સાંચી નો પ્રેમ..!

(0)
  • 2.7k
  • 0
  • 1.1k

પાછલા ૨-૩ વર્ષ થી હર નવરાત્રી માં એકાદ રવિવારે મમ્મી રાજપીપળા કુળદેવીના દર્શન કરવા લઈ જ જાય છે . તો આજે પણ રવિવાર હતો. એમ તો ડાકોર જતા જે ઉત્સાહ હોય છે તે રાજપીપળા કુળદેવીના દર્શન માટે નથી હોતો...હા માં પ્રત્યે ખૂબ જ પ્રેમ છે...માં ની બહુ ઈજ્જત છે દિલ માં...પરંતુ ત્યાં જવાના રોડ ના લીધે કંટાળો આવે...અને એમાં પણ જો બસ માં જવાનું થાય ત્યારે તો કંઇક વધારે જ. શનિવારે રાત્રે મમ્મી ને ગરબા જોવા લઈ ગયો હતો ને આવતા આવતા તો ૨ વાગી ગયા હતા.ને સવારે માં ૫ વાગે તો વાગ્યુ આપડું અલાર્મ...મમ્મી જાગી ને ત્યાર બાદ આપડે...પછી ભાઈ ને પછી પપ્પા...ચા નાસ્તો કરીને નીકળ્યા બસ સ્ટેન્ડ તરફ....માતાજી ની કૃપા જ કે રવિવાર નો દિવસ તથા ૩ જુ નોરતું હતું છતાં...ત્યાં પહોંચતા જ બસ મળી ગઈ...અને સીટ પણ...વિચાર્યું કે રાતનો ઉજાગરો દૂર કરીએ ને ઝબકી મારી લઈએ પણ ક્યાંથી..??એમ થોડી ઊંઘ આવે...?

1

સાંચી નો પ્રેમ..! (ભાગ - 1)

outofworldthought@gmail.com instagram : out_of_the_world_thought પ્રસ્તાવના અમુક વાતો દિલ માં રાખવાથી પૂરી પૃથ્વી કરતાં પણ વજન હ્રુદય પ્ર આવી જાય...એમાંથી બચવા જ પ્રસ્તુત છે..પ્રેમ pending..! રાધા राधा RADHA ..️ સત્ય પ્રેમગાથા કે જે પૂર્ણ નથી પણ પૂર્ણ થઈ શકે છે...! આજે રવિવાર ને ૬ ઓક્ટોબર ૨૦૨૪ , ત્રીજું નોરતું...! પાછલા ૨-૩ વર્ષ થી હર નવરાત્રી માં એકાદ રવિવારે મમ્મી રાજપીપળા કુળદેવીના દર્શન કરવા લઈ જ જાય છે . તો આજે પણ રવિવાર હતો. એમ તો ડાકોર જતા જે ઉત્સાહ હોય છે તે રાજપીપળા કુળદેવીના દર્શન માટે નથી હોતો...હા ...Read More

2

સાંચી નો પ્રેમ..! (ભાગ - 2)

એક ફિલ્મ માં એક ડાયલોગ સાંભળ્યો હતો કે...તું મારી સાથે લગ્ન ની હા પાડ... ચાંદો તોડી લાવિસ...તારાઓ લાવી આપીશ... બનાવીને રાખીશ...આ જ્યારે સાંભળ્યું હતુ ત્યારે હસવું આવતું હતું...પણ તે દિવસે ખરેખર આ ડાયલોગ હું સાંચી ને સંભળાવવા માંગતો હતો...ને ખરેખર બસ ખાલી કંઇક બોલેને હું એ એની કરી બતાવવા માંગતો હતો...અફસોસ કે એની સાથે વાત તો ના જ થઈ શકી...!!! ઘરે આવતા આવતા અમારે મોડું થઈ ગયું...પણ આવતા વહેત જ મે ઇયારફોન નાખ્યા ને શંકરી દેવી નું રાધે રાધે હો...તથા શ્રી રાધે જય શ્યામ રાધે કમસે કમ ૫ વાર સાંભળ્યું ને ભાવાવેશ માં આવી ગયો...રાધા તથા સાંચી બંને ની ...Read More