શહેરની આમ જનતા નાં ...Read More

24

મર્ડર @ રિવરફ્રન્ટ - 24

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:24 હરીશ દામાણીનાં મૃતદેહ નાં મળ્યાં બાદ રાજલનાં જોડેથી રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં કેસની ફાઈલ ક્રાઈમ બ્રાન્ચ સોંપવામાં આવે છે..રાજલ ઉપર કોઈક નો કોલ આવે છે જેનાં પછી એ અનઓફિશિયલ રીતે આ કેસની તપાસ ચાલુ રાખવાનું મન બનાવે છે.રાજલ અને સંદીપ હવે આગળ શું કરવાનું છે એ વિશે ચર્ચા કરી રહ્યાં હોય છે. રાજલે ગણપતભાઈ દ્વારા પોતાને અપાયેલું કવર ખોલ્યું અને અંદર રહેલાં ડોક્યુમેન્ટ બહાર કાઢી જોયાં..અંદર હરીશ દામાણી ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતી..જેમાં લખ્યું હતું. "મરનાર નું મૌત અસ્થમા અટેકનાં લીધે થયું છે..આમ થવાં પાછળનું કારણ મૃતકનું સતત દોડવું કે શારીરિક શ્રમ કરવો હોઈ શકે છે..મૃતક નાં ...Read More

25

મર્ડર@રિવરફ્રન્ટ - 25

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:25 સિરિયલ કિલર દ્વારા મોકલવામાં આવેલ વીંછીનાં પોસ્ટર અને હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પરથી મળી આવેલાં કપૂરનાં ફોટો ઉપરથી મળેલી માહિતીનાં આધારે રાજલ તારણ કાઢે છે કે સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ નિતારા દલાલ હશે અથવા તો યોગેશ ટેઈલર..એ મુજબ સંદિપ એક-એક કોન્સ્ટેબલ ને એ બંનેની સુરક્ષામાં મુકી એ બંને ને સાવધ કરી મૂકે છે..આ તરફ હત્યારો પણ પોતાનાં નવાં શિકાર પર નજર રાખીને બેઠો હોય છે. સવારની પહેલી કિરણ રાજલ માટે એક સુંદર સવાર લઈને આવી હતી..આજે ઘણાં દિવસ બાદ એ પોતાનાં નિયત સમયે છ વાગે જાગી ગઈ હતી..સવારે ઉઠી રાજલે યોગ અને એક્સસાઈઝ કરી..રાજલ કહેતી કે ...Read More

26

મર્ડર@રિવરફ્રન્ટ - 26

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:26 રાજલ દેસાઈ જોડેથી રિવરફ્રન્ટ સિરિયલ કિલર ની ફાઈલ લઈ લીધાં બાદ પણ એ પોતાની રીતે કિલર દ્વારા મોકલવામાં આવેલી હિન્ટ ઓળખી એને પકડવા માટેની પૂરતી સાવધાની વર્તવામાં આવી રહી હોય છે..નિતારા,યોગેશ અને શબનમ ની સિક્યુરિટી વધારી દેવામાં આવી હોય છે..આ તરફ સિરિયલ કિલર પોતાની યોજના મુજબ કોઈ મહિલાને ટાર્ગેટ કરી રહ્યો હોય છે. એડવટાઇઝિંગ કંપની ની માલિક એ મહિલા સિરિયલ કિલરનાં બનાવતી કોલ પછી વિશાલ ફળદુ નામનાં હોટ ચીલી ફૂડ નામની રેસ્ટોરન્ટ ચેઈનનાં અમદાવાદનાં પ્રોજેકટ નાં કર્તાધર્તા નાં કોલ ની રાહ જોઇને પોતાની એરકંડીશનર ઓફિસમાં બેઠી હોય છે..એનાં ચહેરા પરની ચમક અત્યારે એનાં મનમાં ચાલતી ખુશીઓને ...Read More

27

મર્ડર@રિવરફ્રન્ટ - 27

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:27 રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડવાની કોશિશમાં લાગેલી રાજલ એ તર્ક પર પહોંચે છે કે સિરિયલ કિલરનો શિકાર મિસ અમદાવાદ કોમ્પીટેશનમાં વિજેતા બનેલી નિત્યા મહેતા છે..આ તરફ સિરિયલ કિલર નિત્યા નાં કિડનેપિંગ ને અંજામ આપવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરી બેઠો હોય છે..ત્યાં રાજલ નિત્યા નો નંબર હાથમાં આવતાં જ એને કોલ લગાવે છે. સાંજનાં છ વાગી ગયાં હોવાથી નિત્યા પોતાની ઓફિસ ને લોક કરી વિશાલ ફળદુ એટલે કે સિરિયલ કિલરનાં કહ્યાં મુજબ એને મળવા માટે નીકળી જાય છે..રાજલ જ્યારે નિત્યા ને કોલ કરે છે એજ ક્ષણે એ લિફ્ટમાં હોય છે એટલે એ જાણીજોઈને રાજલનો કોલ ઇગ્નોર કરે છે..કેમકે એને ...Read More

28

મર્ડર@રિવરફ્રન્ટ - 28

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:28 રાજલની લાખ કોશિશો છતાં પોતાની ભૂલનાં લીધે નિત્યા સિરિયલ કિલરનાં હાથે કિડનેપ થઈ ચૂકી હતી..હવે પણ સજા રૂપે મોત મળશે કે રાજલ એને બચાવી લેશે એ સમયની ગર્તામાં છુપાયેલું હતું. ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે દિલીપે જેવી પોલીસ જીપ થોભાવી એ સાથે જ રાજલ સમેત બધો જ પોલીસ સ્ટાફ ફટાફટ જીપમાંથી નીચે ઉતરી આવ્યો..નિત્યા મહેતા નાં સર્કલમાં કોણ-કોણ છે એની માહિતી મનોજે દસેક મિનિટની અંદર તો એકઠી કરી દીધી..અને એમાંથી નિત્યાની એક સહેલી કાવ્યા દ્વારા પોલીસ ટીમ ને નિત્યાની કાર નો નંબર માલુમ પડ્યો..નિત્યાની કાર પોલીસ ને ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે પાર્કિંગમાંથી પ્રાપ્ત થઈ..જે લોક હતી. ...Read More

29

મર્ડર@રિવરફ્રન્ટ - 29

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:29 પોતાનાં પાંચમા શિકાર નિત્યા મહેતાનું હત્યા માટે કિડનેપ કર્યાં બાદ એ સિરિયલ કિલર એને ટોર્ચર પોતાનો વીડિયો બનાવી એની ફૂટેજ દરેક ન્યૂઝ ચેનલમાં મોકલાવે છે..સતત મળતી નાકામયાબી પછી હતાશ રાજલ એ સિરિયલ કિલર વિરુદ્ધ પોતાનાંથી કોઈ સબુત છૂટી ગયું હોય તો એને પકડી પાડવા એનાં આગળનાં ચારેય વિકટીમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુનઃ વાંચે છે..આ સાથે જ એનાં ચહેરા પર ચમક આવી જાય છે અને એ બોલી પડે છે. "Welcome રિવરફ્રન્ટ સિરિયલ કિલર.." રાજલે પહેલાં ખુશ્બુ નો,પછી મયુર,પછી વનરાજ અને છેલ્લે હરીશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો..આમાં રાજલે એક વસ્તુ નોંધી કે ચારેય વિકટીમ ની આંગળીઓ કપાયેલી હતી..ખુશ્બુ ની એક,મયુરની ...Read More

30

મર્ડર@રિવરફ્રન્ટ - 30

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:30 નિત્યા મહેતા ને મરક્યુરી ધરાવતું ઘાતક ઝેર આપી મારી નાંખ્યા બાદ એ હત્યારો નક્કી સમયે ની લાશ નો નિકાલ કરવાની યોજના બનાવીને બેઠો હોય છે.તો રાજલ પણ પોતાની ટીમ સાથે ચુસ્ત રીતે એલર્ટ બની રિવરફ્રન્ટ ફરતે ચોકીપહેરો ગોઠવી બેઠી હોય છે..આજની રાત કોને કેટલી ભારે પડવાની હતી એનો ફેંસલો ટૂંક સમયમાં આવી જવાનો હતો. રાતનાં બે વાગે જેવું મોબાઈલનું એલાર્મ વાગ્યું એ સાથે જ એક ઝાટકે એ હત્યારો બેઠો થઈ ગયો..પોતાનો ચહેરો પાણી થી ધોઈ ફ્રેશ થઈ એ નિત્યા ની લાશ જ્યાં પડી એ ટોર્ચર રૂમમાં ગયો..નિત્યા અત્યારે મૃતપાય હાલતમાં સાંકળો વડે બંધાયેલી હતી..એનો ચહેરો ઝેરની ...Read More

31

મર્ડર@રિવરફ્રન્ટ - 31

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:31 આખરે ચાર લોકોની હત્યા બાદ નિત્યા મહેતા ને પણ મોતને ઘાટ ઉતારી એ સિરિયલ કિલર લાશ ને પોતાનાં નામ મુજબ રિવરફ્રન્ટ ઉપર ફેંકવા આવી પહોંચ્યો હતો..રાજલે પણ પૂરતો ચોકી પહેરો ગોઠવી એ હત્યારા ને પકડવાનો પ્લાન બનાવી રાખ્યો હતો..અને જેવો એ હત્યારો નિત્યા ની લાશને ફેંકીને નીકળ્યો એ સાથે જ એક તરફથી રાજલ અને બીજી તરફથી ઇન્સ્પેકટર વિનયે એને ઘેરી લીધો. બંને તરફથી પોતાની જાતને ઘેરાયેલી જોઈ એ હત્યારા એ આખરી દાવ રમવાનું નક્કી કર્યું..એને ચહેરા ઉપર માસ્ક પહેર્યો અને સામેની તરફથી આવી રહેલાં વિનય ની તરફ નજર કરી..આ સાથે જ એ કાતીલે પોતાનાં પગને એક્સીલેટર ...Read More

32

મર્ડર@રિવરફ્રન્ટ - 32

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:32 ઇન્સ્પેકટર વિનય મજમુદાર ને ગંભીર હાલતમાં ઘાયલ કરી રિવરફ્રન્ટ સિરિયલ કિલર રાજલની પહોંચથી દૂર ભગવામાં રહ્યો..રાજલે વિનય ને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી દીધો.. સંદીપ નો કોલ આવતાં રાજલ નિત્યા ની લાશ નું એક્ઝેમાઇન કરવાં સંદીપે કહ્યું એ જગ્યાએ જઈ પહોંચી..નિત્યા ની લાશ ને જોયાં બાદ રાજલ લાશ જોડે થી મળેલું ગિફ્ટ બોક્સ લઈને પોલીસ સ્ટેશન તરફ જવાં નીકળતી હતી ત્યાં એને કંઈક વિચાર આવ્યો અને એ બાઈક પરથી હેઠે ઉતરી. રાજલ બુલેટ પરથી ઉતરી પાછી નિત્યાની લાશ પડી હતી ત્યાં આવી..રાજલે ગિફ્ટ બોક્સ સંદીપ ને પકડવા આપ્યું અને હાથમાં ગ્લોવસ પહેરી પુનઃ નિત્યાની લાશ જોડે ઘુંટણભેર ...Read More

33

મર્ડર@રિવરફ્રન્ટ - 33

મર્ડર@રિવરફ્રન્ટ 33 હોય ભૂખ ઝાઝી ને હાથમાં રહેલો કોળિયો નીચે પડી જતાં જે દુઃખ અને વેદના એવીજ વેદના હાલ તો રાજલને સિરિયલ કિલરનાં હાથમાંથી છટકી જવાં પર થઈ રહી હતી..વધારામાં વિનય ગંભીર રીતે ઘાયલ હતો અને સિરિયલ કિલરનાં લેટરમાં એને કરેલી વાત કે એનો નવો શિકાર એ આજે જ કરવાનો છે એને રાજલને ચિંતિત કરી મૂકી હતી.. ગિફ્ટબોક્સ માં આવતી રંગીન રીબીન નું રહસ્ય ઉકેલી દીધું હોય એમ રાજલે અમદાવાદ રિવરફ્રન્ટ નો પ્લાન શંકરભાઈ જોડે મંગાવ્યો. "આ રહ્યો મેડમ સાબરમતી રિવરફ્રન્ટ નો પ્લાન.."રોલ કરેલો પ્લાન રાજલની સામે રહેલાં ટેબલ પર મુકતાં શંકરભાઈ એ કહ્યું. "આભાર..અને તમારે ઘરે ...Read More

34

મર્ડર@રિવરફ્રન્ટ - 34

મર્ડર@રિવરફ્રન્ટ 34 રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ એક પોલીસ અધિકારી છે જેની રાશિ મીન છે એની ગિફ્ટબોક્સમાં રહેલી વસ્તુ પરથી પડ્યાં બાદ રાજલ ગિફ્ટબોક્સમાં આવતી રીબીનો નું રહસ્ય ઉકેલી કાઢે છે..જે મુજબ હવે એ હત્યારો પોતાનો નવો શિકાર નહેરુ બ્રિજની આસપાસ કરવાનો છે એ રાજલ ને માલુમ પડે છે..પોતાનાં સમગ્ર સ્ટાફને ત્યાં દેખરેખ માટે મૂકી રાજલ ડીસીપી રાણા ને મળવાં જાય છે..જ્યાં ડીસીપી હાજર ન હોવાથી રાજલ એમની રાહ જોઇને બેસી હોય છે ત્યાં એનાં ઉપર IT ડિપાર્ટમેન્ટ હેડ સુકેતુ નો કોલ આવે છે. સુકેતુ નો કોલ આવતાં રાજલ આશ્ચર્ય સાથે ફોન રિસીવ કરે છે..અને સુકેતુ ને ...Read More

35

મર્ડર@રિવરફ્રન્ટ - 35

મર્ડર@રિવરફ્રન્ટ 35 રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો આગામી ટાર્ગેટ અમદાવાદ શહેરનાં ડીસીપી દામોદર રાણા હતાં એની રાજલને ખબર જાય છે અને એ હવાની ગતિએ બુલેટને દોડાવતી દરગાહ જોડે પહોંચી ગઈ હતી જેનાં લોકાર્પણ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ ડીસીપી રાણા હતાં.. ભીડ નાં લીધે આગળ વધવામાં અસમર્થ રાજલે શિકોલ બિલ્ડીંગ ની ટેરેસ ઉપર સ્નાયાપર ગન લઈને ઉભેલાં સિરિયલ કિલરને જોયો. સિરિયલ કિલર નાં હાથમાં રહેલી સ્નાયાપર ગનનો નિશાનો રાણા તરફ મંડાયેલો જોઈ રાજલે કંઈક નિર્ણય લીધો અને પોતાની સર્વિસ રિવોલ્વર ને સ્ટેજ તરફ ઉભેલાં ડીસીપી રાણા ની તરફ તાકી. રાજલે ધ્રુજતાં હાથ ને મહાપરાણે કંટ્રોલ કર્યો અને પોતાની રિવોલ્વરમાંથી એક ...Read More

36

મર્ડર@રિવરફ્રન્ટ - 36

મર્ડર@રિવરફ્રન્ટ 36 રાજલની લાખ કોશિશો છતાં એ સિરિયલ કિલર ડીસીપી રાણા પર હુમલો કરવામાં સફળ રહ્યો..પણ ચાલાકીથી હત્યારા નું નિશાન ચુકી ગયું અને ડીસીપી રાણા બચી ગયાં.. ડીસીપી રાણા એ સિરિયલ કિલર નું રહસ્ય જાણતાં હોવાની જાણ થયાં બાદ રાજલ કોઈપણ ભોગે ડીસીપી રાણા ને બચાવવા માંગતી હતી..ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ એ હત્યારો નીકળી પડ્યો હતો ડીસીપી રાણા ની હત્યા કરવાં. VS હોસ્પિટલમાં માં અત્યારે ડીસીપી રાણા ને રખાયાં હતાં એ ત્રીજા માળ પર વીસ-પચ્ચીસ પોલીસ કર્મીઓ હાજર હતાં.આ ઉપરાંત હોસ્પિટલનાં દરેક એન્ટ્રન્સ પોઈન્ટ પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો..રાજલ ની સાથે બીજાં બે ઇન્સ્પેકટર પણ ...Read More

37

મર્ડર@રિવરફ્રન્ટ - 37

મર્ડર@રિવરફ્રન્ટ 37 ડીસીપી રાણા સિરિયલ કિલરનાં હુમલામાં બચી જાય છે..પણ એ સિરિયલ કિલર કોણ છે એ ગયાં હોવાથી એમનાં ઉપર મોત નું સંકટ ટોળાતું હોય છે..આ કારણોસર રાજલ ને ડીસીપી રાણા ની સુરક્ષા ની જવાબદારી સોંપવામાં આવે છે..પોતાનાં શિકારનું આમ બચી જવું સિરિયલ કિલર માટે આક્રોશનું કારણ હતું..પોલીસ સઘન સુરક્ષાને ભેદીને એ હત્યારો VS હોસ્પિટલમાં માં પ્રવેશ કરી લે છે..પણ ત્રીજા માળે જ્યાં રાણા ને રખાયાં હોય છે ત્યાં પહોંચવા શું કરવું પડશે એ વિચારતો વિચારતો એ હત્યારો બીજાં માળે આવેલાં ટોઈલેટમાં પ્રવેશે છે. વોશરૂમમાં આવી એ હત્યારો મિરર માં જોતો જોતો પોતાની દાઢી ખંજવાળતા ત્રીજા માળે પોતે ...Read More

38

મર્ડર@રિવરફ્રન્ટ - 38

મર્ડર@રિવરફ્રન્ટ 38 ડીસીપી રાણા ની હત્યા માટે આવેલો સિરિયલ કિલર પોલીસ નાં બંદોબસ્તમાંથી ભગવામાં સફળ તો છે પણ એ બાબતથી એ હત્યારો અજાણ હોય છે કે એને ડીસીપી રાણા પર નહીં પણ એક મૃત વ્યક્તિ પર ગોળી ચલાવી હોય છે..રાજલ હવે કોઈ રિસ્ક લેવાં નહોતી માંગતી માટે એ ડીસીપી રાણા નાં બેડ ની જોડે જઈને બેસી ગઈ. સવારે લગભગ સવા આઠ વાગ્યાં ત્યાં ડીસીપી રાણા એ ધીરેથી પોતાની આંખો ખોલી..બે દિવસ નાં સતત ઉજાગરા નાં લીધે રાજલ કલાક પહેલાં જ ડીસીપી રાણા નાં બેડ ની જોડે ખુરશી પર જ સુઈ ગઈ..ડીસીપી રાણા સમજી ગયાં કે રાજલનાં લીધે જ ...Read More

39

મર્ડર@રિવરફ્રન્ટ - 39

મર્ડર@રિવરફ્રન્ટ 39 ડીસીપી રાણા નો પુત્ર આદિત્ય રાણા જ હકીકતમાં રિવરફ્રન્ટ સિરિયલ કિલર હોય છે એ રાણા સાહેબ રાજલને અવગત કરે છે .સાથે એ પણ જણાવે છે કે એમનાં આદિત્ય ની માં દેવકી સાથેનાં વ્યવહાર નાં લીધે આદિત્ય આવો ઘાતકી હત્યારો બની ગયો.રાજલ આદિત્ય ને પકડી પાડવા ની યોજના બનાવી પોલીસ ની મોટી ટીમ લઈ શીલજ સ્થિત આદિત્યનાં બંગલા તરફ જવાં નીકળી પડી..આ બાબતથી અવગત આદિત્ય પોતાનાં પિતાજી ની મોત નું જશ્ન મનાવી રહ્યો હતો. સવારનાં દસ વાગી ગયાં હતાં પણ કોઈ ન્યૂઝચેનલ પર ડીસીપી રાણા ની હત્યા થઈ હોવાની વાત નાં ન્યૂઝ નહોતાં આવી રહ્યાં. આ ...Read More

40

મર્ડર@રિવરફ્રન્ટ - 40 છેલ્લો ભાગ

મર્ડર@રિવરફ્રન્ટ 40 છેલ્લો ભાગ આદિત્ય રાણા જ સિરિયલ કિલર છે એ વાત જાણ્યાં બાદ રાજલ આદિત્ય પકડવા માટે એનાં છુપા બંગલે પહોંચે છે..પણ ત્યાં સુધી આદિત્ય ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હોય છે..રાજલને આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે એ તરફ ઈશારો કરતાં ઘણાં સબુતો બંગલા પરથી મળી આવે છે.આદિત્ય એ મુકેલું એક ગિફ્ટબોક્સ પણ રાજલને મળી આવે છે જેની ઉપરથી રાજલને ખબર પડી જાય છે કે આદિત્ય નો નવો શિકાર કોઈ મેષ રાશિ ધરાવતું વ્યક્તિ હશે અને એની હત્યા ને આદિત્ય સરદાર બ્રિજ આસપાસ અંજામ આપશે. સાંજે રાજલની આંખ ખુલી ત્યારે છ વાગી ગયાં હતાં..હવે બીજાં છ ...Read More