અઘૂરો પ્રેમ

(4)
  • 5.7k
  • 0
  • 2.6k

શહેર ની વચોવચ એક સુંદર પાર્ટી પ્લોટ માં લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી. જાનૈયાઓ ની આવાની તૈયારી જ હતી. આખો પાર્ટી પ્લોટ સુંદર ફૂલો થી સજાવેલો હતો. થોડી જ વાર માં જાન નું સ્વાગત થયું ને લગ્ન ની વિધિ શરુ થઇ ગઈ. છોકરી પક્ષ ના અને છોકરા પક્ષ ના લોકો પોતાની જગ્યા એ બેસી ને લગ્ન ની વિધિ જોઈ રહ્યા હતા. ત્યાં જ ગેટ બહાર એક કાર આવી ને ઉભી રહી. ગાડી પાર્ક કરી ને એક છોકરી બહાર આવી. લાઈટ કલર ના લહેંગા માં ખુબ જ સુંદર લાગી રહી હતી. હાથ માં મેચિંગ બેન્ગલ્સ. કમર સુધી ના લાંબા ખુલ્લા વાળ ને એમાં તાજું જ ગુલાબ લાગેલું હતું. સાદગી માં પણ સુંદરતા ની ઝલક દેખાતી હતી. ધીમે થી પોતાનો લહેંગો સંભાળતા ચાલી રહી હતી. ત્યાં જ કોઈક એ પાછળ થી અવાજ કરી ને એને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો.

1

અઘૂરો પ્રેમ - 1

"અઘૂરો પ્રેમ"પ્રિય વાંચક મિત્રો... ઘણા સમય પછી આજે હું તમારી સામે એક લવ સ્ટોરી ની રજૂઆત કરી રહી છુ.. આશા છે કે તમને જરૂર પસંદ આવશે. અને આપના અભિપ્રાય જણાવા નમ્ર વિનંતી... સરળ ભાષા માં લખાયેલી એક સુંદર પ્રેમ કહાની.. અધૂરો પ્રેમ.. મિત્રતા, પ્રેમ, દર્દ.. અને લાગણી નુ મુલ્ય દર્શાવાનો પ્રયત્ન કરેલો છે.. વધુ જાણવા વાંચો.. અધૂરો પ્રેમ. "અઘૂરો પ્રેમ" - ભાગ ૧ શહેર ની વચોવચ એક સુંદર પાર્ટી પ્લોટ માં લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી. જાનૈયાઓ ની આવાની તૈયારી જ હતી. આખો પાર્ટી પ્લોટ સુંદર ફૂલો થી સજાવેલો હતો. થ ...Read More

2

અઘૂરો પ્રેમ - 2

આખરે ૧ કલાક ની વાત બાદ આધ્યા એ કોલ મુક્યો અને કૈક અલગ જ લાગણી સાથે ખ્યાતિ બેન ને પાછો આપ્યો.એ રાતે.. આખી રાત આધ્યા ને ઊંઘ જ ના આવી. આખી રાત એ આદિત્ય ના અવાજ ને યાદ કરતી રહી. આધ્યા અને આદિત્ય એ એકબીજા ના ફૉટૉઝ શેર કર્યા. આધ્યા બસ આદિત્ય ના ફોટો ને જોઈ જ રહી.. એની નજર સૌથી પેહલા આદિત્ય ની આંખો પર જ પડી.. આદિત્ય ની આંખો.. એની આંખો માં કૈક અલગ જ શબ્દો ની માયાઝાળ હતી.. કૈક કેટલાય અનસુલઝયા પ્રશ્નો હતા.. એની આંખો એ સવાલો ના જવાબ માંગતી હતી.. કૈક કેટલીય વાતો નો સમુદ્ર.. ...Read More