ગ્રહણ

(2)
  • 3.2k
  • 0
  • 1.3k

નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા લફઝ આપ સમક્ષ એક વાર્તા સાથે પ્રસ્તુત થઈ છું. આ વાત છે પશ્ચિમ બંગાળની અનહિતા જે શરારતી અને નિખાલસ યુવતી છે. વરસાદની મૌસમ હતી.અનાહિતા ને વરસાદનુ ખૂબ ઘેલું.તેની નિવેદિતા તેને ગમે તેટલી બૂમો પાડે.કોલકાતામાં એક ગુજરાતી પરિવાર રહેતો હતો... નિવેદિતા: એ... અનાહિતા જલ્દી આવ તો...ઘરમાં તો... કોલકાતામાં ગુજરાતી પરિવાર રહેતો હતો.પરિવાર બહુ ખુશમિજાજી હતો. અનાહિતા લાડકવાયી દિકરી હતી. આપણે આગળ મળીએ આપણી શરારતી નાયિકા શરારતોને આગળ મળીએ... પણ એના જીવનમાં એવુ તો શુ બને છે કે શરારતી નાયિકાની શરારતો ઓસરી જાય છે... આપણે "ગ્રહણ" મા જોઈએ...

1

ગ્રહણ - ભાગ 1

નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા લફઝ આપ સમક્ષ એક વાર્તા સાથે પ્રસ્તુત થઈ છું. આ વાત છે પશ્ચિમ બંગાળની જે શરારતી અને નિખાલસ યુવતી છે. વરસાદની મૌસમ હતી.અનાહિતા ને વરસાદનુ ખૂબ ઘેલું.તેની નિવેદિતા તેને ગમે તેટલી બૂમો પાડે.કોલકાતામાં એક ગુજરાતી પરિવાર રહેતો હતો... નિવેદિતા: એ... અનાહિતા જલ્દી આવ તો...ઘરમાં તો... કોલકાતામાં ગુજરાતી પરિવાર રહેતો હતો.પરિવાર બહુ ખુશમિજાજી હતો. અનાહિતા લાડકવાયી દિકરી હતી. આપણે આગળ મળીએ આપણી શરારતી નાયિકા શરારતોને આગળ મળીએ... પણ એના જીવનમાં એવુ તો શુ બને છે કે શરારતી નાયિકાની શરારતો ઓસરી જાય છે... આપણે "ગ્રહણ" મા જોઈએ... અનાહિતાનું વ્યક્તિત્વ અનાહિતા એક ચુલબુલી છોકરી હતી.સુંદરતા તો માનો ...Read More

2

ગ્રહણ - ભાગ 2

રઘનાથભાઈનો દિકરી પ્રત્યેનો પ્રેમ... આપણે આગળ જોઈ ગયા કે અનાહિતા બહુ માસુમ અને નિર્દોષ છોકરી હતી.પરંતુ તેની માં ની આંસુ જોઈ તેની પણ આંખો ભરાઈ ગઈ હતી.રઘનાથભાઈનું કુંભમેળામાં શુ થયું તે હવે જોઈએ. હવે આગળ રઘનાથભાઈ દર્શન કરી આવ્યા. નિવેદિતાજી: અનાહિતાના પપ્પા તમે આવી ગયા? રઘનાથભાઈ: હા...બોલો શુ કામ હતું? નિવેદિતાજી: આ છોકરી ક્યારનીય રો રો કરે છે. અનાહિતાને ગોદમાં ઉઠાવી લે ત્યારે જ દિકરી શાંત થાય છે. નિવેદિતાજી: લ્યો બોલો બની શકે કે દિકરી તમને જ શોધતી હોય. અનાહિતા પા...પા...બોલી હાથ ઊચા કરી રહેલી. રઘનાથભાઈ: આવ તો બેટા,,,,આવ મારી દિકરી...હુ આવી ગયો છું ને ચાલ હવે શાંત થા. ...Read More

3

ગ્રહણ - ભાગ 3

આપણે આગળ જોઈ ગયા કે, રઘનાથભાઈના ગયા પછી નિવેદિતાજી એ ટિફિન સર્વિસ શરૂ કરી હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્ટેલમાં રહેતા છોકરીઓને જમવાનું પહોચાડતા. નિવેદિતાજીને કપરા સમયે મહેનત કરવાની પ્રેરણા આપી હતી. તેમની મહેનત કેવી રંગ લાવે છે તે આપણે આગળ જોઈએ. નિવેદિતાજી ટિફિન બનાવી દિકરીને ઉઠાડે છે. નિવેદિતાજી: એ... અનાહિતા... ઉઠ તો બેટા... અનાહિતા: મમ્મી સુવા દેને કેટલી મસ્ત ઊંઘ આવે છે. નિવેદિતાજી: ચાલ ઉઠ તો દિકરા... અનાહિતા: મમ્મી આજે રવિવાર છે તને ખબર છે ને તાર કામમાં કદીય રજા ન હોય પણ સ્કૂલમાં તો રજા છે. નિવેદિતાજી: રજા છે તો શુ થયું વહેલા ઉઠવાની ટેવ પાડ તારા માટે સારું... ...Read More

4

ગ્રહણ - ભાગ 5

અનાહિતાનું સ્કુલ પરફોર્મન્સ આપણે આગળ જોઈ ગયા કે, અનાહિતા જીદ્દી હતી મમ્મી આગળ નાની નાની વાતની જીદ્દ કરતી હતી.અનાહિતા સમજદાર થ ઈ ગઈ હતી.તેનું અભ્યાસનુ પરફોર્મન્સ કેવું રહે છે તે આપણે હવે જોઈએ. અનાહિતા: મમ્મી મારી આંખો ખુલી એટલે હું તારી પાસે સીધી આવી. તને શોધતી શોધતી. નિવેદિતાજી: અરે...મારા દિકરા તને તારી ભૂલનો અહેસાસ થયો એ જ મારા માટે ઘણું છે. ચાલ તુ રડ નહીં ફ્રેશ થઈ જા. આજે તો તને ભાવતી રબડી ને પૂરી બનાવ્યા છે. અનાહિતા:રબડી પૂરી... ઓહ મમ્મી યુ આર સો સ્વીટ.. નિવેદિતાજી: પહેલા હાથ મો ધોઈ લે પછી ફટાફટ બેસી જા... અનાહિતા: હા...મમ્મી મારાથી રાહ ...Read More