ડબલ મર્ડર

(650)
  • 32.7k
  • 69
  • 20.4k

મુંબઇ ના એક બિઝનેશ મેન નું મર્ડર થાય છે અને ઇન્સ્પેક્ટર વેદ કેવી રીતે ખૂની સુધી પહોંચી અને કેસ સોલ્વ કરે છે. એ દર્શાવતી આ વાર્તા છે જેમ જેમ તાપસ ઘણા બધા રહસ્યો નીકળે છે. ઇન્સ્પેક્ટર વેદ કેવી રીતે તેનો ઉકેલ લાવે છે તે જાણવા વાંચતા રહો #ડબલ મર્ડર .

Full Novel

1

ડબલ મર્ડર

મુંબઈ શહેર ના એક પોર્શ વિસ્તાર માં સવારે નવ વાગ્યા આસપાસ એક પોલીસ વેન આવે છે. જેમાં ઇન્સ્પેક્ટર વેદ અને તેની ટિમ આવી હતી. વેદ ની ઉંમર લગભગ આડત્રીસ વર્ષ જેટલી હશે. તે દેખાવ માં ઉંચો અને કસરત ના કારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત અને ચહેરા ઉપર એક અલગજ તેજ હતું . તે નીડર,બહાદુર અને ઈમાનદાર ઓફિસર હતા મુંબઈ માં હમણાંજ તેની બદલી ચર્ચગેટ વિસ્તારના એક પોલીસ સ્ટેશન માં થઇ હતી. એની પહેલા તે લગભગ તેર વર્ષ ની નોકરીમાં દસ જગ્યાએ નોકરી કરી આવ્યા હતા. આ તેની અગિયાર મી જગ્યા હતી. તેની સાથે જીપમાં સબ ઇન્સ્પેક્ટર મોહિત કુમાર,હેડ ...Read More

2

ડબલ મર્ડર - 2

વેદે મોહિત અને હરિત ને બહાર પૂછપરછ કરવા કહ્યું અને સંકેત વિશે માહિતી એકઠી કરવા કહ્યું.અને પોતે રૂમનું બારીકાઇ નિરીક્ષણ કરવા લાગ્યો.રૂમ માં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ અસ્તવ્યસ્ત ન હતી બધી વસ્તુ વ્યસ્થિત રીતે ગોઠવાયેલ હતી.રૂમ માં અંદર આવવા જવા માટે એક જ દરવાજો હતો. અને એક બારી હતી તે પણ વધારે ઊંચી હતી અને તેને લોખંડ ની ગ્રીલ થી કવર કરેલ હતી.તેથી ત્યાંથી કોઈની આવવાની શક્યતા નહિવત હતી.નીરજ દ્વારા બાથરૂમ ની તલાશી લેવા ગયો બાથરૂમ વિશાળ અને આધુનિક હતું ત્યાં પણ કઈ શંકાસ્પદ લાગ્યું નહિ. એણે વેદને જઈ ને તમામ માહિતી આપી. ...Read More

3

ડબલ મર્ડર - 3

વેદ, મોહિત અને નીરજ સંકેત ના ઘરે જવા માટે રવાના થયા.બંગલા ની અંદર પ્રવેશતા હોલમાં સોફા પર સંકેત ના તથા તેની પત્ની બેઠા બેઠા રડતા હતા અને તેના પિતા બાજુમાં ઉભા ઉભા એ લોકો ને સાંત્વના આપી રહ્યા હતા . રમેશ એક ખૂણા માં ઉભો હતો.વેદ ને આવતો જોઈ એ તેની પાસે ગયો અને મોહન વર્મા સાથે ઓળખાણ કરાવતા કહ્યું કે “સાહેબ આ સંકેત સાહેબ ના પિતા છે.” અને વેદ ની ઓળખાણ આપતા કહ્યું કે “સાહેબ આ એજ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે આ કેસ સાંભળી રહ્યા છે.” ઓળખાણ કારાવી રમેશ ત્યાંથી ચાલ્યો ગયો. વેદે ...Read More

4

ડબલ મર્ડર - 4

વેદ,મોહિત અને નીરજ તેના શો રૂમ માં પહોંચ્યા બહારથી જોતા આ શૉ રૂમ ખુબ જ વિશાળ લાગતો હતો. ત્રણ આ શૉ રૂમ માં ગ્રાઉન્ડ ફ્લોર પર ટીવી,ફ્રીઝ,વોશિંગ મશીન તેમજ બીજી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ નું ડિસ્પ્લે કરેલ હતું બીજા માળ ઉપર તમામ કંપનીઓ ની વસ્તુ નો સ્ટોક રાખેલ હતો અને દરેક માળ પર ચાર- પાંચ માણસો કામ કરતા હતા.ત્રીજા માળ ઉપર સંકેત ની કેબીન હતી.તેની બાજુ માં તેના મેનેજર ઊર્જિત ની કેબીન હતી તેમજ ત્યાં હોલમા બીજા ટેબલો ગોઠવેલ હતા. તેમાં તેના અન્ય કર્મચારીઓ કામ કરતા હતા.આ આખી બિલ્ડીંગ c.c.t.v. કેમેરા થી સજ્જ હતી અને તેનું મોનીટરીંગ સંકેત ...Read More

5

ડબલ મર્ડર - 5

ત્યાર બાદ વેદે ઉર્જિત ને બોલાવી આગળ ની પુછ પરછ કરતા તેને થોડા સવાલ પૂછ્યા.“તમારા સ્ટાફ મા રહેલ બધા વિષે તમે શું કહો છો?” વેદ“સાહેબ આમ તો સ્ટાફ મા બધા માણસો વ્યવસ્થિત છે. પરંતુ નમન એ લાલચુ અને તે શોરૂમ સિવાય પણ બહારો બહાર અમુક સામાન વેચી નાખે છે. આ બાબતે મેં અને સંકેત સાહેબે તેને એક વખત રંગે હાથ પકડી અને નોકરી માંથી કાઢી મુકેલ પણ પછી તેણે ફરી આવી ભૂલ ક્યારેય નહિ થાય એવી બાહેંધરી આપી તેથી તેણે ફરીથી કામ પર રાખ્યો.” ઊર્જિત“તમારા શેઠ વિશે તમારું સુ કહેવું છે.” વેદ“ તે સ્વભાવે તો સારા માણસ હતા પરંતુ ...Read More

6

ડબલ મર્ડર - 6

મોહિત અને નીરજ એ રેકોર્ડીંગ ચેક કરે હોય છે ત્યારે એ લોકોને સંકેત સાથે એક સ્ત્રી પણ નજર છે પરંતુ એ પીલોર ની આડશ મા બેઠી હોવાથી તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતો નથી.માત્ર તેના હાથ પર એક વીંટી અને એક ટેટુ દેખાય છે.મોહિત વેદ ને બોલાવી અને તે ફરીથી આ રેકોર્ડીંગ બતાવે છે.આ વીંટી વેદ ને પરિચિત લાગે છે પણ તે અત્યારે કઈ પણ યાદ નથી આવતું.તે મોહિત ને થોડા નામ જણાવે છે અને તેના કોલ લોકેશન તથા કોલ રેકોર્ડ કઢાવવા સુચના આપે છે.મોહિત એ બધી સુચના સાંભળી અને આગળ ની માહિતી એકઠી કરવા સાયબર સેલ મા જવા નીકળે ...Read More

7

ડબલ મર્ડર - ૭

બીજા દિવસે બપોરે સ્ટેશન મા સંકેત ના માતા-પિતા અને તેની પત્ની આ સિવાય રમેશ, કાવ્યા, ઉર્જત, મયુર, નમન, પુનીત, તેમજ અન્ય શો રૂમના કર્મચારી અત્યારે સ્ટેશનના કોન્ફરન્સ હોલ મા બેઠા હતા. બધાના ચહેરા પર આગળ કાર્યવાહી જાણવાની ઉત્સુકતા હતી.વેદ કોન્ફરન્સ રૂમ મા આવ્યો ત્યારે તેની સાથે મોહિત અને નીરજ પણ હતા. જયારે તે રૂમ મા આવ્યો ત્યારે બધા તેને એકજ સવાલ પૂછતા હતા કે “ અમને બધા ને અહી શા માટે બોલાવવામાં આવ્યા છે?” એક સાથે બધા સવાલ પૂછવાને કારણે રૂમ નું વાતાવરણ ઘોન્ઘાટભર્યું થઇ ગયું હતું.વેદે બધાને ચુપ કરાવ્યા અને તેની વાતની શરુઆત કરતા કહ્યું કે “ તમને ...Read More

8

ડબલ મર્ડર - ૮

નવ્યા એ પોતાની વાત આગળ વધારતા કહ્યું”મેં મારા દીકરાના ભવિષ્ય માટે જ આવું કર્યું કેમ કે જો હું એને મારત તો એ અમને બંને મા-દીકરાને રસ્તા પર લાવી દેત અને આ પરિસ્થી પાર્થિવના ભવિષ્ય માટે ખુબજ વિકટ રહેત આથી મારી ઈચ્છા ન હોવા છતાં પણ આ પગલું ભરવું પડ્યું.” ત્યાર બાદ નવ્ય એ પાણીના ગ્લાસ માંથી પાણી પી અને પોતાની વાત આગળ વધારી “થોડા સમય પહેલા મને જાણવા મળ્યું કે સંકેતે પોતાના વસિયતનામા માં ફેરફાર કરાવ્યો હતો. તેણે પોતાની મિલકતમાંથી પાર્થિવ નું નામ હટાવી અને કોઈ રચિત નું નામ ઉમેર્યું હતું. ત્યાર બાદ મને આ વાત ની ખબર છે ...Read More

9

ડબલ મર્ડર - ૯

“ એ બીજું કોઈ નહિ પણ તેની ઓફીસ મા કામ કરતો મયુર છે કે જે એનકાઉન્ટન્ટ નું કામ સંભાળે “ વેદ“ આ શું બકવાસ કરો છો તમે ઈન્સપેકટર સાહેબ “ મયુર વેદ સામે જોઈ ગુસ્સમાં બોલ્યો “ મારે શું કામ મારા બોસનું ખૂન કરવું પડે એના કારણે તો મને રોજી રોટી મળતી હતી. “ “એ તો તમને ખબર. પૈસા માણસ પાસે ઘણું બધું કરાવી શકે છે.” વેદ“શું પૈસા? કેવા પૈસા? તમારી વાત અમારા કોઈના સમાજ મા નથી આવતી” ઉર્જીતે કહ્યું.“મેં કોઈનું ખુન નથી કર્યું તમે મને ખોટી રીતે ફસાવો છો.” મયુર“હું ક્યારેય કોઈ ની ઉપર ખોટી રીતે આરોપ નથી ...Read More