તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । પરમાત્મા બધાં દરેક પ્રાણીઓના હ્રદયમાં વસે છે એક રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલના મુખ્ય દરવાજા ખોલવામાં આવશે, ત્યારે જે વ્યક્તિ મહેલની જે વસ્તુને સ્પર્શ કરશે, તે વસ્તુ તેની થઈ જશે। આ જાહેરાત સાંભળીને સૌ લોકો આચરચા કરવા લાગ્યા કે હું તો સૌથી કિંમતી વસ્તુને સ્પર્શ કરીશ। કોઇ કહેવા લાગ્યું કે હું સોનાને સ્પર્શ કરીશ, તો કોઈ ચાંદીને, કોઈ કિંમતી આભૂષણોને, તો કોઈ ઘોડાઓને, હાથીને અથવા દૂધારુ ગાયને સ્પર્શ કરવાની વાત
જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02
વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । પરમાત્મા બધાં દરેક પ્રાણીઓના હ્રદયમાં વસે છે એક રાજાએ કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલના મુખ્ય દરવાજા ખોલવામાં આવશે, ત્યારે જે વ્યક્તિ મહેલની જે વસ્તુને સ્પર્શ કરશે, તે વસ્તુ તેની થઈ જશે।આ જાહેરાત સાંભળીને સૌ લોકો આચરચા કરવા લાગ્યા કે હું તો સૌથી કિંમતી વસ્તુને સ્પર્શ કરીશ।કોઇ કહેવા લાગ્યું કે હું સોનાને સ્પર્શ કરીશ, તો કોઈ ચાંદીને, કોઈ કિંમતી આભૂષણોને, તો કોઈ ઘોડાઓને, હાથીને અથવા દૂધારુ ગાયને સ્પર્શ કરવાની વાતો કરી રહ્યા હતા. સવારે જ્યારે મહેલનો મુખ્ય દરવાજો ખૂલી ગયો, ત્યારે બધા લોકો પોતાની મનપસંદ વસ્તુઓ તરફ દોડી ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 03 - 04
છત્રપતિ શિવાજી મહારાજની આગ્રાની કેદમાંથી છૂટકારા માટેની રસપ્રદ કહાની - 03 1666 ઈસવીમાં, મુગલ બાદશાહ ઔરંગઝેબના આદેશ મુજબ શિવાજી મહારાજ અને તેમના પુત્ર શંભાજી રાજાને રાજસિંહ કચ્છવાહાની દેખરેખ હેઠળ આગ્રામાં જયપુર નિવાસ ખાતે કેદમાં રાખવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે આ કેદમાંથી છૂટવાની યોજના બનાવવાનું શરૂ કર્યું. શિવાજી મહારાજે ઔરંગઝેબને વિવિધ પ્રલોભનો આપી મુકત થવા પ્રયાસ કર્યો, પરંતુ એ વ્યર્થ ગયા. એક દિવસ, શિવાજી મહારાજે ઔરંગઝેબને સંદેશો મોકલાવ્યો કે તેઓ જીવનના બાકી દિવસો સાધુ તરીકે વિતાવવા માંગે છે. આ સાંભળીને ઔરંગઝેબ હસ્યો અને કહ્યું કે “બરાબર છે, પ્રયાગના કિલ્લામાં જાઓ અને ત્યાંથી તીર્થયાત્રા શરૂ કરો.” આ પરિસ્થિતિથી ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 05 - 06
મૈત્રી પર દુશ્મન જેવી શંકા - 05 जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं ! मानोन्नतिं दिशति पापमपा करोति !! મિત્રોનો સંગ બુદ્ધિની ગૂંચવણો દૂર કરે છે, આપણી વાણી સત્ય બોલવા લાગે છે, તેનાથી માન-સન્માન વધે છે અને પ્રગતિ થાય છે અને પાપો ભૂંસાઈ જાય છે. એકવાર એક કરચલો દરિયા કિનારે મસ્તી માં મોસમ નો આનંદ લેતો જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા થોડી વારે અટકી ને પાછડ પોતાના પગના નિશાન જોઈને ખુશ થતો હતો. વારે વારે પગના નિશાન થી બનેલી કલાકૃતિ જેવી બનેલી નક્કાશી જોઈ તે વધુ ખુશ થતો. એવામાં એક મોજું આવ્યું અને તેના બધા પગના બધા નિશાન ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 07 - 08
કેસરિયા - 07 આ વાર્તા છે લીલુભા કાચબા ની અને હરી સસલાની. જંગલમાં બધા જાણે છે તેમ સસલો દોડવામાં અને કાચબો ધીરો. લીલુભા ખાનદાની હરામી અને લુચ્ચો, રાગ રાગ માં કપટ ભર્યું હોય. હુસયારીનો પાર નહિ. આ બાજુ હરી સસલો સાવ સીધો, ધર્મ ને રસ્તે ચાલનારો. જંગલમાં એક વખત આગ લાગી બધા પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી ગયા. આ વખતે ખરેખરી દરેકની ઝડપની કસોટી થઇ ગઈ. તેમાં લીલીભાએ હોશિયારી વાપરી હાથી ઉપર ચડી ને સલામત જગ્યાએ પહોચી ગયો. પણ તેણે હાથીભાઈ માટે જરા પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી નહિ ઉલટું લીલુડો તો કહેવા લાગ્યો કે હું ખુબ ઝડપથી સલામત ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10
શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને મહાન સ્થાન આપવામાં આવ્યું છે. ‘શિક્ષક’ શબ્દ જ જાણવાની અને શીખવાની પ્રક્રિયાને દર્શાવે છે. ભારતીય પરંપરામાં ગુરુ-શિષ્ય પરંપરા પ્રસિદ્ધ છે, જેમાં ગુરુને માતાપિતા જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં પણ ગુરુને ભગવાનની સમકક્ષ માનવામાં આવ્યા છે. શિક્ષક માત્ર શિક્ષણ આપે છે, એ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યો પણ શીખવે છે. ભಗવદ ગીતામાં કૃષ્ણ ભગવાનને એક આદર્શ ગુરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમણે પોતાની શિષ્ય અર્જુનને જીવવાની સાચી દિશા બતાવી હતી. શિક્ષક અને ભારતીય સંસ્કૃતિ: ભારતીય સંસ્કૃતિમાં, શિક્ષકનું મહત્વ અનેક ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 11 - 12
पश्चाताप - ભાગ ૧૧ एक धनवान व्यक्ति अपनी पत्नी के साथ रहता था। अपने उदार स्वभाव और कर्मों के वह धीरे-धीरे निर्धन हो गया। पैसों की कमी के कारण जीवन की कष्टप्रद वास्तविकता को सहते हुए, एक दिन उसकी पत्नी ने कहा, "जब हमारे अच्छे दिन थे तब आपकी राजा से अच्छी मित्रता थी। आज हमारी इस स्थिति में वे हमारी मदद नहीं करेंगे, जैसे श्रीकृष्ण ने सुदामा की की थी?" धनवान ने कहा, "मुझे डर है कि जैसे श्रीकृष्ण के समकालीन द्रुपद राजा ने द्रोणाचार्य को अपमानित किया था, कहीं मेरी भी ऐसी ही दुर्गति न हो ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 13 - 14
ગતાનુગતિક 13 किमन्ये पुण्यकर्माणः न धीमांश्चिन्तयेदिदम् । गतानुगतिकं लोकं विस्मृत्य सुकृती भवेत्।। शशिपालनीतिशतकम् શું અન્ય લોકો પુણ્યકર્મી છે ? આવી ચિંતા ન કરવી જોઈએ. ઘેટાંની દુનિયાને ભૂલીને, વ્યક્તિએ પોતે પુણ્યકર્મી બનવું જોઈએ. એક દિવસ એક ગુરુજીએ તેમના કેટલાક વિદ્યાર્થીઓ સાથે જંગલમાં આશ્રમ બનાવીને રહેવાનું શરૂ કર્યું, ત્યારે એક દિવસ ક્યાંકથી એક બિલાડીનું બચ્ચું રસ્તો ભટકીને આશ્રમમાં આવ્યું. ગુરુજીએ તે ભૂખ્યા અને તરસ્યા બિલાડીના બચ્ચાને દૂધ અને રોટલી ખવડાવી. તે બચ્ચું એ જ આશ્રમમાં રહીને મોટું થવા લાગ્યું. પરંતુ તેના આવ્યા પછી ગુરુજીને એક સમસ્યા ઊભી થઈ કે જ્યારે તેઓ સાંજે ધ્યાન કરવા બેસતા ત્યારે તે બિલાડીનું બચ્ચું ક્યારેક ...Read More
જીવન પ્રેરક વાતો - ભાગ 15 - 16
બરફ - ભાગ ૧૫ હા હું બરફ છુ. તે પણ પાછો કશ્યપની ખેડેલી જમીન પર કાશ્મીરનો બરફ. મારો ધર્મ ઉપાસના શીતોષ્ણતાની. ધાનો ચહીતો. લોકો દુર દુર મને પામવા અહી આવતા. લોકો બરફના ગોળા બનાવી એક બીજા તરફ ફેકતા ને પોતાના પ્રદેશની વાતો કરતા. મને ધીરે ધીરે તે લોકોના પ્રદેશમાં જવાનું દિલ લાગવા લાગ્યું. મારા મનની વાત બીજા બરફના ગોળાઓ એ સાંભળી ખેદ અને અસ્વસ્થતા દેખાડી. ને મને વધુ ને વધુ એ લોકોના પ્રદેશમાં જવાનું મન થયું. श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्। स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।3.35।। શ્રીમદ ભગવદ ગીતા બીજાની નિર્ધારિત ફરજ બજાવવા કરતાં, ખામીઓ સાથે, પોતાની કુદરતી નિર્ધારિત ફરજ ...Read More