લવ ની ભવાઈ

(1.4k)
  • 182.4k
  • 168
  • 77.6k

એ ભૂત સાંભળે છે.....હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે...પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે...સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે...બેટા.... નીલ .....ઉઠ હવે...આ જો સુરજ દાદા માથે આવી ગયા...આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ......એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી....અરે મારી વાલી માં....કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે...તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે...બસ બસ હવે સવાર સવાર માં ડાયલોગ ના માર

Full Novel

1

લવ ની ભવાઈ -1

એ ભૂત સાંભળે છે.....હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???ફરી પાછી સોનેરી થઈ ગઈ છે...પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે...સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે...બેટા.... નીલ .....ઉઠ હવે...આ જો સુરજ દાદા માથે આવી ગયા...આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ......એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી....અરે મારી વાલી માં....કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે...તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે...બસ બસ હવે સવાર સવાર માં ડાયલોગ ના માર ...Read More

2

લવ ની ભવાઈ-૨

સાંજ નો સમય છે ..મંદ મંદ પવન લહેરાય છે..પંખી ઓ એમના માળા માં પાછા ફરી રહયા છે અને નીલ રૂમ માં બેઠો છે....પોતાનું કામ કરી રહ્યો છે... નીલ જમવા ચાલ ...નીલ ના મમ્મી એ કહ્યું... હા મમ્મી ...આવું છું.... નીલ જમી ને એમના રૂમ માં જાય છે..એને એનું કામ કરવા લાગે છે...થોડી વાર માં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે..ખૂબ વેગ થી પવન ફેંકવા લાગે છે..ત્યારે એ જ ક્ષણ માં એને અવની ની યાદ આવે છે...એ પોતાનો મોબાઈલ લઇ ડાયરેક્ટ અવની ને મેસેજ કરે છે..પણ ...Read More

3

લવની ભવાઈ -3

ભાગ -3 રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે...અને આપડા બને કેરેક્ટર..... રોમેન્ટિક , ચાર્મિંગ નીલ અને ક્યૂટ , બ્યુટીફૂલ, હોંશિયાર અવની....એક બીજા ની પાસે બેઠા છે...બંને જમવાનું ઓર્ડર કરે છે....પ્લેટ આવે છે ...ધીરે ધીરે જમવાનું શરૂ કરે છે...એક બીજા માં ખોવાયેલા છે..એક બીજા ના ચેહરા ને જુએ છે , એક બીજા ની આંખો કાઈ ક વાત કરતી હોય એવું લાગે છે ..બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે ...અને આમ જ સમય છે એ વીતતો ...Read More

4

લવ ની ભવાઇ - ૪

?લવ ની ભવાઈ - ૪? નીલ તું મને ક્યારેય ફોન ના કરતો અને ક્યારેય મેસેજ પણ ના , અને ખાસ તો તારા સેલ માંથી મારો નંબર ડીલીટ કરી નાખજે અને તારા હૃદય માંથી પણ... બાય............ નીલ - ઓકે અવની બાય.... અવની નીલ વિશે વિચારતી વિચારતી ખૂબ જ રડે છે અને એ જ વિચારે છે કે નીલ એ મારી સાથે આવુ શા માટે કર્યું , મારુ દિલ શા માટે તોડ્યું , મને શા માટે અંધારામાં રાખી , શા માટે મારા થી બધુ છુપાવ્યું ...Read More

5

લવ ની ભવાઈ - ૫

લવ ની ભવાઈ - 5 ( આગળ ના ભાગ મા નીલ અવની ના રીપ્લાય ની રાહ જોતો હતો કે તેને અપનાવશે કે નહીં..) આખરે ઘણું બધું વિચારી અવની નીલ ને હા પાડી દે છે અને ફરી એક વાર નવા સંબંધ ની શરૂઆત થાય છે. નીલ અને અવની ના સંબંધ માં નવા વિચારો નું આગમન થાય છે , નવા સપના ઓની શરૂઆત થાય છે. બંને એક બીજા ના પ્રેમ ની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે… બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા ...Read More

6

લવ ની ભવાઈ - 6

લવ ની ભવાઈ - 6 આગળ ના ભાગ માં જેમ જોયું હતું તેમ નીલ કામ કરતો હોય છે અવની નો મેસેજ આવે છે. અવની - નીલ . હવે હું ક્યારેય તારી સાથે બહાર નહીં આવું , હું તને ટાઈમ નહીં આપી શકું , હું વાત પણ નહીં કરી શકું સોરી.. તું મને છોડી દે. નીલ - અવની શુ થયું , શા માટે તું આમ બોલે છે , કઈ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તને હેલ્પ કરું. પ્લીઝ તું જે હોય એ મને કહે પણ છોડવાની વાત ના કર. અવની - ( ગુસ્સા માં ) નીલ પ્લીઝ . ...Read More

7

લવ ની ભવાઈ - ૭

...................❣️લવ ની ભવાઈ - ૭ ❣️ ................. અવની - યાર નીલ મને માફ કરી દે. મારી જ ભૂલ છે મેં તારા પર વિશ્વાસ ન કર્યો. તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે. હું મારી લાઈફ માં બધી રીતે આગળ વધીશ પણ તારા વિના તો હું કશું જ નહી હોય. નીલ તું મારા માટે બહુ જ અમૂલ્ય છે અને મારા માટે બધું તું જ છે. તારા વિના હું કંઈજ નથી . પ્લીઝ મને માફ કરી દે.. મને એકવાર ચાન્સ આપ. હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું અને always તને સપોર્ટ કરીશ . નીલ પ્લીઝ ...Read More

8

લવ ની ભવાઈ - 8

? લવ ની ભવાઈ -૮ ? સવાર નો સમય છે , સુરજ ની કિરણ સીધી અવની ના ફેસ પડે છે. અવની ઉઠે છે. આસપાસ પક્ષીઓનો કલરવ, હવા ની મંદ મંદ લહેર, ધીરે ધીરે વાગી રહેલા બૉલીવુડ ના સોન્ગ એ અનુભવ કરે છે પોતાનો મોબાઈલ find કરી એ એને ચાર્જ માં મુકવા જાય છે. ત્યાંજ એને નીલ નો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે , અને સીધી બેડ પર બેઠી થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે અને હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવની ને સમજ ...Read More

9

લવ ની ભવાઈ - 9

? લવ ની ભવાઈ - 9 ? અવની - અરે યાર તું પણ શું સાવ. તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી. એક તો કેટલા કોલ કર્યા , મેસેજ કર્યા તારો રીપ્લાય જ ના આવ્યો એટલે મારી હાલત કેવી થઈ ગઈ ચિંતા માં ને ચિંતા માં. ( અવની નીલ ને સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે નીલ ને કીધું નહીં કે હું ક્યાં છું એટલે એ ખોટું બોલી ) હું તો બસ ઘરે જ છું. કાંઈ નહીં છોડ. મને એ કહે કે તું ક્યાં છે..? નીલ - ( નીલ ને પણ અવની ના ઘરે જઈને સરપ્રાઈઝ આપવી હતી એટલે ...Read More

10

લવ ની ભવાઈ - ૧૦

? લવ ની ભવાઈ - 10 ? નીલ અવની ને ઉભી કરે છે. બાજુમાં ઉભેલી બેબી ગર્લ ને બોલાવે છે અને એ બેબી ગર્લ એક બોક્સ નીલ ને આપી જાય છે. નીલ એ બોક્સ ખોલી ને એક રિંગ બહાર કાઢે છે અને અવની સામે ફરી એક વાર ઘૂંટણ પર બેસી અવની ની સામે એ રિંગ લાવે છે અને બોલે છે આમ તો હું પાગલ છું , અને આમ હું ડાહ્યો. પણ જે છું એ તારા પ્રેમના થકી છુ. ભગવાને કદાચ તને ...Read More

11

લવ ની ભવાઈ - 11

? લવ ની ભવાઈ -11 ☺️ નીલ - I Love You To My Jaan...યાર.. દિકા થોડી વાર રોકાઈ જા..હું થાક્યો..મારે મોડું નહીં થતું. હું આરામ થી હોટેલ Find કરી લઈશ Dont Worry. તારા વિના મને મન નહી લાગે યાર.હું શું કરીશ અહીં એકલો એકલો આ Town માં? તું પ્લીઝ આજે મારા સાથે રહે ને.. ( આમ નીલ જીદ કરવા લાગે છે ) ત્યાં જ અવની નીલ ને પોતાની તરફ ખેંચે છે અને હોઠ ઉપર એક તસતસતું ચુંબન કરે છે અને નીલ ને શાંત થઈ જા અમે કહી ને એ ...Read More

12

લવ ની ભવાઈ - ૧૨

? લવ ની ભવાઈ - ૧૨ ? જેમ દરરોજ સવારે અવની અને નીલ એક બીજા ને મેસેજ કરે છે એમ એક દિવસ સવાર માં અવની નીલ ને મેસેજ કરે છે પણ નીલ નો કઈ રીપ્લાય આવતો નથી. અવની ને થાય છે કે નીલ કદાચ કામ માં બિઝી હશે એટલે મેસેજ નહીં કરતો હોય, એમ વિચારીને અવની કામ માં લાગી જાય છે. ઘણો સમય વીતી જાય છે પણ અવની ને જે મેસેજ ની રાહ છે એ મેસેજ હજુ આવ્યો નથી. અવની એ હવે ચિંતા થાય છે અને એ ...Read More

13

લવ ની ભવાઈ - 13

? લવ ની ભવાઈ - ૧૩ ? અરે અવની શુ તારીફ કરું એ ગર્લ ની ?એની એ મસ્ત મજા ની ચાલ , કોમળ કોમળ હાથ , હાથ માં મહેંદી , એના હવા માં ઉડતા ખુલ્લા વાળ અને ખાસ તો એની કાતિલ સ્માઈલ આહ હા શુ વાત કરું અવની તને એની !!! એને હા પાડી હોત તો કાલે જ હુ સગાઈ કરી લેત એની જોડે. એટલું સાંભળતા જ અવની નીલ ને એક પેટ માં મુક્કો મારે છે એને ત્યાંથી એ પોતાના કામ પર લાગી જાય છે.. બસ આમ જ ...Read More

14

લવ ની ભવાઈ - ૧૪

? લવ ની ભવાઈ - ૧૪ ? એક દિવસ સાંજે બંને વાતો કરતા હોય છે ત્યાં જ નીલ કહે છે કે અવની મેં તને લાસ્ટ બે મહિનાથી નથી જોઈ અને આપણે સરખી વાત પણ નથી કરી તો કાલે આપણે મળી શકીએ ? અવની - ના નીલ મારા પાસે હમણાં જરાય ટાઈમ નથી.જો કઇક ટાઈમ મળશે તો કહીશ તને.. ઓકે અને હા મને હવે ઊંઘ આવે છે આપણે કાલે વાત કરીયે ઓકે નીલ. નીલ - Ok અવની..તારું ધ્યાન રાખજે અને સમય સર જમી લેજે.. સવાર ના પહોરમાં ...Read More

15

લવ ની ભવાઈ - 15

? લવ ની ભવાઈ - 15 ? આખો દિવસ માં મમ્મી ને એક વાર કોલ કરું છું અને એક જ વાર પૂછું છું કે મમ્મી તું જમી લે જે , અને એ ભી ક્યારેક તો પૂછતો પણ નથી મમ્મી ને. અને સામે તને દસ મેસેજ કરું છું કે દિકા શાંતિ થી જમી લેજે , તારું ધ્યાન રાખજે , થોડીવાર સુઈ જાજે , આરામ કરજે. આ ભૂલ છે મારી. કહેવા માટે તો ઘણું છે પણ તું સાંભળી નહીં શકે. અવની - જો એવું બધું હોય તો છોડી જ દેને મને. નીલ ...Read More

16

લવ ની ભવાઈ - 16

? લવ ની ભવાઈ - 16 ? ક્રિષ્ના - જો ભાઈ પેલું કહેવાય ને " જ્યારે કોઈ સંબંધ તૂટે પૂર્ણ થાય ત્યારે એની પાછળ નું મુખ્ય કારણ બંને માંથી એક ની ખામોશી છે " જ્યારે રિલેશન માં કોઈ એક ચૂપ થઈ જાય ત્યારે એ રિલેશનના અંતની શરૂઆત થાય છે. અને મારા પાગલ ભાઈ તું દુઃખી ના થા. તારો પ્રેમ સાચો છે અને અવની નો પણ. બસ ખાલી એક બીજા સમજો એટલે પ્રેમ સફળ.. નીલ - બેન તું એક કામ કર તું જ અવની ને કોલ કર અને એના જોડે ...Read More

17

લવ ની ભવાઈ - 17

?? લવ ની ભવાઈ - 17 ?? આમ નીલ પોતાની બહેનની વાત માની ને થોડા દિવસ અવની ને મેસેજ કે કોલ કરવાનું બંધ કરી દે છે. બહાર ગામ ફરી ને પોતાની જાત ને એન્જોય કરે છે પણ આતો દિલ છે બોસ, ગમે તેટલા ગુસ્સામાં હોય પણ દિલ માં રહેલ વ્યક્તિની યાદ તો આવી જ જાય. બસ આમ જ દિવસો વીતતા રહે છે ને એક મહીનો પસાર થઈ જાય છે.. નીલ ને હવે એવું થાય છે કે અવની ને કોલ કરું પણ પોતાના મનમાં વિચારે છે કે હુ હજુ અવની ના ફોનમાં ...Read More

18

લવ ની ભવાઈ - 18

? લવ ની ભવાઈ - 18 ? હા ..... અવની , હુ બેશરમ છુ કે તને મેં ગાંડા ની જેમ પ્રેમ કર્યો છે, ગાંડા ની જેમ તારી કેર કરી છે, ગાંડા ની જેમ દરેક વખતે તારી સાથે ઉભો રહ્યો છુ, ગાંડા ની જેમ તારી માટે અવાર નવાર બીજા ને ખોટું બોલીને તને મળવા આવ્યો છુ.. અને હા ખાસ તો ગાંડા ની જેમ તને યાદ કરી છે અને તને દિલ થી અને આત્મા થી ચાહી છે.. વાત રહી મારી સમજની તો એના વિશે તને કહી કહેવાની જરૂર નથી. ...Read More

19

લવ ની ભવાઈ - 19

સૌથી પહેલા તો લવ ની ભવાઈ ને જે પ્રેમ આપ્યો છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ ધન્યવાદ... લવ ની ભવાઈ ના છેલ્લા ભાગમાં ઘણા લોકોનો પ્રતિભાવ સારો આવ્યો અને ઘણાનો ખરાબ.પણ મને ગમ્યું કે લોકો એ પોતપોતાના વિચારશક્તિ મુજબ પોતાનો કિંમતી સમય ફાળવીને પ્રતિભાવ આપ્યો... લવ ની ભવાઈ એ આજ ના સમય માં બનતી ઘટનાઓને આધારે છે, આજના પ્રેમ વિશે છે. આજે જેમ જેમ ડિજિટલ યુગ બનતો જાય છે તેમ તેમ પ્રેમ પણ ડિજિટલ થતો જાય છે પણ કહી નહીં આપણે મૂળ વાત પર આવીએ... લવ ની ભવાઈ એ કાલ્પનિક ...Read More

20

લવ ની ભવાઈ - 20

 નીલ - જો અવની જે થયું હોય એ પણ આ વાત માં હું તને દોષ આપવા નથી માંગતો. ખૂબ જ સારી છોકરી છે, તારા જેવું કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય. તે જ્યાં સુધી મને પ્રેમ કર્યો એ કદાચ મને કોઈ નહીં કરી શકે. તારો પ્રેમ મારા માટે બોવ જ અમૂલ્ય હતો..તું તારા વિચાર પ્રમાણે સાચી છે.. આપણા રિલેશનશિપના અંત માં તારો કોઈ જ વાંક નથી.બસ વાંક છે તો એ છે સમય અને સંજોગ નો.. જે થયું હશે એ કદાચ સારા માટે જ થયુ હશે. આપણી વચ્ચે જે થયુ એતો હું ક્યારેય નહીં ભૂલી શકુ. પણ ...Read More

21

લવ ની ભવાઈ - 21

☺️ લવ ની ભવાઈ - ૨૧ ☺️ દિવ્ય - અરે પણ ( હસતા હસતા ) અરે કોઈ નથી હવે..પાગલ જીવ ન ખા...... અવની - હમમ.. ભાઈ તું હસ્યો એટલે કઈક તો છે જ... આમ એક બીજા ને હેરાન કરતા કરતા છેલ્લે દિવ્ય માની જાય છે અને એ છોકરી વિશે બધુ જણાવે છે... જો અવની કોઈ ને કીધુ ને તો તારો વારો પાડીશ.. જો એ છોકરીનુ નામ સિયા છે અને ઈન્ડિયામાં જ રહે છે અને અમે ચાર વર્ષથી સાથે છીએ..( આમ દિવ્ય બધુ અવનીને કહી આપે છે ) અવની - વાહ ભાઈ શુ વાત છે ?? ચલ ...Read More

22

લવ ની ભવાઈ - 22

? લવની ભવાઈ - ૨૨ ☺️ અવની - અમે બંને હવે સાથે નથી...અમે બનેં અલગ થઈ ગયા એનો ઘણો સમય થઈ ગયો.. અને હા વાત રહી મારા ભાઈ ની તો પ્લીઝ એની લાઈફ માંથી તું જતી રહે...મારા ભાઈ ને ખુશ રેવા દે...આમ પણ તમે ભાઈ બહેન એક સરખા જ છો.... સિયા - એક સરખા એટલે તું કહેવા શુ માંગે છે.. આમ સિયા અને અવની વચ્ચે થોડી વાર માટે બોલાચાલી થાય છે અને આખરે સિયા કોફીકાફે માંથી નીકળી પોતાના ઘરે નીકળી જાય છે.. રસ્તામાં જતા જતા સિયા ના ફોન પર એક મેસેજ આવે છે જે અવનીનો હોય ...Read More

23

લવ ની ભવાઈ - 23

? લવની ભવાઈ - ૨૩ ☺️ સિયા - અરે હા મારા ભાઈ નહીં છુપાવું બસ અને હા સાંભળ. કાલે તારા ઘરે આવુ છું તો આપણે શાંતિ થી બધી વાત કરીએ. ઓકે ? નીલ - હા...આવજે અને હા ધ્યાન રાખજે તારું...... બસ એટલી વાતો કરી બંને ભાઈ બહેન ફોન મૂકે છે અને બીજા દિવસે સિયા નીલના ઘરે પહોંચે છે. બંને થોડીવાર સાથે બેસી અને લંચ કરવા માટે બેસે છે અને પછી તેઓ નીલના રૂમમાં જાય છે. સિયા થોડી વાર નીલ સાથે અલક મલક ની વાતો કરે છે ...Read More

24

લવ ની ભવાઈ - 24

? લવની ભવાઈ - ૨૪ ? નીલ - અરે યાર... કઈ નહીં ચાલ.. જે થયું હોય તે પણ તું ટેંશન ન લેતી જે પણ કઈ અવની બોલી હોય એનું.. હું તારી અને દિવ્ય ની સાથે છું.. સો ડોન્ટ વરી માય ડિયર બહેના.... સિયા - થેંક્યું ભાઇ.... બંને જણા ઘરે પહોંચી જાય છે નીલ સિયા પાસે થી દિવ્ય નો નંબર લે છે અને થોડા દિવસ પછી સિયા ને કીધા વગર દિવ્ય ને ફોન કરે છે કે " હું સિયા નો ભાઈ વાત કરું છું . મને તમારા વિશે જાણ થઈ ...Read More

25

લવ ની ભવાઈ - 25

? લવની ભવાઈ - ૨૫ ? સિયા અને નીલ પાછળ જુએ છે તો અવની સામેથી આવતી હોય છે એ જોતાં જ નીલ અને સિયા એક બીજા ની સામે જુએ છે. થોડા પાસે આવતા અવની પણ નીલ અને સિયા ને જુએ છે. એ પણ જોઈને દંગ રહી જાય છે કેમ કે દિવ્ય એ પણ કીધું ન હતું કે હું સિયા અને નીલ ને મળવા જાવ છું એમ.... સિયા ટેબલ પાસે આવીને થોડી વાર તો કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી જાય છે. દિવ્ય અવની ને સિયા અને નીલનો ઇન્ટ્રો કરાવે છે.. ત્યાં જ અવની કહે છે અવની - ...Read More

26

લવ ની ભવાઈ - 26

? લવની ભવાઈ - 26 ? સિયા - બસ હો... દિવ્ય.. હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે. મારા તારું કશું કહેવાની જરૂર નથી... અવની - ઓ.... તો હું પણ તને એ જ કહેવાની હતી કે તું તારી લિમિટ ક્રોસ કરે છે.... તારે પણ મારા ભાઈને કાઈ કહેવાની જરૂર નથી... ચાલ ભાઈ... અહીં રહીને ખોટો મગજને નહીં તપાવવું.. સિયા - હા તો અમને પણ શોખ નથી અમારા મગજનુ દહીં કરવાનો....ચાલ ભાઈ..... આતો મારા ભાઈએ મને સરપ્રાઈઝ આપ્યું બાકી તારી સાથે આવે કોણ અવની.....આમ પણ તને ઝઘડો કરવાની ...Read More

27

લવ ની ભવાઈ - 27

? લવની ભવાઈ - 27? નીલ - Thats Good.... આમ પણ છોકરીઓ નારાજ થાય એટલે આપણે જ હંમેશા માનવવાનું છે. હા છોકરીઓ થોડી જિદ્દી હોય છે પણ ચાલે... એ જીદ નહીં કરે તો કોણ કરશે. બસ એમને ખુશ રાખવાનો , સંભાળ લેવાનો , સપોર્ટ કરવાનો પ્રયત્ન કરવો એટલે એમને વધુ ગમશે..ખરા સમયે એને સમજવાનો , ખરા સમયે પ્રેમ આપવાનો , સાથ આપવો , ટાઈમ આપવો એ ખૂબ જરૂરી હોય છે. સાચું કહું ને દિવ્ય તો બધા કહે છોકરીઓને ચોકલેટ , ગિફ્ટ આપો તો વધુ ખુશ થાય ...Read More

28

લવ ની ભવાઈ - 28

? લવની ભવાઈ - 28 ? દિવ્ય - સિયા.. તે નીલ ભાઈની આંખોમાં જોયું હોય કે ના જોયું હોય મેં નીલ ભાઈની આંખોમાં અવની પ્રત્યેનો પ્રેમ જોયો છે. કાલે અવની ને જોતા જ નીલભાઈ ના ચહેરા પર રોનક આવી ગઈ હતી. એ ભલે એક બીજને કાલે ટોન્ટ મારી રહ્યા હતા પણ નીલ ભાઈની આંખોમાં અવની માટે નો પ્રેમ દેખાતો જ હતો. નીલ ભાઈ જે રીતે અવનીને જોઈ રહ્યા હતા એ પરથી એવું જ લાગી રહ્યું હતું કે નીલ ભાઈ હજી અવનીને પ્રેમ કરે છે... સિયા - યાર ...Read More

29

લવ ની ભવાઈ - 29

? લવની ભવાઈ - 29 ? દિવ્ય - હા. મને સિયા એ બધી વાત કરી છે. તો મૂળ વાત છે કે અવની તું મને અને સિયા ને સાથે જોવા નથી માંગતી અને સામે નીલ ભાઈ મને અને સિયાને સાથે જોવા માંગે છે. આ બધા નું કારણ પણ મને ખબર છે કે તું નીલ ભાઈના કારણે આવું બધુ કરે છે. તો પ્લીઝ હવે હું જે પણ કહું તે ધ્યાન થી સાંભળ જે... અવની - ભાઈ...... પ્લીઝ મારે કશું નથી સાંભળવું.. નીલ - પ્લીઝ ભાઈ. મને પણ કશું સાંભળવાની ઈચ્છા નથી.. સિયા - ભાઈ પ્લીઝ સાંભળી લે... મારા માટે પ્લીઝ... ...Read More

30

લવ ની ભવાઈ - 30

? લવ ની ભવાઈ - 30 ? અવની મોલ માંથી ગુસ્સો કરતી કરતી પોતાના ઘરે જતી રહે છે. અહીં બેઠેલા નીલ , સિયા અને દિવ્ય પોતાની વાત ચાલુ રાખે છે. દિવ્ય - ભાઈ.. તમે અવનીનું ખોટું ન લગાડો. મારે અને સિયાને બસ તમારા દિલ ની વાત જાણવી છે બસ. અને હા પ્લીઝ ખોટું ના બોલતા. મને તામારા વિશે ઘણી બધી ખબર છે. નીલ - ના દિવ્ય એવું કશું નથી.. સિયા - ભાઈ પ્લીઝ જે હોય એ બધુ કહો.. પ્લીઝ.. અમને ખબર છે બધી. તો તમારા દિલમાં જે હોય એ કહો પ્લીઝ. નીલ - હા .. હું અવની ...Read More

31

લવ ની ભવાઈ - 31

? લવની ભવાઈ - ૩૧ ? દિવ્ય - હા.. યાર મને પણ એવુ લાગે છે પણ આજે જ્યારે હું આવ્યો ત્યારે મેં અવનીને જોઈ હતી એ પણ ખૂબ ઉદાસ હતી. એક તરફ જોયું તો મને પણ એવું લાગ્યું કે અવનીને હજી પણ નીલ ભાઈ પ્રત્યે પ્રેમ છે. સિયા - ઓહ હો... શુ વાત કરે છે...?? દિવ્ય - હા .. અવનીને જોતા તો એવું જ લાગતું હતું પણ પછી ખબર નહીં કે એના મનમાં શુ ચાલતું હોય એ..... સિયા - હા.... આજે નીલ ભાઈને ઉદાસ જોઈને મને પણ બોવ જ ખરાબ લાગી રહ્યું હતું કે કોઈ છોકરો એક છોકરી ...Read More

32

લવ ની ભવાઈ - 32

? લવ ની ભવાઈ - ૩૨ ? સિયા - હા જો.. આ મારી ફ્રેન્ડ... અમે પહેલા ફેસબુક ફ્રેન્ડ હતા અમારી દોસ્તી વધુ ગાઢ થઈ ગઈ અને સારા ફ્રેન્ડ બની ગયા. નીલ ભાઈની ઘરે આવી પછી અચાનક યાદ આવ્યું કે આ તો અહીં જ રહે છે તો આજે સવારે એને કોલ કર્યો અને ફટાફટ પ્લાન કરીને તને અહીં બોલાવ્યો.. દિવ્ય - ( સિયાની ફ્રેન્ડને ) કેમ છો... અને સોરી હો.. ઘરમાં આવતા જ હું તમને એટલું બધુ પૂછવા લાગ્યો... સિયાની ફ્રેન્ડ - અરે કઈ વાંધો નહીં.... સિયા - દિવ્ય ... બીજી એક વાત.... દિવ્ય - હા બોલ ને ...Read More

33

લવ ની ભવાઈ - 33

? લવ ની ભવાઈ - ૩૩ ? બંને પોતપોતાના ઘરે જાય છે.. સિયા - નીલ ભાઈ .. મારે તમને એક વાત કહેવી છે.. ખબર નહીં તમને એ વાત ની ખબર છે કે નહીં... નીલ - હા બોલ ને... શુ વાત છે મારી બહેના.... સિયા - ભાઈ વાત એવી છે કે... આજે હું અને દિવ્ય વાત કરતા હતા તો દિવ્ય એ મને એવું કીધુ કે આજે અવની ને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને બને એ એક બીજા ને પસંદ કરી લીધા છે. અવનીએ પેલા છોકરાને હા પાડી છે અને હવે સગાઈ ની વાતો થવા લાગી ...Read More