રાઘવ પંડિત

(386)
  • 60.6k
  • 38
  • 24.8k

એક નાનું ગામ હતું તેનું નામ દેવનાગરી હતું દેવ નગરી એ ખુબ જ સુંદર પર્વતોની વચ્ચે આવેલું સરસ મજા નું ગામ હતું તે ગામમાં ઘણી બધી કાસ્ટ ના લોકો રહેતા હતા ત્યાં એક પંડિત ફેમિલી રહેતું હતું તે ઘરના મુખિયા નારાયણ દાસ હતા તે તેમની પત્ની વસુંધરા સાથે રહેતા હતા તેમને એક પુત્ર હતો તેનું નામ રાઘવ હતું રાઘવ ને બધા રોની કહીને બોલાવતા રાઘવ ખુબ જ સુંદર હતો તેની આંખો એકદમ સુંદર હતી તે જોઈને તેમાં ડૂબી જવાનું મન થઈ જતું રોની ૧૮ વર્ષનો યંગ છોકરો હતો તેના ગામમાં તેના ચાર મિત્રો પણ રહેતા હતા તો ચાલો રોની અને

1

રાઘવ પંડિત

એક નાનું ગામ હતું તેનું નામ દેવનાગરી હતું દેવ નગરી એ ખુબ જ સુંદર પર્વતોની વચ્ચે આવેલું સરસ મજા ગામ હતું તે ગામમાં ઘણી બધી કાસ્ટ ના લોકો રહેતા હતા ત્યાં એક પંડિત ફેમિલી રહેતું હતું તે ઘરના મુખિયા નારાયણ દાસ હતા તે તેમની પત્ની વસુંધરા સાથે રહેતા હતા તેમને એક પુત્ર હતો તેનું નામ રાઘવ હતું રાઘવ ને બધા રોની કહીને બોલાવતા રાઘવ ખુબ જ સુંદર હતો તેની આંખો એકદમ સુંદર હતી તે જોઈને તેમાં ડૂબી જવાનું મન થઈ જતું રોની ૧૮ વર્ષનો યંગ છોકરો હતો તેના ગામમાં તેના ચાર મિત્રો પણ રહેતા હતા તો ચાલો રોની અને ...Read More

2

રાઘવ પંડિત - 2

બીજા દિવસે સવારે નારાયણદાસ તેમની પત્નીને કહે છે આપણા મેજર તેજસિંહ મને મળ્યા હતા અને તેઓએ કહ્યું તે આપણા તેમની સાથે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ માટે ગુવાહટ્ટી લઈ જવા માંગે છે.વસુંધરા દેવી કહે છે તો રાઘવને આમ પણ દેશ અને દેશ પ્રેમ ના કામ ખુબજ પસંદ છે તો આપણે તેને ટ્રેનિંગ માટે મોકલીશું નારાયણદાસ આ સાંભળીને કહે છે સારું તો કાલે તેમને જવાનું છેે તો રાઘવ માટે સામાન પેક કરી આપજો.બીજા દિવસે સવારે રાઘવ મમ્મી-પપ્પાના આશીર્વાદ લે છે તો નારાયણ દાસ કહે છે કંઈક એવું કામ કરજે દીકરા કે તારા પરિવાર અને દેશને તારા પર ખુબ જ ગર્વ થાય વસુંધરા ...Read More

3

રાઘવ પંડિત - 3

હેલ્લો એવરીવન વેલકમ ટુ થ્રી આઈ.ફર્સ્ટ હું તમને થ્રી આઈ વિશેની ઇન્ફર્મેશન આપી દઉં.થ્રી આઈ ની શરૂઆત આઝાદીના સમય થઇ હતી થ્રી આઈ નું વર્ક એ સમયે ઓન્લી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું હતું.થ્રી આઈ દેશની અંદર અને દેશને બહાર ચાલતા દેશવિરોધી કામોની ઇન્ફર્મેશન મેળવીને બીજી સંસ્થાઓ જેવી કે raw ઇન્ડિયન ડિફેન્સ જેવી સંસ્થાઓને માહિતીથી અવગત કરાવતું હતું પરંતુ છેલ્લા દસ વર્ષ થી થ્રી આઈ 3 ચરણમાં કામ કરે છે જેમાં ઇન્ફોર્મેશન અટેક અને ડીફેન્સ પણ સામેલ છે હાલના આધુનિક સમય માં દેશ વિદેશ માં વધતા જતા ટેકનોલોજી ના ઉપયોગ ને લઈને અમારે પણ ન્યુ એજન્ટો ની જરૂર ઉત્પન થઈ છે ...Read More

4

રાઘવ પંડિત - 4

મીરા રોની ને જોઈને બે દિવસ પહેલાની ઘટનામાં સરી પડે છે.રોની મીરાને જોઈને કહે છે હેલો એન્ડ તુ મીન્સ.મીરા બહાર આવીને કહે છે તું અહીં દ્રષ્ટિ તો કહેતી હતી કોઈ genius છે જે મોડી રાત્રે પણ અહીં હતો અને હું સવારમાં કોફી માટે નીકળી ત્યારે પણ lights ચાલુ હતી એટલે મને થયું તે પુરી રાત વાંચતો હશે તો હું તેના માટે કોફી લાવી હતી.રોની મીરાની વાત સાંભળીને ખડખડાટ હસી પડે છે અને કહે છે તો આ બધા દ્રષ્ટિના કારનામાં છે અને મને તો સવારે થયું હતું તું ખાલી ગુસ્સો કરે છે કોફી પીવડાવે છે એ અત્યારે ખબર પડી અને ...Read More

5

રાઘવ પંડિત - 5

અભય સર ખુબજ ઝડપથી કોમ્પ્યુટર સ્ક્રીન પર કંઈક જોતા હોય છે અચાનક તેમની આંખો પહોળી થઈ જાય છે તે કેટલીક સ્વીચ દબાવે છે ત્યાં જ તેમના ટેબલ પર રાખેલો ફોન રીંગ થાય છે અભય સર ફોન રિસીવ કરે છે સામે ભરત સરનો અવાજ હોય છે.અભય તે એક્ઝામ શીટ ચેક કરી.હા એ જ કરું છું પણ............. અભય કંઈક વિચારતા વાકયોને અધુરુ છોડી દે છે.ભરત સર અભય શું આવું થઈ શકે છે કે કોઈ મિસ્ટેક છે.હું પણ એ જ વિચારું છું આવી કોઈ મિસ્ટેક ના થઈ શકે તે genius છે.અભય તું મારા કેબિનમાં આવ ઝડપથી ઓકે સર.અભય ભરત સર ના કેબિનમાં ...Read More

6

રાઘવ પંડિત - 6

બધા એનાઉન્સમેન્ટ સાંભળી ને ઓડિટોરિયમમાં જવા માટે નીકળે છે ઓડિટોરિયમમાં કમાન્ડો વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા હોય છે અભય સર તેમને સૂચનાઓ આપતા હોય છે ધીમે ધીમે બધા કેન્ડિડેટ ઓડીટોરીયમ હોલ માં આવતા હોય છે બધા પોતપોતાની સીટો પર ગોઠવાઈ છે ત્યાં રોની કાર્તિક અને શ્યામ અંદર પ્રવેશ કરે છે મીરા અને દ્રષ્ટિ પહેલા જ આવી ગઈ હોય છે રોની ને જોઈને દ્રષ્ટિ તેને બેસવા બોલાવે છે પણ રોની તેને ના કહીને પાછળની લાઈનમાં ગોઠવાય છે મીરા તે જોઈને થોડી નારાજ થઈ જાય છે.ત્યાં જ ભરત સર ઓડીટોરીયમ હોલ માં પ્રવેશ કરે છે તરત જ બધા જ કમાન્ડો તેમને સેલ્યુટ કરે ...Read More

7

રાઘવ પંડિત - 7

Sorry sorry sorry plessss my all favorite people થોડા પર્સનલ પ્રોબ્લેમ ના લઈને story થોડી લેટ છે પ્લીઝ ન્યૂ યર ના દિવસથી ફરી સ્ટાર્ટ કરીશું. વહેલી સવારે થ્રી આઈ નો બેલ રીંગ થાય છે જે બધાના રૂમમાં લગાવવામાં આવ્યો હોય છે બધા બેલ વાગતા જ જાગી જાય છે. રોની કાર્તિક અને શ્યામને જગાડીને ફ્રેશ થઈ જાય છે કાર્તિક અને શ્યામ પણ રેડી થઈને રોની ની સાથે ગ્રાઉન્ડ તરફ જાય છે જ્યાં અભય સર પહેલાથી જ ટાઈમ માટેની stopwatch લઈને ઊભા હોય છે બધા ત્યાં પહોંચે છે.હેલો એવરીવન.હેલો ...Read More

8

રાઘવ પંડિત - 8

હેલો મારા વાહલા મિત્રો જય શ્રી કૃષ્ણ આગળ નો ભાગ તમને લાગ્યો તેના રીવ્યુ પ્લીઝ આપજો. First સિંગલ ફાઈટિંગ રાઉન્ડથી શરૂઆત થવાની હતી તેમા થોડા નિયમો હતા બધા કન્ટેસ્ટન્ટ ની અલગ-અલગ ચિઠ્ઠી પર નામ લખીને એક બોક્સ માં નાખવામાં આવશે પછી કોઈ એક ચિઠ્ઠી બહાર કાઢીને જેનું નામ ફર્સ્ટ હશે તે કન્ટેસ્ટન્ટ સામેની ટીમના ચિઠ્ઠી માંથી નીકળેલા નામના ફાઈટર સાથે ફાઇટ કરશે તેમાં ટોટલ દસ મિનિટ નો ટાઈમ આપવામાં આવશે જેમાં જ્યાં સુધી કોઈ એક કન્ટેસ્ટન્ટ પોતાની હાર ના સ્વીકારે ત્યાં સુધી ફાઇટ ચાલશે અને દસ મિનિટ ...Read More

9

રાઘવ પંડિત - 9

હેલો મારા વહાલા મિત્રો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ આપવાનું ચૂકતા નહીં તમારા કીમતી સૂચનો અવશ્ય આપો. રોની પોતાનું નામ એનાઉન્સ થતા જ ગ્રાઉન્ડમાં ખુબજ ગુસ્સા સાથે પ્રવેશ કરે છે તેની સામે એક છ ફૂટ ઊંચો પહેલવાન જેવી body ધરાવતો ફાઈટર હોય છે પરંતુ રોની તો પોતાના મિત્રો ને થયેલી ચોટ ના લીધે ખુબજ ગુસ્સામાં હોય છે તે પોતાની એક હાથ સામેની તરફ કરીને કરાટેની પોઝીશન લે છે અને પોતાની આંખોં બંધ કરીને પોતાના માઈન્ડ ને એક ધ્યાન કેન્દ્રીય કરે છે ...Read More

10

રાઘવ પંડિત - 10

હેલો મારા વાહલા વાચક મિત્રો સૌને મારા જયશ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ અવશ્ય આપો. રોની મેડિકલ રૂમના ડોર સુધી પહોંચીને ડોર નોક કરે છે અંદરથી મીરા જ કહે છે યસ રોની અંદર જાય છે અને કહે છે કેમ છે તારી હેલ્થ.મીરા કહે છે હવે થોડી ઠીક છે પણ થોડું સર દર્દ છે.એ તો તું આરામ કરીશ ને એટલે સારું થઈ જશે રોની કહે છે. તું કઈ જમી મીરા ના મા માથું હલાવે છે.રોની કહે છે ...Read More

11

રાઘવ પંડિત - 11

હેલો મારા ફેવરિટ વાચક મિત્રો સૌને મારા જયશ્રી કૃષ્ણ આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના સૂચનો રીવ્યુ પ્લીઝ જણાવજો રોની ને ખુબજ થાક લાગ્યો હોય છે તે પરસેવાથી ભીંજાય ગયું હોય છે પરંતુ તે મનથી ખુબજ ખુશ હોય છે રોની પોતાની પનિશમેન્ટ પૂરી કરી હોય છે રોની રૂમ તરફ જાય છે રૂમમાં જઈને રોની ફ્રેશ થાય છે.પછી રોની ટેબલ પર થોડા પ્યાદાઓ ગોઠવે છે અને પોતાની પ્લાનિંગ રેડી કરવામાં સમય ...Read More

12

રાઘવ પંડિત - 12

હેલ્લો મારા ફેવરિટ વાચકમિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ આપવાનું ચૂકતા નહીં. રોની ને થોડું થોડું સમજાય છે કારણકે તેને થોડા અસ્પષ્ટ વિચારો સંભળાતા હોય છે તેના પાવરથી તે થોડું જાણવાની કોશિશ કરે છે તેમાં તેને લાગે છે બધા ફાયટરો એકસાથે તેમના પર તૂટી પડશે. રોની અને દ્રષ્ટિ ચારે તરફથી ફસાઈ ગયા હોય છે રોની જાણે છે જો તે લોકો એકસાથે વાર કરશે તો ખૂબ જ મુશ્કેલી થઇ ...Read More

13

રાઘવ પંડિત - 13

હેલો મારો ફેવરિટ વાચક મિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય જણાવજો. સૌરવ આ બધું જોઈને ખુબજ ડરી જાય છે તે અભય સર પાસે માફી માંગવા લાગે છે પરંતુ અભય સર કહે છે હું ભારતીય એજન્સી માં આટલી નબળી વિચાર સરણી અને માનસિકતા ધરાવતા લોકોને એજન્ટ બનવાની પરમિશન ના આપી શકું. તમારે બંનેએ આજે જ દેહરાદુન યુનિટ છોડીને જવું પડશે તમને બંનેને થ્રી આઈ માંથી ...Read More

14

રાઘવ પંડિત - 14

હેલો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય આપજો. રોની પુરી રાત ફ્લાઈટમાં કોઈ થિયરી પર કામ કરતો હોય છે બીજા બધા સુઈ ગયા હોય છે રોની મિશન પર પુરી સતર્કતા અને ફૂલ હોમવર્ક સાથે જવા માંગતો હોય છે તેથી તેણે બધા મેપ્સ અને ફૂલ હોમવર્ક કર્યું હોય છે. રોની પુરા ફિનલેન્ડના નકશાને પોતાના મગજમાં ફિટ કરી લે છે તેમને ફ્લાઇટ લેન્ડ ...Read More

15

રાઘવ પંડિત - 15

હેલો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય જણાવજો.********************************************** અચાનકજ અમિત ની આંખો ખુલે છે કેટલા ટાઈમથી એક જગ્યા પર બેહોશીની હાલતમાં હોય છે તે ચારે બાજુ નજર ફેરવે છે ત્યાં તેને પોતાની બાજુમાં બેહોશ સૌરવ જોવા મળે છે બાકી આખા રૂમમાં કોઈ જ હોતું નથી અમિત થોડા પ્રયાસથી સૌરવ ની પાસે ખુરશી લઈ જાય છે તે સૌરવ ને જગાડવાની કોશિશ કરે ...Read More

16

રાઘવ પંડિત - 16

હેલ્લો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ અને સૂચનો અવશ્ય જણાવજો.****************************************************** બીજા દિવસે અમિત અને સૌરવ પાસે બે વ્યક્તિઓ આવે છે તે બંને તેમની જોડે આ મિશન પર જવાના હોય છે બંને ખૂબ જ ખૂંખાર અને ટ્રેન્ડ થયેલા અપરાધીઓ હોય છે એકનું નામ કાળુભાઈ અને બીજાનું સમશેર સિંહ હોય છે બન્નેની અલગ અલગ વિશેષતાઓ હોય છે કોઈ નું મર્ડર કરવામાં તેઓ એક મિનિટનો પણ વિચાર કરતા નથી બંને પથ્થર જેવા હદયના ...Read More

17

રાઘવ પંડિત - 17

હેલો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા શ્રી કૃષ્ણ આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ અને સૂચનો આપવાનું ભૂલતા નહીં.*************************""******************** પુરા ફિનલેન્ડ પોલીસ હેડકવાર્ટરમાં આજે ખળભળાટ જેવો માહોલ હતો કારણકે પોલીસ કમિશનર જાતે કાલે થયેલી પોલીસમેનની હત્યારાઓના મામલાને જાણવા આવવાના હતા એસીપી રાયનને પૂરો મામલો અને કેસ સોપવામાં આવ્યો હોય છે.પોલીસ કમિશનર ની ગાડી આવે છે બધા પોલીસમેન લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહી જાય છે એ સી પી રાયન કમિશનર પાસે જાય છે તે તેમને મીટીંગ રૂમ તરફ લઇ જાય છે તેઓ જેમ જેમ પસાર થતા જાય ...Read More