મારી માનસી

(226)
  • 28.2k
  • 53
  • 29.9k

        ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે.               ઓય મમ્મી !!!!              ( બોલ જુએ છે અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમુનાને રજા એમ બોલતી બોલતી બહાર આવે છે )              એલ્યા રવીડા................    ઉભો રહે તુ.                  તને મે કેટલી વાર કીધુ છે કે હુ જ્યારે કામ કરતી હોય ત્યારે તુ અહી ક્રિકેટ ના રમ. તું છે ને મને બોવ જ હેરાન કરે છે હો. તું હવે મારા હાથ નો મેથી પાક ચાખીશ. મને લાગે છે કે તુ મને બસ ધરતી

Full Novel

1

મારી માનસી -૧

ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે. ઓય મમ્મી !!!! ( બોલ જુએ અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમુનાને રજા એમ બોલતી બોલતી બહાર આવે છે ) એલ્યા રવીડા................ ઉભો રહે તુ. તને મે કેટલી વાર કીધુ છે કે હુ જ્યારે કામ કરતી હોય ત્યારે તુ અહી ક્રિકેટ ના રમ. તું છે ને મને બોવ જ હેરાન કરે છે હો. તું હવે મારા હાથ નો મેથી પાક ચાખીશ. મને લાગે છે કે તુ મને બસ ધરતી ...Read More

2

મારી માનસી - ૨

? મારી માનસી - ૨ ? એ.. યાર રવિ ક્યાં છે તું ? માનસી ફોન માં વાત કરતી કરતી પૂછે છે અરે અહીં જ છું બોલ ને ગાંડી શુ છે? શુ બુમો પાડે છે ? મારા ફોન નું સ્પીકર ફાટી જશે..રવિ એ કહ્યું. હા ભય જોયુ તારું ડબલુ તારા જેવું. ( થોડા ગુસ્સા માં ) પેલા મને કહે તું ક્યાં છે . મારે બાર ફરવા જવું છે. હું સાવ બોર થાવ છું અહીં. તું જલ્દી આવ ચલ. હું રાહ જોવ છું.. માનસી એ કહ્યું. રવિ - એ..........હા..........મારી માં.. ઘરે જ છુ. તું ...Read More

3

મારી માનસી -3

એલ્યા રવી સાંભળ... માનસી માટે એક મસ્ત માંગુ આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ માનસી ને જોવા આવવાના છે અને તારે જ બધુ કામ પાર પડવાનું છે.. (રવિ થોડી વાર થંભી જાય છે.આસપાસ નુ વાતાવરણ એને શાંત લાગવા માંડે છે.આજુ બાજુ નો અવાઝ એને સંભળાવવાનો બંધ થઈ જાય છે રવિ ને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય.) રવિ- માસી હું આવું હમણાં. એમ કહી રવિ પોતાના ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈને પોતાના રૂમ માં જતો રહે છે અને પોતાના મન ની અંદર વિચારો કરે છે. " ...Read More

4

મારી માનસી - ૪

? મારી માનસી - ૪ ? રવિ દોડતા દોડતા ઘર ની બાહર નીકળી જાય છે અને સાથે જ ને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઈક ઉપર સવાર છે. રવી ના મન માં સતત એક જ પ્રશ્ન છે કે મારે માનસી મેં મારા દિલ ની વાત કઇ રીતે જણાવવી ? રવિ મન માં ને મન માં ઘણા બધા વિચારો કરી રહ્યો છે.. શુ માનસી મારી વાત ને માનશે ? શુ માનસી મને પોતાની લાઈફ માં આવવાની હા પાડશે ? અને ખાસ વાત તો એ કે જો મેં માનસી ને મારા દિલ ની વાત જણાવી અને ...Read More

5

મારી માનસી - ૫ - છેલ્લો ભાગ

? મારી માનસી - ૫ ? " એ રવિ આજે મારી ખૂબ મોટી બધી પરીક્ષા છે. તારી આ માનસી ને બેસ્ટ ઓફ લક નહીં કહે ? " અરે હા બાબા બેસ્ટ ઓફ લક. અને જે વાત કરવી હોય એ બધી વાત કર.જે પૂછવુ હોય એ બધુ પૂછી લેજે. જરા પણ ઘબરાતી નહીં હો ભૂત. રવિ એ ધીમી સ્માઈલ આપતા કહ્યું. માનસી પોતાના રૂમ ની અંદર જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રવિ તો શ્વાસ વધતો જાય છે. વિચારો કરવા લાગે છે. આમતેમ ચાલવા લાગે છે. ઘણો સમય વીતી જાય છે. ...Read More