ખૂની

(336)
  • 21.7k
  • 46
  • 7.5k

આ સ્ટોરી માં એક સીધો સાદો લાગણી સીલ છોકરો જેને ખૂની બનવા મજબુર થવું પડે છે અને સબંધો ની મર્યાદા સાચવવા આ પગલું ભરે છે . એના જીવન વિશે અહિયા લખવામાં આવ્યું છે આશા રાખું છુ કે વાચકોને ગમશે

Full Novel

1

ખૂની - 1

આ સ્ટોરી માં એક સીધો સાદો લાગણી સીલ છોકરો જેને ખૂની બનવા મજબુર થવું પડે છે અને ની મર્યાદા સાચવવા આ પગલું ભરે છે . એના જીવન વિશે અહિયા લખવામાં આવ્યું છે આશા રાખું છુ કે વાચકોને ગમશે ...Read More

2

ખૂની - 2

પહેલા ભાગ ના અંતમાં આપે વાંચ્યું જેલર જીદ કરે છે રાજુની પાછલી જિંદગી વિષે જાણવા રાજુ ને કહેછે મને તારો મોટો ભાઈ સમજી વાત કહી શકે છે . જેલર રાજુ વિશે બધુજ જાણવા માંગતા હતા કારણ કે જેલરને લાગતું હતું કે રાજુ નીર્દોસ છે જેલર વર્ષો થી નોકરી કરે છે પણ પહેલીવાર કોઈ અપરાધી મોતની સજા સાંભળી ને પણ દુઃખ ના થયું ...Read More

3

ખૂની - 3

પાછલા ભાગ માં વાચ્યુ કે રાજુને મળવા માટે એના માં બાપ આવે છે . રાજુની માં રાજુને જોઇને રડવા છે . આં જોઇને રાજુના પિતાજી એની માં ને કહે છે કે શા માટે રડે છે તનેતો ગર્વ હોવો જોઈએ કે રાજુ આપણો દીકરો છે . આગળ ના બે ભાગ મા રાજુ વિશે ઘણું જાણ્યું . વધુ અંદર વાચો.... આભાર .... ...Read More

4

ખૂની -૪

હુ અને રાજુ બંને કાજલને મળવા તેની ની કોલેજ જવા નીકળ્યા રસ્તામાં રાજુ ના મનમાં ઘણા વિચારો આવતા અને કહેતો ભાવલા કેમ કાજલ આને મળવા ગઈહસે ? શું કાજલ આપણી મદદ કરી રહી છે ? કઇ સમજાતું નથી શુ થઈ રહિયું છે આ વાતો વાતો મા કોલેજ પહોંચી ગયા ત્યાં જઈને ખબર પડી કે કાજલ થોડા દિવસો થી કોલેજ નથી આવી આ વાત સાંભળી મને અને રાજુ બંને ને જટકો લાગ્યો મે સાથે સાથે મનોજ વિશે પણ પૂછી લીધું એ પણ એટલાજ દિવસ થી કોલેજ નથી આવેલો . હવે તો મને પણ શંકા થવા લાગી કે સાચેજ મનોજ અને ...Read More