વિદેશમાં મળેલું દેશી દિલ

(249)
  • 48.4k
  • 90
  • 26.9k

ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ તેમનો સ્વભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે. તેમની પાસે ગામના કે ગામની બહારના કોઈપણ માણસ તેની મુશ્કેલી લઇ ને જાય એટલે ભગવાનભાઈ તુરંત જ તેનો નિકાલ કરી આપતા. ભગવાનભાઈએ ખાલી ૭ ધોરણ સુધી નો જ અભ્યાસ કરેલો છતાં પણ તેમની કોઠા સુઝથી ગમે તેવી મુશ્કેલીમાં પણ તે રસ્તો કાઢી આપતા. વળી પાછા છેલ્લા ૨૦ વર્ષોથી ગામના સરપંચ પણ હતા અને તેમના દાદા પરદાદાઓ મોટા જમીનદાર હતા એટલે ૩૦૦ વિઘાની

Full Novel

1

વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ-૧

ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ સ્વભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે. તેમની પાસે ગામના કે ગામની બહારના કોઈપણ માણસ તેની મુશ્કેલી લઇ ને જાય એટલે ભગવાનભાઈ તુરંત જ તેનો નિકાલ કરી આપતા. ભગવાનભાઈએ ખાલી ૭ ધોરણ સુધી નો જ અભ્યાસ કરેલો છતાં પણ તેમની કોઠા સુઝથી ગમે તેવી મુશ્કેલીમાં પણ તે રસ્તો કાઢી આપતા. વળી પાછા છેલ્લા ૨૦ વર્ષોથી ગામના સરપંચ પણ હતા અને તેમના દાદા પરદાદાઓ મોટા જમીનદાર હતા એટલે ૩૦૦ વિઘાની ...Read More

2

વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ - ૨

આગળના ભાગમાં તમે જોયુ કે ભાવનગર જિલ્લાના નાનકડા ગામના ખેડુતનો દિકરો ધો. ૧૨ મા ભાવનગર જિલ્લાંમા પ્રથમ ક્રમાંકે પાસ છે. બીજી બાજુ ભાવનગરનાજ એક ઉધોગપતિની દિકરી પણ ધો. ૧૨ મા ભાવનગર જિલ્લામાં દ્રિતિય ક્રમાંકે આવે છે. બન્નેના સપના એક જ હોય છે. અમેરીકા જઇને આગળનો અભ્યાસ કરવો અને તેના માટે માતા-પીતા પાસેથી પર્મિશન લેવી તો જોઇએ આગળ કે પ્રિયાંશ અને પ્રિયાંશીને તેમના માતા-પીતા પર્મિશન આપે છે કે નહી. --------------------------------------------------------------------------------------- પ્રિયાંશ અને તેના બા-બાપુજી અને આખુ ગામ આજે બધા જ બોવ જ ખુશ છે. ભગવાનભાઇએ સાંજ માટે ખાસ તેનાજ ખેતરની ઓર્ગનિક કેસર કેરી લાવીને તેનો રસ બનાવે ...Read More

3

વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ - 3

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશ ને તેની બા વિદેશ જવા માટે ના પાડે છે. જ્યારે બીજી સાઇડ પ્રિયાંશીને મોમ-ડેડ સામેથી જ સપ્રાઇઝ આપે છે અમેરિકા જઇ ને સ્ટડી કરવા માટે તો હવે આગળ વાંચો પ્રિયાંશને વિદેશ જવાની પરમીશન મળે છે કે નહી.. ------------------------------------------------------------------ બાએ વિદેશ જવા માટે ના પાડી હતી અને આ વાતને લઇને પ્રિયાંશ ખુબ જ દુખી હતો. ભગવાનભાઇ વાડીમા રાત્રે પાણી વાળતા વાળતા વિચારતા હતા કે પ્રિયાંશ ને અમેરિકા મોકલવો કે નહી અને જો મોકલવો હોઇ તો પ્રિયાંશની બા ને કેવી રિતે સમજાવવા.. સવારના ૫ વાગ્યા હોઇ છે ભાવનાબેન તેમના નિત્ય ક્રમ ...Read More

4

વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ-૪

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશના બા તેને વિદેશ ભણવા જવાની મંજુરી આપે છે. અને પ્રિયાંશી અને મેહુલભાઇ વચ્ચે વચ્ચેનો પ્રેમ અને એકબીજા માટે લેટર લખે છે. હવે આગળ વાંચો. ------------------------------------------------------------------------------- પ્રિયાંશને અમેરીકાની યુનિવર્સીટી ઓફ શિકાગો, શિકાગોમાં એડમીશન મળી જાય છે. વિઝા અને એડમીશનની પ્રોસેસ પુરી કરવામાંજ ૩ મહિના જેટલો ટાઇમ નિકળી જાય છે. રાતનો સમય હોય છે. ભાવનાબેન, ભગવાનભાઇ અને પ્રિયાંશ માટે જમવાનુ બનાવતા હોઇ છે. ભગવાનભાઇ અને પ્રિયાંશ બન્ને હિચકા પર બેઠા બેઠા વાતો કરતા હોય છે. ભગવાનભાઇ:- દિકા ટીકીટનુ શુ થયુ? પ્રિયાંશ:- બાપુજી જમીને ટીકીટ જ બુક કરવાની છે. ભગવાનભાઇ:- ...Read More

5

વિદેશમાં મળેલું દેશી દિલ, ભાગ-૫

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે દુબઇના એરપોર્ટ પર પ્રિયાંશી અને પ્રિયાંશ વચ્ચે પહેલીવાર વાત થાય છે. અને હવે શિકાગોમાં શુ થાય છે તે આગળ વાંચો....... ------------------------------------------------------------------- અમેરિકાની મધ્યમ પશ્ચિમ મા ઇલિનોસ સ્ટેટમાં આવેલુ શહેર શિકાગો. ૧૮૩૩ માં મિશિગન લેક અને મિસિસિપિ નદીની વચ્ચે સ્થાપવા આવેલુ. શિકાગો અમેરિકાનુ ત્રિજા નંબરનુ સૌથી મોટુ શહેર અને આ એજ શહેર જ્યા આપણા દેશના ગૌરવ એવા સ્વામી વિવેકાનંદજીએ ધર્મસભા સંબોધીને બધાજ લોકોનુ દિલ જીતી લીધુ હતુ. અમેરીકાની અર્થ વ્યવસ્થાનુ સૌથી મોટુ કેન્દ્ર, અહિયા ખેતી ને લગતા સાધનો થી માંડીને ફાઈટર પ્લેન માટેના સાધનો બને છે. મિશિગન લેકના કિનારા ઉપર વસેલુ આ સુંદર શહેર ...Read More

6

વિદેશમાં મળેલું દેશી દિલ - સંપૂર્ણ

(1) ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ તેમનો પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે. તેમની પાસે ગામના કે ગામની બહારના કોઈપણ માણસ તેની મુશ્કેલી લઇ ને જાય એટલે ભગવાનભાઈ તુરંત જ તેનો નિકાલ કરી આપતા. ભગવાનભાઈએ ખાલી ૭ ધોરણ સુધી નો જ અભ્યાસ કરેલો છતાં પણ તેમની કોઠા સુઝથી ગમે તેવી મુશ્કેલીમાં પણ તે રસ્તો કાઢી આપતા. વળી પાછા છેલ્લા ૨૦ વર્ષોથી ગામના સરપંચ પણ હતા અને તેમના દાદા પરદાદાઓ મોટા જમીનદાર હતા એટલે ૩૦૦ વિઘાની જમીન માં ...Read More