ગ્રીન સિગ્નલ...હજુ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે .ધોધમાર વરસાદ પછી બધી જગ્યા એ પાણી ભરાઈ ગયું છે .જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયું છે . નેહા એ પોતાનું સ્કૂટર સિગ્નલ પાસે ઉભું રાખ્યું . સિગ્નલ માં રેડ લાઈટ હતી એટલે વાહનો થોભી ગયા હતા .નેહા એ રેઇનકોટ પેહર્યો છે છતાં પણ તેના કપડાં ભીના થઇ ગયા હતા. સિગ્નલ ને જોઈ ને નેહા વિચારવા માંડી કે કાશ આ જીવન પણ સિગ્નલ ની જેમ જ હોત . રેડ તો જિંદગી ઉભી રહી જાય અને ગ્રીન તો જિંદગી ચાલવા માંડે અને એમાંય વળી કોઈક નો સાથ હોઈ તો શું વાત.
Full Novel
ગ્રીન સિગ્નલ - 1
ગ્રીન સિગ્નલ...હજુ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે .ધોધમાર વરસાદ પછી બધી જગ્યા એ પાણી ભરાઈ ગયું છે .જેના રોડ પર ટ્રાફિક જામ થઇ ગયું છે . નેહા એ પોતાનું સ્કૂટર સિગ્નલ પાસે ઉભું રાખ્યું . સિગ્નલ માં રેડ લાઈટ હતી એટલે વાહનો થોભી ગયા હતા .નેહા એ રેઇનકોટ પેહર્યો છે છતાં પણ તેના કપડાં ભીના થઇ ગયા હતા. સિગ્નલ ને જોઈ ને નેહા વિચારવા માંડી કે કાશ આ જીવન પણ સિગ્નલ ની જેમ જ હોત . રેડ તો જિંદગી ઉભી રહી જાય અને ગ્રીન તો જિંદગી ચાલવા માંડે અને એમાંય વળી કોઈક નો સાથ હોઈ તો શું વાત. ...Read More
ગ્રીન સિગ્નલ - 2
ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે નેહા ને જોવા છોકરાવાળા આવે છે અને તે પણ નેહા ને રિજેક્ટ કરે છે. જીવનસાથી વેબસાઈટ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે . હવે આગળ ) નેહા બાયોડેટા અપલોડ કરે છે.નેહા ના બાયોડેટાઅપડેટ કર્યા બાદ એ રાત વિચારો માં જ વહી જય છે. કે સયાદ કાલે કોઈ વેબસાઈટ પર એને મળી જાય. બીજા દિવસે રૂટિન મુજબ નેહા તૈયાર થઇ અનેકોલેજ જવા નીકળી જાય છે. "આજે કોલેજ માં સ્ટુડન્ટસ ને ફુગાવો અને ...Read More
ગ્રીન સિગ્નલ - 3
ગ્રીન સિગ્નલ...આગળ આપણે જોયું કે નેહાને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે અને અનિરુદ્ધ નેહા ને પોતાના અને ની વિશે વાત કરે છે હવે આગળ ) નેહા અનિરુદ્ધ ની આખો માં વસેલી શિવાંગી ને જોઈ રહી હતી. અનિરુદ્ધ ની વાતો માં શિવાંગી ઝળકતી હતી. નેહા તેના વિચારો માં ખોવાઈ ગઈ કે અનિરુદ્ધ ના જીવન માં તો બધે જ શિવાંગી છે. તો એ મને મળવા શા માટે આવ્યો છે ???? કોણ છે આ શિવાંગી? અનિરુદ્ધ ની પ્રેમિકા તો છે તો ક્યાં છે આ શિવાંગી ...Read More
ગ્રીન સિગ્નલ - 4
ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે નેહા અને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે . ત્યારબાદ અનિરુદ્ધ નેહા ને અને પોતાના વિશે જણાવે છે. થોડીવાર બાદ બને છુટા પડે છે હવે આગળ)સોમવારે સાંજે.... કોલેજ માંથી લેક્ચર પુરા કરી નેહા ઘરે આવે છે. નેહા ફોન માં અનિરુદ્ધ નો મિસ કોલ જુવે છે. નેહા એક પળ માટે ધબકાર ચુકી જાય છે. નેહા અનિરુદ્ધ ના જવાબ વિશે વિચારે છે. અનિરુદ્ધ નો ફોન આવ્યો તો મતલબ ......હા હશે કે ના હશે?? વિચારી વિચારી ને નેહા થોડીક ખુશ અને ઉદાસ થઈ જાય છે. વિચાર ...Read More
ગ્રીન સિગ્નલ - 5
ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે અનિરુદ્ધ નો ફોન આવે છે પણ નેહા કોલેજ માં હોવાથી વાત થઈ શકતી . અનિરુદ્ધ નો કોલ પણ આવતો નથી હોવી આગળ.....) વરસાદ ના હોવાથી નેહા બસ માં જવાનું નક્કી કરે છે. બસ માં બેઠા બેઠા લગભગ દસ વખત નેહા ફોન ચેક કરે છે. પણ અનિરુદ્ધ નો કૉલ કે મેસેજ હતો નહીં.બસ કોલેજ તરફ આગળ વધી રહી હતી ત્યાં નેહા ના ફોન માં રિંગ આવે છે. નેહા એ જોયું તો ફોન ની સ્ક્રીન પર my world.... mom લખેલું હતું. નેહા : હા મમ્મી ,પાયલ બેન : અરે નેહુ દીકરા તને હું કહેવાનું ભૂલી ગઈ ...Read More