ચપટી સિંદુર

(710)
  • 58.2k
  • 86
  • 26.8k

આ વાત છે નવ્યા અને નિકેશ ની.નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલી, યૌવન ના ઉંભરે આવી પહોંચેલી નમણી, સુંદર પણ ગૌવર્ણી છે. જવાબદારીનો બોજ પિતા ના અકાળ મૃત્યુ ને લીધે નાનપણથી જ આવી ગયેલ. ઘરમાં બસ બે જ જણા માં અને દીકરી જ છે. બીજા સગા સબંધીઓ છે પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે.આકાશને પણ આંબી જવા ના સપના આંખોમાં સંજોવી ને પોતાની જ દુનિયા રાચતી ફરતી, અલહડ છોકરી, સપનાઓને સાકાર કરવા એક પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં નિકેશ પણ કામ કરે છે. નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બન્ને એકબીજા ને

Full Novel

1

ચપટી સિંદુર ભાગ-૧

આ વાત છે નવ્યા અને નિકેશ ની.નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલી, યૌવન ના ઉંભરે આવી પહોંચેલી નમણી, સુંદર પણ છે. જવાબદારીનો બોજ પિતા ના અકાળ મૃત્યુ ને લીધે નાનપણથી જ આવી ગયેલ. ઘરમાં બસ બે જ જણા માં અને દીકરી જ છે. બીજા સગા સબંધીઓ છે પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે.આકાશને પણ આંબી જવા ના સપના આંખોમાં સંજોવી ને પોતાની જ દુનિયા રાચતી ફરતી, અલહડ છોકરી, સપનાઓને સાકાર કરવા એક પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં નિકેશ પણ કામ કરે છે.નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બન્ને એકબીજા ને ...Read More

2

ચપટી સિંદુર ભાગ-૨

(આગળના પ્રથમ ભાગમાં નવ્યા તેના નિકેશ સાથેના પ્રેમ સંબંધનો અંત કરે છે…. નિકેશ આઘાતમાં ઘેર પહોંચે છે…. ને દુઃખ જ સુઈ જાય છે… ને બીજા દિવસની સવાર પણ થઈ જાય છે….)નિકેશ રોજની જેમ જ નોકરી પર જવા તૈયાર થઈ રહ્યો છે. ચિંતા ના ભાવ મસ્તિષ્ક પર સ્પષ્ટ ઉભરાઈ ગયા છે. વારંવાર મોબાઈલ હાથમાં લે છે નવ્યા ને કોલ કરવાના ઈરાદાથી પણ આંગળીઓ જાણે સાથ જ નથી આપતી. પરંતુ નિકેશ જેમ વિચારતો હતો તેનાથી વિપરીત જ નવ્યા નો કોલ આવે છે. નિકેશ અચંબિત થાય છે…. વિચારે છે કે જે ગયી કાલ રાતે મને છોડીને સંબંધ જ પૂરો કરી ને ચાલી ...Read More

3

ચપટી સિંદુર ભાગ - ૩

(ભાગ-૨ મા નિકેશ નવ્યા ના વર્તનથી અકળાય છે... ઔપચારિક વાતો ગંભીર સ્વરૂપ લે છે... નિકેશ નવ્યા પર ક્રોધવશ હાથ છે... નવ્યા આહત થઈ ચાલી જાય છે.... હવે આગળ)નિકેશ પશ્ચાતાપની આગમાં બસ બળતો રહે છે અને પોતાની ભૂલ માટે બસ પોતાને બ્‍લેમ કરતો રહે છે. નવ્‍યા પર હાથ ઉગામવાની પોતે મોટી ભૂલ કરી બસ એ જ વાત તેના અંતર મનને ઝંઝોડતી રહે છે. આહત થઇને નવ્‍યા તો ત્‍યાંથી ચાલી ગઇ છે. પાછળથી નિકેશ નવ્‍યાને કોલ પર કોલ કરતો રહે છે. પણ નવ્‍યા કોલ રીસીવ નથી કરતી.ઓફીસ વર્ક પુરો કર્યા બાદ નિકેશ નવ્‍યાને ઘેર જઇ નવ્‍યા પાસે ફરી વાર માફી માંગશે ...Read More

4

ચપટી સિંદુર ભાગ-૪

(આગળના ભાગમાં નવ્યા તેના કાકા ના ઘેર ચાલી ગયી છે.. તેને મનાવવા નિકેશ ઘણા કોલ કરે છે પણ નવ્યા નથી આપતી... નિકેશ નવ્યા ને કેમ સમજાવવી તે દ્વિધામાં છે અને વિચારોમાં નવ્યા સાથે વિતાવેલા દિવસોની યાદો માં ખોવાઈ જાય છે... એક પછી એક ઘટના તેના સ્મૃતિપટ પર આવે છે....)નિકેશ તેના ખાસ મિત્ર પ્રજ્ઞેશના વેવિશાળ માટે છોકરી જોવા માટે ગયો હોય છે, અને એ છોકરીનું ઘર નવ્‍યાના ઘરની બીલકુલ બાજુમાં એટલે કે નવ્‍યાના પાડોશીના ઘેર.નિકેશ, પ્રજ્ઞેશ તથા તેનો પરિવાર ઘરમાં બેઠાં હોય છે, અને છોકરી જોવા આવ્‍યા હોય છે એટલે છોકરી વાળા ના ઘરમાં ચહલ પહલ વધુ હોય તે તો ...Read More

5

ચપટી સિંદુર - 5

(નવ્યા ના ઘર સાથે ઘરોબો થઈ ગયો છે. નવ્યા અને તેના માતાજી રાશીને મળવાની જીદ્દ કરે છે..)આમ નવ્યાની જીદને થઇને નિકેશ અનુકૂળ સમય જોઇને નવ્‍યાને પોતાને ઘેર લઇ જાય છે.રાશી આ છે નવ્‍યા... મારી સાથે જ કામ કરે છે.પ્રજ્ઞેશ છે ને તેની ફીઓન્‍સીની બિલકુલ બાજુમાં જ રહે છે. મારી સારી એવી મિત્ર બની ગઇ છે, જીદ કરવા લાગી કે રાશી થી મળવું છે, તમારી પુત્રીથી મળવું છે... તો સાથે લઇ આવ્‍યો. નિકેશ રાશીને કહે છે.અને નવ્‍યા આ છે મારી પરમ પત્‍ની રાશી.... હસતાં હસતાં નિકેશ નવ્‍યા ને કહે છે.અને આ છે મારી પ્રીન્‍સેસ જાહ્નવી..... બેટા સે હાય ટુ આન્‍ટી..... ...Read More

6

ચપટી સિંદુર - ભાગ ૬

(ભાગ-૫ માં.... તું પણ યાર સાવ કેવો છો... ભાભી નથી તો ઘરે આવી જવું જોઇએ ને... પ્રજ્ઞેશ નારાજ થઇને છે. ચાલ યાર બહાર... એક લટાર મારી આવીએ.... ઘણા દિવસ થઇ ગયા આપણે આપણું રૂટીન મુકી દીધું છે... પ્રજ્ઞેશ હસતાં હસતાં કહે છે... હા... ચાલ... અને બન્‍ને જણા બહાર વોક માટે નકળી જાય છે.) નિકેશ અને પ્રજ્ઞેશ વોક માટે નીકળે છે. પ્રજ્ઞેશ તો ઘણા સમયથી મળ્યા નહીં હોવાથી એકલો જ બોલતો રહે છે અને નિકેશ માત્ર હા માં હા જ મલાવતો રહે છે. અરે નિકેશ તને થયું શું છે ? તું આજે કાંઇ વાત જ નથી કરતો. કેટલા સમય બાદ ...Read More

7

ચપટી સિંદુર ભાગ - ૭

(ભાગ-૬ માં નિકેશ નવ્યાની આ બેરૂખી સહન નથી કરી શકતો. મનમાં ને મનમાં વિચારે છે કે એક સ્‍ત્રી કેવી પોતાને આમ બદલાવી શકે, હું તો જરા પણ બદલી નથી શકતો. નવ્યાએ સાવ આમ ના કરવું જોઇએ, હવે તો એ મારાથી સાવ જ અંતર રાખે છે. પણ ... નવ્યા તો મને પ્રેમ કરે છે... એણે પોતે કહ્યું છે કે એ મને છોડવા નથી માંગતી. હું તેનાથી દૂર ના રહું તે માટે તે મારી સાથે મીત્રતાના સંબંધ તો રાખવા જ માંગે છે અને બીજી બાજુ મારી તરફ એનો હવે કોઇ રીસ્‍પોન્‍સ જ નથી, આમ કેમ હોઇ શકે. મારે આ બધું હવે ...Read More

8

ચપટી સિંદુર - ભાગ-૮

(ભાગ-૭માં નવ્યા અને પ્રશાંત હનીમુન પર ગયા હોય છે. એક દિવસ સવારના નિકેશ બ્રેકફાસ્‍ટ કરી રહ્યો હોય છે ત્યાં કોલ આવે છે, પ્રજ્ઞેશ બીજું કાંઇ નહીં ટી.વી. ઓન કરી ન્યુઝ જોવાનું કહે છે) પ્રજ્ઞેશને આ રીતે ગભરાયેલ સમજીને નિકેશ જલ્‍દી થી ટી.વી. ઓન કરે છે અને ન્યુઝ રાખે છે. સમાચાર હોય છે કે કુલુ મનાલી ની કપલ ટુરની કોઇ બસનું એકસીડન્‍ટ થઇ ગયેલ હોવા અને તેમાં કુલ્‍લ ચાલીસ થી વધુ લોકોના મૃત્‍યુના સમાચાર જુએ છે. આ સાંભળી રાશી અને નિકેશના પગ તળેથી જમીન સરકી પડે છે. કેમ કે નવ્યા અને પ્રશાંત પણ કપલ ટુરમાં કુલુ મનાલી જ ગયા હોય ...Read More

9

ચપટી સિંદુર - ભાગ - ૯

(નવ્યા અને નિકેશના પ્રેમ સંબંધને નામ આપનાર ગીત આજે નવ્યા માટે સંજીવની બની ગયો ગીતના શબ્દોથી અચેત નવ્યામા ચેતના ઉઠે છે અને નવ્યા કોમા માંથી બહાર આવી જાય છે. નિકેશ માટે આ એક ચમત્કારથી ઓછું ન હતું) નવ્યા હોશમાં આવતાં જ નિકેશને પોતાની સામે જોઈને રડી પડે છે અને નિકેશ તેને ઝટથી પોતાની બાહોમાં લઈ લે છે બન્ને ખૂબ રડે છે... નિકેશ... પ્રશાંત ક્યાં ? નવ્યા ના હોશ માં આવ્યાને પહેલા જ સવાલ નો જવાબ નિકેશ માટે અઘરો થઈ પડે છે. નિકેશ જવાબ આપો પ્રશાંત ક્યાં.... નવ્યા એક જ વાત કરતી રહે છે.... તું રીલેક્સ રહે પ્લીઝ... પ્રશાંત આવે ...Read More

10

ચપટી સિંદુર - ભાગ - ૧૦

(ભાગ-૯ માં...રાશી અને નિકેશની વાત પુરી થયા પછી રાશી રમણકાકાને કોલ લગાવી રહી છે પણ કોલ લાગતો નથી. રાશી તરફ નજર કરે છે બપોરના ત્રણ જેવા વાગતા હતા એટલે રાશી રમણકાકાને ઘેર જઇને જ સમાચાર આપી આવવાનું વિચારે છે અને રાશી જાહ્નવીને લઇને રમણકાકાને ત્યાં જવા નીકળી જાય છે.) રાશી રમણકાકાને ઘેર પહોંચીને ડોર બેલ વગાડી રહી છે, પણ ખાસ્સો સમય જવા છતાં કોઇ દરવાજો ખોલવા આવતું નથી. આથી રાશી રમણકાકાને કોલ લગાવે છે, રીંગ જાઇ રહી છે પણ કોલ ઉપડતો નથી. રાશી ફરીવાર કોલ લગાવે છે સામેથી રમણકાકા કોલ ઉપાડે છે. અવાજ જરા દબાયેલો લાગે છે. રાશીઃ હે્લ્લો ...Read More

11

ચપટી સિંદુર ભાગ - ૧૧

(ભાગ -૧૦ માં.... કાકા હવે હું જાઉં છું... અને દવા ટાઇમસર ખાઇ જજો અને ટીફીન પણ મોકલાવું છું બહારનું જ ના મંગાવશો ના તો જાતે લેવા જજો. રાશી ટકોર કરે છે. હા બેટા... તું જા... હવે... સાંજ થઇ ગઇ છે ટ્રાફીકમાં આમેય મોડું થાશે.. રમણકાકા કહે છે. રાશી ત્યાંથી પરત જવા નીકળી જાય છે.) રાશી રમણકાકાના ઘેરથી પાછી આવે છે. ઘરમાં પ્રવેશીને રાત્રીનું જમણ તૈયાર કરી ટીફીન રમણકાકાને મોકલાવે છે. અને બધું કામ પુરું કરી નિકેશને કોલ લગાડે છે. નિકેશ સાથે રમણકાકા સાથે થયેલી બધી વાતો કહે છે અને રાશીએ નવ્યા અને રમણકાકા માટે જે વિચાર્યું તે માટે નિકેશને ...Read More

12

ચપટી સિંદુર - ભાગ - ૧૨

(ભાગ-૧૧ માં.. એક દિવસ નિકેશના ઓફીસ જવા બાદ અને રાશી પણ બજાર ગયેલી હોવાથી નવ્યા ઘર પર એકલી હોય નવ્યા પોતે જોબ કરતી હોવાથી પોતાના એકાઉન્ટમાં રકમ પણ હોય છે અને તે રકમના આશરે હું કાંઈપણ કરી શકીશ પણ હવે મારે બોજ બનીને નથી રહેવું તેમ વિચારીને પોતે એકલી છે અને આ જ સમય અહીં થી નીકળી જવાનો બરોબર હોવાનું વિચારીને અને તે પરિસ્થિતિનો લાભ લઇ નવ્યા એક પત્ર નિકેશને ઉદેશીને લખે છે અને તે પણ તેના ઓફીસના એડ્રેસ પર મોકલે છે અને નિકેશ અને રાશીના ઘરમાંથી વિદાય લઇ નીકળી જાય છે. ) રાશી બજારથી ઘરે આવે છે અને ...Read More

13

ચપટી સિંદુર - ભાગ - ૧૩

(ભાગ-૧૨ માં...અરે રાજુ આ લેટર.... જી સાહેબ ... હમણાં જ કુરીયર આવ્‍યું આપના નામથી છે માટે આપને આપ્યું... પણ દેહરાદુન થી છે... મારું કોઇ દહેરાદુનમાં...તો નથી... નિકેશ વિચારમાં પડી જાય છે.)નિકેશ લેટરનું એનવલપ જુએ છે પરંતુ તેના ઉપર કોઇ મોકલનારનું નામ કે સરનામું હતું આ જોઇને આ પોસ્‍ટલ ડીપાર્ટમેન્‍ટ વાળા પણ કઇ રીતે આમ સરનામા વગર મુકી દેતા હશે. બસ જ્યાં મુકવાનું છે તે સરનામું પ્રોપર છે માટે મુકી દીધું બસ. મનમાં ને મનમાં બોલે છે.એન્‍વલપ ખોલે છે પત્ર નીકાળીને વાંચે છે તે પત્ર હતો નવ્યાનો, વાંચીને નિકેશના આશ્ચર્યચકિત થઇ જાય છે.નિકેશ…મારો પત્ર જોઇને દુવિધામાં છો ને... અને ખૂબ ...Read More

14

ચપટી સિંદુર - ભાગ - ૧૪ અંતિમ ભાગ

(ભાગ-૧૩ માં....રાતના જમી પરવારીને નિકેશ હંમેશની જેમ છત પર ટહેલતો હતો .... અચાનક જ એ જલ્‍દીથી પોતાનો સેલ ફોન કોલ લગાવે છે....)નિકેશનો કોલ જઇ રહ્યો છે.... સામેથી કોલ ઉપડે છે અને એ જ મધુર અવાજમાં .... કોન ?...જી કવિતાજી ... હું નિકેશ બોલી રહ્યો છું. આપ ફ્રી હો તો થોડી વાત કરી શકું ?. નિકેશ સવાલ રૂપે પોતાનું કથન કરે છે.સોરી... હું આપને ઓળખી નહીં.... સામેથી પ્ર‍ત્યુતર આવે છે.જી.... હા સમય થયો એટલે કદાચ આપને યાદ નહીં હોય... આપે જ મને આપનો નંબર આપેલો... મનાલી પાસે બસ એક્સીડન્ટ થયો હતો અને આપે મારી મદદ કરેલી.....ઓહ... હા... જી ... જી. ...Read More