અંતરિક્ષની આરપાર

(3)
  • 3.5k
  • 0
  • 1.3k

ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ, ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે. મુદ્રા ઈંફોર્ટ એટલે અમદાવાદનું જાણીતું નામ, અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શીરસ્થ નામ એટલે મોહનભાઇ પટેલ પોતે કમ્પ્યુટર & ટેક્નોલોજી ઉદ્યોગમાં ખુબ જ નામચીન વ્યક્તિત્વ. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 200 કરોડ જેટલી હતી તેમના પરિવારમાં પત્ની વાસુકી બહેન અને પુત્ર માતંગ ખુબ નાનુ અને સુખી કુટુંબ માતંગ સોફ્ટવેર એન્જીનીયરીંગ પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં જોડાયો હતો

1

અંતરિક્ષની આરપાર - એપિસોડ 1

અંતરિક્ષની આરપાર એપિસોડ - 1ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ,ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે.મુદ્રા એટલે અમદાવાદનું જાણીતું નામ, અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શીરસ્થ નામ એટલે મોહનભાઇ પટેલ પોતે કમ્પ્યુટર & ટેક્નોલોજી ઉદ્યોગમાં ખુબ જ નામચીન વ્યક્તિત્વ. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 200 કરોડ જેટલી હતી તેમના પરિવારમાં પત્ની વાસુકી બહેન અને પુત્ર માતંગ ખુબ નાનુ અને સુખી કુટુંબ માતંગ સોફ્ટવેર એન્જીનીયરીંગ પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં જોડાયો હતો. દેખાવમાં ખુબ ઊંચો અને સોહામણો એકદમ રાજાના કુંવર જેવો.બધુ જ સુખ હોવાં છતાં તેમના જીવનની એક મોટી સમસ્યા એ હતી કે તેમના દીકરાની સગાઇ થતી ન હતી ...Read More

2

અંતરિક્ષની આરપાર - એપિસોડ 2

"અંતરિક્ષની આરપાર" - એપિસોડ - 2સૌરાષ્ટ્ર વિસ્તારનું એક દરિયા કાંઠે વસેલું ગામ, તે ગામ લગભગ 12,000 આસપાસની વસ્તી ધરાવતું ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા. ગામ પણ વિસ્તારની દ્રષ્ટિએ ઘણું વિશાળ હતું. તે ગામમાં એક બ્રામ્હણ રહે, તેમનું નામ હતું જનકભાઈ વ્યાસ, પોતે ખુબ જ વિદ્વાન અને આસપાસના વિસ્તારમાં તેમની ખ્યાતિ પણ સારી. એકદમ ગરીબ પરિવાર જનકભાઈ કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. તે સમય આજના યુગ જેવો ન હતો ત્યારે પૈસા ખુબ જ ઓછા મળતા હતા.જનકભાઈના પરિવારમાં તેઓ પોતે પત્ની સુમિત્રાબહેન પુત્રી અંજલિ અને પુત્ર અમન આમ ચાર સભ્યોનો પરિવા. અંજલિ 10 વર્ષની અને અમન 5 વર્ષનો હતો. ...Read More

3

અંતરિક્ષની આરપાર - એપિસોડ 3

અંતરિક્ષની આરપાર એપિસોડ - 3આ ગયે અપની મોત સે કોઈ બસર નહિ,સામાન હૈ સો સાલ કા પલ કી ખબર પુરોહિત પોતાના પૂજા ખંડમાં બેસી ઘ્યાન કરી રહ્યા હતા. લગભગ 40 વર્ષ જેટલી ઉંમર 5 / 5.5 જેટલી ઊંચાઈ, મોટુ શરીર, કપાળમાં ચંદન, સફેદ ઝભ્ભો, સફેદ ધોતી અને ગળામાં રુદ્રાક્ષની માળા આ એમનો બાહ્ય દેખાવ. અચાનક એમને કંઈ એવુ દ્રશ્ય દેખાયું ( ઘ્યાન અવસ્થામાં ) જે જોઇને તેઓ અવાક થઈ ગયા. તેમણે આંખો ખોલી એકદમ ગભરામણ વધવા લાગી.હે ભગવાન તું આ મને શું બતાવી રહ્યો છે ? હું આ બધા દ્રશ્યો જોવા માટે તારી ભક્તિ કરું છું ? હું તારામાં ...Read More

4

અંતરિક્ષની આરપાર - એપિસોડ 4

આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે. નાઘેર વિસ્તારનું એક ગામ તે ગામમાં લગભગ 12,000 જેટલી વસ્તી વસવાટ કરે, ખુબ જ ધાર્મિક તે ગામમાં બ્રામ્હણ શેરીમાં એક બ્રામ્હણ રહેતા હતા. તેમનું નામ વિઠ્ઠલભાઈ મહેતા. સ્વભાવમાં ખુબ જ સદા સૌનું ભલું કરનારા, તેમના આંગણે આવનાર કોઈપણ વ્યક્તિ કદી નિરાશા ભેર પરત ન ફરતો. તેઓ ગમે તેવી મુશ્કેલીનો રસ્તો શોધી આપતા. સતત ઈશ્વર મંત્રનું સ્મરણ ચાલતું હોય. તેમના પ્રતાપે કેટલાય લોકો પોતાના દુઃખમાંથી બહાર આવ્યા છે, અને સુખેથી જીવન જીવે છે.તેમના પરિવારમાં તેઓ પોતે, પત્ની, બાળકો , તેમના માતા પિતા , બે ભાઇઓ અને તેમનો પરિવાર.આવી જ એક ઘટના અહીં લખુ ...Read More

5

અંતરિક્ષની આરપાર - એપિસોડ 5

અંતરિક્ષની આરપાર એપિસોડ - 5આજથી લગભગ એક સદી થી પણ પહેલા અમદાવાદ નાં ખાડિયા રાયપુર વિસ્તારમાં એક વડનગરા નાગર બ્રાહ્મણ વસવાટ કરતા હતા. તેઓ એ સમયે ચાલતી બ્રિટિશ રેલવેમાં ક્લાર્ક તરીકે માનદ સેવા આપતા હતા. ઉંમર લગભગ 45 - 46 વર્ષ જેટલી હશે. તેઓ સ્વભાવમાં એકદમ સરળ હતા. સફેદ ધોતી ઉપર ઝભ્ભો અને કાળો કોટ અને ટોપી એ તેમનો પોશાક હતો.અચાનક એક દિવસ તેઓ પોતાની રેલ્વે ની ઓફીસ માં ટેબલ ઉપર બેસી ને પોતાનું ક્લાર્ક નું કાર્ય કરી રહ્યા હતા. અને ત્યાં ત્યારે તેમને હૃદય રોગ નો મોટો જીવલેણ હુમલો આવ્યો હતો, અને તેઓ પોતાની ઓફિસ માં જ ખુરસી ...Read More