આ કોઇ સ્ટોરી નથી પણ મારો એક અનુભવ છે જે તમારી સાથે શેર કરી રહી છું. આજે ઘણા સમય પછી કઈક લખાવાનો વિચાર આવ્યો, જે અનુભવ્યું તે જ સાદી ભાષા મા જણાવી રહી છું આશા રાખું છું કે તમને ગમશે. કોઇ સ્પેશિયલ ભાષા નથી વાપરતી કોઇ લેખક જેમ વાક્યો પણ નથી ગોઠવતી બસ લખું છું કારણ કે મને મારા વિચારો લખવા અને શેર કરવા મને ગમે છે . અમદાવાદ થી ૧૧ વાગ્યા ની ફ્લાઇટ મા હું મુંબઇ આવી રાત્રે પછી ૨ વાગ્યા ની ફ્લાઇટ મા ઇજિપ્ત જવાનું હતું એટલે ૧૦ કલાક માટે હોટેલ રૂમ બૂક કર્યો ને ત્યાં પહોચી થોડો આરામ કર્યો પણ પછી મુંબઈ ફરવાનો વિચાર કર્યો.
એક અનુભવ - પાર્ટ 1
આ કોઇ સ્ટોરી નથી પણ મારો એક અનુભવ છે જે તમારી સાથે શેર કરી રહી છું. આજે ઘણા સમય કઈક લખાવાનો વિચાર આવ્યો, જે અનુભવ્યું તે જ સાદી ભાષા મા જણાવી રહી છું આશા રાખું છું કે તમને ગમશે. કોઇ સ્પેશિયલ ભાષા નથી વાપરતી કોઇ લેખક જેમ વાક્યો પણ નથી ગોઠવતી બસ લખું છું કારણ કે મને મારા વિચારો લખવા અને શેર કરવા મને ગમે છે . અમદાવાદ થી ૧૧ વાગ્યા ની ફ્લાઇટ મા હું મુંબઇ આવી રાત્રે પછી ૨ વાગ્યા ની ફ્લાઇટ મા ઇજિપ્ત જવાનું હતું એટલે ૧૦ કલાક માટે હોટેલ રૂમ બૂક કર્યો ને ત્યાં પહોચી થોડો ...Read More
એક અનુભવ - પાર્ટ 2
રસ્તો દેખાતા આગળ વધી લોકો અથડાઈ ને ચાલતા હતા. ઘણાં લોકો ફોટો લેવામાં રસ્તા ને રોકી ઊભાં હતા જેમ ફોટો સેસન પત્યું અટલે આગળ ચાલી ફૂટપાથ પરથી નીચે ઉતરી દરિયા તરફ આગળ આવી અંધારું થવામાં હવે થોડીજ વાર હતી, ખુબજ પબ્લિક દરિયા નજીક ઉભી હતી કોઈક રમતું હતું તો કોઈ સેલ્ફી લેતું હતું તો કોઇ સાંજ ની વોક લઈ રહ્યું હતું, નાના નાના છોકરાં ઓ માટે રમકડાં લઇ ચારે બાજું ફેરિયા ફરી રહ્યા હતા. મારી નજર ડૂબતાં સૂરજ પડી વાહ આ જ એક મન લુભાવતું હતું સૂર્ય ના કિરણો દરિયા પર પડતાં હતા આ સુંદર નજરાંને મન ભરી ને ...Read More