પુનર્જન્મ

(98)
  • 8.1k
  • 15
  • 2.9k

પુનર્જન્મ ૧રાહુલ ના શરીર માંથી ઠંડી નું એક લખલખું પસાર થઇ ગયું,અને પોતાને એકદમ હળવો મહેસુસ કરવા લાગ્યો.શહેર ની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રીજ ની સાઈડ માં આવેલી ફૂટપાથ પર ઉભો હતો.એકદમ થયેલા શરીર માં પરિવર્તન થી રાહુલ ને પણ નવાઈ લાગી.તેની નજર નીચે નદી ના પટ માં ભેગી થયેલી ભીડ પર પડી.લગભગ પચાસેક લોકો ભેગા થયેલા હતા.રાહુલ ને

Full Novel

1

પુનર્જન્મ

પુનર્જન્મ ૧રાહુલ ના શરીર માંથી ઠંડી નું એક લખલખું પસાર થઇ ગયું,અને પોતાને એકદમ હળવો મહેસુસ કરવા લાગ્યો.શહેર ની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રીજ ની સાઈડ માં આવેલી ફૂટપાથ પર ઉભો હતો.એકદમ થયેલા શરીર માં પરિવર્તન થી રાહુલ ને પણ નવાઈ લાગી.તેની નજર નીચે નદી ના પટ માં ભેગી થયેલી ભીડ પર પડી.લગભગ પચાસેક લોકો ભેગા થયેલા હતા.રાહુલ ને ...Read More

2

પુનર્જન્મ - 2

હવે રાહુલ ને બધું સમજાઈ ગયું હતું.તે સમજી ગયો હતો કે તે હવે ફક્ત સુક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે શરીર હવે નિષ્પ્રાણ બની ગયું છે.રાહુલ હવે નદી ની રેત માં ઘૂંટણભેર બેઠો હતો.તેને વિચાર આવ્યો ,“માં અને બહેન શું કરતા હશે?”.એટલું વિચારતા જ તેને આંખ ખોલી તો તે પોતાના ઘર માં હતો. માં ઘર માં જ હતી અને શાકભાજી ની લારી લઇ ને જવા ની તૈયારી જ કરી રહી હતી.અને તેને ઘર ની બહાર જતા રાધા ને કહ્યું,”રાધા રાહુલ દેખાતો નથી બપોર નો,તને કઈ કહી ને ગયો છે?,ક્યાં ગયો હશે?” રાધા બોલી,”માં મને કઈ વાત કરી નથી ભટકતો હશે ...Read More