ટ્રેપ્ડ

(390)
  • 23.2k
  • 38
  • 10k

29, સપ્ટેમ્બર 2016 ના રોજ કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકની એક વણકહી વાર્તા. પ્રેમ અને નફરતની વાર્તા. લેફ્ટનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહના જીવનમાં આવેલ પ્રેમ અને તેમના શૌર્યની વાર્તા. અને સાથે એક રહસ્ય.... એક સસ્પેન્સ..... ટ્રેપ્ડ.

Full Novel

1

ટ્રેપ્ડ - 1

29, સપ્ટેમ્બર 2016 ના રોજ કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકની એક વણકહી વાર્તા. પ્રેમ અને નફરતની વાર્તા. લેફ્ટનેન્ટ કર્નલ જીવનમાં આવેલ પ્રેમ અને તેમના શૌર્યની વાર્તા. અને સાથે એક રહસ્ય.... એક સસ્પેન્સ..... ટ્રેપ્ડ. ...Read More

2

ટ્રેપ્ડ 2

અગાઉની વાર્તા ટ્રેપ્ડ માં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહ છાયા નામની સ્ત્રીના પરિચયમાં આવે છે. સર્જીકલ સ્ટ્રાઇકમાં ત્યાં અણધારી રીતે તેમના પર ટેરેરીસ્ટ હુમલો કરી તેમને બંધક બનાવે છે. શું છે આ ટ્રેપ.. તેનું રહસ્ય આ ભાગમાં સ્પષ્ટ થશે. ...Read More

3

ટ્રેપ્ડ 3

સર્જીકલ સ્ટ્રાઇક સમયે લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી એક્સટ્ર્રીમ ટોર્ચર આપે છે, છતા સાચા દેશભક્ત એવા સૂર્યપ્રતાપસિંહ પોતાના પૂર્ણ વફાદાર રહે છે. સાથે સૂર્યપ્રતાપસિંહ જેવા આ ટેરેરીસ્ટ ગ્રુપના હેડને મળે છે કે તેમના પગ તળે જમીન ખસી જાય છે. શરુઆતથી ઘેરાયેલું ગૂઢ રહસ્ય આ ભાગમાં છતુ થશે. વધુ જાણવા ચલો માણીએ... ટ્રેપ્ડ 3. ...Read More

4

ટ્રેપ્ડ - 4

પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન ટ્રેપમાં ફસાયેલા લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને ફસાવનાર અન્ય કોઇ નહીં પરંતુ તેમણે જેમને પ્રેમ કર્યો જ -- છાયા નીકળે છે. છાયા સ્લીપર સેલની હેડ નીકળે છે. છાયા દેશની મોટી બેંકમાંથી છેતરપિંડી કરી 10 મિલીયન ડોલર્સ ટ્રાન્સફર કરવા કરે છે. ડ્રગ્ઝના ઇન્જેક્શનથી ઘેનમાં રહેલા સૂર્યપ્રતાપસિંહ આ ટ્રાન્સફર રોકી શકશે. સૂર્યપ્રતાપસિંહ આ ટ્રેપમાંથી નીકળી શકશે.. ટ્રેપ્ડ.. આ જાણવા માણીએ ટ્રેપ્ડ 4. ...Read More

5

ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર

ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર રાજસ્થાન બોર્ડરથી ઘરે આવતા ટ્રેનમાં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને છાયા શર્મા નામની સ્વરૂપવાન સ્ત્રી મળ્યા બંને વચ્ચે લાગણીનો તંતુ જોડાયો. સર્જીકલ સ્ટ્રાઇક માટે સૂર્યપ્રતાપસિંહને તાત્કાલીક દિલ્હી જવાનું થયુ. 29 સપ્ટેમ્બર, 2016ના દિવસે પાકિસ્તાન વિરુધ્ધ કરેલા સર્જીકલ સ્ટ્રાઇકમાં તેમને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી એક્સ્ટ્ર્રીમ ટોર્ચરથી પૂછપરછ કરે છે, પરંતુ સૂર્યપ્રતાપસિંહ દરેક ટોર્ચરને સહન કરી એક શબ્દ પણ બોલતા નથી. છેવટે તેમની પૂછપરછ કરવા આ ટેરેરીસ્ટ ગ્રુપની હેડ – કોઇ લેડી આવે છે, જે બીજું કોઇ નહીં પણ છાયા જ હોય છે. સૂર્યપ્રતાપસિંહને આ જોઇ ઘણો આઘાત લાગે છે. છાયા તેમની જણાવે છે કે સૂર્યપ્રતાપસિંહ સાથેની તેની મુલાકાત ...Read More