ડોલ્સ આઇલેન્ડ

(238)
  • 12.7k
  • 22
  • 5.9k

જેન્દ્રો, હરિ,હસમુખ, ભરત અને કાનો પાંચેય મિત્રો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. શનિવાર ની રાત્રી એ અથવા આખો દિવસ બહાર રહેવા ની છુટ આપવા માં આવતી. એ દિવસે  બહાર રહેવા ની કોઈ ટાઈમ લિમિટ નો નિયમ નહોતો. માટે કોઈ પણ વ્યક્તિ  રવિવાર ની સવાર સુધી પણ બહાર રહે તો પણ કોઈ ટોકતું નહીં.                          માટે આ પાંચેય મિત્રો તેમના હિસ્ટરી અને મિસ્ટ્રી નામક યુ ટ્યૂબ ચેનલ માટે ખોફનાક,ડરવાની જગ્યાઓ એ જઈ બ્લોગ્સ બનાવતા. તેમના આ બ્લોગ્સ જોનાર પબ્લિક ની સંખ્યા લઘભઘ ત્રીસ થી ચાળીસ લાખ ની હતી. તેઓ આમજ પૈસા

Full Novel

1

ડોલ્સ આઇલેન્ડ

જેન્દ્રો, હરિ,હસમુખ, ભરત અને કાનો પાંચેય મિત્રો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. શનિવાર ની રાત્રી એ અથવા આખો દિવસ રહેવા ની છુટ આપવા માં આવતી. એ દિવસે બહાર રહેવા ની કોઈ ટાઈમ લિમિટ નો નિયમ નહોતો. માટે કોઈ પણ વ્યક્તિ રવિવાર ની સવાર સુધી પણ બહાર રહે તો પણ કોઈ ટોકતું નહીં. માટે આ પાંચેય મિત્રો તેમના હિસ્ટરી અને મિસ્ટ્રી નામક યુ ટ્યૂબ ચેનલ માટે ખોફનાક,ડરવાની જગ્યાઓ એ જઈ બ્લોગ્સ બનાવતા. તેમના આ બ્લોગ્સ જોનાર પબ્લિક ની સંખ્યા લઘભઘ ત્રીસ થી ચાળીસ લાખ ની હતી. તેઓ આમજ પૈસા ...Read More

2

ડોલ્સ આઇલેન્ડ - 2

યુ ટ્યૂબ માટે નો કેમેરો દ્વીપ પર આવતા જ ઓન થઈ ચૂક્યો હતો. અને ત્યાંની બધી જ ઘટનાઓ રેકોર્ડ રહી હતી. ગુફા તરફ આગળ વધતા જ ચામચીડિયાઓ નું ગ્રુપ તેમના ઉપર થી પસાર થઈ ગયું. ચામચીડિયાઓ ના મળ અને મૂત્ર ની ગંધ બહાર સુધી ફેલાયેલી હતી. ગુફા ની અંદર ની તરફ જતા જ અચાનક તેમના પર કંકાલ ચડી આવ્યો અને અચાનક આવેલા કંકાલ ના કારણે પાંચયે મિત્રો ડરી ગયા. અને કંકાલ ક્યાંક અદ્રશ્ય થઈ ગયું. આવી ઘટનાઓ તેમની સાથે ક્યારેય ઘટી નહોતી. ચારેય બાજુ થી ડરાવની ચિખો ની અવાજ આવી ...Read More

3

ડોલ્સ આઇલેન્ડ - 3

પાંચેય મિત્રો બાઈક લઈ ઢીંગલીઓ ના દ્વિપ પર પહોરચી ગયા હતા.રાત્રી નો સમય હતો, તેમના પહોરચતાની સાથે જ ફરી એ અવાજો થવા લાગી. આ વખતે અવાજો વધારે હતી. પાંચેય મિત્રો ડર્યા વગર આગળ વધવા લાગ્યા ફરી એજ સ્ત્રી દેખાઈ અને તેની સાથે આ વખતે એ કંકાલ પણ હતો.એ સ્ત્રી ની સાથે કંકાલ પણ હવા માં ઉડી રહ્યો હતો. આ વખતે પણ બંને હવામાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયા. કોઈ હોલીવુડ ની હોરર ફિલ્મ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ વૃક્ષો પર લટકી રહેલી ડોલ્સ નીચે દ્વીપ પર આમ થી તેમ ફરી રહી હતી.આ માહોલ બહાદુર માં બહાદુર ...Read More

4

ડોલ્સ આઇલેન્ડ - અંતિમ ભાગ

પ્લાન મુજબ આ પાંચેય મિત્રો આગળ વધવા લાગ્યા. પોલિશ ઇન્સ્પેક્ટર ને કોલ કર્યા બાદ , પોલિશ ત્યાં આવી પહોંચી ગુફા તરફ આગળ વધતા જેન્દ્રા એ દીવાલ ની ઉપર ની તરફ પંચ કર્યો. એ પંચ વડે એક સુરંગ ખુલી આવી. સુરંગ તરફ આગળ વધતા કેટલાક વ્યક્તિઓ સામે ચઢી આવ્યા. એ વ્યક્તિઓ પાસે કેટલાક હથિયારો હતા. જેમ કે , હોકી , બેટ , બેસબોલ વગેરે. આમ, પોલિશ અને આ વ્યક્તિઓ વરચે થોડો સંઘર્ષ થયો. પોલિશ ગોળીબારી કરી રહી હતી. ત્યાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા. આગળ ની તરફ વધતા એક મોટો હોલ આવ્યો જ્યાં ડ્રગ્સ, દારૂ ,હેરોઇન વગેરે નશાકીય ...Read More