તું જ છે મારો પ્યાર

(311)
  • 36.7k
  • 155
  • 21k

મોડી રાત નો સમય હતો . મીના તેના સૂતી હતી ને અચાનક જાગી જાય છે . ને માથા પછાડી રહી હતી ત્યાં અવાજ સાંભળીને બાજુના રૂમ માંથી તેની પિતરાઈ બહેન વીણી આવી જાય છે . ને તેને બાજુમાં પડેલ દવા આપી સુવડાવી દે છે . વિણા ની વાત કરું તો તે તેના કાકા ની ઘરે રહેવા આવી છે કે તે આ શહેર માં નોકરી પણ કરે છે પણ તેને રીના ની બાબત માં તેના કાકા કાકી હીમોગ્લોબીન ની ઉણપ છે તેમ કહી , વિણા રોજ સવારે નોકરી કરવા જતી રહેતી પણ મીના ને તેના મમી પપ્પા ઘર ની બહાર પણ નીકળવા

Full Novel

1

તું જ છે મારો પ્યાર 1

મોડી રાત નો સમય હતો . મીના તેના સૂતી હતી ને અચાનક જાગી જાય છે . ને માથા પછાડી હતી ત્યાં અવાજ સાંભળીને બાજુના રૂમ માંથી તેની પિતરાઈ બહેન વીણી આવી જાય છે . ને તેને બાજુમાં પડેલ દવા આપી સુવડાવી દે છે . વિણા ની વાત કરું તો તે તેના કાકા ની ઘરે રહેવા આવી છે કે તે આ શહેર માં નોકરી પણ કરે છે પણ તેને રીના ની બાબત માં તેના કાકા કાકી હીમોગ્લોબીન ની ઉણપ છે તેમ કહી ,વિણા રોજ સવારે નોકરી કરવા જતી રહેતી પણ મીના ને તેના મમી પપ્પા ઘર ની બહાર પણ નીકળવા ...Read More

2

તું જ છે મારો પ્યાર 2

રાહલ , ટીના અને મોન્ટ ( બોડી બીલ્ડર ) કૉલેજ ફ્રેન્ડ ગોવા ટુર ર્નો પ્રોગ્રામ બનાવી ગોવા તરફ બસ જઈ રહ્યો છે . રાહુલ ટીના બેસ્ટ ફ્રેન્ડ બંને ને સેલ્ફી લેવાનો ગાંડો શોખ , ટાઇમ મળે એટલે તરત સેલ્ફી લેવાનું ચૂકે નહીં .બસ માં પણ સેલ્ફી લેવાનું સાલું હતું . બસ રસ્તામાં ખરાબ થઈ . બસ માં મુસાફરી કમ હતા . બસ ઊભી રહી તરત રાહુલ અને ટીના બસમાંથી બહાર નીકળી રોડ પર સેલ્ફી લેવાનું શરૂ . બિચારો . . . ! ! મોટુ શું કરે પાછળ પાછળ આંટા ફેરા મારે , પેલા બંને સેલ્ફી લેવામાં મશગુલ . ડ્રાઈવર ...Read More

3

તું જ છે મારો પ્યાર - 3

કોલેજ નો આખરી દિવસ વિજય કોલેજ ના ગેટ બહાર વીની ની રાહ જોઈ રહ્યા હતા. વીની ને આવતી જોય ખુશી નોં માર્યો જુમવા લાગ્યો, જેવી વીની નજીક આવી તરત જ હાથ માં રહેલું ગુલાબ વીની ને આપી વીની ને પ્રપોઝ કર્યું. I love you વીની. બે ઘડી તો વીની બોલી પણ નહીં. પછી વીની એ ગુલાબ સ્વીકારી ને બોલી અરે પાગલ આ ઘડી ની રાહ તો હું ક્યારનીય જોતી હતી. I love you to જાનુ.વીની ને વિજય કેન્ટિન માં જઈ પેપ્સી પીતા વાતો કરે છે વિજય તું ક્યાં ને હું ક્યાં તું અમીર ને હું ગરીબ આપણો સંગાથ કેટલો ...Read More

4

તું જ છે મારો પ્યાર - 4

સુરજ કૉલેજ થી પાછો ફરી રહ્યો હતો અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ જાય છે. જ્યાં સુરજ ઉભો હતો ત્યાં કે વરસાદ થી બચી શકાય તેવી જગ્યા હતી નહીં. સુરજ પૂરે પૂરો ભીંજાય ગયો ચાલી પણ શકાતું નહતું. એટલે ત્યાં જ ઊભો રહી ગયો હતો. સુરજ ની નજર એક છત્રી વાળી છોકરી પર પડે છે જે તેની તરફ આવી રહી હતી. બે ઘડી તો તેની સામે જોઈ રહ્યો. તે છોકરી પાસે આવી છત્રી આપે છે ને પોતે ભીંજાઈ છે સુરજ ઠંડ ને કારણ મના પણ કરી શક્યો નહી. વરસાદ અને પવન એટલો બધો હતો કે છત્રી પણ ઉડી ગઈ. હવે ...Read More

5

તું જ છે મારો પ્યાર - 5

રોહિત ઓ રોહિત જલ્દી તયાર થયો કે નહીં મોડું થાય છે છોકરી વાળા રાહ જોઈ રહ્યા હસે. સારું મમ્મી તો ત્યાર જ છું આ તમારો લાડલો ભાવેશ જોને બહુ વાર લગાડે છે કેમ એને છોકરી જોવા જવી હોય. ઓય બીગ બ્રો છોકરી ભલે તમે જોવો પણ પસંદગી તો મારી જ હોય હું કહું તો જ હા હો..... ઓકે બાબા તું કે તેમ હવે કરીશરોહિત, ભાવેશ અને તેના મમ્મી પપ્પા ગાડી માં છોકરી વાળા ને ત્યાં પહોંચી બેલ વાગડયો. ટીક ટોન ત્યાં તો દરવાજો ખોલતા જ પ્રિયા નોં સૂરીલા અવાજ સંભળાયો આવો આવો જય શ્રી કૃષ્ણ પધારો પધારો તમારી તો ...Read More

6

તું જ છે મારો પ્યાર 6

પપ્પા મને આશીર્વાદ આપો કે હું એન્જીનીયરીંગ મા ટોપ કરી આવું. બેટા વડોદરા કરતા અહીં કરે તો વધારે સારું. પપ્પાને સમજાવ ને અહીં કરતા વડોદરા નું ભણતર બહું સારું છે. ઓકે બેટા જેવી તારી મરજી.. જવા દવ એક સરતે રોજ ફોન કરવો પડશે. હા મમ્મી, પપ્પા ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તારું ધ્યાન રાખજે.આ સ્ટોરી નું મહત્ત્વ નું પાત્ર નું નામ તો ભૂલી ગયા. નામ છે જીત. હું નહીં પણ મારો મિત્ર જીત.જીત વડોદરા પહોચી એક રૂમ રાખી જેમાં તુષાર અને રસિક તેના નવા મિત્રો હતા એક અમરેલી અને બીજો ભાવનગર ના હતા. પહેલા દિવસે ...Read More

7

તું જ છે મારો પ્યાર - 7

નિશા ચા લઈશ કે કોફી. અને વિકી તારા માટે શું ઓર્ડર કરું. બધા માટે રાજ કોફી નોં ઓર્ડર આપી ને નિશા ડેટ પર જઈએ. તને કેટલી વાર કહું રાજ આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ આમ વારમ વારમ પૂછી મિત્રતા નું અપમાન નાં કર. ઓકે નિશા પણ આપણે થોડુ આગળ વધવું જોઈએ. રાજ મારી કૉલેજ પુરી થાય પછી વિચારીશ ત્યાં સુધી મને આમ ડેટ ની વાત ના કર. ચાલો હવે લેક્ચર મિસ થઈ જાસે.રાજ અને વિકી રોમાન્ટિક તો ખરા પર તેમાં કોઈક ને ટોર્ચર કરવાનો મોકો છોડે નહીં. આનો ચિકાર રોજ થાય છે મન.મન રોજ કેન્ટિન માં ચા પીવા આવે અને ...Read More

8

તું જ છે મારો પ્યાર - 8

વૈભવ ગરીબ પરિવાર થી, ગરીબી સાથે અપંગતા (પોલિયો) પણ હિંમત ન હારે તેવો એક યુવાન કહી શકાય. સ્વભાવે સાંત.સારા સાથે પાસ થઈ સરકાર તરફથી ગવર્મેન્ટ સિવિલ કૉલેજ માં એડમિશન મળ્યું. એક ટ્રસ્ટ તરફથી બધા ખર્ચ ની જવાબદારી લીધેલી. એટલે પરિવાર ભણતર મા વૈભવ ની ચિંતા તો નહીં પણ અપંગ એટલે કેવી રીતે રહેશે તે થોડીક હતી.કૉલેજ મા આજે વૈભવ નો પહેલો દિવસ કૉલેજ ની સીડીયા ચડતા પડી જવાયું ત્યાં તો કોઈક નો અવાજ સંભળાયો આ લૂલો વળી શું ડોક્ટર થવાનો. પોતે સાજો નથી ને બીજાને સાજો થવા નીકળ્યો છે. કોમલ ને ત્યાં થી નીકળવું તરત વૈભવ ની ઉભો કરી ...Read More

9

તું જ છે મારો પ્યાર - 9

પૂજા ટ્રેન છુટ્ટી જાસે ઉતાવળ કર. હા દીદી બસ દો મિનિટ.. ઓકે ઓકે.લે પૂજા બેગ અને તારું ધ્યાન રાખજે ભણવામાં ધ્યાન રાખજે. દીદી હું વડોદરા તો જાવ છું ક્યાં બહું દુર જાવ છું. હા પૂજા સુરત થી દૂર નથી પણ અલગ થા એટલે દૂર તો લાગે ને... દીદી ટ્રેન આવી ગઈ. પૂજા ધ્યાન રાખજે અને હા ફોન રોજ કરજે. હા મારી પ્યારી આરતી દીદી... તું એકલી છો તો દાદી નું ખ્યાલ રાખજે.ઓકે બાયબાય પૂજાપૂજા માટે તો પહેલો દિવસ પણ હસમુખો સ્વભાવ એટલે નવા ફ્રેન્ડ બનાવી લીધા. ક્લાસ માં પૂજા એક અલગ જ સ્ટુડન્ટ તરીકે નું વર્તન એટલે પૂજા નું ...Read More

10

તુ જ છે મારો પ્યાર - 10

ધૂપ અને પૂજા ના પ્રેમમાં તેના જ પરિવાર વિલન બન્યાં. તે વાંચ્યું..ધૂપ અને પૂજા પ્રેમ ને ભૂલી કૉલેજ કરવા કૉલેજ દરમિયાન ક્યારેક ક્યારેક મળે. બધાં ને લાગ્યું કે તે હવે પ્રેમી નથી રહ્યા. તેવો વર્તન પણ માસી ભાણેજ જેવું બધાં ને લાગતું હતું.ધૂપ હવે બેચેન રહેવા લાગ્યો. કૉલેજ માં આખો દિવસ મૂડ વગર નો પસાર કરે. કોઈ સાથે બોલે નહીં. આખો દિવસ પૂજાના વિચાર માં ખોવાયેલો રહે. આગળ શું થશે તે વિચાર માં ક્યારેક જમતો પણ ન હતો. પોતાનું દુખ કોઈને કહી પણ શકતો ન હતો.કૉલેજ માં પૂજા ને જોઈ તેના ખુબ સુરત પળો યાદ આવી જતી. પાપા ની ...Read More