માહી-સાગર

(426)
  • 32.1k
  • 53
  • 14.3k

               પ્રસ્તાવના,        પોતાનો પતિ બસ પોતાનો જ રહે  એના તન, મન અને ધન પર બસ પોતાનો જ હક રહે એવું દરેક પત્ની ઇચ્છતી હોય આ વિષય માં દરેક પત્ની સ્વાર્થી જ હોય સ્વાભાવિક છે હું પણ

Full Novel

1

માહી-સાગર (ભાગ-૧)

પ્રસ્તાવના, પોતાનો પતિ બસ પોતાનો જ રહે એના તન, મન અને ધન પર બસ પોતાનો જ રહે એવું દરેક પત્ની ઇચ્છતી હોય આ વિષય માં દરેક પત્ની સ્વાર્થી જ હોય સ્વાભાવિક છે હું પણ ...Read More

2

માહી-સાગર (ભાગ-૨)

આખરે નવરાત્રી પુરી થઈ ને દશેરાને દિવસે સાગર બપોરે ઘરે આવ્યો અને એ પણ જાણ કર્યા વિના જ.. જ્યારે આવ્યો અને આવતા ની સાથે જ એ સીધો જ નીલુમાસી પાસે એના રૂમમાં પોહચી ગયો.. એ પછી તો માં દીકરા વચ્ચે ઘણી જ વાતો થઈ.. હું ખુશ હતી કે આજે મારા વર્ષોના વિરહ નો અંત આવવાનો હતો. જ્યારે હું સાગરને પાણી દેવા રૂમમાં ગઈ ત્યારે એણે મને પણ ત્યાં જ બેસવા કહ્યું અને હું પણ ત્યાં જ બેસી એની પ્રવાસની વાતો સાંભળવા લાગી.. એની વાતોના કેન્દ્રમાં એક જ નામ ફરતું હતું અને એ હતું ...Read More

3

માહી-સાગર (ભાગ-૩)

આ દરમ્યાન જ સાગરની એક કોલેજ ફ્રેન્ડ દીપાલી અમારા ઘરે આવી પોહચે છે.. સાગર અને દીપાલી કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડ એટલે આજે આટલા દિવસો પછી મળ્યા એટલે સાગર એની સાથે માનો કોલેજના દિવસો માં ચાલ્યો ગયો.. એ બન્નેની હસી મજાક મને છેક રસોડા સુધી સંભળાતી હતી.. એક મિનિટ તો લાગ્યું કે સાગર મને દગો દઈ રહ્યો છે કે શુ.. જ્યારે ને ત્યારે ગમે તે સ્ત્રી એની આસપાસ ફર્યા જ કરતી હોય છે. સાંજે સાગર દીપાલી ને એના ઘરે મુકવા ગયો.. એ જ હું ના જોઈ શકી.. જ્યારે એ પાછો ઘરે આવ્યો ...Read More

4

માહી-સાગર (ભાગ-૪)

આજે વાંચવાનું મન થયું ને મેં લાઈબ્રેરી ખોલી..અને એકએક કબાટ ખોલી કોઈ સારી બુક શોધવા લાગી..આ શોધ દરમ્યાન જ હાથમાં એક ડાયરી આવી.. અરે આ તો સાગરની ડાયરી છે.. હું ડાયરી લઈ.. એ રૂમના ના જ એક ખૂણાના ટેબલ પર બેસી ગઈ.. પહેલું પેઈજ ખોલ્યું..તો લખ્યું હતું..જુલાય 2017.. અરે આ તો હમણાં ની જ ડાયરી છે.. રાજેસ્થાન ના પ્રવાસની.. મેં આગળ વાંચવાનું શરૂ કર્યું..સાગરે રાજેસ્થાન અને એના પ્રવાસનું એકદમ ઝીણવટ ભર્યું અને ખૂબ જ કલાત્મક વર્ણન કર્યું હતું..શરૂઆતના વિસ પચીસ પેઈજ તો.. રાજેસ્થાન અને ત્યાંના સુંદર વર્ણનો થી જ ભરેલા હતા.. ...Read More

5

માહી-સાગર (ભાગ-૫)

એણે મને ધાબળો આપ્યો.. અને કહ્યું તમે તો બહુ જ ડરપોક છો મિસ્ટર. અહીંયા રોકાવવાનું કોઈ ખાસ કારણ..? હા.., એક મોટું કારણ છે અને મેં એને મારી દુઃખભરી દાસ્તાન સંભળાવી.. એણે કહ્યું - તમે જરાય ચિંતા ના કરો મારુ નામ માહી છે અને અહીંયા પાસે જ અમારું ઘર છે તમે ત્યાં ચાલો.. મેં કહ્યું ના આજની રાતની તો વાત છે હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ.. એણે મને વધારે ડરાવ્યો.. તમને ખબર નથી ...Read More

6

માહી-સાગર (ભાગ-૬)

મંદિરે જાણે બધા માહીની જ રાહ જોઈ રહ્યા હતા. પૂજારીજી એ માહીના હાથમાં થી પૂજાની થાળી લેતા પૂછ્યું - દીકરી આ નવયુવક કોણ છે.. માહી એ મારો પરિચય આપ્યો - પૂજારીકાકા આ સાગર છે.. આપણાં ગામના મહેમાન છે.. મેં પૂજારીકાકા ને નમસ્તે કર્યું.. પૂજારીકાકા બોલ્યા - માહી આરતી શરૂ કરીએ.. અને માહીએ આરતી ચાલુ કરી.. વિશ્વમ ભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યા ધરી હદયમાં વસજો વિધાતા..એના અવાજમાં જાણે કાંઈક જાદુ હતો કે.. ગામના એક પછી એક લોકો મંદિરમાં આવવા લાગ્યા..મંદિર લોકો થી ભરાવા લાગ્યું..આરતી પુરી કર્યા ...Read More

7

માહી-સાગર (ભાગ-૭)

જાણે રાસ ની રમઝટ જામી હું શ્યામ ને જાણે માહી મારી રાધિકા બસ તાળીઓ ના તાલે એકમેકને સંગાથે રાસ રહ્યા હતા.. મને લાગ્યું જાણે માહી મારા માટે જ બની છે.. બસ હવે સમય મળતા જ હું એને મારા દિલની વાત કહી દઈશ.. આમને આમ એક પછી એક દિવસ અને નવરાત્રીની એક પછી એક રાત વિતતી ગઈ અને જાણે અમારા હદય એક થતા ગયા..માહી પ્રત્યેનો મારો પ્રેમ દિવસે ને દિવસે વધી રહ્યો હતો.. બીજી તરફ માહી પણ શાયદ મારા પ્રત્યે દિવસે ને દિવસે ખેંચાઈ રહી હતી.. ...Read More

8

માહી-સાગર (ભાગ-૮)

મેં તરત જ સાગરનો કેમેરો ચેક કર્યો..એમાંથી માહીના ઘણાબધા ફોટોગ્રાફ્સ મળ્યા.. એમાં થી એક ફોટો મેં મારા કિલર ને કરી દીધો અને ફોન કરી કહ્યું કે રતનપુરમાં માહીનું ઘર છે.. ગમે તે થાય એ મરવી જોઈએ..એ જ રાતે રાતના અંધારામાં મારા કિલરે માહી ના ઘરને આગ લગાવી દીધી.. સવારે મને ગુડ ન્યુઝ મળી ગઈ.. કિલરનો મેસેજ આવ્યો - કામ થઈ ગયું.. એક દિવસ ડો શરદનો ફોન આવ્યો- હેલ્લો ગોરી તારા રિપોર્ટ્સ પર થી જાણવા મળ્યું છે કે તને બ્રેઇન ટ્યુમર છે.. ...Read More

9

માહી-સાગર (ભાગ-૯) - ધ-એન્ડ

આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયા.. ઇન્સ્પેકટર કરણે સિદ્ધાર્થને એક અનાથ આશ્રમમાં મુક્યો જ્યાં થી એ રાજકોટની જ માલિની વિદ્યામંદિરમાં જતો.. ત્યાં એની એક બેસ્ટ ફ્રેન્ડ હતી મિસ. માહી.. આ સાગરની એજ રતનપુર વાળી માહી હતી.. એ વખતે એ અહીંયા રાજકોટમાં શિક્ષિકાની ટ્રેનિંગ લઈ રહી હતી અને ત્યાં રતનપુરમાં એનો પરિવાર સળગીને ખાક થઈ ગયો.. એ પછી એણે રતનપુર ને હમેશા માટે છોડી દીધું.. અને અહીંયા રાજકોટમાં જ એક ફ્રેન્ડને ત્યાં રહેવા લાગી.. આજે એ તેજસ વિદ્યામંદિરની એક શિક્ષિકા છે. જે સિદ્ધાર્થની કલાસ ટીચર છે.. ...Read More