પર્વતારોહણ

(11)
  • 9.3k
  • 1
  • 3k

કોલેજ નાં દ્વિતીય વર્ષ માં એક વાર પર્વતારોહણ માં જવાની તક મળી. ત્યારે હું ખૂબ શરમાળ અને અંતર્મુખી સ્વભાવ ની હતી. એટલે આવા કોઈ પ્રવાસ આયોજન માં જતા પણ અચકાતી. પણ નાનપણ થી પ્રકૃતિ નાં ખોળા માં ખૂંદવું ખૂબ ગમતું. સાહસિક ઇવેન્ટ્સ માં પણ થોડો રસ ખરો. ને જામનગર થી અમે 7 જ છોકરીઓ એ આબુ જવાનું હતું. મારી ખાસ મિત્ર પણ સાથે હતી અને ત્યાં તો આખી મહિલા ટીમ હતી એટલે એક જ વાર માં મેં હા પાડી દીધી. ઘણાં વર્ષો થઇ ગયા એટલે આખી ટુર તો યાદ નથી. પણ ટુર નાં થોડાંક રોમાંચક અનુભવો અને એમાં થી મળેલી

Full Novel

1

પર્વતારોહણ - ભાગ 1

કોલેજ નાં દ્વિતીય વર્ષ માં એક વાર પર્વતારોહણ માં જવાની તક મળી. ત્યારે હું ખૂબ શરમાળ અને અંતર્મુખી સ્વભાવ હતી. એટલે આવા કોઈ પ્રવાસ આયોજન માં જતા પણ અચકાતી. પણ નાનપણ થી પ્રકૃતિ નાં ખોળા માં ખૂંદવું ખૂબ ગમતું. સાહસિક ઇવેન્ટ્સ માં પણ થોડો રસ ખરો. ને જામનગર થી અમે 7 જ છોકરીઓ એ આબુ જવાનું હતું. મારી ખાસ મિત્ર પણ સાથે હતી અને ત્યાં તો આખી મહિલા ટીમ હતી એટલે એક જ વાર માં મેં હા પાડી દીધી. ઘણાં વર્ષો થઇ ગયા એટલે આખી ટુર તો યાદ નથી. પણ ટુર નાં થોડાંક રોમાંચક અનુભવો અને એમાં થી મળેલી ...Read More

2

પર્વતારોહણ ભાગ - 2

પર્વતારોહણ ભાગ-2આબુ નાં પર્વતારોહણ કેમ્પ માં જામનગર થી અમે સાત છોકરીઓએ ભાગ લીધો હતો અને ત્યાં ઘણું શીખવા મળ્યું વિષયક વાત અગાઉ કરેલ.પર્વતારોહણ નાં જ એક દિવસ ની વાત કરવાની છે. તે દિવસે હું થાકેલ પણ હતી ને થોડી હતાશ પણ. મને આ બધું કરવું ખૂબ જ ગમતું હતું પણ શારીરિક ક્ષમતા સાથ આપતી નહોતી જેને લઇને હું વારંવાર નિરાશ અને જાત પ્રત્યે ગુસ્સે થઈ જતી.તે દિવસે અમારા કોચે અમને જે ટાર્ગેટ આપેલ એ રોક પણ થોડા ઊંચા હતા. લગભગ ચાર રોક તે દિવસે ક્લાઈમ્બ કરવાનાં હતા. પર્વતારોહણ ની આ બેઝીક ટ્રેનિંગ હતી. જેમાં અમારે 3 સ્ટેપ ક્લાઇમ્બિન્ગ એટલે ...Read More