વિવાહ એક અભિશાપ

(2.5k)
  • 173.1k
  • 227
  • 77.6k

મારી પ્રથમ નોવેલ કેદી નં ૪૨૦ ને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે એ બદલ વાચકો નો ખુબ ખુબઆભાર .કેટલાય દિવસોથી એક હોરર સ્ટોરી લખવાની બહુ ઇચ્છા હતી જે હવે લખીને તમારીસામે રજુ કરુ છુ.આશા છે કે તમને બધાને ગમશે. આ સંપુર્ણ રીતે કાલ્પનિક વાર્તા છે .એનો કોઇ પાત્ર ઘટના અને કોઈ ની પણ વાર્તા સાથે સંબંધ નથી .જો કદાચ પણ એવું લાગે તો એ માત્ર અને માત્ર સંજોગ હશે. ' વિવાહ એક અભિશાપ

Full Novel

1

વિવાહ એક અભિશાપ

મારી પ્રથમ નોવેલ કેદી નં ૪૨૦ ને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે એ બદલ વાચકો નો ખુબઆભાર .કેટલાય દિવસોથી એક હોરર સ્ટોરી લખવાની બહુ ઇચ્છા હતી જે હવે લખીને તમારીસામે રજુ કરુ છુ.આશા છે ક ...Read More

2

વિવાહ એક અભિશાપ - ૨

આગળના પ્રકરણમાં જોયુ કે અદિતિને ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ એક હવેલી માં જાય છે .જેમાંથી કોઇક સ્ત્રી ચીસો અને એના રડવા નો અવાજ અાવતો હોય છે અદિતિ જેવી એ સ્ત્રી પાસે પહોંચે છે એક ભયાનક ચહેરા વાળી વ્યક્તિ એને રોકી લે છે એનું ગળુ દબાવે છે એને બેહોશ કરે છે .જ્યારે એને ભાન અાવે છે ત્યારે એ બંધાયેલી હોય છે અને વાળ થી ઢંકાયેલા ચહેરા વાળો વ્યક્તિ એની બલિ ચડાવવા જતો હોય છે પણ અણી ના સમયે સાંકળો ટુટી જાય છે એ ભોંય પર પટકાય છે અને એ સાથે જ એનું ...Read More

3

વિવાહ એક અભિશાપ - ૩

આગળ અાપણે જોયુ કે અદિતિ કોલેજ માં જાય છે જ્યાં પુજા ,વિક્રમ ,પ્રત્યુષ અને મોન્ટી બધા ને મળે છે પુજા ને પ્રેમ કરે છે જ્યારે અદિતિ અને પ્રત્યુષ બંન્ને રિલેશન શીપમાં છે .જો કે હજુ સુધી અદિતિ ના ડરપોક પણા ને લીધે પ્રત્યુષ ના ચાહવા છતા અદિતિ સાથે સંબંધ બનાવી ના શક્યો.અદિતિ એના પપ્પા થી છુપીરીતે એ ગ્રુપ માં છે કેમ કે અદિતિ નુ કોઇ છોકરા સાથે વાત કરવું પણ એના પપ્પા ને મંજુર નહોતુ.ફેરવેલ ની રાતે એના પપ્પા થી સંતાઇ ને અદિતિ કોલેજ જાય છે જ્યાં મોડી રાતે વિક્રમ ,પુજા ,અદિતિ અને ...Read More

4

વિવાહ એક અભિશાપ - 4

અાગળ અાપણે જોયુ કે વિક્રમ પુજા પ્રત્યુષ અને અદિતિ ચારે જણ ટ્રુથ એન્ડ ડેર ની રમત રમે છે જેમાં પ્રત્યુષ ને અદિતિ ના પપ્પા સામે જઇ અદિતિ સાથે લગ્ન માટે નો પ્રસ્તાવ રાખવાનું અથવા કબ્રસ્તાન માં જઇ ને રાત ના ત્રણ કલાક રોકાઇ ને બતાવવાનું ટાસ્ક અાપે છે જેમાં પ્રત્યુષ પ્રથમ ટાસ્ક સિલેક્ટ કરે છે અને બધા કદાચ અદિતિ ના પિતાજી વિવાહ માટે તૈયાર થઇ જશે અને સૌ સારા વાના થશે એમ અાશા રાખીને છુટા પડે છે. બીજા દિવસે હું છેક અાઠ વાગે ઉઠી .ત્યાં સુધી ...Read More

5

વિવાહ એક અભિશાપ - ૫

આગળ ના પ્રકરણમાં અાપણે જોયું કે પ્રત્યુષ વિક્રમ સાથે લગાવેલી શરત મુજબ અદિતિ ના ઘરે એના માતાપિતા સાથે જાય અને એના માતાપિતા પ્રત્યુષ માટે અદિતિ નો હાથ માગેછે પરંતુ અદિતિ ના પપ્પા અાદરપુર્વક અે પ્રસ્તાવ નો અસ્વિકાર કરીને એમને નિરાશ હ્રદયે પાછા મોકલે છે. અદિતિ દુખી થઇને એના રુમ માં બંદ થઇ જાય છે.બહુ પ્રયત્ન પછી અદિતિ દરવાજો ખોલે છે અને એના પપ્પા ને એના પ્રેમ ને બેરહમી થી ઠુકરાવવા નું કારણ પુછે છે ત્યારે અદિતિ ના પપ્પા એક સત્ય ઉજાગર કરે છે જે સાંભળીને અદિતિ પર અાભ ટુટી પડે છે અને એ સત્ય છે ...Read More

6

વિવાહ એક અભિશાપ - ૬

આગળ આપણે જોયું કે ધનરાજ દિવાન અદિતિ ને સત્ય થી માહિતગાર કરે છે કે અદિતિ એમની પોતાની પુત્રી નહિ ચંદનગઢ ના રાજપરિવાર ની પુત્રી છે અને એ પરિવાર પર શ્રાપ છે કે એ પરિવાર માં જન્મેલી કોઇ પણ પુત્રી ના તો પ્રેમ કરી શકે ના તો લગ્ન .અને જો એણે એવી ભુલ કરી તો સાત દિવસ માં બંને ભયાનક રીતે મોત ને ઘાટ ઉતરશે.એ શ્રાપ ના લીધે જ અદિતિ ને અાજીવન કુંવારી રાખવા માટે મજબુર છે.એ અદિતિ ને વિનતિ કરે છે કે જો એ પ્રત્યુષને પ્રેમ કરતી હોય તો પ્રત્યુષ ...Read More

7

વિવાહ એક અભિશાપ - ૭

આગળ આપણે જોયું કે વિક્રમ ધનરાજ દિવાન ને મળીને સમજાવવા એમના ઘરે પહોંચી જાય છે અને એમને પુછે છે અદિતિ અને પ્રત્યુષ ના પ્રેમ ને કેમ સમજ્યા વગર પ્રત્યુષ અને અદિતિ ને કેમ અલગ કરી રહ્યા છે.શરુઆત માં તો ધનરાજ દિવાન વિક્રમ નું અપમાન કરીને એને ઘરે થી કાઢી મુકવાનો પ્રયાસ કરે છે પણ પાછળ થી અદિતિ ના વચ્ચે પડવા ના લીધે અને વિક્રમ ની પ્રેમભરી વાતો થી પીગળી જઇ વિક્રમ ને પણ અદિતિ પર લાગેલા શ્રાપ ની વાત જણાવે છે જે સાંભળીને વિક્રમ વિચાર કરતો થઇ જાય છે.***************************************** ...Read More

8

વિવાહ એક અભિશાપ - ૮

આગળ આપણે જોયુ કે ધનરાજ દિવાન ની વાત સાંભળીને વિક્રમ વિચાર માં પડી જાય છે પણ એ બંને ને ખાતરી આપી ને વિદાય લે છે કે આ શ્રાપ નો કોઇ ઉપાય કરીને જ આવશે .જ્યારે અમુક દિવસો પછી પાછો આવે છે ત્યારે ધનરાજ દિવાન ને જણાવે છે કે એ શ્રાપ ને ખતમ કરવા માટે એના મુળ સુધી જવુ જ પડશે અને એ શ્રાપ પાછળ નુ રહસ્ય જાણવા માટે એ ને અને અદિતિ ને ચંદનગઢ જવુ પડશે.શરુઆત માં તો ધનરાજ દિવાન અદિતિ ને ચંદનગઢ મોકલવા ની રજા નથી આપતા પણ પછી વિક્રમ ...Read More

9

વિવાહ એક અભિશાપ - ૯

આગળ આપણે જોયુ કે વિક્રમ ,અદિતિ ,પુજા અને મોન્ટી ચારે ય રસ્તામાં એક યુવક ને લિફ્ટ આપે છે જે યુનિવર્સિટી નો વિદ્યાર્થી હોય છે અને સુપરસ્ટેશન મેજિક જેવી પેરાનોર્મલ વાતો પર રિસર્ચ કરવા માટે જ ચંદનગઢ જઇ રહ્યો હોય છે. બધાય રાત ના સવા આઠે ચંદનગઢ પહોંચે છે પણ પહોંચતા જ આખા ગામ ના ઘરો ના બંધ દરવાજા અને સુમસામ રસ્તા જોઇ નવાઇ પામે છે.દુર્ગા દેવી નો એક માણસ એમને હવેલી માં ના લઇ જતા સાદા બે માળ ના ઘરમાં લઇ જાય છે .જ્યાં દુર્ગા દેવી એમની આરતી ઉતારી એમનું સ્વાગત કરે છે .છોકરાઓ ...Read More

10

વિવાહ એક અભિશાપ - ૧૦

આગળ ના પ્રકરણ માં આપણે જોયુ કે અદિતિ ને ફરીથી એ જ સપનુ આવે છે જેનાથી એ ડરીને ચીસ ઉઠે છે વિક્રમ ના મત મુજબ એ સપના અને શ્રાપ વચ્ચે જરૂર કોઇ સંબંધ હશે.અદિતિ જણાવે છે કે એને અમાસ ની રાતે સપનુ આવે છે પણ વિક્રમ જણાવે છે કે અમાસ ને હજુ પંદરેક જેટલા દિવસો ની વાર છે .દુર્ગા દેવી જણાવે છે કે એમને કદાચ ખબર છે કે અદિતિ ને અમાસ ના પહેલા આ સપનુ કેમ આવ્યુ .દુર્ગા દેવી ત્રણેય ને એક બંધ રુમ ખોલી ને ઠાકોર સમશેરસિંહ ,ઠાકોર ભાનુપ્રતાપ અને ઠાકોર સમરપ્રતાપસિંહ ના ...Read More

11

વિવાહ એક અભિશાપ - 11

આગળ ના પ્રકરણમાં આપણે જોયુ કે દુર્ગા દેવી તેમના કુળ પર લાગેલા શ્રાપ પાછળ કયુ કારણ છે એ છે.અને પુછે છે કે એમના પતિ સમરપ્રતાપસિંહજી એ શ્રાપ પર વિશ્વાસ ના કરતા તેમની બહેન યશોધરા ના લગ્ન કરાવ્યા અને એ પછી યશોધરા અને સુકેતુ ના જે રીતે મ્રૃત્યુ પામ્યા એ પછી ય એમને શ્રાપ ની વાત બકવાસ લાગે છે .જેના જવાબ માં વિક્રમ પુજા અને અદિતિ એક શબ્દ ના બોલી શક્યા. એમની વાત પુરી થઈ ત્યાં સુધી માં સવાર ના પોણા આઠ થઈ ગયા હતા.મોન્ટી અને મિહિર પણ ...Read More

12

વિવાહ એક અભિશાપ - ૧૨

આગળ આપણે જોયુ કે દુર્ગા દેવી એમના ખાનદાની શ્રાપ પાછળ નો ઇતિહાસ જણાવી ને બધાને પાછા જવાનું સુચન છે જે બધા માની જાય છે .જતા પહેલા અદિતિ અને એના ફ્રેન્ડ્સ ગામ માં ફરવા માટે નીકળે છે જ્યારે વિક્રમ બહાનુ કરી ને રોકાઇ જાય છે .જ્યારે બધા બહાર જાય છે ત્યારે વિક્રમ દુર્ગા દેવી ને શ્રાપ ના ઉપાય માટે પુછે છે એટલે એ દક્ષિણ પુર્વ દિશા માં ટેકરી પર આવેલા મહાદેવ ના મંદિર માં રહેતા એક સિદ્ધ સાધુ પાસે જવાનો ઉપાય સુચવે છે .એટલે વિક્રમ તરત જ એ તરફ જવા નીકળી પડે છે. ...Read More

13

વિવાહ એક અભિશાપ - ૧૩

આગળ આપણે જોયુ કે વિક્રમ દુર્ગા દેવી ના જણાવ્યા મુજબ ટેકરી પર રહેલા એક સિદ્ધ તપસ્વી એવા મહારાજ પાસે જાય છે .એ વિક્રમ ને ભસ્મ ની પોટલી આપે છે અને હીર જ્યારે ગીત ગાતી હોય ત્યારે એની જાણ બહાર એની આજુબાજુ કુંડાળુ કરી એને કેદ કરવાનુ કહે છે અને જણાવે છે કે એ પછી એ જે પણ પ્રશ્ન પુછશે એનો જવાબ આપવા મજબુર થઈ જશે.વિક્રમ એમના આશિર્વાદ અને ભસ્મ ની પોટલી લઇ પાછો ફરે છે .અદિતિ ને ગામ ના રસ્તા પર એ જ હવેલી દેખાય છે જે એણે રસ્તા પર જોઇ હતી ...Read More

14

વિવાહ એક અભિશાપ - ૧૪

આગળ આપણે જોયુ કે વિક્રમ ચમત્કારી ભસ્મ ની મદદથી હીરની આત્મા ને કેદ કરી લે છે જેનાથી એ થાય છે પણ વિક્રમ નું કંઇ બગાડી નથી શકતી અને બહાર પણ નીકળી શકતી નથી એટલે .આખરે થાકીને રડવા લાગે છે વિક્રમ ને છોડવા માટે વિનંતી કરે છે ત્યારે વિક્રમ એને શ્રાપ પાછો લેવા નુ કહે છે પણ આશ્ચર્ય તો ત્યારે પામે છે કે જ્યારે હીર જણાવે છે કે એ શ્રાપ પાછળ કે હત્યાઓ પાછળ એનો કોઇ જ હાથ નહતો.એ પછી હીર આગળ જણાવે છે કે એ રાત્રે એની સાથે શું થયુ હતુ. ...Read More

15

વિવાહ એક અભિશાપ - ૧૫

આગળ આપણે જોયુ કે હીર એ રાત નુ વર્ણન કરે છે જેરાતે એની અને ચંદર ની થઈ હતી.અને એ હત્યારો બીજો કોઈ નહિ પણ સમશેરસિંહજી નો ખાસ અને ભરોસાપાત્ર માણસ સુરજનસિંહ હતો.એણે પહેલા તો હીર ને ભગાડવા માં મદદ કરી પછી ષડયંત્ર પુ્ર્વક ચંદર અને હીર ને જંગલ ની નજીક આવેલા મકાન માં ભેગા કરી એ મકાન માં પોતાના માણસો દ્વારા ચંદર ની હત્યા કરાવે છે .ચંદર ને મરતા જોઇ હીર બેભાન થઈ જાય છે. **************************** ચંદર ને મરતા ...Read More

16

વિવાહ એક અભિશાપ - ૧૬

આગળ આપણે જોયુ કે સુરજનસિંહ ચંદર ની હત્યા કરાવ્યા પછી હીર પર બળાત્કાર કરીને પછી એની બલિ દે છે.મરી ગયા પછી હીર ની આત્મા ચંદર ની આત્મા મળે છે અને બંને ને ખબર પડે છે કે એ બંને મરી ચુક્યા છે એટલે બંને સુરજનસિંહ સાથે પોતા ની હત્યા નો બદલો લેવા પેલા મકાન માં પાછા જાય છે *****************---*************************** અમે એ મકાન માં પાછા ગયા ત્યાં એક ભયાનક દ્રશ્ય જોયુ કે એ મકાન માં અમારા શવ પડ્યા હતા.મારું ધડ નીચે જમીન પર પડ્યુ હતુ એમાંથી હજુ ય થોડું થોડુ ...Read More

17

વિવાહ એક અભિશાપ - ૧૭

આગળ આપણે જોયુ કે હીર વિક્રમ ને બધુ જ જણાવે છે કેવી રીતે સુરજનસિંહ ચંદર અને હીર ને છેતરીને મકાન માં બોલાવે છે.ત્યાં ચંદર ને મોત ને ઘાટ ઉતારીને હીર ને જબરદસ્તી થી ભોગવી ને પછી એની બલિ ચડાવી દે છે .ચંદર અને હીર મરીને પ્રેત બન્યા પછી સુરજનસિંહ ને મારીને બદલો લે છે પણ સુરજનસિંહ મરી ને પ્રેત બનીને પાછો આવે છે અને ચંદર ને પોતાની મંત્રો ની શક્તિ થી એને એક ભયાનક પિશાચ માં બદલી દે છે અને એની મદદથી બધાય ની હત્યા કરાવે છે .હીર ની આત્મા ને પણ કેદ ...Read More

18

વિવાહ એક અભિશાપ - ૧૮

આગળ આપણે જોયુ કે વિક્રમ સવા ત્રણ વાગે ઘરે પાછો ફર્યો ત્યારે એેને અદિતિની ચીસ સંભળાઇ સ્ટોર રુમ તરફ થી આવી હતી .મિહિર અને વિક્રમે સ્ટોર રુમ નો દરવાજો તોડ્યો તો જોયુ કે મોન્ટી અદિતિ પર રેપ કરવા નો પ્રયત્ન કરી રહ્યો હતો .એ જોઇને વિક્રમ અને મિહિર બંને મોન્ટી ની ધોલાઇ કરે છે.વિક્રમ મોન્ટી ને જાન થી મારી નાખવાની ધમકી આપે છે.દુર્ગા દેવી એને સવાર થતા ગામ છોડી ને જવાનો હુકમ કરે છે .બીજા દિવસે ઘર ની પાછળ આવેલા વાડા માંથી મોન્ટીની લાશ મળે છે એ જોઈ મિહિર સહિત બધા વિક્રમ પર શક કરવા લાગે ...Read More

19

વિવાહ એક અભિશાપ - ૧૯

આગળ ના ભાગમાં આપણે જોયુ કે ઇન્સ્પેક્ટર અમર મોન્ટી ના મર્ડરની તપાસ કરે છે મિહિર ને પુછતા વિક્રમ પર પોતાનો શક જાહેર કરે છે. પણ ઇન્સ્પેક્ટર એની વાતને રદિયો આપી દે છે.એમના ગયા પછી પુજા વિક્રમ ને ત્યાંથી વડોદરા પાછા જવાનું કહે છે પણ વિક્રમ અદિતિ ને એકલી મુકી ને જવા તૈયાર થતો નથી .એ જોઇ ને પુજા વિક્રમ થી નારાજ થઇ ને પોતાના રુમ માં જતી રહે છે.બીજા દિવસે ડાઇનિંગ ટેબલ પર પુજા ના આવતા ખબર પડે છે કે પુજા ઘરમાંથી ગાયબ થઇ ગઇ છે.ગામ માં તપાસ ચાલુ થઇ જાય છે.સાંજે ગામની છેવાડે આવેલી નદી માંથી ...Read More

20

વિવાહ એક અભિશાપ - ૨૦

આગળ ના પ્રકરણ માં આપણે જોયુ કે વિક્રમ સાધુ મહારાજ પાસે જઇ ને બધી વાત કરે સાથે મોન્ટી અને પુજા ની હત્યા ની વાત કરે છે એટલે સાધુ મહારાજ વિક્રમ ને વિષાનંદ વિશે જણાવે છે જેણે એમના ગુરુ ગોરખનાથ પાસે થી બધી વિદ્યાઓ શીખી ,છળ કપટ થી એમના બીજા શિષ્યો ને વશ માં કરી ને એમને મારી નાખ્યા હતા પણ એમના ગુરુએ ચાલાકી થી એમને દુર મોકલી ને એમનો જીવ બચાવ્યો સાથે જ વિષાનંદ ને ખતમ કરવાનો ઉપાય પણ જણાવ્યો હતો સાધુ મહારાજે જણાવ્યુ કે આ એ જ વિષાનંદ છે.અને હવે એ અદિતિ ની ...Read More

21

વિવાહ એક અભિશાપ - ૨૧

આગળ આપણે જોયુ કે વિક્રમ મહાદેવ ના મંદિર તરફ જાય છે જ્યા થી ત્રિશુલ મેળવી પેલા અઘોરી નો વધ કરી શકે .પણ રસ્તા માં જીપ માં પેટ્રોલ ખતમ થઇ જાય છે પેટ્રોલ પંપ નથી મળતુ કોઈ ની મદદ નથી મળતી જેના લીધે એને ચંદનગઢ પહોંચતા રાત ના મોડુ થઇ જાય છે. એમાં ય ઇન્સ્પેક્ટર અમર એને રસ્તામાં રોકી લે છે અને સમાચાર આપે છે કે અદિતિ નો કંઇ પતો મળતો નથી .એ પછી એ વિક્રમ ને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જાય છે .********************************************** મારી આંખ જ્યારે ખુલી તો પહેલા તો અંધારા ...Read More

22

વિવાહ એક અભિશાપ - ૨૨

આગળ આપણે જોયુ કે અદિતિ વશીકરણ ની શક્તિ થી ઉંઘમાં ચાલતા ચાલતા હવેલી પાસે આવી જાય છે અગમ્ય શક્તિ એને હવેલી તરફ ખેંચી લાવે છે .એ એની ઇચ્છા ના હોવા છતા ય હવેલી ની અંદર ખેંચાઇ ને ચાલી જાય છે .કોઈ સ્ત્રી ની ચીસો સંભળાય છે .હવેલી ની અંદર જતા જ દરવાજો બંધ થઇ જાય છે .અદિતિ ના ખાસા પ્રયત્ન પછી ય ખુલતો નથી .જ્યારે એ રડતી હોય છે ત્યારે લાઇટ પણ બંધ થઇ જાય છે થોડી વાર પછી ઉપર ના માળે એક રુમ માં ઝાંખો પ્રકાશ થાય છે અને અવાજ આવે છે કે ત્યાં બંધ ...Read More

23

વિવાહ એક અભિશાપ - ૨૩

આગળ ના પ્રકરણ માં વિક્રમ અને અમર બંને મહાદેવ ના મંદિર માં જાય છે પણ ત્યાં ત્રિશુળ ના જોતા વિચાર માં પડી જાય છે અને મંદિર ના પુજારી ને પુછે છે પરંતુ પુજારી ને એ બાબતે જાણ હોતી નથી પણ એ એમ જણાવે છે કે એમના પિતાજી કેટલાય વર્ષો થી મંદિર માં મહાદેવ ની સેવા કરતા હતા એમને કદાચ એ બાબતે કંઇક જાણકારી હશે.એટલે એ બંને પુજારી ના ઘરે જાય છે.અને એમના બિમાર પિતાજી ને મંદિર ના ત્રિશુળ વેિશે પુછે છે.એટલે એ ઉભરાઇ પરથી એક પેટી ઉતરાવે છે અને પછી એમાંથી લાકડાનો ઘોડો બહાર કઢાવે છે ...Read More

24

વિવાહ એક અભિશાપ - ૨૪ - અંતિમ ભાગ

આગળ ના પ્રકરણ માં જોયું કે વિક્રમ અને અમર ને પહેલી નો જવાબ જે નંદી હોય છે મળતા જ તપાસ કરે છે ખાસા પ્રયત્ન ના અંતે નંદી ની મુર્તિ ખસે છે જેની નીવચે એક લાકડા નું પાટિયું હોય છે જેને ખસેડતા એક ભોંયરુ મળે છે જેમાં નીચે ઉતરવા ના પગથીયા હોય છે.બંને એ ભોંયરા માં જાય છે જ્યાં સામે પાર એક પથ્થર પર ત્રિશુળ હોય છે .લોકેટ કે જે એક ચાવી હોય છે તેને દિવાર પર કોતરેલા નિશાન પર રાખતા ફીટ થઇ જાય છે અને ચાવી ની જેમ કરે છે .સામે પાર ...Read More