હત્યા...

(405)
  • 29.2k
  • 44
  • 13.7k

આ એક મિસ્ટ્રી સ્ટોરી છે.એક વ્યક્તિ ની આત્મહત્યા કરવી શું ખરેખર એ આત્મહત્યા જ છે પોલીસ ની તપાસ અને પૂછતાછ છતાં કોઈ સબૂત ન મળવો.શું છે આ આત્મહત્યા નો રાઝ શું ખરેખર આ આત્મહત્યા જ છે શું હત્યારો પકડાશે એ જાણવા જરૂર વાંચો હત્યા ભાગ એક.

Full Novel

1

હત્યા...

આ એક મિસ્ટ્રી સ્ટોરી છે.એક વ્યક્તિ ની આત્મહત્યા કરવી શું ખરેખર એ આત્મહત્યા જ છે પોલીસ ની તપાસ પૂછતાછ છતાં કોઈ સબૂત ન મળવો.શું છે આ આત્મહત્યા નો રાઝ શું ખરેખર આ આત્મહત્યા જ છે શું હત્યારો પકડાશે એ જાણવા જરૂર વાંચો હત્યા ભાગ એક. ...Read More

2

હત્યા - 2

હત્યા આ શું એક આત્મહત્યા નો કેશ છે ખરેખર આ વ્યક્તિ એ આત્મહત્યા કરી છે આ કેશ માં વધારે ઉલજતો જાય છે.આગડ શું થવાનું છે એ જાણવા જરૂર વાંચો હત્યા બે. ...Read More

3

હત્યા - 3

હત્યા સિરીઝ નો એક નવો ભાગ એટલે કે હત્યા ત્રણ ખરેખર સ્ટોરી શું છે એ તમે વાંચશો તો તમને રસપ્રદ લાગશે.તો જરૂર વાંચો હત્યા ભાગ ત્રણ. ...Read More

4

હત્યા ભાગ - 4

યોજના મુજબ દરેક ટીમ મેમ્બર તેમનો સ્થાન મેળવી લે છે ગરમી અને ભીડભાળ ભરેલા માહોલ માં તેઓ તેમની ડ્યૂટી રહ્યા હતા.પ્લાન મુજબ દરેક મેમ્બર ફ્રિ યુનિફોર્મ માં હતા. ઇન્સપેક્ટર રવિ એ શહેર ના દરેક રસ્તા જે રેલ્વેસ્ટેશન અથવા બસ સ્ટેશન જાય છે તેના શી.શી.ટી.વી. કેમેરા પર નજર ગડાવી બેઠા હતા.ત્યાં જ એક ઇન્સપેક્ટર નો વોકિટોકી પર અવાજ સંભળાય છે, " સર અહીં થી એ વ્યક્તિ રીક્ષા માં બેસી ને નીકળ્યો છે અને તેના પાસે કેટલોક સમાન પણ સાથે છે."ઇન્સપેક્ટર રવિ દરેક ઓફિસર ને એલર્ટ રહેવાનું આદેશ આપે છે અને એ વ્યક્તિ પર અચુક નજર રાખવા માટે ...Read More

5

હત્યા ભાગ - 5

યોજના મુજબ દરેક ટીમ મેમ્બર તેમનો સ્થાન મેળવી લે છે , અને ગરમી અને ભીડભાળ ભરેલા માહોલ માં તેઓ ડ્યૂટી નિભાવી રહ્યા હતા. પ્લાન મુજબ દરેક મેમ્બર ફ્રિ યુનિફોર્મ માં હતા. ઇન્સપેક્ટર રવિ એ શહેર ના દરેક રસ્તા જે રેલ્વેસ્ટેશન અથવા બસ સ્ટેશન જાય છે , તેના શી.શી.ટી.વી. કેમેરા પર નજર ગડાવી બેઠા હતા. ત્યાં જ એક ઇન્સપેક્ટર નો વોકિટોકી પર અવાજ સંભળાય છે, " સર અહીં થી એ વ્યક્તિ રીક્ષા માં બેસી ને નીકળ્યો છે અને તેના પાસે કેટલોક સમાન પણ સાથે છે." ઇન્સપેક્ટર રવિ દરેક ઓફિસર ને એલર્ટ રહેવાનું આદેશ આપે છે, અને એ વ્યક્તિ પર અચુક ...Read More

6

હત્યા ભાગ - 6

ઇન્સપેક્ટર રવિ તેમની ટીમ સાથે પોલીસ મથકે આગળ આ કેશ અંગે ચર્ચા કરી રહ્યા હતા.આ કેશ જેમ -જેમ આગળ રહ્યો છે, તેમ-તેમ નવા વળાંકો લઈ રહ્યો હતો.આમ આ કેશ અંગે આગળ શું કરવાનું છે? તેની ચર્ચા ચાલી રહી હતી. આ કેશ અંગે ની દરેક બાબત મહત્વપૂર્ણ હતી , માટે દરેક ટીમ મેમ્બર આ ચર્ચા ને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. ઇન્સપેક્ટર રવિ આ ચર્ચા માં વોચમેન અંગે ની ચર્ચા આગળ મુકે છે. અને ઇન્સ્પેક્ટર રવિ ને જ્યારે એ જાણવા મળ્યું કે આજે ઇન્સપેક્ટર મિહિર ડ્યૂટી પર આવ્યા નથી ત્યારે તેમના ગુસ્સા નો પારો કયાય માથા સુધી પહોરચી ગયો. ઇન્સપેક્ટર મિહિર ...Read More

7

હત્યા અંતિમ ભાગ

ઇન્સ્પેક્ટર મિહિર: " હા મેં લીધા હતા તેમની પાસે પૈસા, હું જ આ હત્યા મા સામેલ છું." ઇન્સ્પેક્ટર રવિ ટીમ આ સાંભળીને ચોંકી ઉઠે છે, પરંતુ ઇન્સપેક્ટર રવિ આ જાણી ને હસવા લાગ્યા. ઇન્સપેક્ટર રવિ : " હા તારા પર સક તો મને ત્યાર થી જ હતો જ્યારે તે પેલા વોચમન ને ગોળી મારી હતી. પરંતુ હું આ સક ને હકીકત માં બદલે એવું ઇરછ તો હતો. અને તે મને હકીકત જણાવી દીધી. હવે એ જણાવ કે આ હત્યા માં કોણ-કોણ સામેલ છે? ઇન્સપેક્ટર મિહિર : " હા મેં એ વોચમેન ને ગોળી મારી ત્યારે જ મને જાણ થઈ ...Read More