કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ

(1)
  • 608
  • 0
  • 124

આ વાત છે કાવ્યા અને કૃણાલ નાં કોલેજ સમય ની કૃણાલ એક નાનકડાં ગામમાં થી ધોરણ ૧૨ કોમર્સ પાસ થયેલ હતો આખું ગામ અને પરિવાર નું નામ ઊજળું કર્યું હતું કૃણાલ ને નાનપણ થી ભણવા નો ખૂબ શોખ રહ્યો હતો ચાર ભાઈ ઓ માથી સૌથી નાનો ભાઇ એટલે કૃણાલ કૃણાલ તેના માતા અને પિતા અને ત્રણે મોટા ભાઈ નો ખૂબ લાડકવાયો હતો અને આખા ગામમા કૃણાલ હોશિયાર અને બધા નો વહાલો હતો કૃણાલ નું ગામ ખૂબ નાનકડું હતું એટલે ગામના કુલ ૬૦-૭૦જેટલા ઘર હતા અને નાનકડું ગામ એટલે બધા ખૂબ હળી મળીને આનંદ કરતાં સૌ સાથે મળીને રહેતા

1

કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1

કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલઆ વાત છે કાવ્યા અને કૃણાલ નાં કોલેજ સમય નીકૃણાલ એક નાનકડાં ગામમાં થી ૧૨ કોમર્સ પાસ થયેલ હતોઆખું ગામ અને પરિવાર નું નામ ઊજળું કર્યું હતુંકૃણાલ ને નાનપણ થી ભણવા નો ખૂબ શોખ રહ્યો હતોચાર ભાઈ ઓ માથી સૌથી નાનો ભાઇ એટલે કૃણાલકૃણાલ તેના માતા અને પિતા અને ત્રણે મોટા ભાઈ નોખૂબ લાડકવાયો હતોઅને આખા ગામમા કૃણાલ હોશિયાર અને બધા નો વહાલો હતોકૃણાલ નું ગામ ખૂબ નાનકડું હતું એટલે ગામના કુલ ૬૦-૭૦જેટલા ઘર હતાઅને નાનકડું ગામ એટલે બધા ખૂબ હળી મળીને આનંદ કરતાંસૌ સાથે મળીને રહેતાકૃણાલ તેના ગામ નો પેહલો છોકરો હતો જેને ...Read More