અધુરી તરસ

(88)
  • 9.2k
  • 3
  • 3.7k

                 આ વાત છે 2વર્ષ પહેલાં ની .એક છોકરી જેને આત્મ હત્યા કરી દે છે.2વર્ષ પહેલાં ના સમય માં આપણે પ્રકાશ ફેંકીએ.એ છોકરી હસતી ખીલતી કિલ્લોલ કરતી યુવાન છોકરી ની વાત છે. તેનું નામ ઈશા હોય છે.તે‌ દેખાવે સુંદર યુવાન,ગતી કરતાં સર્પ સમાન કાળા વાળ ,ગુલાબી ગાલ, પડતા ખંજન થી વધું સુંદર લાગતા હતા, તેની કાતિલ આંખો,સુરમો આંખ ની શોભા વધારતો હતો.તેના દાડમ ના દાણા ની જેમ ગોઠવાયેલા દાંત,તેના હોઠ સુંદરતા માં વધારો કરતાં હતાં. મધ્યમ કદ,ઘાટીલા અંગો, શરીર નો આકાર.કોઈ પણ યુવાન ને મોહી લે તેવું તેનું વ્યક્તિત્વ હતું,તેનું રુપ તેની ચડતી

New Episodes : : Every Wednesday

1

અધુરી તરસ - ભાગ 1

આ વાત છે 2વર્ષ પહેલાં ની .એક છોકરી જેને આત્મ હત્યા કરી દે છે.2વર્ષ પહેલાં ના સમય માં આપણે ફેંકીએ.એ છોકરી હસતી ખીલતી કિલ્લોલ કરતી યુવાન છોકરી ની વાત છે. તેનું નામ ઈશા હોય છે.તે‌ દેખાવે સુંદર યુવાન,ગતી કરતાં સર્પ સમાન કાળા વાળ ,ગુલાબી ગાલ, પડતા ખંજન થી વધું સુંદર લાગતા હતા, તેની કાતિલ આંખો,સુરમો આંખ ની શોભા વધારતો હતો.તેના દાડમ ના દાણા ની જેમ ગોઠવાયેલા દાંત,તેના હોઠ સુંદરતા માં વધારો કરતાં હતાં. મધ્યમ કદ,ઘાટીલા અંગો, શરીર નો આકાર.કોઈ પણ યુવાન ને મોહી લે તેવું તેનું વ્યક્તિત્વ હતું,તેનું રુપ તેની ચડતી ...Read More

2

અધુરી તરસ - ભાગ 2 (સમાજ ના કુરિવાજ ને ઉઘાડો પાડતી વાર્તા)

અધુરી તરસ ભાગ 2 જયારે જીવતાં ઈચ્છા પુરી ન થાય,ત્યારે માણસ નો પોતાની અધુરી ઝંખના પુરી કરે છે, અને આત્મા ને મોક્ષ મળતો નથી,અને તે પોતાની અધુરી ઇચ્છા ને પુરી કરવા મથે છે,એવું જ આ ઈશા ની આત્મા સાથે પણ થાય છે,ઇશા ને દહેજ નામનો રાક્ષસ ભરખી જાય છે, આવી કેટલીય ઇશાઓ હોમાઇ હશેે, તેના સાસુ સસરા એવું બહાર પાડે છે કે ઇશા તેના પ્રેમી સાથે નાસી ગઇ,ત્યારે તેનાં પપ્પા એના પ્રેમી ને ઠપકો આપવા અર્થે જાય છે,તેનો પ્રેમી આ વાત નો ઇન્કાર કરે છે,કે તે ઇશા ને ...Read More