નાઈટ મર્ડર

(472)
  • 51.4k
  • 31
  • 29.7k

તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો. “એક્ષકયુજ મી સર ! આઈ ટેક અન ઓર્ડર? સોરી આઈ ડીસટર્બ યોર ડીસકસન

Full Novel

1

નાઈટ મર્ડર

(1)રોયલ પેલેસ , બેડરુમ (દીલેશ), મોહિની...... મોહિની..... ‘ ’ઉઠ... ઉઠ.. પ્લીજ!’ એમ ગભરાયેલાં મોહિનીનાં બોયફ્રેન્ડે પાણીની થોડીક બુંદો મોહિનીનાં પર છાટી. મોહિનીનાં આંખો પર પાણી પડતાં તે ભાનમાં આવી. ઉઠી તો પોતે અડઘાં પેરેલા વસ્ત્રો સાથે બેડ પર પડી હતી. તેને આંખો ખોલી તો રુમમાં તેને ચારે કોર માત્ર લોહી જ લોહી જોયું.લોહી જોતા જ મોહિનીએ ઉચાં અવાજે ચીસ પાડી ‘ઓહ માય ગોડ .... શું છે આ બઘું?’ ‘મારાં કપડાં કોણે બદલાં?’ ‘હું અહીં કેવી રીતે ? ’ ‘ઓહ નો .... ! ’ એક સાથે મોહિનીના દિમાગમાં ધણા બધા સવાલો એક સાથે આવવાં લાગ્યા. મોહિની તેની બાજુમાં બેઠેલાં બોયફ્રેંડ રોનીને છાતી ...Read More

2

નાઈટ મર્ડર-2

નાઈટ મર્ડર – 2 ---------------------- PRINKESH PATEL ---------------------- _____________________________________________________________________ © COPYRIGHTS _____________________________________________________________________ This book is copyrighted content of the author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. _____________________________________________________________________ (14) તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો. “એક્ષકયુજ મી સર ! આઈ ટેક અન ઓર્ડર? સોરી આઈ ડીસટર્બ યોર ડીસકસન ...Read More

3

નાઈટ મર્ડર 3

(૧૭) રુમ નં : ૩૬ , એપલ હોસ્પીટલ ,દીલ્હી એક એમ્બયુલન્સ વીજળી વેગે આ હોસ્પીટલની બહાર ઉભી રહી.જો કે હોસ્પીટલ એરીયાની સૌથી મોટી અને પ્રસિદ્ધ માની એક હતી. પણ આ હોસ્પીટલની વેનમાં દર્દી તરીકે જે શખ્સ આવ્યો હતો તે પણ કોઈ મામુલી વ્યક્તી ન હતો. તેના પર સુપ્રીમ અને હાઈકોર્ટના કેસો ચાલતા હતા. ખુન,સુપારી,માફિયા અને કેટલાક બળાત્કારનાં કેસો પણ ચાલતાં હતા. ક્રાઈમની દુનિયાનો તે બેતાજ બાદશાહ ગણાતો.તેના વ્યકતીત્વથી પ્રભાવીત થઈને કેટલાક પોલીસ ઓફીસર્સ પણ તેને એક્લા પકડવાથી કાપતાં. તેનો વટ એવો હતો કે દેશનાં લગભગ પચાસ ટકાં ગેરકાનુની કારોબારનો વહીવટ તે સંભાળતો. તેની માયાજાળ એ હદે વિસ્તરેલી હતી કે તેના કામ ...Read More

4

નાઈટ મર્ડર 4

(૧૯) નાઈટ મર્ડર – 4 ---------------------- PRINKESH PATEL ----------------------એપલ હોસ્પીટલ ,દીલ્હીરાણાસાહેબ જેમ તેમ કરીને જલ્દીથી જલ્દી બને તેમ એપલ હોસ્પીટલ પહોંચી ગયાં.જો કે રસ્તામાં ...Read More

5

નાઈટ મર્ડર-5

(૨૧)નાઈટ મર્ડર – 5----------------------PRINKESH PATEL----------------------સુપારીના બેભાન હાલતમાં મળ્યા બાદ તેને આઈસિયુમા દાખલ કરવામાં આવ્યો , શહેરના જાણીતા ડો.રોય તેમની કરી રહ્યાં હતા. ડૉ .રોય જયારે તેમની સારવાર કરી રહ્યાં હતા ત્યારે તેમને ઘણી નવી અને હેરાન કરી મુકે તેવી માહીતી જાણવા મળી ! જો કે ડો.રોયે તેમની પુરી ટીમને આ માહીતી કોઈ પણ સંજોગોમાં લીક ન થાય અને ખાનગી વાત કોઈ પુછે તો તેમને ન જણાવવા સુચન કર્યુ હતું. આ સારવાર બાદ સુપારીને બેભાન અવસ્થામાં જ બીજા ઓપરેશન રુમમાં લઈ જવામાં આવ્યો જયાં તેની પુરા શરીરનુ અને ચહેરાનું ચેકઅપ થયું. અને તે દરમિયાન જ ડો.રોય અને તેમના સાથીઓને બીજી ...Read More

6

નાઈટ મર્ડર-6

નાઈટ મર્ડર – 6----------------------PRINKESH PATEL----------------------(23)રુમ નં : ૩૬ ,એપલ હોસ્પીટલ ,દીલ્હી રાણાસાહેબ,નર્સ અને ડો.રોય ત્રણેય તે રુમમાં દાખલ થયાં.હવે, સંજોગોમાં રાણાસાહેબ માટે કંઈ પણ બોલવુ મુશ્કેલ હતું. સુપારીના કોપીએ જાતે આત્મહત્યા કરી કે પછી બીજા કોઈ કારણોસર થી થઈ એ તેમના માટે કહેવુ મુશ્કેલ હતુ ,પણ રાણાસાબથી સમય કંઈ પણ છુપાવી શકે તે આજદીન સુધી બન્યુ ન હતું.રાણાસાબમાં સતર્કતા અને મક્ક્મતા જ એટલી બધી હતી કે તેમનાથી કંઈ નાની એવી વાત પણ રહ્સ્ય પળવારમાં ખોલી નાખે. તેઓ હવે તે બેડની નજીક ગયાં જેના ઉપર સુપારી કોપીકેટની લાશ હતી,તેમણે સૌ પ્રથમ તેની ગળાની નસ ચેક કરી ત્યારબાદ સાંસો પર નજર ...Read More

7

નાઇટ મર્ડર 7

નાઈટ મર્ડર – 7----------------------PRINKESH PATEL----------------------(25)પોલિસ સ્ટેશન,મુંબઈ રાણાસાબ કોફી પી વીચારમગ્ન અવસ્થામાં બેઠા હતાં. તેમનાં મનમાં વીચારનાં વંટોળા ફુકાઇ રહયાં વાવાજોડું એવુ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધુ હતુ કે તેમને કોફીનો સ્વાદ પણ કડવો લાગતો હતો! જો કે તેમની આ આદત નીયમીત રુપે જ હતી , જ્યારે જયારે કોઈ કેસ હાથમાં આવે ત્યારે આ રીતે જ કોફીનો એક ગરમાં ગરમ કપ લઈને ચુસ્કીઓ મારતાં . તેમનું એવુ માનવું હતુ કે કોફી પીવાથી તેમનું મન એકચિતે કામ કરે છે અને જલ્દી જલ્દી તેમની સમશ્યાનું સમધાન મળી જાય છે !તેઓ મનોમન વીચાર કરી રહ્યા હતા કે જ્યારથી આ કેસ તેમના હાથમાં આવ્યો ...Read More

8

નાઈટ મર્ડર 8

નાઈટ મર્ડર – 8----------------------PRINKESH PATEL----------------------(26)લાસ વેગાસ એરપોર્ટ,લાસ વેગાસU.S.A. સાંજના લગભગ ૮ વાગ્યે રાણાસાબ અને ખાન એરપોર્ટ પર ઉતર્યા ! પોતાની સાથે બહુ કંઈ માલસામાન લાવ્યા ન હતા,બસ એક નાની એવી બેગમાં બે-ત્રણ જોડી કપડાં હતાં. જો કે ખાન તેની સાથે બે બેગ લાવ્યો હ્તો કેમ કે તે અહીં પહેલી વાર આવ્યો હતો અને તેનો લુફ્ત ઉઠાવવાનો મોકો રાણાસાબે તેને આપ્યો હતો . ( લાસવેગાસ અમેરીકાની એવી જગ્યા છે કે જ્યાં જોવો ત્યાં મોટી-મોટી ઈમારતો,મોટેલો, કેસિનો, હોટેલો,બીચ,ગેમજોન અને શોપીંગ મોલ્સ છે ,ત્યાંની રળીયામણી રાત પણ એટલી હ્દે જ સુવાળી જોવા મળે છે ! જયાં નજર નાખો ત્યાં લોકોને પોતાની રીતે ...Read More

9

નાઈટ મર્ડર 9

(27) રુમ નં : ૧૩૧, મોટેલ વાઈટ હાઉસ સવારનાં પહોરના લગભગ ૬ વાગ્યા હોય છે,રાણાસાબ તેમના બેડ પર ઘસઘસાટ સુતેલા હોય છે ,ત્યાં જ અચાનક એક વસ્તુ જોરથી પડી હોય તેવો અવાજ આવે છે ! રાણાસાબ સફાળા જ નીંદરમાંથી જાગી જાય છે , જાગીને તેઓ આમ તેમ નજર ફેરવે છે ! પણ રુમની બારી ખુલ્લી હોવાથી પવનના હીસાબે કંઈક ઉડીને પડી ગયું હોય તેવો ભાસ થતા તેઓ પાછા પથારી વશ થઈ જાય છે ! પણ ખાન તો નાક ધસડતો જ તેમને જોવા મળ્યો ,જો કે વીમાનની સફરમાં લાંબુ અંતર કાપ્યું હોવાથી થાક વધારે લાગ્યો હસે એમ તેમને લાગ્યું ! ...Read More

10

નાઈટ મર્ડર 10

(૨૮) “જી મે પીછલે કઈ સાલો સે અમેરીકા મે રેહ રહી હું , બચપન મે સ્કુલ કે દીન મે બીતે ઓર કોલેજ કે દીન ઈધર ! જબ કોલેજ જાતી થી તબ મે હોલીવુડ કી કાફી ફીલ્મે દેખતી થી ખાસ કર કી ક્રાઈમ ઓર થ્રીલર . જીસકી વજહ સે મેરા ઈનટેરેસ્ટ ક્રાઈમ કે કેસ સોલવ કરને મે લગા ! ઓર મેને તભી તય કર લીયા કી મે અપનાં કેરીયર ઈસી ફીલ્ડ મે બનાયેગી, ઓર આજ દેખો FBI મે કામ કર રહી હું ઓર ......... ! ” એલીજા બોલી જ રહી હતી ત્યાં જ વચ્ચે ખાન બોલી પડયો ! “...... ક્યાં ...Read More

11

નાઈટ મર્ડર 11

(૨૯)જોર્ડન ક્લબ,લાસ વેગાસ એક ટેબલ પર રાણાસાબ , ખાન અને એલીજા બેઠેલા છે,ટેબલ પર વોડકા અને પીત્જા પડેલા છે દેખીતી રીતે કોઈને પણ બતાવવા પુરતા છે કે આ લોકો માત્ર અહીં લાસ વેગાસની લજીજ વાનગીઓને માણવા આવ્યા છે. તે લોકો એક શખ્સની ઘણા સમયથી રાહ જોઈ રહયાં છે !‘એલીજા તુમ્હે પકકા માલુમ હે ના કી સુપારી યહી પે આનેવાલા હે? ’ રાણાસાબ એલીજા સામું મોં કરી બોલ્યાં .‘અરે રાણા ? તુમ મુજ પે કબ સે શક કરને લગે ભલાં ? ’એલીજા એ જવાબ આપ્યો .‘શક નહીં કર રહા હું એલીજા ,કાફી દેર હો ગયી ઈસ લીયે સીર્ફ તુમ્કો પુછ ...Read More

12

નાઈટ મર્ડર 12

(૩૦) ‘ક્યાં આપ દોનો થોડી દેર કે લિયે ચુપ રહેંગે મુજે ઉન લોકો કી બાતે નહી સુનાઈ દે રહી ’એલીજા એ ચેતવણી આપતા કહ્યું. ‘.....આઈ એમ સોરી.....! ’ ખાને જવાબ આપ્યો ‘..... મીસ એલીજા’ સુપારી આવો તેની ઘણી પળો વીતી ગઈ હતી,જો કે હવે સમય આવી ગયો હતો કે તેને લાસવેગાસની આ હોટલમાં જ પકડી શકાય.જો કે સુપારી એમ તો ઘણો ચતુર સુજાણ જીવ હતો, તેથી એક રીતે છુપો ભય પણ હતો કે જો તે સામો પ્રતીકાર કરે અને માથે કંઈક અવળું વળે તો ? જો કે સુપારીએ કદી એવું વિચાર્યુ પણ નહી હોય કે તેને અહીં પકડવા ...Read More