પ્યાર તો હોના હી થા..!

(516)
  • 41k
  • 22
  • 17.2k

બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે એની આંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ ...

Full Novel

1

પ્યાર તો હોના હી થા..! - ૧

બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે એની આંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ ... ...Read More

2

પ્યાર તો હોના હી થા..! - ૨

પ્યાર તો હોના હી થા..!ભાગ-૨ ❤ નઝદીકીયા બઢને લગી ❤ ---------------------------------------- નિગાર સાથેની પહેલી મુલાકાત પછી એકાદ મહિના સુધી કોઈ વાત જ ન થઇ. ઈરફાન એની લાઈફમાં વ્યસ્ત હતો અને નિગાર એની. રિવરફ્રન્ટ પર સવારે જન્મેલા આ એહસાસ ને આટલી જલ્દી ભુલાવવો અઘરો હતો. બસ થોડી ફુરસ્ત અને માહોલની જરૂર હતી. એક મહિના પછી ઈરફાન ઇદની શોપિંગ માટે આલ્ફા વન મોલ પર હતો. લાઇફસ્ટાઇલ સેક્શનમાં પોતાના માટે શર્ટ જોઈ રહ્યો હતો. "અસ્સલામું અલયકુમ.." પાછળથી જાણે એક ધીમા સ્વરમાં મધુર અવાજ સંભળાયો. ઈરફાન એ પાછા ફરીને જોયું તો નિગાર સામે જ ઉભી હતી. એની નશીલી આંખોમાં કાજલ ...Read More

3

પ્યાર તો હોના હી થા..! - ૩

પ્યાર તો હોના હી થા..!ભાગ-૩ ❤ કહાની મેં આયા એક નયા મોડ ❤ ------------------------------------------------- ઈરફાન ટીવી જોઈ રહ્યો છે. નિગાર એના બેડરૂમમાં ન્હાવા ગઈ છે. એટલામાં ઘરની ડોરબેલ વાગી. ઈરફાન થોડો આશ્ચર્યમાં પડ્યો કે અત્યારે નિગારના ઘરે કોણ હોઈ શકે? ઈરફાન ઉભો થયો અને ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે એક છ ફુટ હાઇટ , રંગે ગોરો , શરીરથી બોડી બિલ્ડર લાગતો એક યુવાન ઉભો હતો. "જી બોલો કોનું કામ છે?" ઈરફાનએ સામે ઉભેલા વ્યક્તિને સવાલ કર્યો. "તું કોણ છે?" વ્યક્તિએ થોડા ગુસ્સામાં સામે સવાલ કર્યો. "તમારે કોનું કામ છે?" "બહુ સવાલ ન કર.. તું અહીંયા કેમ આવ્યો ...Read More

4

પ્યાર તો હોના હી થા..! - ૪

પ્યાર તો હોના હી થા..!ભાગ-૪ ❤ દો જિસ્મ બને એક જાન ❤◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ અરમાનના ગયા પછી ઈરફાનને આખી વાત નિગાર સમજાવવા લાગી. પણ ઈરફાન અંદરથી થોડું ટેન્શન અનુભવી રહ્યો હતો. નિગાર ઈરફાનને રિલેક્સ કરવાની કોશિસ કરી રહી હતી. નિગાર ફોન લઈને સ્વીગી પર ડીનર ઓર્ડર કરતા બોલી. "શું જમીશ તું ઈરફાન?" "ભૂખ નથી નિગાર, તારું મંગાવી લે.." "ઈરફાન તું ટેન્શન ના લે. હવે કઈ જ નઈ થાય." "હા પણ નિગાર હવે મારો મૂડ નથી.." "એવું થોડીને ચાલે ઈરફાન, તું નઈ જમે તો મને બહુ જ ગિલ્ટ ફીલ થશે.." "નિગાર એવું ન વિચાર, આ બધું એટલું અચાનક બન્યું કે હું હજી ...Read More

5

પ્યાર તો હોના હી થા..! - ૫

પ્યાર તો હોના હી થા..!ભાગ-૫ ❤ આંખે તરસ રહી હૈ તેરે દીદાર કો ❤☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣ લગભગ એક અઠવાડિયા પછી નિગાર એ ઈરફાન સાથે વાત કરવાની કોશિસ કરી. નિગારે ઈરફાનનો નંબર ઘણીવાર ડાયલ કર્યો પણ ઈરફાન ફોન જ રિસીવ નહોતો કરતો. નિગાર થોડી ચિંતામાં મુકાઈ. એ રાત પછી નિગાર ઈરફાનની વધુ નજીક આવી ગઈ હતી. ઈરફાન માટેની લાઈક હવે લવમાં પરિણમી હતી. ઘણા પ્રયત્નો પછી પણ ઈરફાનનો સંપર્ક ન થઇ શક્યો. નિગાર હવે ઈરફાન જોવા માટે અધીરી બની રહી હતી. દિવસો વીતવા લાગ્યા નિગાર હવે ઈરફાનની શોધખોળ કરવા લાગી. અમદાવાદમાં રહેલા નિગારના મિત્રો અરમાન અને બીજા મિત્રોને મળીને ઈરફાન ક્યાંય ...Read More

6

પ્યાર તો હોના હી થા..! - ૬

પ્યાર તો હોના હી થા..!ભાગ-૬ ❤ પ્રેમના વિરહમાં ગેરમાર્ગે જતી જિંદગી ❤????????????? દીપિકા નિગારને મુંબઇ તો લઇ આવી પણ એને આ પરિસ્થિતિ માંથી બહાર લાવવી અઘરું હતું. દીપિકા જાણતી હતી કે નિગાર જિદ્દી છે. જે વસ્તુ એને ગમે એને હાંસિલ કરવા એ પોતાની જાત ઝોકી દે. વસ્તુ હોત તો દીપિકા લાવી આપેત પણ હવે ઈરફાનને ક્યાં શોધવો. ના કોઈ કોન્ટેક્ટ, ના કોઈ માહિતી કરે તો દીપિકા પણ શું કરે? નિગાર ચહેરા પર ઉદાસી લઈને બેસી રેહતી. ઈરફાન જાણે નિગારનો શ્વાસ બની ગયો હોય અને એની ગેરહાજરીથી નિગાર રૂંધાતી હોય એવું મહેસુસ થતું હતું. દીપિકા અને નિગાર ઘણાં ...Read More

7

પ્યાર તો હોના હી થા..! - ૭

પ્યાર તો હોના હી થા..!ભાગ-૭ ? નવા લોકોમાં અટવાતી જિંદગી ???????????? દીપિકા અને દર્શન ડિનર માટે ગયા એ પછી નિગાર માટે કઈ કામ નહોતું. થોડી સ્વસ્થ બનેલી નિગાર પાસે વિચારોના વાદળ ભ્રમણા કરી રહ્યા હતા. બ્રોડ માઈન્ડેડ નિગાર એક ટિપિકલ લવમાં કેમ સંડોવાઈ હતી એનો જવાબ એ ખુદ નહોતી શોધી શક્તી. જીવનમાં આગળ શું કરવું એના વિચારો કરવા જતી ત્યાં ઈરફાનના વિચારો એને ઘેરી લેતા. દીપિકા અને દર્શનના ધીરેધીરે થઇ રહેલા પ્રયાસોથી નિગાર આ પરિસ્થિતિ માંથી બહાર આવવાની કોશિસ કરતી. સંપૂર્ણ તો નહીં પણ આંશિક રીતે હવે એ પરિસ્થિતિ માંથી બહાર આવી ગઈ હતી. જયારે એ વિચાર ઘેરવા ...Read More

8

પ્યાર તો હોના હી થા..! - ૮

પ્યાર તો હોના હી થા..!ભાગ-૮ ❤ પ્રેમની નાજુક સ્થિતિ ❤ ????????? ઈરફાન એક ક્લાયન્ટ સાથે મીટીંગમાં હતો, અચાનક એનો ફોન રણક્યો. ઈરફાનની નજર પડી. આદિત્યનો કોલ આવી રહ્યો હતો. ક્લાયન્ટ સામે હોવાથી એને એ ઇગ્નોર કર્યો. પણ મનમાં હલચલ ચાલુ રહી. એ બેચેની એના ચહેરા પર દેખાતી હતી. પોતાને સ્વસ્થ કરવા પાણીનો એક ગ્લાસ ગટકાવી ગયો. હવે મન મીટીંગમાં નઈ, આદિત્યના કોલમાં પરોવાઈ ગયું હતું. જેટલું બને એટલું ઝડપથી ઈરફાને મીટીંગ પતાવાની કોશિસ કરી. "હેલો આદિ.." ઈરફાને મીટીંગ પછી તરત જ આદિત્યને કોલ કર્યો. "હાય ઇર્ફી.." આદિત્યના અવાજમાં થોડી હતાશા અનુભવાઈ. "શું થયું? તારો કોલ આવેલો? નિગારના કોઈ ન્યુઝ?" ...Read More

9

પ્યાર તો હોના હી થા..! - ૯

પ્યાર તો હોના હી થા..!ભાગ-૯ ❤ ઈશ્ક કી આગ ન જાને ક્યાં લાયેગી અંજામ ❤??????????????? શનિવારની સવાર હતી. વિકેન્ડના કારણે આજે ઈરફાન અને નિયતિને રજા હતી. બને પોતાના કામોમાં ફ્રી હતા એ જોઈ ઈરફાને નિયતિને મળવા બોલાવી. ઈરફાન કેફે પર પહોંચીને નિયતિની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારમાં નિયતિ પણ ત્યાં પહોંચી. "બોલ ઇર્ફી , શું થયું આમ અચાનક આજે મળવા બોલાવી?" "અરે કઈ નઈ થયું વિકેન્ડ છે તો મળી લઈએ.." "બસ બસ, ગપ્પાં ઓછા માર , કામની વાત કર.." "હે હે.. , આદિત્ય સાથે મારી વાત થઇ બે દિવસ પહેલા.." "ઓહ, તો એ વાત છે? શું સમાચાર નિગારના?" "સમાચાર ...Read More

10

પ્યાર તો હોના હી થા..! - ૧૦

પ્યાર તો હોના હી થા..!ભાગ-૧૦[છેલ્લો ભાગ] ❤ ઇન્તેજાર કી ઘડિયાં ખત્મ હુઈ ❤?????????? ઈરફાન એ રાત્રે બેગ પેકિંગ કર્યા બાદ આદિત્યને કોલ કર્યો. "હાય, આદિ.." "હાય, ઇર્ફી બોલ.." "ભાઈ કાલે હું ઇન્ડિયા આવું છું.." "વોટ? પણ કેમ અચાનક?" "ભાઈ મેં નિર્ણય કર્યો છે કે હવે નિગારની હાલત માટે હું જિમ્મેવાર છું તો એને મળી એકવાર વાત ક્લીઅર કરું.." "ઓકે ભાઈ આવી જા. અમદાવાદ આવીને કોલ કરજે.." "ભાઈ હું અમદાવાદ નઈ ડાયરેક્ટ મુંબઇ જાઉં છું.. તું ત્યાં આવી જજે. સવારે ૭:૦૦ વાગે ઉતરીશ.." "ખોટું ન લગાડતો ઇર્ફી પણ પપ્પાનું ચૂંટણી કેમ્પેન ચાલે છે.." "ઓહ, તો ગુજરાતમાં ઇલેક્શન..?" "હા, એટલે મુંબઈ ...Read More