ક્યારેય ડરતો નહીં ક્ષિતિજ આજે એ અવાજ થી ડરતો હોય એમ લાગ્યું. એ ભાવ એના મુખ પર - ચાંદની બસ જોઈ રહી પણ અવાજ ખરેખર ડરાવનો હતો... ક્યાંય કઈ જ દેખાતું નથી આજે આંખ જાણે છે જ નહીં એમ લાગી રહી હતી.ક્ષિતિજ મારો હાથ નાં છોડીશ ચાંદની એક ની એક વાત જાણે repeat કરતી હતી. તું આમ બોલ બોલ નાં કર...હું રસ્તો શોધું છું. વિચારવા તો દે એમ બોલી બોલી તું પોતે તો ડરે છે ને મનેય ડરાવે છે. કોલેજનાં પેહલા દિવસ થી ક્ષિતિજને ચાંદની ગમી ગયેલી એને માટે આ શહેર નવું હતું એટલે ક્ષિતિજ દોસ્તી
Full Novel
ક્ષિતિજચાંદની
ક્યારેય ડરતો નહીં ક્ષિતિજ આજે એ અવાજ થી ડરતો હોય એમ લાગ્યું. એ ભાવ એના મુખ પર - ચાંદની જોઈ રહી પણ અવાજ ખરેખર ડરાવનો હતો... ક્યાંય કઈ જ દેખાતું નથી આજે આંખ જાણે છે જ નહીં એમ લાગી રહી હતી.ક્ષિતિજ મારો હાથ નાં છોડીશ ચાંદની એક ની એક વાત જાણે repeat કરતી હતી. તું આમ બોલ બોલ નાં કર...હું રસ્તો શોધું છું. વિચારવા તો દે એમ બોલી બોલી તું પોતે તો ડરે છે ને મનેય ડરાવે છે. કોલેજનાં પેહલા દિવસ થી ક્ષિતિજને ચાંદની ગમી ગયેલી એને માટે આ શહેર નવું હતું એટલે ક્ષિતિજ દોસ્તી ...Read More
ક્ષિતિજચાંદની - 2
ક્ષિતિજ ને ચાંદની આમ જંગલો મા ખોવાયા આશાનું કિરણ આંખોમા રાખી બસ ચાલતા હતાં... ઝાડો ને પહાડો એમ ગીચ ફસાયા... રસ્તો મળશે કે નહીં એ આશા એ મન શાંત રાખી ક્ષિતિજે ચાલવાનું રાખ્યું. કેટલું ચાલીસ થાકી હું તો... ચૂપ રહીશ ચાંદની હું રસ્તો જ શોધું છું...પહાડો પર બધા નાં ઘર દૂર દૂર દેખાયા પણ બહુ દૂર એક પ્રકાશ નજીક દેખાયો ક્ષિતિજે ત્યાં પહોવાનું નક્કી કર્યું... ચાલતા ચાલતા બરોબર અઢી વાગ્યાં હશે અંધકાર એટલો જ હતો... ને પહોંચ્યા એ ઝૂંપડા જેવા ઘર પાસે બહાર એ લોકો નાં પાળેલા પશુ બેઠાં બેઠાં ...Read More