જો કેવી કરી

(51)
  • 14.9k
  • 5
  • 5.7k

આ એક કટાક્ષકથા છે.જેનો પહેલો ભાગ અહી રજુ છે.જેમાં હરેશ અને સુરેશ નામના બે પાત્રો અને એની આજુબાજુ બનેલી હાસ્યાસપ્રદ ઘટનાઓના વર્ણનનો પ્રયાસ છે.સુરીયો અને હરીયો બંને પોલીસસ્ટેશનમાં ફરીયાદ લખાવવા જાય છે.....

1

જો કેવી કરી

આ એક કટાક્ષકથા છે.જેનો પહેલો ભાગ અહી રજુ છે.જેમાં હરેશ અને સુરેશ નામના બે પાત્રો અને એની આજુબાજુ બનેલી ઘટનાઓના વર્ણનનો પ્રયાસ છે.સુરીયો અને હરીયો બંને પોલીસસ્ટેશનમાં ફરીયાદ લખાવવા જાય છે..... ...Read More

2

જો કેવી કરી - 2

((ઇ.સાહેબનું ધ્યાન છાપાની કરચલીઓ વચ્ચે છાપાના પહેલા પાને ગયું.સીકકો મારેલો જોયો.અને હરીયાને ગુસ્સામાં કહયું “આ છાપુ તો મારી ચોકીનું કયાંરે ચોરી ગયો બોલ ” ........ ...Read More

3

જો કેવી કરી - 3

ભાગ-3 છેલ્લે ભાગ-2 માં આપણે જોયું કે (થોડી વારે ચોકી તો આવી ગઇ.પોતાના બધા ઘેટા સલામત હતા એ જોઇ આનંદ થયો હવાલદાર છગન જ એનું ધ્યાન રાખતો ઉભો હતો એ જોઇને બંનેના ચહેરે ગુસ્સો અને ચીંતાના મિશ્ર ભાવ પ્રગટ થયા.હવે આગળ...... ...Read More

4

જો કેવી કરી - 4

ભાગ-4 આગળ આપણે જોયું કે (આ તરફ હરીયો અને સુરીયો બંને એકલા થયા.સુરીયાએ મોકો જોઇ હરીયાને કહયું “જો હરીયા તુ હળવેથી હંકારી જા.હું અહીં બેઠો છું.હું સંભાળી લઇશ.” હરીયો થોડો મુંજાતો હતો એટલે સુરીયો ફરી બોલ્યોં “અરે ઉભો થા.આવો મોકો પાછો નહીં આવે.” સુરીયાની વાતથી હરીયાની અંદર હિંમતનો સંચાર થયો.) હવે આગળ..... ...Read More