શિકાર

(1.5k)
  • 174k
  • 130
  • 77.5k

આમ તો પોત પોતાની માયાજાળ માં એકબીજા ને ફસાવતા લોકોની વાત પણ એક ઘટના એવી ઘટે કે....કોનો શિકાર કોણ કરી રહ્યું છે એ જ પ્રશ્ન થઇ પડ્યો પણ અંતે...

1

શિકાર

આમ તો પોત પોતાની માયાજાળ માં એકબીજા ને ફસાવતા લોકોની વાત પણ એક ઘટના એવી ઘટે કે....કોનો શિકાર કોણ રહ્યું છે એ જ પ્રશ્ન થઇ પડ્યો પણ અંતે... ...Read More

2

શિકાર - The Hunt

એક બીજાં ને શિકાર કરવા મથતા લોકો ખુદ એક ઘટના એક movement સાથે જોડાઇ જાય ત્યારે... ...Read More

3

શિકાર The hunt

શિકાર અને સંબંધો ના તાણાવાણા માં ગુંથાતી આગળ વધતી ત્રણેય કાળને આવરતી કથા એટલે શિકાર The hunt... ...Read More

4

શિકાર - The hunt - 4

શિકાર અને શિકારીઓ વચ્ચે તાણાવાણા ની જાળ બીછાતા ગુંથાતી આકાર લેતી એક movement....એટલે જ શિકાર (The hunt) ...Read More

5

શિકાર પ્રકરણ 5

પ્રકરણ 5 શ્વેતલ, આમ તો તને કહેવાની જરૂર નથી પણ ધ્યાન રાખજે આ બધી વાતો તને એકને જ કહું છું હા પેલો નાલાયક અમીન કેટલું જાણતો હશે એ ખબર નથી ...Read More

6

શિકાર - પ્રકરણ 6

શિકારપ્રકરણ 6લાલ જોર્જીયેટ ચુસ્ત લોંગ ગાઉન વિથ લાલ નેટેડસ્લિવ માં ગૌરી ખરેખર રાજકુમારી જ જણાતી આકાશ એને જઇ વીશ જતો હતો ત્યાં જ એક પોલોનું ટી શર્ટ જીન્સ પહેરેલા એક યુવાન તરફ જોઈ ગૌરીએ લગભગ બુમ જ પાડી, " ઓહો! ઉમેશ આ તો સરપ્રાઇઝ છે..... "આકાશે એ ભણી નજર ફેરવી સાવ સાદા એવાં ટીશર્ટ જીન્સમાં પણ એ ધ્યાન તો ખેંચતો જ હતો, એની પાછળ જ શ્વેતલ હતો, શ્વેતલ અને ઉમેશ જોડે જે રીતે ગૌરી હસી હસીને વાત કરતી હતી તે જોતાં આકાશ ને ન જાણે કેમ પણ અનકમ્ફર્ટ ફીલ થયું.... એણે ગૌરીને વિશ કરવા પગ એ ભણી ઉપાડતો જ ...Read More

7

શિકાર - પ્રકરણ - 7

શિકારપ્રકરણ 7આકાશ રેલ્વે લાઈનની પેરેલલ એમ્બેસેડર દોડાવતો જતો હતો એને બસ આ બધાં ને ચકમો આપીને નીકરવાનું જ હતું પાછળ ત્રણ બાઈક અને એક જીપ હતી, ટ્રેન આવવા માટે ક્રોસિંગ હાલ જ બંધ થઈ રહ્યું હતું એણે અચાનક યુ ટર્ન લીધો ને એ ચારેય નું આંતરતો એમની વચ્ચે થી નીકળી ગયો મારનાર શ્વેતલે મોકલેલા ચારેય વાહન પણ એની પાછળ થયાં પણ એ દરમિયાન આકાશને ટાઈમ મળી ગયો અને નજીકના બીજા ક્રોસિંગ ને વટ્યો ને ક્રોસિંગ પડી ગયું , હાઇવે તરફ મારી મુકી એણે ગાડી ઘણા ...Read More

8

શિકાર - પ્રકરણ 8

શિકારપ્રકરણ 8"SD ની બજારમાં એક ધાક કહો તો ધાક કે શાખ કહો તો શાખ, એવું કહેવાય છે કે, SD દગો કરનારનો અંજામ બહું ખરાબ થતો, તેલ બજારમાં એની જ બ્રાન્ડ ની નકલ કરીને વેચતાં હરી વલ્લભ ( હરીશ વલ્લભભાઈ વિરાણી )ની ફેક્ટરી માં અકસ્માતે આગ લાગી અને હરી વલ્લભ નો દિકરો એમાં ભડથું થઈ ગયો અને હરી વલ્લભ પોતે ગાંડો થઈ ગયો... SD ની ઓફીસ આગળ રોડ પર પડી રહેતો... એક દિવસ SD એ જ એને નવડાવવી અમદાવાદ સારવાર માટે રવાના કર્યોઆવું જ ભુપત મેર ...Read More

9

શિકાર પ્રકરણ - 9

શિકારપ્રકરણ 9મનહર શેઠનો ફોન આવ્યો શ્વેતલ પર, "હેલો! શ્વેતલભાઇ માધવ વેણીદાસ નું કહી દીધું છે મેં ...""હા! તો પછી વાત થઇ ?""કોઈક અજબ રીતે જ એ બોલ્યા, મને અંદાજ હતો જ કે તમે SD ને ઈન્વોલવ કરશો જ, પણ કશો વાંધો નહી હું તમને ફરી કોલ કરીશ ત્રણ દિવસ પછી... "શ્વેતલ ને મનમાં ગેડ બેસવા લાગી કે નક્કી આ એજ હશે અથવા એનો જ માણસ હશે.... એણે વાત દબાવી મનહર શેઠ ને કહ્યું , "ચિંતા છોડો બધું હું જોઇ લઇશ.."" ના રે ચિંતા શેની.... ...Read More

10

શિકાર - પ્રકરણ ૧૦

શિકાર પ્રકરણ ૧૦અમદાવાદમાં બે લક્ઝુરીયસ ફ્લેટ અને એક મોટો પ્લોટ તો હતો જ પણ SD બગોદરા પાસે એક મોટુ ફાર્મહાઉસ તૈયાર કરાવવા માંગતો હતો , એક ગટ્સ હોય કે ગમે તે એને અંદાજ હતો જ કે ગુજરાતમાં રીયલ એસ્ટેટ મોટા પ્રમાણમાં વધશે આગામી પાંચ સાત વર્ષ....SD અને શ્વેતલ બગોદરા પાસે રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ ચાર તરફનાં હાઇવે મળતાં હતાં તેવાં વિસ્તારમાં ખેતર લઇ જ રાખેલું હતું અને શ્વેતલ અને પોતાના માટે આલીશાન ફાર્મ હાઉસ બનાવવા માંગતો હતો. ...Read More

11

શિકાર। - પ્રકરણ ૧૧

શિકાર પ્રકરણ ૧૧આકાશ વાસ્તવમાં ,"કાંઇ નહીં ,એક મસ્ત વાત યાદ આવી ગઇ પણ એ પછી અત્યારે ચલ તનિષ્કમાં.. ""ના !આકાશ, એવાં ખોટા ખર્ચા નથી કરવા... ""એ તું દોઢીનો થા માં , ખોટા ખર્ચા વાળી!! આ તો તારૂં લેણ છે યાદ છે તારી ઘડીયાળ ના મેં ભુક્કા બોલાવી દીધાં હતાં? ""હા! પેલી શિલ્પા વાળી ઘડીયાળ..""હા! એ શિલ્પા યાદ આવી એટલે જ હસી પડ્યો હતો ને તારી બર્થડે ...Read More

12

શિકાર - પ્રકરણ ૧૨

શિકાર પ્રકરણ 12 કોઇ એની પાછળ હતું જ આકાશ થિયેટર થી બહાર નીકળી ને એ ય અનુભવતો હતો, એને મામા ની એક વાત યાદ આવી કોઈ તમારી પાછળ છે તો તમે તેને ફેરવો જ... એમ જ કારણ વગર ફેરવો ... લગભગ અડધુ અમદાવાદ ફર્યો ત્યાં થી ત્રણ ચાર કલાક સુધી રીક્ષા બસ ને પછી યુનિવર્સિટીથી લીધેલાં એક મિત્ર ના બાઈક પર... છેલ્લે રાતે સાડા દસે એ રૂમ પર પહોંચ્યો જ્યારે ...Read More

13

શિકાર - પ્રકરણ ૧૩

શિકાર પ્રકરણ ૧૩ આકાશની સ્વાભાવિક નજર થાનગઢનાં કાઠી નાં સમાચાર વધું નજર હોય સ્વાભાવિક જ હતું, જો કે મામા એ આ ચોપાનિયું સાચવ્યું છે એનો મતલબ એ કે એમણે આગળ પણ તપાસ કરી જ હોવી જોઈએ, બસ એ કાંઈક જ ગોતવાનું છે... એનાં મગજમાં સ્ટ્રાઇક થઇ," કાંઈક જ શું કામ? મામાને જ શોધવાના છે લોકો ગમે તે કહે પણ મામા આમ સહેલાઇથી ...ના મામા જીવે છે જ એમને શોધી ને જ રહીશ હું.... "એ ઝનૂનથી બધાં ફોટા ઝેરોક્ષ નોંધ વાંચતો ગયો, SD ને પાંચ તરફ થી ઘેરવાનો હતો એ તો પહેલાં ય વાત થઈ હતી કારણ માણેકભુવન વાળી વાત એમણે પહેલાં છેલ્લે ...Read More

14

શિકાર - પ્રકરણ ૧૪

શિકાર પ્રકરણ ૧૪આકાશ મૂક થઇ ગૌરી ને જતી જોઇ રહ્યો ...સીધેસીધી ના નહોતી કહી એટલું જ બાકી તો ના જેવો જ જવાબ હતો, જો કે, એની વાત ખોટી ય નહોતી એમ એકદમ તો જવાબ ન જ આપે એમાં ય આ તો ગૌરી SD ની નાની ને લાડકી દિકરી... સાંજે હવે મળવું તો પડશે જ... એણે ઘડીયાળમાં જોયું હજી તો પોણા અગિયાર થયાં, એ કાલુપુર ચોખા બજાર તરફ રવાના થયો , હજુ ...Read More

15

શિકાર - પ્રકરણ ૧૫

શિકાર પ્રકરણ ૧૫હિતેશ પટેલ આમ તો હિતેશ કાકડીયા અમરેલી જીલ્લામાં મૂળ વતન પણ રાજકોટ થી અહીં ભણવા આવ્યો હતો અમદાવાદ માં PG MANAGEMENT B. K. SCHOOL OF MANAGEMENT માં ગૌરવ થી બે એક વર્ષ નાનો પણ બંને વચ્ચે સારી મિત્રતા યુનિ હોસ્ટેલમાં એને ગોઠતું ન હતું એટલે નવા સત્રમાં એડમિશન જ લીધું ન હતું પરંતું એની સાથે જે બીજા રૂમ પાર્ટનર જોડાવાના હતાં તે લગભગ દોઢેક મહિના પછી આવવાનાં હતાં એટલે ...Read More

16

શિકાર - પ્રકરણ ૧૬

શિકાર પ્રકરણ ૧૬આકાશ ને ગૌરી વાતો અને મસ્તી કરતાં હતાં એ કથા અથ થી ઈતિ સુધી પહોંચી રહી હતી શ્વેતલ અને પછી SD ને જો કે એ બે ની વાત તો પહોંચી તો નહોતી જ જે એ ...Read More

17

શિકાર - પ્રકરણ ૧૭

શિકાર પ્રકરણ ૧૭આકાશ જ્યારે ગૌરી સાથે હતો ત્યારે હિતેશના બે વખત ફોન આવી ગયાં હતાં પણ, આકાશે એમ જાણી ઈગ્નોર કર્યા હતાં કે એની પાસે નવો નવો ફોન આવ્યો એટલે કદાચ કરતો રેહશે... પણ પછી ફોન આવતો બંધ થયો હતો હિતેશ નહી... એણે આકાશ ના રૂમમાં ફાંફા ફોળા શરૂં કર્યાં , રૂમમાં ખાસ કોઇ સામાન હતો ...Read More

18

શિકાર - પ્રકરણ ૧૮

શિકાર પ્રકરણ ૧૮આકાશ માટે એક નવું પાત્ર ઉમેરાયું હતું ...હિતેશ ના પપ્પા મામાના લિસ્ટમાં છે એટલે કાંઈક તો ઝોલ હશે જ એમના માટે ... હવે મારે માહિતી મેળવવાની છે હિતેશે નહી.. વાત વાતમાં પુછી પણ લિધું આકાશે હિતેશ વિશે બધું જ... અશોકભાઈ કાકડીયા હાલ ડેપ્યુટી કલેકટર રાજકોટ એમના પત્ની પણ ક્લાસ ...Read More

19

શિકાર - પ્રકરણ ૧૯

શિકાર પ્રકરણ ૧૯ આકાશને કુરીયર આપી હિતેશ એ કહ્યું , " ચેક લાગે છે કદાચ! "આકાશ થોડો મર્મ માં બોલ્યો, "લે જોઈ જ લે ખોલી ને.. ""ના તું જ ખોલજે , પણ પછી અત્યારે નહી અત્યારે આપણે પપ્પાને મળવા જવાનું છે એ છ વાગે નીકળી જવાનાં છે અમે તારી લંચ વખતે રાહ જોઈ પણ તારો સંપર્ક જ ન થયો.. ""સારૂં એક ...Read More

20

શિકાર - પ્રકરણ ૨૦

શિકાર પ્રકરણ ૨૦"SJ કેટલે પહોંચ્યાં ..?" SD એ સવારમાં જ ફોન કરી લીધો.."બસ! હવે દસેક મિનિટ માં નીકળીશું એવું લાગે છે.."સંદીપભાઈ એ હસતાં હસતાં જવાબ આપ્યો, "અરે! ભાભી ને ઉતાવળ ના કરાવશો કોઈ જલ્દી નથી દોઢેક કલાકનો તો રસ્તો છે અને આજે બીજું કાંઈ કામ કરવાનું પણ નથી જ... "SD સમજી ગયાં એ જાણી સંદીપભાઈ ને ...Read More

21

શિકાર - પ્રકરણ ૨૧

શિકાર પ્રકરણ ૨૧ રોહિતભાઇની હયાતીનાં એંધાણ મળ્યા પછી ગૌરી પાછળ રાજકોટ જવાનું ટાળ્યું તો ખરાં પણ રહેવાયું નહી જ એનાં હૈયે જ બંડ પોકાર્યુ ન રહી શકાયું એ સવારે નીકળી ગયો રાજકોટ તરફ કાર લઈને.. લગભગ રાજકોટ ના પાદરે જ એ બેય ક્રોસ થયાં હશે પણ બંને એક બીજા ની હાજરી થી અજ્ઞાત સામ સામે પસાર થઈ ગયાં. આકાશ તો એની ...Read More

22

શિકાર - પ્રકરણ ૨૨

શિકાર પ્રકરણ ૨૨SD એ શ્વેતલ ને ખાલી એ સુરંગમા જવા માટે ની તૈયારી કરવા જ વાત કરી હતી, પણ આવી રીતે SD ને ના પાડી શકે એવાં ગણ્યાં ગાંઠ્યાં લોકો જ હતાં કદાચ બે ચાર જ શ્વેતલ એમાંનો એક હતો... SD એ સંદિપભાઈ ને જોઇ ને પુછ્યું ,..."પણ ધારો કે આપણે સુરંગ માનો કે આપણી જમીન માં હોય એ ભાગ નષ્ટ કરી દઇ એ તો? ""એ તો એ કેટલી ...Read More

23

શિકાર - પ્રકરણ ૨૩

શિકાર પ્રકરણ ૨૩ રોહિતમામા એ સ્પષ્ટ સૂચના આપી જ હતી કે એણે રાજકોટમાં રહેવું... એટલે કે એમણે રાજકોટમાં તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો જ હશે.. પણ એ પોતે ગૌરી પાછળ અમદાવાદ પહોંચી ગયો હતો... એ વખતે એને અહીં રહેવું જોઇતું હતું .. ના ના ગૌરી પાછળ જવું પણ જરૂરી જ હતું , ગૌરી ની અગત્યતા ખરી જ જીંદગી માં .... ...Read More

24

શિકાર - પ્રકરણ ૨૪

શિકાર પ્રકરણ ૨૪શ્વેતલભાઇ ને ફોન પર ગૌરી અને આકાશની મિલન ની બધી વાતો ફોન પર મળી હતી જો કે વધારે ખાસ ન ખબર પડી પણ એટલી જ ખબર પડી કે ગૌરી એની કારમાંથી ઉતરી આકાશને મળવા ગઇ હતી સામે થી અને આકાશ ને આલિંગન આપી દીધું હતું જો કે પછી અલગ થઈને થોડીવાર એમજ વાતો કરી હતી આશરે પછી ગૌરી એની કારમાં જવા રવાના થઇ ચુકી હતી ઘર ...Read More

25

શિકાર - પ્રકરણ ૨પ

શિકાર પ્રકરણ ૨૫આકાશ બધાના ચહેરા વાંચતો બેઠો હતો... શ્વેતલભાઇ એકશન માં હતાં ફોન પર સુચનાઓ આપી રહ્યાં હતાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન આવતું જતું દેખાય તો મને તરત સુચના આપજે. આકાશ ને એ ખ્યાલ આવી ગયો કે મામા કાંઈક નવુ મોટું સાહસ કરવા માંગે છે પણ શું એ ખ્યાલ નહોતો આવતો... એ બધું ચુપચાપ સાંભળતો જોતો હતો. નવાઇ ની વાત એ હતી કે SD ચેલેન્જ આપી ને ...Read More

26

શિકાર - પ્રકરણ ૨૬

શિકાર પ્રકરણ ૨૬શ્વેતલ આબાદ મૂર્ખ ઠર્યો હતો.. આટ આટલી ચોકસી છતાં એ જણ છેક ઓફીસ પાર્કીંગ સુધી પહોંચ્યો કેવી રીતે? એનાં માટે એ સૌથી મોટો કોયડો હતો? આકાશની ગાડીમાં ઘુસ્યો કેમનો હશે ? જો કે એ સવાલ ફોકટ હતો એ કાંઇ બહું અઘરૂં ન હતું ... એ SD ની સામે જઇ હાથ ઘસતો ઉભો રહ્યો, એને કશુંય કેહવાની જરૂર ન હતી, એ તરત ...Read More

27

શિકાર - પ્રકરણ ૨૭

શિકાર પ્રકરણ ૨૭SD ને શ્વેતલ હજી સુધી એ ન સમજી શક્યા કે, કોઇ એવું શંકાસ્પદ એમની જાણ બહાર ઘુસી કેમનું આવ્યું ? આજ સુધી SD ની સિક્યોરિટી માટે કદી કોઈ પ્રશ્ન નહોતો ઉભો થયો . જોકે , એ માટે એની વ્યવસ્થા કરતાં એનું નામ એનો દમામ જ એવો હતો કે કોઇ એનું નામ જ નહોતું લેતું કોઇ એનાં માટે ક્યારેય કોઈ ખરાબ વિચારી સુધ્ધાં ...Read More

28

શિકાર - પ્રકરણ ૨૮

શિકાર પ્રકરણ ૨૮આકાશ રાત્રે બાર આસપાસ રાજકોટ પહોંચ્યો ત્યારે બિલ્ડીંગ નો ચોકીદાર જાણે એની જ રાહ જોતો હતો ,સાબ એક ગોરા આદમી આપકો મીલના ચાહતા થા.."આકાશના મનમાં મામા જ ઘુમરાતા હતાં, એણે વળતા પુછ્યું, " કૌન ? સાઠ કે આસપાસ કા થા? ""ના, સાબ! લડકા હી થા બીલ પચ્ચીસ કા આપકે જીતના... ગોરા અંગ્રેજ જૈસા... ""ઠીક હૈ... ક્યા બોલા વો? ""બસ! યે કાર્ડ દીયા ...Read More

29

શિકાર - પ્રકરણ ૨૯

શિકારપ્રકરણ ૨૯ આકાશ મામાને મળી ને સીધો ભાભા હોટલ પહોંચ્યો ને રિસેપ્શનીસ્ટને કાર્ડ , સેમ રિચાર્ડ નું નામ જોઇ રિસેપ્શનીસ્ટ એ ઇન્ટરકોમ ડાયલ કરતાં જ પુછ્યું આકાશને... યોર ગુડનેમ સર...? "આકાશ .."ઇન્ટરકોમ લાગી ગયો હતો... "મી. આકાશ કમ ટુ મીટ યુ.. સર... ""....""સ્યોર સર.."ફોન મુકીને આકાશને કહ્યું," 401 ફોર્થ ફ્લોર લેફ્ટ સાઇડ લાસ્ટ રૂમ... "સાથે લિફ્ટ ભણી આંગળી પણ ચીંધી... આકાશ ના સિંગલ નોક સાથે દરવાજો ખૂલી ગયો છ ફીટ બે ઈંચ હાઇ વાળો ગોરો યુવાન ઉભો હતો એને વેલકમ કરવા... સાચે જચોકીદારે કહ્યું એવો જ ભૂરો યુરોપિયન જેવો જ છતાં કાંઈક અલગ તરી આવતો યુવાન હતો... એણે હાથ લંબાવ્યો હતો આકાશે પણ સામે ...Read More

30

શિકાર - પ્રકરણ ૩૦

શિકાર પ્રકરણ ૩૦ધર્મરાજ સિંહે એમની સાથે આવેલા રાજેશ દિવાન નો પરિચય કરાવ્યો... "SD કદાચ તારા શ્વેતલ જેવાં જ મારા માટે છે આ એ આવ્યા પછી હું લગભગ ...Read More

31

શિકાર - પ્રકરણ ૩૧

શિકાર પ્રકરણ ૩૧ ઘણી બધી વાતો અને સાંજના જમણ બાદ ધર્મરાજસિંહ અને દિવાન સાહેબ વિદાય માંગતા હતાં ત્યારે જ SD એ ધર્મરાજસિંહ ને કહ્યું , " બાપુ તમને વાંધો ન હોય તો દિવાન સાહેબને હું રોકી શકું મારે તેમની મદદ લેવી છે અમૂક બાબતે... ""હા! મને શું વાંધો હોઇ શકે.. આપણાં વચ્ચે એવું કાંઇ છે જ નહી SD,... " પછી શ્વેતલભાઇ તરફ ફરી ધર્મરાજસિંહે ઉમેર્યું , શ્વેતલભાઇ ! પણ દિવાન સાહેબને ડ્રોપ કરી જાવા પડશે પછી ...""અરે બાપુ! એ તો સ્વાભાવિક જ હોય ને એમાં થોડું કહેવાનું હોય? "રોહિતભાઇ ના ધબકારા પળ બે પળ માટે વધી ગયાં ....પણ SD એ જે વાત ...Read More

32

શિકાર - પ્રકરણ ૩૨

શિકાર પ્રકરણ ૩૨રોહિતભાઇ ને હજૂ ઘણું બધું ગોઠતું ન હતું , માણેકભુવન પેશન તો સામે વિરક્તી જેવો ભાવ પણ માણેકભુવન ને લઈ ને એ સાંજે શું થયું હતું એ ઘણું બધું સ્પષ્ટ તો થયું હતું તો ય કાંઇક છુપાવ્યું જ હશે SD એ.... જો કે રોહિતભાઇ નો સ્વભાવ જ એવો થઈ ગયો હતો કે બધું જ કહી દો તો ય એ બીજા તાણાવાણા ગોતે... શ્વેતલભાઇ એમને છેક ગોંડલરોડ પરનાં એમના નિવાસ સ્થાને મુકવા આવ્યા હતાં આમ તો ધર્મરાજ સિંહ ની જ એક બંગલી હતી .. એક ટેનાર્મેન્ટ ગણી શકો પણ ચારે તરફ ખુલ્લી જગ્યા વાળુ... છેક ઘરે પહોંચ્યા ત્યારે વિચાર ...Read More

33

શિકાર - પ્રકરણ ૩૩

શિકાર પ્રકરણ ૩૩આકાશે ભાભા હોટલ માં ફોન લગાવ્યો, " હેલ્લો ,can I talk Mr Sam Richard? "રિસેપ્શનીસ્ટનો મધુર અવાજ આવ્યો.. " your good name please..!""Aakash..!""OH ! આકાશ સર તમારા માટે એક મેસેજ છે કે એ નવલખી ગયા છે તો કાલે જ અવેલેબલ થશે ..... તો કાલે દસેક વાગ્યે કોલ કરશો... "આકાશે ફોન મુકી દીધો હવે ચાર વાગ્યે દિવાન સાહેબને મળવાનું હતું એટલો સમય આમ SD house માં બેસી રહેવું તો યોગ્ય નહોતું જ એટલે એણે SD તરફ જોઈ ને કહ્યું ,"સાડાત્રણ આસપાસ આવી જઇશ ,ત્યાં સુધી મારે એક બે જણ ને મળવું છે તો મળી લઉં... ""ઠીક છે , જઇ ...Read More

34

શિકાર - પ્રકરણ ૩૪

શિકાર પ્રકરણ ૩૪શ્વેતલ ને SD બંને black safari suv લઇ ને જામનગર તરફ ગયાં હતાં સંદિપભાઈ ને મળવાં , "ખબર નહી પણ કેમ બધાનાં રસ્તા માણેકભુવન તરફ જ જાયને આજકાલ.. માણેક અદા ના નામે એનું નામ કરણ કરાયું હતું એટલું જ બાકી ના તો એમણે બનાવડાવી હતી ના એમના દિકરા એટલે કે દામજી ભા એ... બાપુ સમય નો પારખું માણસ ... કહેવાય છે બાપુએ એમનાં જીવનમાં ખાલી પાંચ હિરા જેવી પળો જ પારખી હતી બાકી એમનું જીવન સાવ સાદું ને શાંત હતું એ વાણોતર કરતાં પણ બહુ મોટી પેઢી ના ચલાવતાં હિસાબ ના એ પાક્કા... કે બહું મોટા વેપાર ના ...Read More

35

શિકાર - પ્રકરણ ૩૫

શિકાર પ્રકરણ ૩૫ સંદિપભાઈ પાસે વિશેષ નકશો ય હતો ... એમણે એ પણ જે સેમ કાલે જ આપીને ગયો હતો એ લાઈટ હાઉસનું ભોંયરું તો ન કહેવાય પણ સહેજ ભૂમિગત જ હતો એ હોલ જ્યાં એ ખુની ખેલ ખેલાયો હશે એની આસપાસ જ એ ભૂગર્ભ માર્ગનું દ્વાર હશે... લગભગ તો એના પાછળ એક બારણું પડેલ છે એની સિધમાં જ કયાંક નકશો જોઇ શ્વેતલ બોલી ઉઠ્યો , "હા કદાચ ! દરવાજા સામે જ ઝાડીમાં કાંઈક ટાંકા જેવું ........."" એક કામ કરો આ બધા કાગળ તમારા માટે જ છે એનો અભ્યાસ કરી કરાવી લો એકાદ વાર આપણે કે તમે એમ ને એમ જાઇ આવીએ ...Read More

36

શિકાર - પ્રકરણ ૩૬

શિકારપ્રકરણ ૩૬"સેમ રિચાર્ડ ..""હેલ્લો ..આઈ એમ SD.. ""હું જાણું છું... SD રાજકોટની એક એવી વ્યક્તિ જે કોઈ હોદ્દા પર ન હોવા છતાં રાજકોટની પ્રથમ વ્યક્તિ ગણી શકો....""ઓહ ... ગુજરાતી બહું ચોક્ખુ બોલી શકે છે ભાઇ... ""હા એંગ્લો ઇંડીયન છું યુરોપિયન નથી, મારા પપ્પા ના દાદી ગુજરાતી હતાં.. ""એ બીજી પાંચ ભારતીય ભાષાઓ બોલી શકે છે .."આકાશે સેમના પરિચયમાં ઉમેર્યું .."બેસીને શાંતિ થી વાત કરીએ તો આપણે ..." શ્વેતલ ભાઈ એ બેય ને કહ્યું .. "આમ તો તમને મારો પરિચય મળી જ ગયો હશે કદાચ એટલે હવે એ વિશે વધુ વાત કરવી ઉચિત ન ગણાય એટલે સીધા વિષય પર આવીએ ... ...Read More

37

શિકાર - પ્રકરણ ૩૭

શિકાર પ્રકરણ ૩૭સેમને હોટલ છોડી આકાશ તો સીધો જ અમદાવાદ તરફ ભાગ્યો બે ત્રણ દિવસ થઇ ગયા ગૌરી ને મળે અહીં જો કે ઘટનાઓ જ ઉપરાછાપરી બની રહી હતી કે એ બાજુ જવાય એમ જ નહતું અત્યારે ય એને ચોટીલા પહોંચ્યા પછી એને યાદ આવ્યું કે આજે મામા કાંઈક નવું કરવાના હતાં કાંઈક SD ચોંકે એવું... એ સંજોગોમાં આમ એનું જવું ઠીક રહેશે ...!???? એનો પગ બ્રેક પર આપો આપ ગયો.... પણ એને મુંઝવણ તો હતી જ કે હવે એની પાસે કોઈ બહાનું પણ ન હતું આજે SD ની ઓફીસમાં હોય દર વખતે મામાનો ફોન કે કુરિયર આવ્યું હોય એ વખતે ...Read More

38

શિકાર - પ્રકરણ ૩૮

શિકાર પ્રકરણ ૩૮ગૌરી એની તરફ આવતાં એ જોઇ રહ્યો , એને એકધારો આમ રહેલો જોઈને એનું સ્મિત ધીમે ધીમે જૂઠા ગુસ્સામાં પરિવર્તિત થતું ગયું "તમે બધાં છોકરાઓ જબરા હોવ છો , જ્યાં સુધી છોકરી માને નહી ત્યાં સુધી આગળ પાછળ ફરો પણ જેવી અમે એકરાર કરી લઈએ એટલે બસ જાણે પછી અમે કોણ??? ""અરે પણ....""શું અરે! પણ કેટલા દિવસ થયા કોઇ અતોપતો નહી ફોન પણ ન કરે ...""અરે! પણ સાંભળ તો ખરી ... કામ જ એવા હતાં કે મારે અવાય એમ નહોતું... " "મારા સિવાય બધું જરરી હશે કેમ? મારે તારા મામા ને કહેવું જ છે કે આકાશને એવું તો શું કામ ...Read More

39

શિકાર - પ્રકરણ ૩૯

શિકાર પ્રકરણ ૩૯શ્વેતલભાઇ એ તૈયારી શરૂં કરાવી દીધી , બે પેટી અલગ એક માં આઠ લાખ હતાં અને એકમાં પચાસ લાખ પુરા ...આઠ લાખ એ રીતે ગોઠવ્યા હતાં કે પચાસ લાખ સમાન જ રહે નેવુ નોટની જગ્યા એ કાગળ ઉપર નીચે પાંચ પાંચ સાચી નોટ વચ્ચે ની ત્રણ લાઇન આખી ખોટા કાગળ ને પહેલી બે લાઇન સાચા બંડલની .... તૈયાર થયા પછી શ્વેતલભાઇ એ બંને નું વજન ચેક કરી જોયું પણ લગભગ સમાન જ હતું થોડું વધારે વજન આઠ લાખ વાળી બેગ નું હતું .. SD એ એમને પુછ્યું," પણ, શ્વેતલ બે બેગ કેમ તૈયાર કરી ?"" તમારો વિચાર ફરે તો ..?""તું ...Read More

40

શિકાર - પ્રકરણ ૪૦

શિકાર પ્રકરણ ૪૦ શ્વેતલભાઇ ના મનમાં દિવાનસાહેબનાં શબ્દો જ ઘુમરાતાં હતાં વાત સ્પષ્ટ જ હતી ,કોણ આ કરે એ જાણવા નો અર્થ જ નહોતો રહેતો, મૂળ વસ્તુ જ ક્લિયર થઈ જાય માણેકભુવન જ માણેકભુવન ન રહે તો આખી વાત પતી જાય... એણે SD ને કહ્યું..."શ્વેતલ એ વાત તો સાચી પણ.... માણેકભુવન કેટલું કિંમતી છે તને ખબર છે? અરે એ કિંમત રૂપિયા ની નથી પણ આવું લોકેશન ... અને એ ઉપરાંત માણેક અદાનું નામ.... બધું સરળ નથી... ""હા પણ એને જોડાયેલી ગુંચવણો તો દૂર કરાય ને?? ""હા એ જ તો કરીએ છીએ હવે... ખાલી આ ક્યાંથી ટપકી પડ્યો એ જ જોવાનું ને??""એને છોડો આને ...Read More

41

શિકાર - પ્રકરણ ૪૧

શિકાર પ્રકરણ ૪૧આમ તો માનવું થોડું અઘરૂં હતું પણ SD ની વાત છે ન માને? પણ શ્વેતલભાઇ ની ગડમથલ અલગ જ હતી, જો ખાલી SD જ આગળ જઈ શકે તેમ હોય તો પછી એમણે ય જવું શું કામ પડે? એકલા તો સાવ ન જ જવા દેવાય.... એ જ વાત આકાશ અલગ રીતે વિચારી રહ્યો હતો જો SD જ ત્યાં છેક સુધી જઈ શકે તો પછી બીજી વ્યક્તિ ગૌરી પણ જઈ શકે ને ... ના પણ ગૌરી ને કાંઇ થઇ જાય તો...? ના ગૌરી ને દૂર જ રાખવી જોઈએ આ મેટર થી... પણ આ વિચારોમાં એક વ્યક્તિ ત્રણેય વિસરી ગયા હતાં રાજેશ ...Read More

42

શિકાર - પ્રકરણ ૪૨

શિકાર પ્રકરણ ૪૨રાજેશ દિવાનને શોધતો શોધતો સેમ એમની ઓફીસ સુધી પહોંચ્યો હતો, અને વાર હા જીવનમાં પહેલી વાર રાજેશ દિવાન ઉર્ફે રોહિત અમીનને ધોળે દિવસે તારા દેખાઇ ગયાં હતાં ..... એ ઈગ્નોર કરવા જ માંગતા હતાં પહેલાં તો..... "હેલ્લો! સર , હું સેમ આકાશ નો મિત્ર ...""આકાશનો મિત્ર તો ...?મારી પાસે આવવાનું કારણ..? ""કારણ તો ઘણાં છે... જેમ કે... આ""અને એણે એક આરસી બુકની ઝેરોક્ષ સરકાવી દીધી ..." એ જ કારની આરસી બુક હતી જેમાંથી આકાશને પોતાના હાથથી ધક્કો માર્યો હતો ચાકુથી ઘસરકા કર્યા હતાં એ કાર વાપરતો આકાશ હતો,પણ રોહિત અમીનને નામે હતી..... આરસી બુકની નકલ સામે જોયું પણ નહીં ... ...Read More

43

શિકાર - પ્રકરણ ૪૩

શિકાર પ્રકરણ ૪૩આકાશ સેમ ને મળીને મામાની પાસે જવા વિચારતો હતો સેમ મામા ને મળી ચૂક્યો છે એ વાત થી એ અજાણ જ હતો, એમની વચ્ચે થયેલા સંવાદ બાદ સેમ તાત્કાલિક કોચી જવા તૈયાર થયો હોય એ તો એને અંદાજ જ ન હોય ને..? જોકે, સેમ એક વાર કોચી જવાનો તો હતો જ, એટલું જ આકાશ જાણતો હતો... એ ગોંડલ રોડ ભણી મામા જોડે પહોંચવા રવાના થયો... મામા ની ઓફિસની નજીક પહોંચી એક સ્કૂલ ના છોકરાને આંતરી મામા ની ઓફિસમાં ચિઠ્ઠી મોકલાવી.. "આગળ ચાર રસ્તે છું મળવું છે."મામા એ વળતો જવાબ મોકલ્યો," ડાબા હાથે સાંકડો રસ્તો છે ત્યાંથી આવી જા.. "મામા ને ...Read More